વાહ વાહ ખૂબજ સુંદર અને આકર્ષક ધામ એવા પાળીયાદ ધામ ની આટલી બધી સુંદર અને સરસ કામગીરી થઈ રહી છે એ જાણી ખૂબજ આનંદ થયો.બધીજ પ્રવૃત્તિઓ અતિ સુંદર રીતે પૂજ્ય નિર્મળા બા અને ભયલુભાઈ ની સીધી દેખરેખ નીચે થાય છે.સાહેબ આટલું મોટું આયોજન ચલાવવું કેટલું કઠીન કામ છે આટલી મોટી ગૌશાળા તથા અન્નક્ષેત્ર જેવું અઘરું કામ કેમ ચલાવવું ઈ તો એમાં ઈનવોલ થાઓ તો જ ખબર પડે. ધન્યવાદ છે નિર્મળા બા અને ભયલુભાઈ ને ભગવાન શ્રી રામ આપના ઉપર ખૂબ ખૂબ આશીર્વાદ વરસાવે અને આવા સત્ય કર્મ કરવા ની વધુ ને વધુ તાકાત આપે એવી ભોળાનાથ શિવજી ને પ્રાર્થના.
આશ્રમ વિશે બહુ જાજી ખબર ન હતી પરંતુ આશ્રમ માં પ્રવેશતા જ કુદરતી રીતે જ દિવ્ય ચેતનાની અનુભૂતિ થઈ..બાપુ નો હુકમ થાય તો ફરી જવાની ઈચ્છા છે.. જય વિસામણ બાપુ..
☝️...માહિતી સરસ આપો છો.એક પ્રશ્ન છે કે પાળિયાદ કે ગેબી ગૂફાથી શરૂ થયેલી પરંપરા છેક...સતાધાર સુધી પહોંચી પણ આ સંત પરંપરામાં તેમની આગળ ' આપા ' શબ્દ કેમ લાગે છે ?
કાઠી દરબારો ને બોલતો આપા શબ્દ કાઠીયાવાડ ના દરેક ક્ષેત્ર મા કાઠી વિસ્તરેલા છે કાઠી એ ગુજરાત ની ખમીરવંતી શુરવીર કોમ છે.. એમનો મોટાભાગ નો વિસ્તાર પાંચાળ જે સૂર્ય ભુમી,સૌરાષ્ટ્ર નુ કેન્દ્રબિંદુ અશ્વ ને અનુકુળ આબોહવા અને ધરતી ધરાવે છે. ગીર અને સોરઠ જે ડાલામથ્થા સિંહ ની ભુમી છે ખુમાણ પંથક અને અમરેલી નો ઘણોખરો પ્રાંત,શ્યામ પ્રભુ જેમના ઇષ્ટ છે તે બાબરીયાવાડ ઉત્તર ગોહિલવાડ ઝાલાવાડ વિસ્તારો માં કાઠી દરબારો ના ગીરાસ ના ગામ આવેલ છે ગામ અને પ્રાંત ઉપર થી કાઠી દરબારો ની વિવિધ શાખાઓ નો અંદાજ આવી જાય . 'આપા' એક માનવાચક સંબોધન છે કાઠી ઓ મા થઈ ગયેલા મહાન પુરુષો મહાન સંતો માટે આપા શબ્દ વપરાતો જેમ કે આપા જાદરા આપા વિસામણ આપા દાના ભગત એ રીતે કાઠી રાજવી ઓ મા પણ આપા શબ્દ વપરાતો અને એમના હાલ ના વંશજો માટે પણ આપા શબ્દ વપરાઈ છે ગરાસદાર દરબાર મા પણ 'આપા' શબ્દ હોવા છતા તેઓ ને મુળ નામ સાથે આપા લખવાનો રીવાજ નહતો કાઠી દરબારો ને જ આપા સંબોધન ના રુપ માં અને સામાન્ય વાતચિત મા ઉલેખવામાં આવતુ, જેમ કે, 'આપા ભાણ ખાચર આપા દેવાત વગેરે 'આપા' જેનો અર્થ 'બાપુ' (કાઠી બાપુ) થાય છે.. આમ આપા અને બાપુ બન્ને એક જ શબ્દ છે લેખન સેજપાલસિંહ ઝાલા ✍️
