જય શ્રી કૃષ્ણ સાચા ભગતો ની કસોટી થાયસે એમાથી એ પાર પણ ઉતરે સે ને એક મીરા બાઈ ને બીજા પાનબાઈ માં દ્રરકાધીશ ની મૂર્તિ મા સમાઈ ગયા ધન્ય સે તમારી ભગતી ને ❤❤❤❤
જય માં સતી માં પાનબાઈ તમારી ભક્તિ ને ધન્ય છે આ ગીત ખરેખર હૃદય સ્પર્શી જાય છે એક ભક્તની કસોટી કરવા એક ભક્ત આવી પડેલી મુશ્કેલીઓમાં ભગવાનને યાદ કરે છે અને આ ભજન દ્વારા ભગવાનની પ્રાપ્તિ થાય છે ખોટા દંભી માણસો નો પરાજય થાય છે બેન દમયંતી બરડાઈ એ ખૂબ જ ભક્તિ ભાવથી ગાયું છે તેમને પણ મારા ધન્યવાદ ગીતકાર ને સંગીતકારને પણ મારા ધન્યવાદ વિડિયો અપલોડ કરતા ને પણ મારા ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ્ કોબા ગાંધીનગર થી ગાભાજી ઠાકોર ક્ષત્રિય
એ જી મારા અંતર ને આરાધે જાદવ જાગજો.. હરી મને દેવાને હોંકારો કિયા રે ગુનાહે કાથડ .....એવી આ છોગાળા આ પેરાવી જંજીરો..... વાલીડા એટલું કેહવાને વિઠ્ઠલ આવજો... એ જી મારા અંતર ને આરાધે જાદવ જાગજો.... એ જી વાલા કોણ રે ચોરે ને કોણ સંઘરે......કોને માથે કુડા રે અપરાધ ઘોરુંડા મા નાવા નથી માધવ હરી હુ તો તારા માથે ભાર... વાલીડા તન માં આવી ને સમજાવજો... એ જી મારા અંતર ના આરાધે જાદવ જાગજો.... એ જી વાલા ધરતી દોડે ને આભ જો ને ઉકળે... હૈયે હાલી લાવારસ ની ધાર ..... ચૂંદડી પડે રે તારા વાળ મા આખિયું આગ ના ઓચ્છાર... એ જી વાલા જીવ રે ચુક્યા ને પંથે લાવજો.... એ જી મારા અંતર ના આરાધે જાદવ જાગજો.... એ જી મારે સત ને આધારે સાગર ખેડવા .....રે વિશ્વાસે હાલે છે રે વહાણ.... દસ રે દિસાયું દિશે ધૂંધળી....તો એ તારા નથી ક્યાય એંધાણ... એ જી વાલા પુંજ રે પ્રકાશી પ્રભુ આવજો... એ જી મારા અંતર ને આરાધે જાદવ જાગજો.... મારા મતે આવું છે...બની શકે ક્યાય એકાદ્ બે શબ્દ ની ભૂલ નીકળે ...

જય હો પાન બાઈ અને ખરે ખર પ્રભુ ને જગાડી દે છે અંતર ને આરાધે એવો અવાજ દમયંતી બેન બરડાઈ નો છે અંતર ને આરાધે જાદવ જાગજો જય હો દમયંતી બેન
ધન્ય છે તમારી ભક્તિ પાનબાઈ ને નમન🙏🙏🙏🌹🌹🌹
❤😂😢😮😅😊😊😊
Who listen in desember 2024
વાહ માતાજી ભગવાન ને જાગ્રત કર્યા 🙏🌹🙏🌹🙏🌹🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ધન ધન પાન બાઈ તમે પણ મેવાડ ના મીરાબાઈ ની જેમ શ્રી દ્વારકાધીશ ની મૂર્તિ માં સમાઈ ગયા
જય શ્રી દ્વારકાધીશ ❤
જય રણછોડ 😊
જય શ્રી કૃષ્ણ 🎉
જય દ્વારકાધીશ ❤🙏🏻🚩
ધન્ય છે તમારી ભક્તિ પાનબાઈ નમન જય શ્રી કૃષ્ણ. જય ભગવાન કી 🙏
જય શ્રી કૃષ્ણ સાચા ભગતો ની કસોટી થાયસે એમાથી એ પાર પણ ઉતરે સે ને એક મીરા બાઈ ને બીજા પાનબાઈ માં દ્રરકાધીશ ની મૂર્તિ મા સમાઈ ગયા ધન્ય સે તમારી ભગતી ને ❤❤❤❤
Sashi vat se
H 1:57 😮😮😮 2:08 hhlhl
