તમારા પોગ્રામ હું હંમેશા જોતા હોવુ છુ ખુબ સરસ રીતે અમારા પ્રશ્ન ને વાચા આપો છો ગુજરાતી ભાષામાં કોઇ સમાચાર જોતો હોવુ તો તે તમારી એક માત્ર ચેનલ છે હિન્દી મા રવિશ કુમાર ને સંભાળવાની આદત છે ઘણી નિડર તા થી સંયમ થી રજૂઆત કરોછો ધન્યવાદ ને પાત્ર છો આભાર🙏
હિમાંશુ ભાઈ એ ખૂબ જ સારી એવી માહિતી આપી એમનો ખૂબ ખૂબ આભાર અને દેવાંશી બેન તમે જે નવી નવી વાતો લઈને આવો છો તે અમને ખૂબજ ગમે છે આવા પ્રકારની માહિતી આપતા રહેજો બહેન આપનો આભાર અને અભિનંદન🙏🙏
હિમાંશુ ભાઈ મંદિરની નીચે મસ્જિદ વાળા શબ્દો ના બોલવા જોઈએ અને એ ભુલ બદલ માફી માંગવી જોઈએ. અને એ ના માંગી શકાય તો પછી દેવાંશી બેન ને ગેરમાર્ગે ના દોરાય. એવું લાખો ગુજરાતીઓ અને હિંદુઓ ને લાગે છે.
હિમાંશુ ભાઈ મંદિરની નીચે મસ્જિદ વાળા શબ્દો ના બોલવા જોઈએ અને એ ભુલ બદલ માફી માંગવી જોઈએ. અને એ ના માંગી શકાય તો પછી દેવાંશી બેન ને ગેરમાર્ગે ના દોરાય. એવું લાખો ગુજરાતીઓ અને હિંદુઓ ને લાગે છે. રાષ્ટ્રીય સ્વાભિમાન ની વાત કરો અને ગુલામી ના કરો. નહીં તો સિરિયા, લિબિયા, બાંગ્લાદેશના હિંદુઓ ની હાલત જુઓ પછી ભારત માં પણ આવી જ કફોડી સ્થિતિમાં આવી જશો. વિદેશોમાં વસતા ભારતીયો મોટેભાગે લેબર ટ્રેડ માં જતા હોય છે અને રોજગારી માટે મજબૂરીમાં કામ કરે છે તો પછી ભારત માં કેમ નથી કરતાં?

જો તમારી માસિક આવક રુ. 25000 છે તો તમે ટોચની 10% વસ્તીમાં આવો છો. અર્થાત, ભારતના 90% લોકોની માસિક આવક રુ. 25000 થી ઓછી છે. એટલે ફક્ત ટોચના 10% લોકોને જોઈ ને અર્થતંત્રનો અંદાજ લગાવવો ભ્રામક છે.
Khoti vat. Black money ni ganatri nathi thati. Bhikhariyo y ghanu kamay che ne rokde mal vechnara, dudh vechnara ne nana transporter pan ghanu kamay che. Bas badha on paper garib dekhay che.
ગુજરાત ની પ્રજાને પૂછો કે તેઓ કેટલા સુખી છે ૨૫૦૦૦ની આવક પણ ઓછી લાગે છે સામાન્ય રોજિંદી ચીઝ વસ્તુ માં જ 90% ખર્ચ થઈ જાય છે. ૮૦% ફેમિલી માં કમાણી કરનાર જ 1 વ્યક્તિ હોય છે. આમ લોકોની બચત થતી હોતી નથી. ભુંડા વિકાસ , વિકસિત ગુજરાત , વિકસિત ભારત નું ચિત્ર રજૂ કરવામાં આવે છે. પરિસ્થિતી એકદમ વિપરીત છે.
@krnsrth ha. Rokde kamay che badha atle j Government badhane banking through kam karva protsahit kare che pachhi a 10% wala ankda raju karva wala so called arthshashtri navra besse.
