વૈશાલી બેન તમારો અવાજ તમને ઈશ્વર તરફ થી મળેલ અમૂલ્ય ભેટ છે... તમારા લગ્ન ગીતો સાંભળી ને મને બહુજ પ્રેરણા મળી છે. મે પણ સંગીત ના ક્લાસ સ્ટાર્ટ કર્યા છે...મારો પણ રાગ ને અવાજ સરસ છે.. ગુજરાતી લગ્ન ગીત બાળપણ થી મારો ખુબજ ફેવરિટ વિષય છે.... ધન્યવાદ બેન...🙏🙏
અમારે ત્યાં દેશી ઢબ થી આગીત ગવાય છે ...બહુ જ ગાયેલું છે ...ખુબ ખુબ સરસ છે ....વૈશાલી બેન ને ખુબ ખુબ અભિનંદન ....
મધુર અવાજ સાથે બહુ જ સુંદર રજૂઆત વૈશાલીબેન.
બહુ સરસ
I heard vaishali first time what a heart touching song this is beauty gujarati marriage songs god bless vaishali
👌
વૈશાલીબેન શું તમારી ગાવાની ઢબ ને શું તમારો અવાજ અદભુત! કોરસ ગાયિકા પણ સરસ ઝીલે છે. બહુજ સરસ. સુપર સે ઉપર.
Thanks
Very Nice ❤
Superb voice ❤❤❤
વૈશાલી બેન તમારો અવાજ તમને ઈશ્વર તરફ થી મળેલ અમૂલ્ય ભેટ છે... તમારા લગ્ન ગીતો સાંભળી ને મને બહુજ પ્રેરણા મળી છે. મે પણ સંગીત ના ક્લાસ સ્ટાર્ટ કર્યા છે...મારો પણ રાગ ને અવાજ સરસ છે.. ગુજરાતી લગ્ન ગીત બાળપણ થી મારો ખુબજ ફેવરિટ વિષય છે.... ધન્યવાદ બેન...🙏🙏
Very nice
Chokra Vishe pan Lagan kankotri Geet banavo
લખીને મોકલો
14 💥23 🌹 kp 14 23 🌹 💙🏡💚👍💓😂
❤❤❤❤❤❤❤
Very good