Ghor Andhari Re Rataldi Ma Nisarya Char Aswar | Randal Maa | Garba | 2021| Navratri

Поделиться
HTML-код

Комментарии • 253

  • @deepakbhatt153
    @deepakbhatt153 Год назад +22

    ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
    ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
    રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત
    રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત
    ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
    ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
    રાતે ઘોડે રે કોણ ચડે મા રાંદલનો અસવાર
    રાતે ઘોડે રે કોણ ચડે મા રાંદલનો અસવાર
    રાંદલ માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
    સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર
    રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત
    રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત
    ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
    ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
    કાળે ઘોડે રે કોણ ચડે મા કાળકાનો અસવાર
    કાળે ઘોડે રે કોણ ચડે મા કાળકાનો અસવાર
    કાળકા માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
    સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર
    રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત
    રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત
    ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
    ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
    ધોળે ઘોડે રે કોણ ચડે મા બહુચરનો અસવાર
    ધોળે ઘોડે રે કોણ ચડે મા બહુચરનો અસવાર
    બહુચર માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
    સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર
    રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત
    રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત
    ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
    ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
    લીલે ઘોડે રે કોણ ચડે મા હર્ષદનો અસવાર
    લીલે ઘોડે રે કોણ ચડે મા હર્ષદનો અસવાર
    હર્ષદ માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
    સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર
    રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત
    રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત
    ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
    ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

  • @komalsolanki1312
    @komalsolanki1312 11 месяцев назад +8

    Randal ma hajra hajur che Mari ma mara par tamari Daya saday Vasavi rakhjo ma🙏🙏🙏

    • @raviparmar4337
      @raviparmar4337 Месяц назад

      Randalmakrupa ❤♥️❤♥️🎂🎂🎉🎉🙏🙏

  • @haribhaisanchaniya8265
    @haribhaisanchaniya8265 Год назад +6

    કુળદેવી શ્રી randal ma ni jay ho❤

  • @jassidubariya3701
    @jassidubariya3701 Год назад +8

    સીતારામ રાધે કૃષ્ણ ઓમ નમઃ શિવાય બહુ સુંદર બહુ સુંદર🙏🙏🙏🌹🌹🌹🌹👍👍👍👌👌👌👌

    • @dudhrejiyamanoj
      @dudhrejiyamanoj 2 месяца назад

      જય રાદંલમા🎉🚩🚩🚩🚩🚩🚩🚩

  • @naghedirandalmataji2132
    @naghedirandalmataji2132 2 года назад +7

    Jay Randal Maa #Naghedi Randal mataji

  • @kartikmakvana2163
    @kartikmakvana2163 Год назад +9

    જય રાંદલ માં મમીપપાનુ ધ્યાન રાખજો ભાઇબેહેન નુઅનેમારૂ 🙏🙏❤️❤️🙏🙏 ભગવાન મારા

  • @akshaymane4249
    @akshaymane4249 2 месяца назад +3

    ❤️❤️❤️💕💕💕💕❤️❤️❤️jay maa

  • @soyking2559
    @soyking2559 2 года назад +10

    Bolo Randal matani jay jay jay

  • @damyantisejpal8467
    @damyantisejpal8467 2 года назад +8

    Jai mata di 🙏🙏🙏🙏

  • @davedeep3873
    @davedeep3873 2 года назад +10

    Jai Ranna De Mata Rani

  • @krishnachag1588
    @krishnachag1588 9 месяцев назад +2

    Jaymarimaarandalbhagvati🙏🌹❤

  • @sonichirag4332
    @sonichirag4332 2 месяца назад +1

    Khamma ghani maa 🙏🙏

  • @ashavyas4618
    @ashavyas4618 15 дней назад

    Krupa che ma 🌹🙏🌹👍👍👍👍☝️🤝☝️🤝💚💛♥️💚💛♥️💯💯💯💯🌹🙏🌹🤲🤲🤲🤲

  • @r.h.makwana1559
    @r.h.makwana1559 2 месяца назад +1

    🙏🌹🕉️ જય શ્રી ભગવતી રાંદલ માં જય શ્રી સૂર્ય નારાયણ🙏🌹

  • @naiksureshbhai7078
    @naiksureshbhai7078 Год назад +2

    jai mataji.
    jai ashapura maa.
    jai mahakali maa.
    jai navdurga maa.