વાહ વાહ ખૂબજ સુંદર અને આકર્ષક ધામ એવા પાળીયાદ ધામ ની આટલી બધી સુંદર અને સરસ કામગીરી થઈ રહી છે એ જાણી ખૂબજ આનંદ થયો.બધીજ પ્રવૃત્તિઓ અતિ સુંદર રીતે પૂજ્ય નિર્મળા બા અને ભયલુભાઈ ની સીધી દેખરેખ નીચે થાય છે.સાહેબ આટલું મોટું આયોજન ચલાવવું કેટલું કઠીન કામ છે આટલી મોટી ગૌશાળા તથા અન્નક્ષેત્ર જેવું અઘરું કામ કેમ ચલાવવું ઈ તો એમાં ઈનવોલ થાઓ તો જ ખબર પડે. ધન્યવાદ છે નિર્મળા બા અને ભયલુભાઈ ને ભગવાન શ્રી રામ આપના ઉપર ખૂબ ખૂબ આશીર્વાદ વરસાવે અને આવા સત્ય કર્મ કરવા ની વધુ ને વધુ તાકાત આપે એવી ભોળાનાથ શિવજી ને પ્રાર્થના.
જય વિહળા નાથ
આ દિવાળીએ હુકમ થાય તો વિહળાનાથના દર્શન કરવાની આપણી ઇચ્છા છે!!! 🙏
જય વિહળાનાથ ........🙏 આ ઠાકર ગમે તેવા દુઃખ હરે છે.
જય હો પાળિયાદ નું પીરાણુ
( ધન્ય ધરા સૌરાષ્ટ્ર ની )
આશ્રમ વિશે બહુ જાજી ખબર ન હતી પરંતુ આશ્રમ માં પ્રવેશતા જ કુદરતી રીતે જ દિવ્ય ચેતનાની અનુભૂતિ થઈ..બાપુ નો હુકમ થાય તો ફરી જવાની ઈચ્છા છે.. જય વિસામણ બાપુ..
જય શ્રી રામ
જય શ્રી વિસામણ બાપુ
ધન્ય થઈ ગયો આ માહિતી સાંભળીને 🙏🙏
સરસ માહીતી આપી પાળીયાદ ની વીજયભાઈ,,,જય વીહાળાપીર 🙏🙏
Really niceone place and spiritual experience,3 time arti in diwali time .must visited paliyad dham❤
બહુ સરસ ધામ છે
ઓમ.આ જગ્યા વિષે આજે જ જાણ્યું. ધન્યવાદ.
જ્ય જય જય હૉ વિજ્ય ભાઈ ની જય જય જય હૉ અરૂણ ભાઇપંડયા ભાવનગર 🙏🙏🙏
🙏जानकी वल्लभो विजयते 🙏
ખૂબ સુંદર રીતે માહિતી મળી છે આપનો આભાર મહાદેવ હર
Mahadev
હું ચાર દિવસ પહેલા જ આ જગ્યા એ ગયેલી અને હા આપે જે માહિતી આપી એ મુજબ જ આ જગ્યા ખુબ જ સરસ છે .
જય હો પાળીયાદ ના ઠાકર વીહળા નાથ જય હો અમરા બાપુ
જય વિહળા નાથ
🙏🏻💐🕉શ્રી જાનકી વલ્લભો વિજયતે જય શ્રી વિહળાનાથ
સંસ્થા ખુબ સરસ કાર્યો કરૅ છે
!! શ્રી જાનકી વલ્લભો વિજયતે !!
!! જય વિહળા નાથ !!
Jay paliyad na pir krupa karjo mara nath je ho......