હિમાંશુ ભાઈ મંદિરની નીચે મસ્જિદ વાળા શબ્દો ના બોલવા જોઈએ અને એ ભુલ બદલ માફી માંગવી જોઈએ. અને એ ના માંગી શકાય તો પછી દેવાંશી બેન ને ગેરમાર્ગે ના દોરાય. એવું લાખો ગુજરાતીઓ અને હિંદુઓ ને લાગે છે. રાષ્ટ્રીય સ્વાભિમાન ની વાત કરો અને ગુલામી ના કરો. નહીં તો સિરિયા, લિબિયા, બાંગ્લાદેશના હિંદુઓ ની હાલત જુઓ પછી ભારત માં પણ આવી જ કફોડી સ્થિતિમાં આવી જશો. વિદેશોમાં વસતા ભારતીયો મોટેભાગે લેબર ટ્રેડ માં જતા હોય છે અને રોજગારી માટે મજબૂરીમાં કામ કરે છે તો પછી ભારત માં કેમ નથી કરતાં?
આર્થિક અસમાનતા વધી રહી છે. સામન્ય લોકો માટે બનતા વાહનો નહીં મોંઘી ગાડીઓ વેચાઈ રહી છે. એશિયા માં સૌથી વધારે બિલીનીયર મુંબઈ માં છે. અને સૌથી મોટી સ્લમ પણ મુંબઈ માં છે. સરકારનું કામ સામન્ય જનતા માટે સ્વાસ્થ્ય ,શિક્ષા , સારી ગુણવત્તા નું આપવું જોઈએ. બુલેટ ટ્રેન નહીં સામન્ય ટ્રેનો ની સુવિધા સુધારવી જોઈએ.. સામન્ય લોકો ને પગાર માં વધારો નથી થઈ રહ્યો. સરકાર મફત માં જે સહાય રૂપે પૈસા આપી રહી છે તો ભૂખ્યા ને ટુકડા ઓ નાખી રહી છે. જેથી વિરોધ ના થાય. 1%લોકો પાસે પૈસા જઈ રહ્યા છે. જીડીપી ગ્રોથ સૌથી મોટું મૂર્ખ બનાવવા નું રમકડું છે. જીડીપી વધવા થી મારા જીવન માં શું સુધાર આવ્યો . મને સારી સેવા મળી મને સારી શિક્ષા મળી મને સારું સ્વાસ્થ્ય મળ્યું ના.......
કેન્દ્ર અને રાજ્ય સરકારો ના નોકરિયાત..જ...લગભગ ૫ કરોડ હશે....અને ૧૭ લાખ જેવી રજીસ્ટd કંપની ઑ ભારત મા છે......તમારી અને આ ભાઈ ની વાત સદંતર ખોટી છે.....કે એક ટકા પાસે પૈસા છે.....તમારી આજુબાજુ ના કોઈ ઘરે પ્રસંગ મા જતા જ હશો. તેમનો ખર્ચ જોઈ લેવો.....હા એ વાત સાચી કે આવક કરતા સરેરાશ ખર્ચ વધી રહ્યો છે...પણ સામે સામાન્ય માણસ ની જીવનશૈલી મા સુધારો આવ્યો છે....ગરીબ વર્ગ મધ્યમ વર્ગ મા અને મધ્યમ વર્ગ ઉચ્ચ મધ્યમ વર્ગ મા પરિવર્તિત થઈ રહ્યો છે.... તમે પહેરેલા ચશ્મા કાઢી મેં જોજો...તો દેખાશે
GDP Growth Rate is biggest scam...સામાન્ય માણસ આ વસ્તુ સમજી શકતો નથી...Total GDP,GDP per Capita ane GDP Growth rate આ ત્રણેય અલગ અલગ વસ્તુ છે.... GDP per capita ma India bahu પાછળ છે... અને GDP Growth rate ગણવાનું સૂત્ર પણ BJP એ બદલી નાખ્યું છે જેનાથી GDP નો આંકડો વધારે દેખાય
બહુ સરસ મનોરંજન થાય છે અહીં. મસ્ત વાત કરે છે. લોકો ને કાંઈ ખબર ના હોય, એટલે મજા ની વાર્તા કરવાની. આ બધી વાતો સમજવા બધાએ બે-ત્રણ વર્ષ ભણવું પડે, પણ અહીં અડધા કલાક માં તમને બધું સરસ સમજાવી દે.