  • @njj167
    @njj167 2 года назад +6

    Jay Maa Randal ... Jay Mataji

  • @gharaniyaajay3189
    @gharaniyaajay3189 Год назад +4

    જય રાદલ મા

  • @pratibhaparmar540
    @pratibhaparmar540 21 день назад

    RadheKrishna Hari om😊

  • @pratimajoshi494
    @pratimajoshi494 Год назад +3

    🌹🙏🌹Jay ravi randhal matay namh

  • @PravinMore-m1r
    @PravinMore-m1r Год назад +8

    Jay Ravi rani randal ma om vim suriy nrayan devay nmh

  • @GEETABENTRIVEDI-cc5xh
    @GEETABENTRIVEDI-cc5xh 2 месяца назад +2

    Jai rande maa😊😊😊😊😊😊😊😊😊😊❤❤😂❤❤❤❤❤😊

  • @ravisoliya783
    @ravisoliya783 Год назад +4

    જય દડવા ની દાતાર માતા રાંદલ

  • @hezalraiththa1939
    @hezalraiththa1939 2 года назад +7

    Jai mataji

  • @factguys6789
    @factguys6789 Год назад +1

    Jay Randal maa jay ho

  • @knsolanki7654
    @knsolanki7654 2 года назад +2

    Jayshree vahanvati shikotar ma, jayshree randal ma, jayshree mahakali ma, jayshree ma bhadrakali ma, Jay ma khodiyar, jayshree chamuda ma, jayshree bahuchar ma, jayshree ma Ambe, jayshree ma saraswati ma jayshree laxmi ma, jayshree anada ma, jayshree meldi ma, jayshree rambai ma, jayshree gayatri ma, Jay ma parvati ma