Jay ho vijaybhai
જય વિહળાનાથ
Kalpana Mojidra
વા વિજયભાઇ વા
જય અમરાબાપુ જય ઉમાબા
Jay Ho Dada
Jay ho paliyad na pir
Vah vijay bhai
જય હો
જય શ્રી વિસામણ બાપુ🙏
જય પાળીયાદ વાળા જય આપા
જય સીતારામ જય ભોલેનાથ જય પાળીયાદ ના પીર વિસામણ બાપા
જીનામ સદગુરૂ
Shree.babulal.g.patel..kum.kum.vala.sat.jay.shree..bapu.sant.shree.vishaman...paliyad.dham.sarve.santo.ne.namo.namah.sant.saheb.....🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Om namo Narayan vira 🙏
Jay vihaman bapu 🙏
Vira khub maja aave che aavo
Juni vato sabhadvi game che vira 🙏🙏
Jaji Jaji khama vira 🙌🙌
Jay vihala nath
જય ઠાકર ખુબશરસ વીજયભાઇ
જય ઠાકર
Param pujya bahen Shri nirmala ba. Nacharnomamaraane Dr.ravalna koti koti pranam,vandan
જય વિહળા નાથ
જય ઠાકર...જય હો વિસામણ બાપુની....
જય મુરલીધર જય સોમનાથ 🙏
જય મુરલીધર
જય પાળીયાદ ના ઠાકર 🙏🚩
જય શ્રી ગુરુદેવ જયશ્રી વીસામણ બાપુ
ડેવલપ ને સલામ જય શ્યામ
सनातन संस्कृति साथे आजना आधुनिक विज्ञान ना अदभुत दर्शन तथा भजन भोजन गौ सेवा मानव सेवा शीक्षा सेवा नु सरस आयोजन ऐटले विसामण बापु नु गाम पालीयाद
Jay ho paliyad na thakar
જય શ્રી વિસામણ બાપુની જગ્યા જય હો
જય વિસામણ બાપુ વિજય ભાઇ તમને પણ ધન્ય વાદ વાહ યદુવંશી વાહ
વાહ વાહ વિજયભાઈ.
Jay shri visaman Bapu
જય શ્રી ક્રિષ્ના
jay ho bapa jay vihalanath
જય પાળિયાદ વાળા પીર
हिंगलाज माता पाकिस्तान बलूचिस्तान के बीच में और कच्छ भुज पर रवि जी धाम का भी वीडियो बनावे बतावे इसी तरह कहानी बनाते बताते हुए
જય વિહળા નાથ
Jay ho paliyad na pir 🌹🙏
પાતામન બાપુ રહ્યા એ નિવાસ સ્થાન ની જગ્યા ના પણ દર્શન કરવો એવી ઈચ્છા સાથે જય સીયારામ
જય હો ઠાકર ...🙏🏻
Jay murlidhar
🙏જય વીહળાનાથ🙏
જય વીસામણ બાપુ
જય ગોરખ નાથ.
Naman
રામામંડળ ના પ્રખ્યાત કલાકાર મિલન કાકડીયા નું interview લીયો ને Vijay ભાઈ
જય હો દયાળુ વિસામણ બાપુની જય હો પાળિયાદ નાં પિરાણા ની વિજય ભાઈ ખુબ જ સારા દર્શન કરાવ્યા આવા સારા વિડીયો મોકલો અેવી અપેક્ષા રાખી એ છીએ
આભાર ભાઈ
Ram.Ram
👌🙏
🙏 જય હો પાળીયાદ ના ઠાકર ની 🚩🏳️
Jay ho
જય વિસામણ બાપા જય જલારામ
🙏🏻🙏🏻🙏🏻
Jay vishaman bapu..
માતા પીતા વગર બાલકો ને શિક્ષણ આપવામાં આવે છે
Jay vihad dham
Jai sherri kalki madhav jai vihadanath
Jay Ho paliyadna pir.....👏
જયવીહળાનાથ 🙏🙏
જય..વિહળાનાથ
જય..ઠાકરધણી
Jay Vihlanath
Jay vihala nat
જય પાળીયાદ ના ઠાકર
jay mataji
ruclips.net/video/E5xIMf6ZFXU/видео.html
પાળિયાદ ના પીર આપા વિસામણ ના બહારવટીયા ની છેલ્લી રાત નો પ્રસંગ || Paliyad na pir ni vaat
Jay Vihlanath 🙏
જય વિહળાનાથ જય ઉનડાનાથ....
