Junagadh Rain News: કાળજું કાંપી જશે, ST ડ્રાઈવરની જીવલેણ બેદરકારી | News18 Gujarati

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 375

  • @Bhavinpatelindia
    @Bhavinpatelindia 5 месяцев назад +132

    એટલે જ કહેવાય છે કે ભલે માનવતા મરી જાય છે પણ વૃક્ષ જ જીવન છે જીવન આપનારું પ્રતિક છે માટે વૃક્ષ વાવો 🙏 રાધે રાધે 🙏

    • @farmerslife1011
      @farmerslife1011 5 месяцев назад +4

      સાચી વાત સે ભાઈ

    • @narayanchaudhary920
      @narayanchaudhary920 5 месяцев назад +2

      બિલકુલ સાચી વાત છે ભાઇ 👌👍

    • @AmitGopi-xp3ly
      @AmitGopi-xp3ly 4 месяца назад

      🙏ભાઈ તમારી વાત સો ટકા સાચી છે🙏

  • @vineshbhai797
    @vineshbhai797 Год назад +42

    કોઈની ભૂલ નથી બંને પોતપોતાની રીતે આગળ વધી રહ્યા છે

    • @miteshshah007
      @miteshshah007 5 месяцев назад

      Are bhai Tame murkh Cho ke Su, haal tamara parivar nu koi hate to driver ni bhul ane galo dete. અભણ ને લાગવગથી driver banavo to aam j thase.
      Kinara par bus Kem roki nahi, riverse kem nahi gayo ?

  • @parmarsureshbhai9048
    @parmarsureshbhai9048 Год назад +166

    આ ડ્રાય વરને અંદર બેઠેલા લોકો નુ પણ જોવા નુ છે

    • @vijaysurela6569
      @vijaysurela6569 5 месяцев назад +5

      Ha bhai jovanu che pan kok ni jindagi jay evi rite pohachadi ne su kam nu

    • @tusharrathod2268
      @tusharrathod2268 4 месяца назад +3

      To bus na nakhai ne aava Pani ma

    • @yt_mx_zexo
      @yt_mx_zexo 4 месяца назад +2

      Sodina 5 minutes moda jato hoy to su lutai jawanu sey

    • @sanatandharm7932
      @sanatandharm7932 4 месяца назад

      Mane lage che tu akha gaam neenadto hase

    • @kirankumarshah1963
      @kirankumarshah1963 4 месяца назад

      Driver ne pachchal Lat kel chhokro kevi rite dekhai?? Tame vdo utaaro chho?? Driver ne bus 🚍Aagal Kaadh vaani hoi!

  • @rajanifaldu8067
    @rajanifaldu8067 5 месяцев назад +23

    બસ ડ્રાઈવર ની કંઈ ભુલ નથી સુ હાલી નીકળી છો

  • @harshadmakvana9530
    @harshadmakvana9530 5 месяцев назад +59

    વાત સાચી છે પણ બસ વહેતા પાણીમાં ઉભી પણ નરખાઈ ને

    • @RAJKOTION
      @RAJKOTION 5 месяцев назад +3

      UBHI NO RAKHAY TO SAME JE KOI AAWE ENE MARI NAKHAWA NA 😡😡😡

    • @amrutlalparmar2126
      @amrutlalparmar2126 5 месяцев назад

      આ ડ્રાઈવર ની માં કે બાપ સામે ઊભા હોત તો પણ એ ભડવો ડ્રાઈવર આમ જ કરે એવું ખરું

    • @sachinrathod2063
      @sachinrathod2063 5 месяцев назад

      ભાઈ આ ભાઈ જેમને બસ એ કચડી નાખ્યા એ ભાઈ મારા સગા થાય છે
      એ ભાઈ બીજા લોકો ને પાણી માંથી બચાવા ગયા હતા સેવા ભાવિ હતા
      એટલું પણ પાણી નહોતું કે બસ ઉભી ના રાખી શકાય

    • @rajeshmer4444
      @rajeshmer4444 4 месяца назад

      સાચું ભાઈ પબ્લિક એના બાપ નો રોડ સમજી ને ચાલે છે

    • @rajeshmer4444
      @rajeshmer4444 4 месяца назад

      આ ન્યૂઝ વાળા ને મારે એટલુંજ કેહવુ છે કે તમે એક વાર મોટું વાહન ચલાવો અને પછી કેજો કે વાંક કોનો હોય છે મોટા વાહન નિજ ભૂલ કાઢો છો પેલા જોવાય અને પછી કહેવાય

  • @bhaveshparmar6082
    @bhaveshparmar6082 5 месяцев назад +23

    ન્યૂઝ ગુજરાતી 18 ના આ વિડિઓ માં 269 કોમેંટ મથી 70 ટકા કોમેન્ટ ડ્રાંઇવર ની તરફેણ માં છે.. Thank you સત્ય કહેવા માટે..