  • @RathaviAmubhai
    @RathaviAmubhai Год назад +5

    જયભ વાનીભગવતતીમારાલમા

  • @KamleshMakvana-m9v
    @KamleshMakvana-m9v 2 месяца назад

    Bholi bhavani ma Randal no jay

  • @dharmeshkaria6251
    @dharmeshkaria6251 Год назад +43

    ભગવતી શ્રી રવિ રાંદલ માતાજી ની જય

  • @KarmsinhRabari-km1db
    @KarmsinhRabari-km1db 5 месяцев назад +1

    જય

  • @RekhaChandarana-x9r
    @RekhaChandarana-x9r 2 месяца назад

    Jai randal maa 🙏

  • @rinagajjar7380
    @rinagajjar7380 2 месяца назад

    🎉🎉❤🙏🙏

  • @jayeshparmar611
    @jayeshparmar611 2 года назад +8

    Jay mataji 🌹🌹🙏🙏

  • @VinodbhaiSenma-c6l
    @VinodbhaiSenma-c6l 2 месяца назад

    🇮🇳 SENMA 🇮🇳 VlNODBHAl 🇮🇳 SHlVABHAl 🇮🇳🕉️ 12=10=20=24🕉️

  • @dayaramagri
    @dayaramagri Год назад +2

    ❤❤😢🎉😢🎉

  • @vikramsinhchauhan5711
    @vikramsinhchauhan5711 2 года назад +6

    🙏🙏🙏🙏🙏

  • @ajaybaraiya3451
    @ajaybaraiya3451 5 месяцев назад

    Jay Randal maa ❤
    Jay randal maa❤

  • @mjadeja2027
    @mjadeja2027 2 месяца назад

    🙏જય રાંદલમા 🙏

  • @KantiBhai-vw8ms
    @KantiBhai-vw8ms 2 месяца назад

    kaNtiBahi

  • @sonalparmar6425
    @sonalparmar6425 3 года назад +5

    Jay Randal ma

  • @VejaBhai-s6p
    @VejaBhai-s6p Год назад +3

    રાદલમા

  • @bhavnilchavda2411
    @bhavnilchavda2411 Год назад +1

    Jai ma 💐

  • @bhavesh-mc-shorts
    @bhavesh-mc-shorts 2 года назад +6

    🙏🙏🙏🙏👀

  • @BhartiSadiya-r2k
    @BhartiSadiya-r2k 3 месяца назад +3

    Jayrandalmaa😂😂😂😂😂

  • @MinakshiMachh-xi8us
    @MinakshiMachh-xi8us Год назад +1

    Jai mata Ravi Randal MAA

  • @UrvashiSolanki-rd2wg
    @UrvashiSolanki-rd2wg Год назад +2

    ❤❤❤❤❤

  • @rajj98420
    @rajj98420 2 года назад +5

    🙏🙏

  • @naiksureshbhai7078
    @naiksureshbhai7078 Год назад +1

    jai radal maa.

  • @darshnaprajapati83
    @darshnaprajapati83 3 месяца назад +1

    Very nice

  • @KarmsinhRabari-km1db
    @KarmsinhRabari-km1db 5 месяцев назад +1

    Jayrandlma

  • @BhavnaGohel-fq3wn
    @BhavnaGohel-fq3wn 2 месяца назад

    Best, very nice

  • @GhanubhaiGor
    @GhanubhaiGor 2 месяца назад +2

    આને ગરબા કેવય

  • @madhuram741
    @madhuram741 2 года назад +9

    જય રાદલ મા 🙏🌹🙏👌

  • @satishkumardaftary3093
    @satishkumardaftary3093 Год назад +3

    Jay Jakhri Maa Satya chhe
    Rangpar, Morvi.

  • @ajaykalaria6374
    @ajaykalaria6374 2 месяца назад

    Best best garbo....😊😊😊😊

  • @paruldadhania7151
    @paruldadhania7151 3 года назад +9

    Happy navrati jay mataji

  • @ShantiRathore-zs4eo
    @ShantiRathore-zs4eo 7 месяцев назад +2

  • @dr.vinodkumar-td9kw
    @dr.vinodkumar-td9kw Год назад +3

    Jai ma randal

  • @RajuBhai-nj1tk
    @RajuBhai-nj1tk 2 года назад +3

    I m Singer. Raven Dholakiya official

  • @krishnabvyas
    @krishnabvyas 2 года назад +3

    Junu ane janitu...