જય શ્રી ગૌમાતા🙏
Jay gaumata
Partahp mahma sokrose jahmn api
🙏જય શિવશક્તિ🙏જય માતાજી🙏જય ઠાકર🙏
jai vihalnath bapu
જ્ય સીયારામ
रावेची धाम आपके पास कच्छ भुज रायपुर के पास में वहां कर बताइए रण में है मंदिर
तुम्हारा मोबाइल नंबर भेजीऐ रवेचीधाम मुलाकात लेंगे
☝️...માહિતી સરસ આપો છો.એક પ્રશ્ન છે કે પાળિયાદ કે ગેબી ગૂફાથી શરૂ થયેલી પરંપરા છેક...સતાધાર સુધી પહોંચી પણ આ સંત પરંપરામાં તેમની આગળ ' આપા ' શબ્દ કેમ લાગે છે ?
Agal na koi santo ne aa prashn kari
કાઠી દરબારો ને બોલતો આપા શબ્દ
કાઠીયાવાડ ના દરેક ક્ષેત્ર મા કાઠી વિસ્તરેલા છે કાઠી એ ગુજરાત ની ખમીરવંતી શુરવીર કોમ છે..
એમનો મોટાભાગ નો વિસ્તાર પાંચાળ જે સૂર્ય ભુમી,સૌરાષ્ટ્ર નુ કેન્દ્રબિંદુ અશ્વ ને અનુકુળ આબોહવા અને ધરતી ધરાવે છે. ગીર અને સોરઠ જે ડાલામથ્થા સિંહ ની ભુમી છે ખુમાણ પંથક અને અમરેલી નો ઘણોખરો પ્રાંત,શ્યામ પ્રભુ જેમના ઇષ્ટ છે તે બાબરીયાવાડ ઉત્તર ગોહિલવાડ ઝાલાવાડ વિસ્તારો માં કાઠી દરબારો ના ગીરાસ ના ગામ આવેલ છે ગામ અને પ્રાંત ઉપર થી કાઠી દરબારો ની વિવિધ શાખાઓ નો અંદાજ આવી જાય .
'આપા' એક માનવાચક સંબોધન છે કાઠી ઓ મા થઈ ગયેલા મહાન પુરુષો મહાન સંતો માટે આપા શબ્દ વપરાતો જેમ કે આપા જાદરા આપા વિસામણ આપા દાના ભગત એ રીતે કાઠી રાજવી ઓ મા પણ આપા શબ્દ વપરાતો અને એમના હાલ ના વંશજો માટે પણ આપા શબ્દ વપરાઈ છે ગરાસદાર દરબાર મા પણ 'આપા' શબ્દ હોવા છતા તેઓ ને મુળ નામ સાથે આપા લખવાનો રીવાજ નહતો કાઠી દરબારો ને જ આપા સંબોધન ના રુપ માં અને સામાન્ય વાતચિત મા ઉલેખવામાં આવતુ, જેમ કે, 'આપા ભાણ ખાચર આપા દેવાત વગેરે
'આપા' જેનો અર્થ 'બાપુ' (કાઠી બાપુ) થાય છે..
આમ આપા અને બાપુ બન્ને એક જ શબ્દ છે
લેખન સેજપાલસિંહ ઝાલા ✍️
એ ઉપરાંત કાઠી દરબાર થયેલા સંતો એ ગીગાબાપુ અને મેપાભગત ને પણ આ માન વાચક બિરુદ આપી આદર-માન આપ્યુ હતુ.
V rin USA inthis time
Bagdana bajrag das bapu ni jagya ye mulakat lo
અવશ્ય
Haru mahma sohlanki gahm aniylee kahti pahtel dikro
જય શ્રી વિસામણ બાપુ🙏
Jay pariyad dham
Jay vihlha nath
Jay vihal pir
જય શ્રી વિસામણ બાપુ
જય પાળીદ ના ઠાકર
જય વિહળા નાથ
Jayhoo
🙏 jai vihalanath 🙏
જય વિહલાનાથ 🙏🙏🙏
🙏 Jay vihalanath 🙏
Jay ho
જય વિહળાનાથ
Jay vihlanath
Jay visamandada
જય વિસામણ બાપુ
અમરા,બાપુ,જય,હો
જય હો વિસામણબાપુ