માતાજી ના લોટા નોતરવા આગલે દીવસે ગીત ગાવાના નીચે લખેલ છે હાલ માળી હાલ તારા કામ પડ્યા છે

Поделиться
HTML-код
  • Опубликовано: 13 май 2024
  • માતાજી ના લોટા તેડવા ત્યારે આગલા દિવસે ગાવાનુ ગીત હાલ માળી હાલ તારા કામ પડ્યા છે દુવાણી કુટુંબમાં તને તોરલ ઉર્જા ના તેડા આવ્યા છે
    હાલ માળી હાલ તારા કામ પડ્યા છે
    દુવાણી કુટુંબ ના તને તેડા આવ્યા છે
    જાવ છોરુ જાવ વુતો હમણાં આવુ રે
    નાગર બજારમાં જાતી આવુ રે
    નાગર બજારમાં થયને આવું રે
    મારી માળી ના બાજોઠ લયને આવું રે..હાલ..માળી
    જાવ છોરુ જાવ હુતો હમણાં આવું રે
    નાગર બજારમાં જાતી આવું રે
    નાગર બજારમાં થયને આવું રે
    મારી માળી ની ચુંદડી લયને આવું રે ...હાલ...માળી
    જાવ છોરુ જાવ હુતો હમણાં આવું રે
    નાગર બજારમાં જાતી આવું રે
    નાગર બજારમાં થયને આવું રે
    મારી માળી ની ટીલડી લયને આવું રે
    મારી માળી ની નથડી લયને આવું રે ..હાલ...માળી
    જાવ છોરુ જાવ હુતો હમણાં આવું રે
    નાગર બજારમાં જાતી આવું રે
    નાગર બજારમાં થયને આવું રે
    મારી માળી ના હારલા લયને આવું રે ...હાલ...માળી
    જાવ છોરુ જાવ હુતો હમણાં આવું રે
    નાગર બજારમાં જાતી આવું રે
    નાગર બજારમાં થયને આવું રે
    મારી માળી ના ઝાંઝર લયને આવું રે
    હાલ માળી હાલ તારા કામ પડ્યા છે
    દુવાણી કુટુંબમા તમને તોરલ ઉર્જા ના તેડા આવ્યા છે

Комментарии •