JITHARO BHABHO - જીથરો ભાભો || Gujarati Jokes By KANJI BHUTA BAROT || Gujarati Jokes

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 716

  • @Maheshzezariya240
    @Maheshzezariya240 Год назад +23

    જીથરા ભાભા ની વાર્તા નાનપણ મા આસરે
    ૧૫-૧૬ , વર્ષ પહેલા મારા દાદા મને કેતા. બવ મજા આવતી. અને અત્યારે કાનજી ભુટા બારોટ ના અવાજે સાભળી ને તો નાનપણ યાદ આવી ગયુ હો. આપણા દિકરા દિકરી ને પણ આ
    વાર્તા જરુર સંભળાવજો. જય હિન્દ જય ગરવી ગુજરાત જય સૌરાષ્ટ્ર ની ધરણી ને

  • @AnwarbhaiAjmeri
    @AnwarbhaiAjmeri Год назад +41

    ર્વપો પહેલાં શાસ્ત્રી મેદાન (રાજકોટ) માં લોકમેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ માં મેં આ વાર્તા કાનજી બાપા ને રૂબરૂ સાંભળેલી છે

  • @valjibhai4877
    @valjibhai4877 2 года назад +10

    વાલજીભાઈ રામજીભાઈ આહીર લલીયાણા કરછ
    હુ આ વાર્તા લગભગ 10 વાર સાંભળી છે
    બહુ મજા આવે છે
    ધન્ય છે કાનજી ભુટા બારોટ ને
    જય હો કાનજી બાપા જય માતાજી

  • @masaribhaikambaliya6815
    @masaribhaikambaliya6815 3 года назад +33

    આજે ૫૦ ઉપરની ઉંમરના ને આકાશવાણી લાઈવ પ્રોગ્રામ નો કાર્યક્રમ ક્રમ યાદ આવી ગયો

  • @dabhinareshsinh686
    @dabhinareshsinh686 2 года назад +26

    વાહ અદભૂત કાનજી ભુટા બારોટ
    ને ખાસ ધન્યવાદ જેને સંશોધન કરી ને અહીં ઓનલાઇન મુકનાર ને

  • @bhimabhaiodedra9830
    @bhimabhaiodedra9830 Год назад +4

    Aajeto moja aavi gay hoo bhai bhai ho

  • @Nirmalavala-r2w
    @Nirmalavala-r2w 19 дней назад +2

    ખુબ સરસ ગુજરાતી

  • @rohitrabari2270
    @rohitrabari2270 2 года назад +11

    એક અદ્ભૂત કવિરાજ કાનજીબાપા બારોટ

  • @ratnotarnanakdevsaheb4172
    @ratnotarnanakdevsaheb4172 3 года назад +9

    જય હિન્દ જય ભારત વન્દે માતરમ્

  • @yogitapandya5136
    @yogitapandya5136 Год назад +3

    ધન્યવાદ
    ખૂબ જ મજા આવી.

  • @shaileshchaudhary6072
    @shaileshchaudhary6072 2 года назад +10

    વાહ બારોટ જી.... ધન્ય કાઠિયાવાડ

  • @npb284
    @npb284 11 месяцев назад +4

    1 number 😊

  • @KeshuGami-p1d
    @KeshuGami-p1d Год назад +5

    Ma Akashwani Rajkot yad Avigay

  • @Joshianand0910
    @Joshianand0910 5 лет назад +31

    વાહ વાહ ભાઈ આવું ક્યારેય ભૂલાવું ન જોઈએ .....બહુ જ સરસ છે..... જૂની વસ્તુ એ તો સોનાથી પણ અદભુત છે એતો કોહિનૂર ની જેમ અમૂલ્ય એની કિંમત ન અંકાય.....