હિમાંશુ ભાઈ મંદિરની નીચે મસ્જિદ વાળા શબ્દો ના બોલવા જોઈએ અને એ ભુલ બદલ માફી માંગવી જોઈએ. અને એ ના માંગી શકાય તો પછી દેવાંશી બેન ને ગેરમાર્ગે ના દોરાય. એવું લાખો ગુજરાતીઓ અને હિંદુઓ ને લાગે છે.
દરેક બુદ્ધિજીવી આવું કહે છે,કે મંદિર મસ્જિદ છોડી. વાત સાચી છે પણ યાદ રહે કે વિધર્મીઓ આ વાત સમજતા નથી અને દુનિયા ને 100% ટકા ઇસ્લામ બનાવવા માંગે છે. દુનિયા માં કોઈ પણ ધર્મ હોય પણ શાંતિ ક્યાં મળે છે તે વિચારો.
હિમાંશુ ભાઈ મંદિરની નીચે મસ્જિદ વાળા શબ્દો ના બોલવા જોઈએ અને એ ભુલ બદલ માફી માંગવી જોઈએ. અને એ ના માંગી શકાય તો પછી દેવાંશી બેન ને ગેરમાર્ગે ના દોરાય. એવું લાખો ગુજરાતીઓ અને હિંદુઓ ને લાગે છે. રાષ્ટ્રીય સ્વાભિમાન ની વાત કરો અને ગુલામી ના કરો. નહીં તો સિરિયા, લિબિયા, બાંગ્લાદેશના હિંદુઓ ની હાલત જુઓ પછી ભારત માં પણ આવી જ કફોડી સ્થિતિમાં આવી જશો. વિદેશોમાં વસતા ભારતીયો મોટેભાગે લેબર ટ્રેડ માં જતા હોય છે અને રોજગારી માટે મજબૂરીમાં કામ કરે છે તો પછી ભારત માં કેમ નથી કરતાં?
Good discussion Devanshi ben. 2014 na election Champaign ma je rite manmohan shing ji ne chitarva ma aavya hata a ak anshe have lage chhe k a khotu hatu. He was a very experienced economist.ave lage chhe k atyarni government ma kaink to control bahar jay rahyu chhe j manage nathi thay rahyu.

🙏🤞👍✍️ હાલમાં મોંઘવારી એ હદે વધી ગઈ છે કે સામાન્ય મિડલ ક્લાસ પ્રજા ગરીબ થતી જાય તેવી પરિસ્થિતી થઈ ગઈ છે આજે શિક્ષણ , મેડિકલ સારવાર એટલી costly થઈ ગઇ છે કે ઘર ચલાવવા પણ લોન લેવી પડતી હોય છે.
❤સે બીજેપી સરકારે મેટ્રો આપી લાખો રક જમીન લીઝ પર આપી ખડા ભારી બિલ્ડરો ને આપી 15 20 માળ ના ફ્લેટ બનાવી આરબો kharbo રૂપિયા લીધા અને ગાંડા ગુજરાતી માથા મરતા રહ્યા આજે ચોમાસા જનતા ને હેરાન કરે છે એનું કારણ રૂપિયા ની લાલચ બીજેપી સરકાર ને દર જનતા ને આંધળી જનતા સકુની સરકાર❤સે
नहीं नहीं लोको तो बस मोदीजी नी मुस्लिम विरोधी नीतीज जोये छे,, रुपयों भले ने गगड़े,, पाकिस्तान वाली नीति पत्ता खाशु पण अणु बॉम्ब बनावशू,,,, पत्ता खाशु पण मुस्लिम परेशान थावु जोइये 😂😂
હિમાંશુ ભાઈ એ ખૂબ જ સારી એવી માહિતી આપી એમનો ખૂબ ખૂબ આભાર.................
