Sir aa authantic application che??? Kem ke me ek nu ration card download karine mamlatdar ma batava gyoto to ena na padi ke aa authentic nathi avu koi ration card bahar nathi padiyu
ના ,સરકારની જ ઓર્થેંટિક એપ્લીકેશન છે ,એમને ખબર નહીં હોય - કેન્દ્ર સરકારે સમગ્ર દેશ માટે એક જ એપ્લીકેશન બનાવેલ છે,પણ હાલમાં હજુ આમાં અપદેશન ચાલે છે એટ્લે બધા રાજયમાં લાગુ નથી થઈ અને એમાં વિગત અપડેટ નથી થઈ
જય શ્રી કૃષ્ણ આ એપ્લિકેશન આવ્યા પછી સ્માર્ટ રેશન કાર્ડ ડાઉનલોડ કરવા માટે મેં બે ત્રણ વખત પ્રયત્ન કર્યા પણ મને એવો મેસેજ આવે છે કે "Aadhaar Card not match" મારે સફેદ રેશન કાર્ડ છે મેં છેલ્લા લગભગ ચાર મહિના થી આધાર જોડે લિંક કરવા આપ્યું છે પણ હજી થયું નથી
Thank you sir
Login કરવા જઈએ તો unknown લખાઈ ને આવે છે
ખૂબ સરસ સમજૂતી સાથે..... કરંટ માહિતી સાથે અવગત કરો છો અમોને હંમેશા... આભાર ગુરુજી!!!
આદરણીય આ એપ્લિકેશન ગુજરાત સરકારની છે કે કોઈ અન્ય પ્રાઇવેટ તે જણાવશો અને રેશનકાર્ડ ડાઉનલોડ કરવાની લિંક તમારા વીડિયોમાં મૂકો તો વધારે સારું
આ એપ્લિકેશન કેન્દ્ર સરકારની ઓફિસિયલ એપ છે
પુરણભાઈ login જ નથી થવાતું..😊😅😂
બહુ ઉપયોગી વિડિયો બનાવવા માટે આભાર ❤❤બધી સરકારી યોજનાઓ ના વિડીઓ બનાવતા રહો.. સરકારી યોજનાઓની માહિતી આપવા માટે ફરીવાર આભાર
Bahu sarash mahiti saheb jaymataji
Sir aa authantic application che???
Kem ke me ek nu ration card download karine mamlatdar ma batava gyoto to ena na padi ke aa authentic nathi avu koi ration card bahar nathi padiyu
ના ,સરકારની જ ઓર્થેંટિક એપ્લીકેશન છે ,એમને ખબર નહીં હોય - કેન્દ્ર સરકારે સમગ્ર દેશ માટે એક જ એપ્લીકેશન બનાવેલ છે,પણ હાલમાં હજુ આમાં અપદેશન ચાલે છે એટ્લે બધા રાજયમાં લાગુ નથી થઈ અને એમાં વિગત અપડેટ નથી થઈ
સર તમે દરેક વીડિયો માં સરસ માહિતી આપો છો ધન્યવાદ
મે ટ્રાય કર્યું પણ સરનામું બહાર નું બતાવે છે downlod nathi thatu
Saheb aadhar card barabar nathi evu ave chhe
માહિતી આપવા બદલ આભાર .🙏
ખૂબ સરસ માહિતી આપી એ બદલ આભાર તમારો
તમે ખુબ ઉપયોગી વિડીયો બનાવો છો... સર❤❤❤
Saras mahiti sabhar video
🙏🙏🙏🙏🙏🙏
Very Good Useful, Important Information...Sir Ji...👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👏🏻🙏🏻❤️🥰
Many many thanks
Thank you sir
Bahu help full video che
Tamaro khub khub aabhar
🙏
Simple and sweet explanation.
👍
• Thanks ,બસ આવી જ રીતે દરેક વીડિયોમાં રિપ્લાય આપતા રહેજો,
👌👌👌👌👌
ખુબ સરસ👍
❤Bav saro video lagyo❤
Sir ration card ma name sudharva su process karvani???
બાપા સીતારામ
New my ration card App ma Aadhar card number mech the to Nathi to su karvu.
❤
શિક્ષકો ની બદલી ના નિયમો સમજાવતો વિડિઓ લાવો ને સાહેબ તમારા વિડિઓ માં બધું સમજાય છે
Very nice sir🙏🙏🙏
Thanks and welcome
સર તમે દરેક વીડિયો માં સરસ માહિતી આપો છો ધન્યવાદ
મે ટ્રાય કર્યું પણ સરનામું બહાર નું બતાવે છે
વીડિયોમાં એની સૂચના મે આપી જ છે
A app Saudi Arabia ma ration card kyc that's nathi to mare Saudi Arabia ma hu jam karu chu tame bato mare Kevin rite kyc karma. Thanks
Sir junu old resancad parthi navu kay rite kadvu
Mare pan aadhar card app ma na pade che , capcha nakhya pachi pan
I am big fan of your nice videos
Very usefull information 👍👍
Nice
Very good
સાહેબ શ્રી
જો રાશન કાર્ડ માં આધાર કાર્ડ લિંક ના હોય તો કઈ રીતે ડાઉનલોડ કરવું
અથવા રાશન કાર્ડ માં આધાર કઈ રીતે લિંક કરવું
Sir, unknown લખેલું આવે છે. કોઈ ઉપાય બતાવો.