જય માં સતી માં પાનબાઈ તમારી ભક્તિ ને ધન્ય છે આ ગીત ખરેખર હૃદય સ્પર્શી જાય છે એક ભક્તની કસોટી કરવા એક ભક્ત આવી પડેલી મુશ્કેલીઓમાં ભગવાનને યાદ કરે છે અને આ ભજન દ્વારા ભગવાનની પ્રાપ્તિ થાય છે ખોટા દંભી માણસો નો પરાજય થાય છે બેન દમયંતી બરડાઈ એ ખૂબ જ ભક્તિ ભાવથી ગાયું છે તેમને પણ મારા ધન્યવાદ ગીતકાર ને સંગીતકારને પણ મારા ધન્યવાદ વિડિયો અપલોડ કરતા ને પણ મારા ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ્ કોબા ગાંધીનગર થી ગાભાજી ઠાકોર ક્ષત્રિય
ધન ધન પાન બાઈ. મેવાડ ના મીરાં બાઈ ની જેમ તમે પણ શ્રી દ્વારિકાધીશ ની મૂર્તિ માં સમાઈ ગયા
જય શ્રી દ્વારકાધીશ ❤
જય શ્રી કૃષ્ણ 🎉
❤ જય શ્રી હરી ❤ ❤ પાનબાઈ ❤
🇮🇳SENMA🇮🇳VlNODBHA🇮🇳SHlVABHAl🇮🇳🕉️17=10=20=24🕉️
વગર એજ્યુકેશન
અંતર અનુભૂતિ
👏👏👏🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
આજનુ એજ્યુકેશન આપણા અને ઈશ્વર વચ્ચે સૌથી મોટો અંતરાય છે
ભજન સતસંગ પ્રવાહ, લેખકાનંદા-રચિતાતિમકા, રામ ભગત મહેશ્વરી ચારણ, મુંબઈ-મુ,ભજનાનંદિના પ્રેમ ભાવના પૂષ્પોથી પ્યાસી
Jay ho thaaka dhani Jay🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤badha ni raksha kar jo dwarkadhish ❤
અંતઃકરણ વડે કરગરો પ્રભુ તમારી વગર રહી શકતા નથી તેની અનુભૂતિ થશે
Mari gya karigari ne ! Koi jotu nthi 😂
પાન બાઈએ કુળ ને તાર્યું 🌹🙏🌹🙏🌹🙏
❤❤❤❤
જય હો માં ગંગાસતી પાનબાઈ 🙏🙏🙏
અંતર નો અવાજ
આ માલધારી ના જય ઠાકર જય શ્રી કૃષ્ણ❤
પરાથી પૂકારો તો પ્રભુને આવવુ પડશે
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤supar bhajan 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏ganga sati pan bai 🙏🙏🙏🙏
Jay dwarkadhish...🌍🤲🙏
Jay shree Krishna Radhe radhe 🙏🏻
જય દ્વારકાધિશ જય પાનબા
વાહ ભાઈ વાહ.મોજ.આવિગઈ
🙏🌹 જય રણછોડ 🌹🙏
Jaysriram
Kya gum Thai Gaya bhajan
Chacha bhgat hta
જાદવ આવીયા
Bhakti nu praman ....vah
Jay dwarkadhish
જય શ્રી કૃષ્ણ
Jay guru maharaj !
Jay shri🙏 Krishna Jay 😇panbai🙏🙏
❤
Jay shree rajputana samaj Jay shree Krishna ❤❤❤
ઓમ
Krishna Krishna Vela Aavjo Hamari
Yes❤❤❤❤❤❤❤❤❤❤❤
😅😅😅😅jay guru ji 😅😅
કોઈ replyમાં ભજનના lyrics શબ્દો મૂકજો એવી વિનંતી સૌને
Old is gold
Jay Dwarkadhish 🥺❤️🙌🏻
puri jindgi antar mathi arsdh karo hoy to dwarkadhish jarur ave
Jay paan dai❤❤❤❤❤
ધન્ય છે તમારી ભક્તિ ને પાનબાઈ
We
❤
Jay Swaminarayan
🙏🙏🙏🙏🙏
😅😅😅😅😅સર.
સ
Aji antar ne aradhe jagjo
Aa bhajan likhit ma mukone
Aana lyrics koi mokli apsho please?
Hu pan gotu chu
Hu pan gotu chhu pn mdta nthi
એ જી મારા અંતર ને આરાધે જાદવ જાગજો..
હરી મને દેવાને હોંકારો
કિયા રે ગુનાહે કાથડ .....એવી આ છોગાળા આ પેરાવી જંજીરો.....