  • @yashvantsinhbarad2174
    @yashvantsinhbarad2174 Год назад +3

    Jay kaviraj

  • @bhimabhaiodedra9830
    @bhimabhaiodedra9830 Год назад +2

    Jay ho jay ho jayho jiithara bhabha ni

  • @vadechabhavesh6356
    @vadechabhavesh6356 3 года назад +11

    કાનજીબાપા નો જન્મ સ્થળ...ટીંબલા... Ta.બગસરા Di.અમરેલી....... હાલ તો રહેતા હતા ... ચલાલા

  • @bhimabhaiodedra9830
    @bhimabhaiodedra9830 Год назад +3

    Jay ho jay ho jeethara bha bha

  • @rameshkantariya8416
    @rameshkantariya8416 4 года назад +14

    વાહ જીથરાભાભા વાર્તા જુનાજમા યાદ આવી ગયો

  • @bapunadaakahada5537
    @bapunadaakahada5537 6 лет назад +13

    वाह भाय वाह कानजी बापा ने लाख लाख वंदना

  • @जवानभाईजवानभाई

    जिथ्रो भाभो लोकप्रिय वार्ता छे

  • @jitendrapatel8032
    @jitendrapatel8032 4 года назад +44

    ગામઠી ભાષા ની મઝા એટલે કાનજી ભાઇ હો ....

  • @chandrakantbhojani-s6y
    @chandrakantbhojani-s6y 3 месяца назад +1

    વાહ આ જીથરા ભાભા ની વાર્તા 30 વર્ષ જૂની અજે મને સાંભળવા મળી

  • @devrambhaipandit5291
    @devrambhaipandit5291 2 года назад +5

    જય હો કવિ રાજધનય

  • @niranjanarupera1721
    @niranjanarupera1721 2 года назад +7

    Maja aavi gai kanji aapa ram ram.dhanyavad aapa.

  • @balvantparmar5561
    @balvantparmar5561 4 года назад +26

    હુ આ વાતાઁ સાભળી
    ને ખુબ ખુસ થયો
    ખુબ સરસ છે
    અભી નદંન

  • @amish33511
    @amish33511 2 года назад +7

    કાનજી ભુટાને ધન્યવાદ છે..વાર્તા સાંભળીને મોજ આવી ગઈ

  • @anilthakor674
    @anilthakor674 5 лет назад +6

    ધન્યવાદ ભાઇ જય ગરવિ ગુજરાત

  • @JayvirSinhRajput
    @JayvirSinhRajput 2 года назад +9

    એક મારા મોટી ઉંમર ના મિત્ર એ મને 1 વર્ષ અગાઉ કાનજી બાપા ની વાર્તાઓ સાંભળવા કહ્યુ,
    ત્યાર થી મેં કાનજી બાપા ની બધીજ વાર્તાઓ સાંભળી, અત્યાર સુધી બધીજ વાર્તાઓ 5-5 વાર સાંભળી અને હજુ પણ સાંભળતા રહીશ.
    અત્યાર ની અમારી નવી પેઢી ને આવુ સાહિત્ય સાંભળ તૂ રહેવાય અને વાંચન કરતા રહેવાય.
    કાનજી બાપા નમન્🙏🙏🙏
    30 વર્ષ થી નાની ઉંમર મિત્રો લાઈક👍 કરો

  • @DJGAMING-rajbha
    @DJGAMING-rajbha 4 года назад +14

    વાહ કાનજી ભુટ્ટા

  • @balvantgora4134
    @balvantgora4134 3 года назад +5

    વાહ કાનજીબાપા વાહ મજા આવી ગઈ ભાઈભાઈ

  • @dharmikpatel7547
    @dharmikpatel7547 5 лет назад +6

    Jithrabhabha ane kanjibhuta Barot ne jivta karnar ne prnam

  • @bharatbambhaniya5627
    @bharatbambhaniya5627 4 года назад +67

    કાનજી ભુટાને ધન્યવાદ છે..વાર્તા સાંભળીને મોજ આવી ગઈ. હજુ પણ હું ગામડે રહીને આવી વાર્તાઓ સાંભળુ છું.