તમારા પોગ્રામ હું હંમેશા જોતા હોવુ છુ ખુબ સરસ રીતે અમારા પ્રશ્ન ને વાચા આપો છો ગુજરાતી ભાષામાં કોઇ સમાચાર જોતો હોવુ તો તે તમારી એક માત્ર ચેનલ છે હિન્દી મા રવિશ કુમાર ને સંભાળવાની આદત છે ઘણી નિડર તા થી સંયમ થી રજૂઆત કરોછો ધન્યવાદ ને પાત્ર છો આભાર🙏
Ravish kumar is a bad man
હિમાંશુ ભાઈ એ ખૂબ જ સારી એવી માહિતી આપી એમનો ખૂબ ખૂબ આભાર અને દેવાંશી બેન તમે જે નવી નવી વાતો લઈને આવો છો તે અમને ખૂબજ ગમે છે આવા પ્રકારની માહિતી આપતા રહેજો બહેન આપનો આભાર અને અભિનંદન🙏🙏
હિમાંશુ ભાઈ મંદિરની નીચે મસ્જિદ વાળા શબ્દો ના બોલવા જોઈએ અને એ ભુલ બદલ માફી માંગવી જોઈએ. અને એ ના માંગી શકાય તો પછી દેવાંશી બેન ને ગેરમાર્ગે ના દોરાય. એવું લાખો ગુજરાતીઓ અને હિંદુઓ ને લાગે છે.
હિમાંશુ ભાઈ મંદિરની નીચે મસ્જિદ વાળા શબ્દો ના બોલવા જોઈએ અને એ ભુલ બદલ માફી માંગવી જોઈએ. અને એ ના માંગી શકાય તો પછી દેવાંશી બેન ને ગેરમાર્ગે ના દોરાય. એવું લાખો ગુજરાતીઓ અને હિંદુઓ ને લાગે છે. રાષ્ટ્રીય સ્વાભિમાન ની વાત કરો અને ગુલામી ના કરો. નહીં તો સિરિયા, લિબિયા, બાંગ્લાદેશના હિંદુઓ ની હાલત જુઓ પછી ભારત માં પણ આવી જ કફોડી સ્થિતિમાં આવી જશો. વિદેશોમાં વસતા ભારતીયો મોટેભાગે લેબર ટ્રેડ માં જતા હોય છે અને રોજગારી માટે મજબૂરીમાં કામ કરે છે તો પછી ભારત માં કેમ નથી કરતાં?
આમને બીજી વાર બોલાવો એમ.આ એક જ એપિસોડ માં મજા આવી.. દેશની સાચી દિશા અને દશા બતાવી છે..
હજુ બોલાવજો આ ભાઈને.
હિમાંશુ ભાઈ મંદિરની નીચે મસ્જિદ વાળા શબ્દો ના બોલવા જોઈએ અને એ ભુલ બદલ માફી માંગવી જોઈએ. અને એ ના માંગી શકાય તો પછી દેવાંશી બેન ને ગેરમાર્ગે ના દોરાય. એવું લાખો ગુજરાતીઓ અને હિંદુઓ ને લાગે છે.
જો તમારી માસિક આવક રુ. 25000 છે તો તમે ટોચની 10% વસ્તીમાં આવો છો. અર્થાત, ભારતના 90% લોકોની માસિક આવક રુ. 25000 થી ઓછી છે.
એટલે ફક્ત ટોચના 10% લોકોને જોઈ ને અર્થતંત્રનો અંદાજ લગાવવો ભ્રામક છે.
Khoti vat.
Black money ni ganatri nathi thati. Bhikhariyo y ghanu kamay che ne rokde mal vechnara, dudh vechnara ne nana transporter pan ghanu kamay che.
Bas badha on paper garib dekhay che.
ગુજરાત ની પ્રજાને પૂછો કે તેઓ કેટલા સુખી છે
૨૫૦૦૦ની આવક પણ ઓછી લાગે છે
સામાન્ય રોજિંદી ચીઝ વસ્તુ માં જ 90% ખર્ચ
થઈ જાય છે. ૮૦% ફેમિલી માં કમાણી કરનાર જ
1 વ્યક્તિ હોય છે. આમ લોકોની બચત થતી હોતી નથી. ભુંડા વિકાસ , વિકસિત ગુજરાત , વિકસિત ભારત નું ચિત્ર રજૂ કરવામાં આવે છે. પરિસ્થિતી એકદમ વિપરીત છે.
કાગળ ઉપર😂
@krnsrth ha. Rokde kamay che badha atle j Government badhane banking through kam karva protsahit kare che pachhi a 10% wala ankda raju karva wala so called arthshashtri navra besse.