વાલીડા એટલું કેહવાને વિઠ્ઠલ આવજો...
એ જી મારા અંતર ને આરાધે જાદવ જાગજો....
એ જી વાલા કોણ રે ચોરે ને કોણ સંઘરે......કોને માથે કુડા રે અપરાધ
ઘોરુંડા મા નાવા નથી માધવ
હરી હુ તો તારા માથે ભાર...
વાલીડા તન માં આવી ને સમજાવજો...
એ જી મારા અંતર ના આરાધે જાદવ જાગજો....
એ જી વાલા ધરતી દોડે ને આભ જો ને ઉકળે...
હૈયે હાલી લાવારસ ની ધાર .....
ચૂંદડી પડે રે તારા વાળ મા
આખિયું આગ ના ઓચ્છાર...
એ જી વાલા જીવ રે ચુક્યા ને પંથે લાવજો....
એ જી મારા અંતર ના આરાધે જાદવ જાગજો....
એ જી મારે સત ને આધારે સાગર ખેડવા .....રે વિશ્વાસે હાલે છે રે વહાણ....
દસ રે દિસાયું દિશે ધૂંધળી....તો એ તારા નથી ક્યાય એંધાણ...
એ જી વાલા પુંજ રે પ્રકાશી પ્રભુ આવજો...
એ જી મારા અંતર ને આરાધે જાદવ જાગજો....
મારા મતે આવું છે...બની શકે ક્યાય એકાદ્ બે શબ્દ ની ભૂલ નીકળે ...
@@arjunsinhjadeja1354mail apjo mokli apis hu ....ama comment kreli pn dlt thy gay che
Bhai lyrics mali gya che pan aa loko comment delete kri nakhe che..... Nakheli hti comment
Aana lyrics madse?
એ જી મારા અંતર ને આરાધે જાદવ જાગજો..
હરી મને દેવાને હોંકારો
કિયા રે ગુનાહે કાથડ .....એવી આ છોગાળા આ પેરાવી જંજીરો.....
વાલીડા એટલું કેહવાને વિઠ્ઠલ આવજો...
એ જી મારા અંતર ને આરાધે જાદવ જાગજો....
એ જી વાલા કોણ રે ચોરે ને કોણ સંઘરે......કોને માથે કુડા રે અપરાધ
ઘોરુંડા મા નાવા નથી માધવ
હરી હુ તો તારા માથે ભાર...
વાલીડા તન માં આવી ને સમજાવજો...
એ જી મારા અંતર ના આરાધે જાદવ જાગજો....
એ જી વાલા ધરતી દોડે ને આભ જો ને ઉકળે...
હૈયે હાલી લાવારસ ની ધાર .....
ચૂંદડી પડે રે તારા વાળ મા
આખિયું આગ ના ઓચ્છાર...
એ જી વાલા જીવ રે ચુક્યા ને પંથે લાવજો....
એ જી મારા અંતર ના આરાધે જાદવ જાગજો....
એ જી મારે સત ને આધારે સાગર ખેડવા .....રે વિશ્વાસે હાલે છે રે વહાણ....
દસ રે દિસાયું દિશે ધૂંધળી....તો એ તારા નથી ક્યાય એંધાણ...
એ જી વાલા પુંજ રે પ્રકાશી પ્રભુ આવજો...
એ જી મારા અંતર ને આરાધે જાદવ જાગજો....
મારા મતે આવું છે...બની શકે ક્યાય એકાદ્ બે શબ્દ ની ભૂલ નીકળે ...
Aji antar ne aradhe jagjo puru bhajna
Veleri karke.var.film.gora.kumar.our.sant.devidas.ka.bhajan.parab.vala.mota.dhani.ple.kare😅
Pan bai
જયઠાકરજયપાનબાય
જય ઠાકર ધણી દ્વારકા
SATY,NI,KASHOTI,
Gohil. Popatbhai
7
Gjrkd
જય ઠાકર🙏🏻
Dhanya se Tari Bhaktine panbai jay shree krishna
Jay paan dai❤❤❤❤❤
જયદુવારકાવાણાનાથ
Jay shri🙏 Krishna Jay 😇panbai🙏🙏
❤
Mara antar ne aradhe jadav jagjo
🙏🙏🙏🌹🌹🌹
🙏🙏🙏🙏🙏💗
❤❤❤❤❤❤
BHAKTIDHI HAVASAGAR TARAE JAVAY
🙏🙏🌹🌹
Jay paan bai
Jay maha shanti panl bai
જય ઠાકોર