    • @rajeshmer4444
      @rajeshmer4444 4 месяца назад

      ટ્રેન સામે જાવ લ્યો અને પછી કયો

  • @chimanparmar4681
    @chimanparmar4681 Год назад +102

    મીરર આપેલા જ છે ડ્રાઇવર છે એ.
    કોઈ સ્ક્રુડ્રાઇવર નથી .. બધી ભાન છે એને

    • @afzalmemon3910
      @afzalmemon3910 Год назад

      6ea😅

    • @pragnayadav
      @pragnayadav Год назад +10

      વાહ એટલે જોઈ રહ્યો છે ને બરાબર બસ નીચે આવ્યા.. તમારી સાથે આવું થાય ને ત્યારે પણ ડ્રાઇવર ને આશીર્વાદ આપજો

    • @bhabhisureshbhai4058
      @bhabhisureshbhai4058 Год назад

      ​@@pragnayadav aashirvad apva rahashe to aapshe ne 😀

    • @sanjaymakwavana6988
      @sanjaymakwavana6988 5 месяцев назад

      ​@@pragnayadavએરે ડોફા રીયાલીટી જો બસ ને બ્રેક મારે તો બસ પાણી મા ખેંચાય જાય ને પેસેન્જરો નુ મોત થાય એના કરતા હંકારવી સારી હો

    • @bhikadiyahimmatbhai8401
      @bhikadiyahimmatbhai8401 5 месяцев назад +4

      @@pragnayadav tara bapne bas aavti dekhay to dur na jaturevay

  • @jayantichaudharychaudhary2708
    @jayantichaudharychaudhary2708 Год назад +42

    ડ્રાઇવર સાચા છે

    • @vijaysurela6569
      @vijaysurela6569 5 месяцев назад +1

      Wah bhau wah koyk apada Saga hot to pan evu j lagat su

  • @bulbulechishtiya4260
    @bulbulechishtiya4260 Год назад +68

    મન પડે એવું હાંકી જ લ્યો હો..! પહેલા વિડીયો શાંતિ થી જુઓ પછી બોલો ડ્રાઇવર નો કોઇ વાંક નથી.

    • @jayho271
      @jayho271 5 месяцев назад

      પાછળ ના પૈડાં મા આવ્યા છે એને તો ખબર પણ ના હોય

  • @timalistetsking9564
    @timalistetsking9564 Год назад +99

    ડ્રાઈવર ની કઈ ભૂલ નહીં

    • @ashoksonagraashoksonagra7591
      @ashoksonagraashoksonagra7591 Год назад +9

      ડ્રાઇવરની જ ભુલ છે

    • @happy_patel36
      @happy_patel36 Год назад +5

      ​@@ashoksonagraashoksonagra7591driver ni sej pan bhul nathi ....aeni faraj aave 6e ke game ae paristhithi ma bus najik na stand sudhi pokadavi ....and bus ubhi rakhi de to bus tanay aeni bhul nathi ok

    • @SohilFakir-t9s
      @SohilFakir-t9s Год назад

      ​@@ashoksonagraashoksonagra7591wizle😮😢😊

    • @herogaming2145
      @herogaming2145 5 месяцев назад

      ​@@happy_patel36bus yem no tanay.

    • @tulsidasdevani4890
      @tulsidasdevani4890 5 месяцев назад +1

      ​​@@happy_patel36...Bhai driver ni bhul kehvay j...kem ke bus driver position no abhyas karya vagar etla pani ma bus java dodhi...dekhay chhe bus na silensor ma pani gusi jaay toh enu shu jaay... paisa toh public na..mara pitaji ST controller nokri karel chhe.. nyay nu bolay..

  • @gauravvamja3804
    @gauravvamja3804 Год назад +15

    Badha ne khub j important Kam che etle bahar niklya che avi situation ma... Driver to duty kare che. Ane e vacche ubhi rakhi 0an na sake.

  • @SatelliteSystemINDIA.1725
    @SatelliteSystemINDIA.1725 Год назад +3

    Jyare nadi ma pur aave tyare chalta lokonu nadi upar banela pull ne par karvanu aetle motne gale lagavvu jem thay giyu ?