હિમાંશુભાઈ ની વાતો દરેક લોકો સમજે તો સાચી ક્રાંતિ આવી જાય
હિમાંશુ ભાઈ મંદિરની નીચે મસ્જિદ વાળા શબ્દો ના બોલવા જોઈએ અને એ ભુલ બદલ માફી માંગવી જોઈએ. અને એ ના માંગી શકાય તો પછી દેવાંશી બેન ને ગેરમાર્ગે ના દોરાય. એવું લાખો ગુજરાતીઓ અને હિંદુઓ ને લાગે છે. રાષ્ટ્રીય સ્વાભિમાન ની વાત કરો અને ગુલામી ના કરો. નહીં તો સિરિયા, લિબિયા, બાંગ્લાદેશના હિંદુઓ ની હાલત જુઓ પછી ભારત માં પણ આવી જ કફોડી સ્થિતિમાં આવી જશો. વિદેશોમાં વસતા ભારતીયો મોટેભાગે લેબર ટ્રેડ માં જતા હોય છે અને રોજગારી માટે મજબૂરીમાં કામ કરે છે તો પછી ભારત માં કેમ નથી કરતાં?
આમાં મજા આયી, બરોબર સમજાયું. પાર્ટ2 કરજો પાછા જલ્દી
આર્થિક અસમાનતા વધી રહી છે. સામન્ય લોકો માટે બનતા વાહનો નહીં મોંઘી ગાડીઓ વેચાઈ રહી છે. એશિયા માં સૌથી વધારે બિલીનીયર મુંબઈ માં છે. અને સૌથી મોટી સ્લમ પણ મુંબઈ માં છે. સરકારનું કામ સામન્ય જનતા માટે સ્વાસ્થ્ય ,શિક્ષા , સારી ગુણવત્તા નું આપવું જોઈએ. બુલેટ ટ્રેન નહીં સામન્ય ટ્રેનો ની સુવિધા સુધારવી જોઈએ.. સામન્ય લોકો ને પગાર માં વધારો નથી થઈ રહ્યો. સરકાર મફત માં જે સહાય રૂપે પૈસા આપી રહી છે તો ભૂખ્યા ને ટુકડા ઓ નાખી રહી છે. જેથી વિરોધ ના થાય. 1%લોકો પાસે પૈસા જઈ રહ્યા છે. જીડીપી ગ્રોથ સૌથી મોટું મૂર્ખ બનાવવા નું રમકડું છે. જીડીપી વધવા થી મારા જીવન માં શું સુધાર આવ્યો . મને સારી સેવા મળી મને સારી શિક્ષા મળી મને સારું સ્વાસ્થ્ય મળ્યું ના.......
You are absolutely right
બહુ સરસ સમજાવ્યું😂😂😂😢😢😅😅
@@sanjaysinhsarvaiya1254 sahi
કેન્દ્ર અને રાજ્ય સરકારો ના નોકરિયાત..જ...લગભગ ૫ કરોડ હશે....અને ૧૭ લાખ જેવી રજીસ્ટd કંપની ઑ ભારત મા છે......તમારી અને આ ભાઈ ની વાત સદંતર ખોટી છે.....કે એક ટકા પાસે પૈસા છે.....તમારી આજુબાજુ ના કોઈ ઘરે પ્રસંગ મા જતા જ હશો. તેમનો ખર્ચ જોઈ લેવો.....હા એ વાત સાચી કે આવક કરતા સરેરાશ ખર્ચ વધી રહ્યો છે...પણ સામે સામાન્ય માણસ ની જીવનશૈલી મા સુધારો આવ્યો છે....ગરીબ વર્ગ મધ્યમ વર્ગ મા અને મધ્યમ વર્ગ ઉચ્ચ મધ્યમ વર્ગ મા પરિવર્તિત થઈ રહ્યો છે.... તમે પહેરેલા ચશ્મા કાઢી મેં જોજો...તો દેખાશે
GDP Growth Rate is biggest scam...સામાન્ય માણસ આ વસ્તુ સમજી શકતો નથી...Total GDP,GDP per Capita ane GDP Growth rate આ ત્રણેય અલગ અલગ વસ્તુ છે.... GDP per capita ma India bahu પાછળ છે...
