બીરબલ ને અકબરે પુછ્યું આપણાં શહેરમાં કેટલાં આંધળા છે ગણી ને બતાવ બીરબલે કહ્યું હાં જહાં પના બીજે દિવસે બીરબલ મહેલ ની બહાર એક ટેબલ ખુરશી ગોઠવી સાથે પેન અને નોટબુક લીધી અને આંધળા ગણવાનું ચાલુ કર્યું .્ બીરબલ લખવા નો ઢોંગ કરતો હતો જેટલાં લોકો પસાર થતાં તે બધાં પુછતા બીરબલ શું કરો છો તે બધાનાં નામ આંધળા નાં લિસ્ટ માં લખી દેતો પછી સાંજે અકબરને આંધળા ની સંખ્યા બતાવી અકબર નાં અચંબિત થઈ ગયો પૂછ્યું આટલાં આંધળા છે ત્યારે બીરબલે કહ્યું હું ખુરશી ઉપર બેસીને લખતો હતો બધાને જોવાતું હતું તેમ છતાં બીરબલ શું કરો છો તેવું પુછવા વાલા નું નામ આંધળા ની લિસ્ટ માં લખી દેતો આરીતે આંધળા ની ગણત્રી કરી..્ જય હિન્દ ્્્્્્્
Varigood ❤
Jay ho Dhiru bhai
😊😊😊😊
Wah dhirubhai wah HIT
🎉🎉🎉🎉🎉🎉
😂😂😂😂😂😂
બીરબલ ને અકબરે પુછ્યું આપણાં શહેરમાં કેટલાં આંધળા છે ગણી ને બતાવ બીરબલે કહ્યું હાં જહાં પના બીજે દિવસે બીરબલ મહેલ ની બહાર એક ટેબલ ખુરશી ગોઠવી સાથે પેન અને નોટબુક લીધી અને આંધળા ગણવાનું ચાલુ કર્યું .્
બીરબલ લખવા નો ઢોંગ કરતો હતો જેટલાં લોકો પસાર થતાં તે બધાં પુછતા બીરબલ શું કરો છો તે બધાનાં નામ આંધળા નાં લિસ્ટ માં લખી દેતો પછી સાંજે અકબરને આંધળા ની સંખ્યા બતાવી અકબર નાં અચંબિત થઈ ગયો પૂછ્યું આટલાં આંધળા છે ત્યારે બીરબલે કહ્યું હું ખુરશી ઉપર બેસીને લખતો હતો બધાને જોવાતું હતું તેમ છતાં બીરબલ શું કરો છો તેવું પુછવા વાલા નું નામ આંધળા ની લિસ્ટ માં લખી દેતો આરીતે આંધળા ની ગણત્રી કરી..્
જય હિન્દ ્્્્્્્
🎉🎉🎉🎉🎉