  • @thetechnicalvirat2384
    @thetechnicalvirat2384 Год назад +4

    જૂનું એટલું સોનુ 🙏🏻👍👍

  • @bhimabhaiodedra9830
    @bhimabhaiodedra9830 Год назад +1

    Mane pan majavi gay jiithara bhabha ni var t sabhlin moj aavi gay ho

  • @rajniparmar4980
    @rajniparmar4980 3 года назад +5

    વા વા મનન ભાઈ ના મૂરબી વેવાઇ આભાર.

  • @laxmanpanchal8014
    @laxmanpanchal8014 3 года назад +4

    सुंदर अति सुन्दर वार्ता कही कानजी भुटा बारोट सरे हुं जयारे नानो हतो त्यारे रेडिया उपर सांभऴतो हतो गामडा मां आजे सांभऴी बहुज मज़ा आवी धन्यवाद बारोट साहेब

  • @singerbabudesai3870
    @singerbabudesai3870 2 года назад +5

    હા હા ભોજ

  • @sureshgoltar9725
    @sureshgoltar9725 3 года назад +24

    સંસ્કૃતિ ને જીવંત રાખનાર ને ખુબ ખુબ વંદન

  • @muktajogadiya9343
    @muktajogadiya9343 2 года назад +12

    નાનપણમાં આ વાર્તા ખૂબ જ સાંભળી છે ઘરના વડીલો સાથે બેસીને સાંભળવાની મજા કઈ ઓર હતી

  • @chandreshvasoya7704
    @chandreshvasoya7704 4 года назад +8

    Vah aftar 25 to 30 year i heard on rajkot akashvani ....

  • @Trading9898
    @Trading9898 4 года назад +11

    આને કહેવાય ગુજરાતી ની મોજ

  • @jigupandya9480
    @jigupandya9480 4 года назад +4

    Ha jithro bhabha ni moj 👍👍👌👌

  • @NRAYKANRAYKA
    @NRAYKANRAYKA 6 лет назад +14

    કાનજી ભુટા બારોટ ની વાહ વાર્તા........મોજ મોજ

  • @girishmakwana3695
    @girishmakwana3695 4 года назад +7

    સરસ

  • @shaileshmaru3211
    @shaileshmaru3211 4 года назад +13

    Super🙏🏻🙏🏻🙏🏻 Gujarati varta 🙏🏻🙏🏻

  • @bhimabhaiodedra9830
    @bhimabhaiodedra9830 Год назад +1

    Aajeto mara grid mothar ne moj aavigay

  • @h.r.trivedi8305
    @h.r.trivedi8305 Год назад +1

    शुंदर अति शुंदर

  • @meet99091
    @meet99091 4 года назад +6

    moj padi gay bapa

  • @hetalbarad543
    @hetalbarad543 4 года назад +12

    👌👌👌👌👌👌

  • @bharatbhammar7690
    @bharatbhammar7690 2 года назад +3

    અદ્ભુત વાર્તા

  • @aurorakalki1426
    @aurorakalki1426 3 года назад +9

    👌👌

  • @bhimabhaiodedra9830
    @bhimabhaiodedra9830 Год назад +1

    And my brother and may mom ko bii moj aavi gay

  • @jitukariya7804
    @jitukariya7804 5 лет назад +10

    Jordar

  • @jogalraja
    @jogalraja 5 лет назад +18

    Nyc

    • @sidharajrajput5371
      @sidharajrajput5371 3 года назад +1

      કપ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરો જેથી મેં એક કપ પાણીમાં

    • @jayntibhaidayaljibhai3032
      @jayntibhaidayaljibhai3032 3 года назад

      @@sidharajrajput5371 hmm of

    • @daymanathubhai6698
      @daymanathubhai6698 3 года назад

      @@sidharajrajput5371 888iiby8 7777777777777777uu77777777777777777u77777777777u7776677676y6y66

  • @shaileshraiyani5963
    @shaileshraiyani5963 14 дней назад

    ❤🎉 મજા આવી

  • @heetrajsinhzala2623
    @heetrajsinhzala2623 2 года назад +1

    khubaj sarash

  • @rajivrabari5046
    @rajivrabari5046 4 года назад +8

    Vah barotji vah.