  • @LilabenBPrajapati
    @LilabenBPrajapati 11 месяцев назад +1

    🙏🕉️

  • @arushgupta3147
    @arushgupta3147 2 месяца назад

    I like this Garaba song very much

  • @manishaparmar6701
    @manishaparmar6701 Год назад +3

    Jay randal maa❤

  • @hiteshshah625
    @hiteshshah625 2 года назад +5

    Jai mata Di

  • @ushavora1329
    @ushavora1329 7 месяцев назад +1

    Jay shree Ramfl ma

  • @Uk09-l1b
    @Uk09-l1b 2 месяца назад +1

    સૂયૅ નારાયણ ની પત્નિ નુ નામ સંધ્યા નહી રાદલ મા છે

  • @ParbatsinhVaghelaparbatsinh
    @ParbatsinhVaghelaparbatsinh Год назад +1

    Himaly kadarnth badrenth
    Ut gujrat radalnajay jaykaar
    5:16

  • @paruldadhania7151
    @paruldadhania7151 3 года назад +9

    Jay randal ma and nice arti very good 👍

  • @GauravThakkar-by8km
    @GauravThakkar-by8km 5 месяцев назад +1

    Jay Maaa Bhagvati Shree Randal 🙏❤

  • @parvatisurti2539
    @parvatisurti2539 4 месяца назад

    🙏

  • @gitasomaiya1058
    @gitasomaiya1058 2 месяца назад

    Jay maa randal

  • @JenabhaiMer-c1b
    @JenabhaiMer-c1b 2 месяца назад +1

    0:09

  • @neelapandya6315
    @neelapandya6315 2 года назад +3

    🙏🙏🌹🌹🙏🙏

  • @trikamrathod6755
    @trikamrathod6755 2 месяца назад

    Gujarati garba .. collection by trikam Rathod from star makar

  • @mohanjadhav4631
    @mohanjadhav4631 2 года назад +6

    Jay.maa.jagdamba

  • @rmpatel9493
    @rmpatel9493 Год назад +2

    Jay Maa Mahakaali....

  • @NavinbhaiDarji-xw6rr
    @NavinbhaiDarji-xw6rr Год назад +3

    1શે 2 સે

  • @dhanjikgadhiya8448
    @dhanjikgadhiya8448 Год назад

    જય અંબે

  • @RajeshPatel-oz6uc
    @RajeshPatel-oz6uc 2 года назад +9

    જય જય રાદલ માતાજી

  • @rathodbhavdeep7255
    @rathodbhavdeep7255 Год назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DEVILGAMING-7A
    @DEVILGAMING-7A 2 месяца назад

    Today is 13 octumber last day😢

  • @Madhav.studeo
    @Madhav.studeo 3 года назад +9

    Jay randal ma

  • @ManishaSolanki-z2y
    @ManishaSolanki-z2y 4 месяца назад +7

    રાંદેરમાંજય. માતાજી

  • @hiteshlathiya3082
    @hiteshlathiya3082 Месяц назад

    🙏 ભગવતી શ્રી રાંદલ માં 🙏

  • @Sondharvajaya
    @Sondharvajaya Месяц назад

    Jai Randalma

  • @jscreative639
    @jscreative639 2 года назад +8

    Jay Randal maa

  • @sarlanemani990
    @sarlanemani990 2 месяца назад

    Jai maa🙏

  • @PravinMore-m1r
    @PravinMore-m1r Год назад +2

    Jay ma bhagavati sange bhavani maa

  • @LakhamiBen-p9i
    @LakhamiBen-p9i 2 месяца назад

    ભગવતી શ્રી રાંદલ મા

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 2 месяца назад

    ❤❤Jay mataji❤❤

  • @vishnubhaiparel4061
    @vishnubhaiparel4061 2 месяца назад

    Jayho merei randalmaano

  • @chavdavinodsinhn.151
    @chavdavinodsinhn.151 2 месяца назад

    🔥🙏❣️🙏

  • @ketulpnachal5125
    @ketulpnachal5125 4 месяца назад +1

    Jai randal ma

  • @omkheni5832
    @omkheni5832 2 года назад +3

    Jay Ravi Randal maa🙏🏻🙏🏻

  • @ashwinthacker1861
    @ashwinthacker1861 2 года назад +3

    જય રવિ રાદલ મા.🌷🙏

  • @hansabhanushali242
    @hansabhanushali242 5 месяцев назад

    🙏💐Jay Randalmaa💐🙏

  • @kantasiyani9446
    @kantasiyani9446 2 года назад +4

    🙏🌹🙏 Jai Randal maa 🙏🌹🙏

  • @sargamcandy1930
    @sargamcandy1930 Год назад +3

    🙏🙏🙏

  • @sankarbhaikanani1241
    @sankarbhaikanani1241 2 месяца назад

    જયમારાદલમા

  • @mehulprajapti1480
    @mehulprajapti1480 2 месяца назад +2

    JAy randal maa

  • @narendrabarot8819
    @narendrabarot8819 2 года назад +6

    Jay mataji