  • @MamuKidsAnimation
    @MamuKidsAnimation Год назад +3

    એક Notice કરો એક મોવાલી St Bus પાછળ થી લટટકી ર્યો છે 😅😂

    • @paleshpatel3806
      @paleshpatel3806 Год назад +2

      બસ ની પાછળ લટકેલો કોઈ ને ન દેખાયો 😂

  • @amitbhaisheth1100
    @amitbhaisheth1100 Год назад +52

    ડ્રાઈવર ની ભૂલ નથી

    • @HareshThakor-vu4lc
      @HareshThakor-vu4lc Год назад

      તો કોની છે ભાઈ

    • @sanjaymakwavana6988
      @sanjaymakwavana6988 5 месяцев назад +3

      ​@@HareshThakor-vu4lcપાણી મા ચાલતા ડોબાવ ની

  • @PrakashDamor-y6x
    @PrakashDamor-y6x 4 месяца назад +1

    બધા ખરાપ ડ્રાઇવર નથી પણ અમુક તો જી એમ. રસ્તા માં આજુબાજુ જોતા નથી નાલાયક છે.

  • @gopalbhaipatel5974
    @gopalbhaipatel5974 Год назад +24

    driver ni bhul nathi

  • @khanjankumarpandya8896
    @khanjankumarpandya8896 5 месяцев назад +8

    પાણીમાં બ્રેક ના મારી શકાય/લાગે પણ નહીં..

  • @kishornandava5760
    @kishornandava5760 5 месяцев назад +2

    Panima nakhna ni jarur shu hati??

  • @gauravkumaramrutlalpatel4477
    @gauravkumaramrutlalpatel4477 Год назад +4

    ક્યાં છે ambulance

  • @premdarji2713
    @premdarji2713 Год назад +22

    Driver ki koi galti nahi he. Bus ka aage ka part un 2 logo se takraya hi nai balki paani ke bahav ne unko giraya he. Gujarat ST ke drivers bohot safe drive karte he aur speed bhi safe hoti he

  • @DevilalRabari-gl6dt
    @DevilalRabari-gl6dt 4 месяца назад

    જાળ સહારો બન્યો ❤

  • @Rider0313
    @Rider0313 Год назад +4

    When you see bus is coming then why do you want to come in front of the bus to become a hero That’s not the bus driver fault there’s the two guys fault

  • @kedarbitstharad7390
    @kedarbitstharad7390 Год назад +8

    તથ્ય પટેલ ની સાથે ચાલુ છે એવું કરો

    • @sanjaymakwavana6988
      @sanjaymakwavana6988 5 месяцев назад

      આ તારો બાપ બસ ઉભી રાખે તો પણી નાપ્રવાહ મા ખેંચાય જાય ત્થય ની સંન્તાન લાગસ

  • @ashokmot4541
    @ashokmot4541 4 месяца назад

    Juno video che .. hali hu nikda ?

  • @riskiegamingYT
    @riskiegamingYT 3 месяца назад

    આમાં પાણીની ભૂલ છે પાણી રોડ ઉપરથી ન જતું હોય તો કોઈને કંઈ ના થતું😂

  • @RAMRAYKA999
    @RAMRAYKA999 5 месяцев назад +1

    Gaya varsh no video che

  • @_Rahu_1323_
    @_Rahu_1323_ Год назад +6

    ડ્રાઇવર ની ભૂલ નથી ઓકે 😡😡

  • @AtulRaval-e7w
    @AtulRaval-e7w 4 месяца назад +1

    💯🙈🙉🙊 બસ મીડિયા વાળા ઓ ને ટીઆરપી મેળવવા નો મોકો મળી ગયો 😂😂😂😂

  • @dhavalrameshbhairathod1317
    @dhavalrameshbhairathod1317 Год назад

    God Bless U.

  • @jaykodiyatar5134
    @jaykodiyatar5134 Год назад

    Aa junagadh no nathi ...may be ..not sure..

  • @singwithmehuldave-cl5fx
    @singwithmehuldave-cl5fx Год назад +7

    દુઃખદ 😢😢😢

  • @kiritkumarpandya154
    @kiritkumarpandya154 5 месяцев назад

    આમાં ડ્રાઈવર નો શો વાંક.?

  • @Nandraj_machhar_143
    @Nandraj_machhar_143 Год назад +7

    આમા‌ બસ કોઈ ગલતી નથી 😢😢😢😢

  • @gauravkumaramrutlalpatel4477
    @gauravkumaramrutlalpatel4477 Год назад +4

    ડ્રાઇવર ની કોઈ ભૂલ નથી.