અને GDP Growth rate ગણવાનું સૂત્ર પણ BJP એ બદલી નાખ્યું છે જેનાથી GDP નો આંકડો વધારે દેખાય
બહુ સરસ મનોરંજન થાય છે અહીં. મસ્ત વાત કરે છે. લોકો ને કાંઈ ખબર ના હોય, એટલે મજા ની વાર્તા કરવાની. આ બધી વાતો સમજવા બધાએ બે-ત્રણ વર્ષ ભણવું પડે, પણ અહીં અડધા કલાક માં તમને બધું સરસ સમજાવી દે.
ખૂબ સરસ માહિતી જલ્દી બોલાવજો પાછા હિમાંશુભાઈ ને.
હિમાંશુ ભાઈ મંદિરની નીચે મસ્જિદ વાળા શબ્દો ના બોલવા જોઈએ અને એ ભુલ બદલ માફી માંગવી જોઈએ. અને એ ના માંગી શકાય તો પછી દેવાંશી બેન ને ગેરમાર્ગે ના દોરાય. એવું લાખો ગુજરાતીઓ અને હિંદુઓ ને લાગે છે.
ખૂબ જ સુંદર માહિતી આપી સામાન્ય પ્રજા નું મંદિર અને મસ્જિદ મસ્જિદો માંથી બહાર આવશે તો જ સારો વિકાસ થઈ શકશે
દરેક બુદ્ધિજીવી આવું કહે છે,કે મંદિર મસ્જિદ છોડી. વાત સાચી છે પણ યાદ રહે કે વિધર્મીઓ આ વાત સમજતા નથી અને દુનિયા ને 100% ટકા ઇસ્લામ બનાવવા માંગે છે. દુનિયા માં કોઈ પણ ધર્મ હોય પણ શાંતિ ક્યાં મળે છે તે વિચારો.
હિમાંશુ ભાઈ મંદિરની નીચે મસ્જિદ વાળા શબ્દો ના બોલવા જોઈએ અને એ ભુલ બદલ માફી માંગવી જોઈએ. અને એ ના માંગી શકાય તો પછી દેવાંશી બેન ને ગેરમાર્ગે ના દોરાય. એવું લાખો ગુજરાતીઓ અને હિંદુઓ ને લાગે છે. રાષ્ટ્રીય સ્વાભિમાન ની વાત કરો અને ગુલામી ના કરો. નહીં તો સિરિયા, લિબિયા, બાંગ્લાદેશના હિંદુઓ ની હાલત જુઓ પછી ભારત માં પણ આવી જ કફોડી સ્થિતિમાં આવી જશો. વિદેશોમાં વસતા ભારતીયો મોટેભાગે લેબર ટ્રેડ માં જતા હોય છે અને રોજગારી માટે મજબૂરીમાં કામ કરે છે તો પછી ભારત માં કેમ નથી કરતાં?
મુસ્લિમો ને ઉશ્કેરી હિન્દુને નુકસાન કરી સત્તા મેળવવી ઘણું ખરાબ છે. Dibet ચર્ચા વિના પણ હિન્દુની ચિંતા કરી શકાય.
અર્થતંત્ર ની ખૂબ સરસ માહિતી .....દેશ ની સાચી દિશા જણાવી આભાર 🌹🙏🌹
Very informative and explained in a very simple manner. Waiting for more such discussions. Thank you Jamawat.
Excellent Analysis for Normal Citizens
ખૂબ સરસ વાર્તાલાપ છે❤❤
આવા પત્રકારોને બોલાવતા રહો
હિમાંશુભાઈ આ વિષય પર ચર્ચા માં જયનારાયણ વ્યાસ ને સાથે લીધા હોત તો વધુ મઝા આવત
ખુબ જ સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર ❤❤ સત્ય ની સાથે જમાવટ ન્યુઝ 👍
Madam u brought gem giving very nice information on economic. Very very nice
Aatli saras information apavva badal khub khub aabhar
અદભૂત!
ખૂબ સરસ જમાવટ!
આભાર!