  • @bhuvalalu2063
    @bhuvalalu2063 6 лет назад +6

    વાહા કાઠીયાવાડ ની મોજ હા મોજ આવી ગયયયયયયય

  • @popatbhaihingrajia5293
    @popatbhaihingrajia5293 2 года назад +17

    કાનજીભાઈ ભુટાનીલોક વાતૉઓ જય બુધવારે આકાશવાણી રાજકોટ ઉપર ખુબ સાંભળી હતી આજે સાંભળી ખુબ મોજ પડી ગઇ

  • @a.dpanchani5971
    @a.dpanchani5971 7 лет назад +12

    કાનજી ભાઇ ને ઘનયવાદ છે

  • @bhikhubhai7245
    @bhikhubhai7245 2 года назад +2

    सुंदर पोस्ट

  • @rbdrbd9838
    @rbdrbd9838 4 года назад +14

    વર્ષો પછી સાંભળવા મળી આ જીથરાભાભા ની વાર્તા... ખુબ ખુબ આભાર.

    • @prafulravl9889
      @prafulravl9889 2 года назад

      Nanpanyadavigau

    • @Maheshzezariya240
      @Maheshzezariya240 Год назад

      સાચી વાત સે ભાઈ ૧૫+૧૬વરસ પહેલા આ વાર્તા સાંભળી મારા દાદા ને અવાજે આજે કાનજી ભુટા બારોટ ના અવાજે સાભળી ને તો ખૂબ મજા પડી ગય હો

  • @palutapariya4624
    @palutapariya4624 6 лет назад +203

    જીથરાભાભાની અને કાનજી ભુટા ની તમામ વારતા ઓનલાઈન મૂકનાર ને ખુબ ખુબ અભિનંદન

  • @vijayvaghela5546
    @vijayvaghela5546 2 года назад +1

    Ha bhai ha gamda nu hir

  • @anilthakor674
    @anilthakor674 5 лет назад +4

    ખૂબ સરસ

  • @varuranaveer8783
    @varuranaveer8783 4 года назад +3

    Va Bhai vaaaaaaaaaa

  • @UMESHTECHNICALBOYS
    @UMESHTECHNICALBOYS 5 лет назад +4

    બહુ સરસ વાત છે

  • @pravinthakor842
    @pravinthakor842 4 года назад +13

    Ha moj

  • @Msmmmzskzkensmzi2
    @Msmmmzskzkensmzi2 Год назад +4

    Babulal Patel

  • @vivekahirbhammar1293
    @vivekahirbhammar1293 4 года назад +4

    Vah

  • @gunvantparmar3114
    @gunvantparmar3114 5 лет назад +3

    અદભુત.

  • @bhagwanjlthankl8924
    @bhagwanjlthankl8924 2 года назад +20

    50 વરસ પહેલાની યાદ આવી ગય વાહ મોજ

    • @Maheshzezariya240
      @Maheshzezariya240 Год назад

      સાચું હો

    • @chamanbhaivaghela1617
      @chamanbhaivaghela1617 Год назад

      ​@@Maheshzezariya240😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤

  • @vanshdevang8350
    @vanshdevang8350 3 года назад +3

    હામોજહાજીથરાભાભા

  • @yashgopani57
    @yashgopani57 7 лет назад +12

    Maja avi gay.....juna divso....sachu ma yad avi gya... .🙌

  • @aravindbhainagadiya6353
    @aravindbhainagadiya6353 2 года назад +6

    વાહ 🙏🙏 કાનજીબાપા વાહ
    આજે તો મોજ માણી હો જય દાન મહારાજ ની જય હો 🙏🙏🙏

  • @husenbhaikureshi6138
    @husenbhaikureshi6138 6 лет назад +2

    Nice kanji bhuta barot artist hasy varta. Jitharo bhabho

  • @mahendrasinhchauhan1064
    @mahendrasinhchauhan1064 Год назад +1

    Jay Shree krishna

  • @gurumandirlajai7765
    @gurumandirlajai7765 5 лет назад +8

    Kanji bhuta barot ની બધીજ વાર્તા ની કેસેટ જોતી હોય તો ક્યાં સ્ટુડિયો મા મળે ?
    અથવા utube મા share કરો