થોડો સમય રાહ જુઓ -હાલમાં અપડેશન ચાલુ છે,એટ્લે કદાચ એવું બની શકે -
KYC mate ni guide line no vidio mukso please
good Information
Welcome
Nice information sir
Thanks and welcome
ખુબ સરસ સમજાવ્યું છે આવી રીતે સમજાવવો, આભાર,જય સીયારામ
જય સીયારામ
❤❤❤❤❤❤❤❤
Sir rasikn card ma badha na naam dikharta nathi to su kaar vu
સાહેબ માનવ ગરિમા નું ફોર્મ ભરવાની તારીખ કેમ હજુ સુધી ચાલુ નહી થઈ
Sir kyc update in digital gujarat but not verified aadhar in new application mera rqtion
New ration card kai reti khdhavu sir jvab apjo
navu naam umervu ky rite umervu vedio bnavjo jay sri ram
Sir free લેપટોપ સહાય કઈ રીતે મેળવવી બીસીએ માટે ST કેટેગરી માટે
Nice...
આઘાર કાડઁ મા નામ અપડેટ થસે ?????
Shu nava ration card ma badha na naam english ma aavshe k Gujarati ma
બહુ જ સરસ
Good video
badha na Rasan card dwonload kem karva
Kyc thai gayeli che mera ration ma nathi batavta pending che
Thanks...
Sir Aa Application ma Unknown aavo problem aave che su karvu
થોડો સમય રાહ જુઓ -હાલમાં અપડેશન ચાલુ છે,એટ્લે કદાચ એવું બની શકે -
English ma download thay che . Gujarati ma thay evu batavo
Unknown લખેલું આવે છે
Sir mare adhar card not match aeyu aave che
Sir please link put
Aa application government che?
આધારકાર્ડ લિંક સે તો પણ આધાર કાર્ડ મેળ ખાતું નથી એવું કે સે
રેશનકાર્ડ અને ડીજીટલ કાર્ડમાં અટક અલગ બતાવે છે નામ તો બરાબર પણ અટક અલગ છે
Rasn card me wife name add keae kare
કેવાયસી કેવી રીતના કરવાની છે
રેશન કાર્ડ માં સરનામું અલગ રાજ્ય નું બતાવે છે સાહેબ શું કરવું
aadhar card not match asia ata he
Bhai hamara OTP nahai aaraha he
OTP આવવો એ સીમકાર્ડ કંપનીની સર્વિસ છે ,એમાં પૂછો
જય શ્રી કૃષ્ણ આ એપ્લિકેશન આવ્યા પછી સ્માર્ટ રેશન કાર્ડ ડાઉનલોડ કરવા માટે મેં બે ત્રણ વખત પ્રયત્ન કર્યા પણ મને એવો મેસેજ આવે છે કે "Aadhaar Card not match" મારે સફેદ રેશન કાર્ડ છે મેં છેલ્લા લગભગ ચાર મહિના થી આધાર જોડે લિંક કરવા આપ્યું છે પણ હજી થયું નથી
હાલ બધા આ કામ કરે છે એટ્લે સર્વર પ્રોબ્લેમ હોય શકે
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢આધાર કાર્ડ નોટ મેસ બતાવે છે રિપ્લે તો આપો
મારે પણ એવું જ આવે છે.
Captcha match j nathi thatu
રેશન કાર્ડમાં નામ સુધારવા માટે જે નામ લખી શકાતું નથી
Adahar card Mel nahi kha raha esa error aa raha he
Same error muje bhi aa ra he
Aadhar card not match 😢😮
સર મારા રેશનકાર્ડ માં બિજા કોઈ નો નંબર બતાવે છે તો સુધારવા શું કરવુ માં કાર્ડ નથી નિકળતું એના લિધે
થોડો સમય રાહ જુઓ -હાલમાં અપડેશન ચાલુ છે,એટ્લે કદાચ એવું બની શકે -પછી સુધારા વધારા કેવી રીતે થાય એના પર હું વીડિયો મૂકીશ જ
આ રેશન કાર્ડ બધાં ડાઉનલોડ કરી શકે
હા, ડાઉનલોડ કરી શકે
nahi ho raha he me deta hu mera aadhar card no.kar do tum jo kahoge itna rupiya dunga 😊
Good information
Good information Sir
Thanks
Nice video