  • @ParvinKaneriya
    @ParvinKaneriya Год назад +23

    Driver ki koi Galti Nahin Hai

  • @sureshkhant5555
    @sureshkhant5555 Год назад +4

    ડ્રાઈવર નો શું વાંક કાઢે છે. કંઈ વાંક નથી

  • @sunilrathod-wq3ki
    @sunilrathod-wq3ki 5 месяцев назад

    ગયા વર્ષે નો છે

  • @pravinprajapati4516
    @pravinprajapati4516 5 месяцев назад

    ગયા વર્ષની છે

  • @rajupampaniya8529
    @rajupampaniya8529 5 месяцев назад

    આવીડીયો જીનાગઢ નો છે પણ ગ્યા વર્ષનો છે

  • @bgvasoya1086
    @bgvasoya1086 Год назад +33

    બે માંથી કોઈનો વાંક નથી

    • @pragnayadav
      @pragnayadav Год назад

      બસ રોકી દેય તો શું અંદરના લોકો મરી જશે? અંદરના લોકો ને બસ ડ્રાઈવર ને એટલી શું emergancy આવી ગઈ હતી તે આટલા પાણીમાં પણ બસ ભગાવી રહ્યો છે 🫤

  • @RambhaiThakor-g3p
    @RambhaiThakor-g3p Год назад +2

    શોતાન

  • @harishmahajan917
    @harishmahajan917 Год назад +4

    ડ્રાઈવર નો કોઈ બાક નથી એ લોકો પાછલા વ્હીલમાં આવેલ હતા

  • @najumiyamkadri4488
    @najumiyamkadri4488 Год назад +2

    Vadala fatak no che ane koy ne kachadiya nathi

  • @harsd.bpadhariya1118
    @harsd.bpadhariya1118 Год назад +8

    તમે ન્યુઝ વાળા એમ છો હો બાકી
    તમે જ બસ ચલાવતા હોય તો તમે શું કરો એ કહો

    • @rathodsandip5600
      @rathodsandip5600 Год назад +6

      પાણી રોડ ઉપર હતુ તોય બસ હકાય નય મને એટલી ખબર પડે

    • @hetaltandel4627
      @hetaltandel4627 Год назад +2

      અમે કોઈ ને ટક્કર ન વાગે તે રીતે જ બસ ચલાવીએ.

  • @girsajan
    @girsajan 5 месяцев назад

    આ વીડિયો જૂનાગઢ તો નથી જ 😂😂 આટલું પાણી હમણાં પડ્યું જ નથી 😂😂

  • @dineshravani6519
    @dineshravani6519 Год назад +5

    એટલું પાણી છે તો પાણી મા ઉતરવું જ સામાટે

    • @majithiyabalubhai8439
      @majithiyabalubhai8439 Год назад +2

      તને મને કાંય ખબર નથી પણ તારા જેવા હલ્કા નો વિચાર સાવ હલ્કો જ છે, ૐ નમઃ શિવાય ૐૐૐૐૐ

  • @rathodatul1108
    @rathodatul1108 5 месяцев назад +1

    Aa video juno che

  • @MR.TIMALI-LOVER_S
    @MR.TIMALI-LOVER_S 5 месяцев назад +6

    2 ને બચાવે કે બસ માં બેઠેલા બોલતાં વિચારો ન્યુઝ ચેનલ ચાલવા બેઠી બુદ્ધિ વગર ના લોકો

  • @GuEsT-001-00
    @GuEsT-001-00 3 месяца назад

    Bus side kari chhe pan vadhare side thata bus na andarna ne nuksan thatu ne rokta to bus kharab thayi shakti.., sacchai Jani kaho thodu to shayad saru rehse...

  • @BhartibenBhil
    @BhartibenBhil 2 месяца назад

    💔💔

  • @VirenderaRathava-de9gy
    @VirenderaRathava-de9gy 4 месяца назад

    બસ ના ડ્રાઇવર ની 100% ભુલ નથી મીડીયા વાળી

  • @surajvasava8698
    @surajvasava8698 4 месяца назад

    એમાં વ્યક્તિ નો પણ બોવજ બેદરકારી છે.