  • @chavdadharmesh8090
    @chavdadharmesh8090 4 года назад +8

    Good video

  • @darbargaming5168
    @darbargaming5168 4 года назад +5

    Vah
    Me aa varta paheli var sambhli maja avi gay
    Mara mammy ni aa varta favourite chhe

  • @rushitdonda3737
    @rushitdonda3737 2 года назад +4

    👍👍👍

  • @manishchavda4044
    @manishchavda4044 2 года назад +13

    બાળપણમાં મોટા વાડીએ રહેતા ત્યારે મોટા બાપાના રેડિયા માં કાયમ રાતે કાનજી બાપાની વાર્તા ઓ સાંભળતા એ સમય યાદ આવી ગયો. ❤️✌️

  • @babubhainathabhaibhilbabub7928
    @babubhainathabhaibhilbabub7928 5 лет назад +10

    Wah

  • @laljisarvaiya6492
    @laljisarvaiya6492 4 года назад +25

    રાજકોટ રેડીયો સ્ટેશન , બુધવારે લોકવાર્તા
    મા સાભળેલ, તે દિવસ પછી આજ
    સાભળુછુ,

    • @mohammadsoyab1362
      @mohammadsoyab1362 4 года назад +1

      Ketla varas junu hase kaka

    • @narvinparmar7380
      @narvinparmar7380 4 года назад +3

      @@mohammadsoyab1362 40,થી 50 વર્ષ જુની છે

  • @Befam
    @Befam 4 года назад +6

    સમર્થ વાર્તાકાર

  • @ghanshyamtarbundiya4124
    @ghanshyamtarbundiya4124 4 года назад +6

    મજા આવિજય કાનજી બાપા

  • @bharatbhaigondaliya9569
    @bharatbhaigondaliya9569 7 лет назад +23

    જીથરો ભાભો અદભૂત વાતાઁ

    • @amarbhaikapdi9719
      @amarbhaikapdi9719 7 лет назад

      AMAR .j .Kapdi
      Any nam kathiyawad nu ratn .

    • @9722909192
      @9722909192 2 года назад

      કાનજીબુટા અદ્ભૂત વારતા કાર હતા
      હુ નાનપણ થીજ સાભડૂ છૂ
      મને 70 વર્ષ થયા જુનાગઢ મા બાળપણ ગયૂછે

  • @lakhamanvejabhaihadkarda8635
    @lakhamanvejabhaihadkarda8635 6 лет назад +19

    જોરદાર
    કાનજી બાપા બારોટ
    જીથરા ભાભા
    સુપર

  • @sureshnakum3072
    @sureshnakum3072 5 лет назад +6

    nice

  • @niral.barot3112
    @niral.barot3112 5 лет назад +9

    જય હો કાનજી ભૂટા બારોટ

  • @hirojobanputra1997
    @hirojobanputra1997 4 года назад +3

    જોરદાર

  • @barotpratikgautamkumar6308
    @barotpratikgautamkumar6308 6 лет назад +15

    આ અમારી કલા વિસરાતી જાય છે તેનું દુઃખ છે.

  • @vivekjoshi3230
    @vivekjoshi3230 3 года назад +1

    Ha barot ni moj

  • @babubarotofficial2945
    @babubarotofficial2945 3 года назад +2

    સુંદર વાર્તા

  • @devayatbharwad1155
    @devayatbharwad1155 6 лет назад +14

    Wahh...
    Kanji bapa ni moj

  • @RajRaj-iv4vw
    @RajRaj-iv4vw 5 лет назад +13

    Superb

  • @solankiyogendrabhai1139
    @solankiyogendrabhai1139 5 месяцев назад +1

    ખૂબ સરસ લોકવાર્તા ❤

  • @harabaham572
    @harabaham572 4 года назад +3

    Bhai Bhai Bhai

  • @ajayzapadiya9706
    @ajayzapadiya9706 6 лет назад +2

    Jau ho kanji bhuta barot