No overdose sir I taken lots of knowledge in this show & feel it's too short I want more this kind of knowledge discussion thank you
બેન તમે સાભરવા દો
જય શ્રીકૃષ્ણ ખૂબ સરસ માહિતગાર
આવા માણશો ને બોલાવતા રહો આવા knowlegeble person સાથે વાત કરતા રહો.. ખૂબ નવું અને સારું જાણવું મળ્યું
Ben Himanshu Bhai ni vaat samji gaya atle vaare vaare ignore kare chhe she can't listen negative things about GOVT
ખુબ સરસ માહિતી આપી
ખૂબ સરસ માહિતી આપી
True economy genius himanshubhai
બહુ સરસ સમજાવી ગયા.
Good discussion Devanshi ben. 2014 na election Champaign ma je rite manmohan shing ji ne chitarva ma aavya hata a ak anshe have lage chhe k a khotu hatu. He was a very experienced economist.ave lage chhe k atyarni government ma kaink to control bahar jay rahyu chhe j manage nathi thay rahyu.
શું રાહુલ ગાંધી સંસદમાં ખટાખટ કરશે તો વિપક્ષના નેતાઓ વિકાસ કરશે?
Thank thank you very much for properly explaining about GDP . From Ketchikan Alaska USA 🇺🇸
Adbhut knowledge ❤🎉
Sochva jevu to che.... Right Point
ખુબ સરસ અને શીખવા જેવું છે
હિમાંશુ ભાઈ મંદિરની નીચે મસ્જિદ વાળા શબ્દો ના બોલવા જોઈએ અને એ ભુલ બદલ માફી માંગવી જોઈએ. અને એ ના માંગી શકાય તો પછી દેવાંશી બેન ને ગેરમાર્ગે ના દોરાય. એવું લાખો ગુજરાતીઓ અને હિંદુઓ ને લાગે છે. રાષ્ટ્રીય સ્વાભિમાન ની વાત કરો અને ગુલામી ના કરો. નહીં તો સિરિયા, લિબિયા, બાંગ્લાદેશના હિંદુઓ ની હાલત જુઓ પછી ભારત માં પણ આવી જ કફોડી સ્થિતિમાં આવી જશો. વિદેશોમાં વસતા ભારતીયો મોટેભાગે લેબર ટ્રેડ માં જતા હોય છે અને રોજગારી માટે મજબૂરીમાં કામ કરે છે તો પછી ભારત માં કેમ નથી કરતાં?
Enjoyed the whole session... Looking forward to more informative topics in future.
And, get well soon..
દેવાંશીબેન હિમાંશુ ભાઈ ને બોલવા દો તમે વચ્ચે વચ્ચે ના બોલો
😂😂😂
Right...
ખુબ ખુબ આભાર માનું છું હું 🎉🎉🎉🎉
Himanshu bhai.
I like 👍 u
Salute Sir ❤
Dharma nu Affin
Same
Study Adu cation jya sudhi. Public ma nahi Ave tya sudhi Aa badhu chaltu rahevanu chhe
Very very nice podcast **********
g8 knowledge......respact for himanshubhai....and thanks to jamawat and his team.
ખૂબ જ એલારમીગ / ચેતવણીરુપ અને ભવિષ્ય માટે સાચી દિશા તરફ દોરી જતી ચર્ચા કરી છે. Little long but too worth to listen .
ખૂબ સરસ episod... મે ત્રણ વાર repeat કરી ને સાંભળ્યો...
बहुत महत्वपूर्ण बात,, वंदन, आप दोनो को,
Very nice influence talk . in coming time. Now I am alert for future time.
Bilkul sahi baat hai Jay Bholenath Jay Ho
Thank you Devanshiben
I found new mirror of value driven , volume driven true said
આપના તમામ મુદ્દા સમજવા જેવા છે હું પણ આપની વાત સાથે સહમત છું
Very practical and informative discussion 👌
Good discussion on GDP,
This Man is really bhot .I ndia is growing really 2014.
please give analysis like he has given...😂
Good one
Very nice debate
દેવાંશી, સાચી વાત ....આ શબ્દ બહુ ચવાઈ ગયો છે, please ના બોલ હવે
Nice subject..nice person-devanshi
ડીઝલ પેટ્રોલ પર સરકારી ટેક્સ કેટલો છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો મલીને
જલસા લોન થી પણ હોય ઉધાર થી પણ હોય ને કોણ જલસા કરે છે તે પણ જુઓ હા જલસા છે નોકરીયાત વેપારી ને ઉધોગ પતીને સલામ 🙏💕 ને લ ઈ અને કોઈને દેવા નથી એ પણ. હોય
Really best thing to listen about this kind of talk
Thank you Devanshi ben.
Devanshiben....... Do not interrupt in berween.... Let the interviewee speak...
Very nice information sir 👍
ખેડૂત ને diesel સબસિડી નથી મળતી
પત્રકાર તરીકે એટલી તો માહિતી હોવી જોઈએ
સાહેબ મધ્ય વગૅ માટે 2.67. પ્રધાન મંત્રી સ્કીમ બંધ કરી.. મધ્ય વગૅ માટે સારી યોજના હતી..
Nice analysis Sir❤❤❤
Right now sir
અલ્યા આમને ચો બોલાયા..ઉપરથી વધારે confuse થઇ જ્યાં...
Good interview.dont intrepted best guests 🙏
Exelent debates 👌👌
Very very informative
🙏🤞👍✍️
હાલમાં મોંઘવારી એ હદે વધી ગઈ છે કે
સામાન્ય મિડલ ક્લાસ પ્રજા ગરીબ થતી જાય તેવી પરિસ્થિતી થઈ ગઈ છે
આજે શિક્ષણ , મેડિકલ સારવાર એટલી costly થઈ ગઇ છે કે ઘર ચલાવવા પણ લોન લેવી પડતી હોય છે.
Open category wala mate khas.
Bo sari information mali. thanks for this kind information.
DEVANSHI JI GREAT 👍 👌 🙏
સાચી વાત છે રોડ પાર કરવો હોય તો અડધો કલાક સુધી રાહ જોવી પડે છે
24:46.. આ બધા ભણેલા ની કહાની છે આખા ગુજરાતમાં. એક ઈજનેર પણ 4 લાખ ખર્ચીને 20000 ની સેલેરી નથી મલતી
As usual adbhut
Khub saras.. pan Himansubhai thodu Ben ne pan bolava do...😀
need more podcast like this
Informative
Great insights
Very good, Sir
❤સે બીજેપી સરકારે મેટ્રો આપી લાખો રક જમીન લીઝ પર આપી ખડા ભારી બિલ્ડરો ને આપી 15 20 માળ ના ફ્લેટ બનાવી આરબો kharbo રૂપિયા લીધા અને ગાંડા ગુજરાતી માથા મરતા રહ્યા આજે ચોમાસા જનતા ને હેરાન કરે છે એનું કારણ રૂપિયા ની લાલચ બીજેપી સરકાર ને દર જનતા ને આંધળી જનતા સકુની સરકાર❤સે
રીઅલએસ્ટેટ વિશે કઈ વાત ના કરી?
જમીન મકાન ના ભાવ અજુપણ વધી રહ્યા છે!
પેટ્રોલ તો સરકારને ₹35માં જ પડે છે ₹50તો સરકાર નો ટેક્સ છે.😮
Ea kamal na full no kamal che 😂
અરીસો ક્યારેય ખટ્ટુ બોલતો નથી, સાચું જર્નલીઝમ
મજા આવી-
Excellent sir
બે નંબર નું અર્થતંત્ર 1947 થી જ મજબૂત છે. એક નંબરનું અર્થતંત્ર પબ્લિક માં આવે તો સાચી ખબર પડે.
ખુબ ખુબ ધન્યવાદ સાહેબ
My favorite Journalist is Shri Himanshu Joshi 🎉
Shri Himanshu Bhayani Sir 🎉
🤔 હિમાંશુ જોશી🤦😆😆
Bahu sari information mali
Electric ઉપર લઈ જાવ
❤nice...
Superb
હજૂ આનાથી સારા દિવસો જોવાના આવશે
Thankyou
Devanshi ben himanshu bhai ne fari bolavjo please... really avi ground realities vato jani ne ganu janva malyu...
૩૫૦૦૦/- રૂ. મહિને પેન્શન મળતું હોવા છતાં છેલ્લા પાંચ વર્ષમાં એક પણ જોડી કપડાં લીધાં નથી...
jadu jadu jadu jadu vah srkar vah jnta❤se