  • @sundhiyasailesh4265
    @sundhiyasailesh4265 4 месяца назад

    આ ડ્રાઇવર ને સસ્પેન્ડ કરવામાં આવે😢😢😢😢😢

  • @Devotional-Hanuaman
    @Devotional-Hanuaman 4 месяца назад

    Bhai bus thi dur ubhu revu joiye Ema bus Vara ni bhul nhi

  • @pravinjoshi383
    @pravinjoshi383 4 месяца назад

    ડરાઇવર સમયસુચકતાજ વાપરી છે,બ્રેક પણ ના લગાવાય,તેમને સામેજ જોવાનું હોય છે

  • @bhabhisureshbhai4058
    @bhabhisureshbhai4058 Год назад

    bhai aagar thi pn driver re joya hase ane pachhi said glass ma jovu pade driver ni moti bhul chhe

  • @GamadaNiHashti167
    @GamadaNiHashti167 5 месяцев назад

    😮😮

  • @rajeshkumarbaria2700
    @rajeshkumarbaria2700 5 месяцев назад +1

    ડ્રાઇવર ની ભૂલ નથી પહેલા વિડીયો જુઓ શાંતિથી

  • @dansukh_thakor_official
    @dansukh_thakor_official 2 месяца назад

    કંઈ જાતી છે જવાબ આપો અથવા કોમેન્ટ કરજો મિત્રો હોય તો

  • @krunalthummar4847
    @krunalthummar4847 5 месяцев назад

    badha dobao ne side ma rakhi ne jade enu kam karyu. jad manso (dobao) karta vadhare saktisali 6.

  • @prashantpatel2902
    @prashantpatel2902 4 месяца назад

    Madam tame javabdari thi kaho chho k driver ni bedarkari chhe......to kaydesar ni karyavahi karvi padse.....aathva video clip remove karo

  • @Zala_jaydipsinhZalajaydipsinh
    @Zala_jaydipsinhZalajaydipsinh 4 месяца назад

    બસ ડ્રાઇવર ની ભુલ નથી

  • @patelpunamchand5049
    @patelpunamchand5049 5 месяцев назад

    બસ પાણીના પ્રવાહ મા ઉભી ન રખાય. ડ્રાઇવર નિરદયી નથી. બીજા મુસાફર નુ જોવાનુ હોય છે.

  • @pravinjio2147
    @pravinjio2147 4 месяца назад

    Vedio juno che

  • @JamesbandaMW
    @JamesbandaMW Год назад

    But he could have stopped and picked them look what happened next😢

  • @ComedyAlexa
    @ComedyAlexa 5 месяцев назад +1

    Have bus driver mate new act kaydo banavo 🙏 bus all time fast hoy chhe badhe mu last 30 day thi dekhu chhu bus wala jota j nahi bump ke nano road hiy badhe😢

  • @rameshthakor2539
    @rameshthakor2539 5 месяцев назад

    ભાજપના લોકો જ છે

  • @dervaliyamahesh9382
    @dervaliyamahesh9382 5 месяцев назад

    બસ નખાય જ નહીં આ બસના ડ્રાઇવર નીભુલછે

  • @ravithakor2568
    @ravithakor2568 5 месяцев назад

    Gayi sal no che video

  • @GamitKishan-y6g
    @GamitKishan-y6g 5 месяцев назад

    પાણીમાં જવાનું શું કામ હતું

  • @gopalgehlot1868
    @gopalgehlot1868 4 месяца назад +1

    Driver ki koi Galti nahi hei

  • @KAC-zi9fy
    @KAC-zi9fy 5 месяцев назад

    ड्राइवर ने सस्पेंड करो 😮😮

  • @FatesinhhSolanki
    @FatesinhhSolanki 5 месяцев назад

    S,T,, બસ, ડ્રાઈવર નો કોઈ વાંક નથી

  • @shaileshjadav7333
    @shaileshjadav7333 4 месяца назад

    ડ્રાઇવર નિર્દય નહીં ‌નિર્દોષ કહેવાય

  • @RANAVADIYA
    @RANAVADIYA Год назад

    ડ્રાઈવર નો વાક નથી

  • @girishbhai5238
    @girishbhai5238 Год назад +10

    Aane shja thavi joy aavu kem chlavvu

  • @drbharatgolakiya6908
    @drbharatgolakiya6908 Год назад

    અને બસ ને પણ કોઈ ઉતાવળ ના હોવી જોઈએ એમાં પાણીમાં ઉતારવાની શું જરૂર હતી

  • @lilapragovindlilapragovind918
    @lilapragovindlilapragovind918 5 месяцев назад +1

    COL KARTE HE TO JABAB BHI NAHI DETE HE YE BADI BADI FEKTA HE

  • @dhruvbhrahmbhatt7385
    @dhruvbhrahmbhatt7385 4 месяца назад

    સરકારી નોકરો ને માથે બેસાડવા થી આવું જ થાય સરકારી નોકરો ને સાહેબ કેવાનું બંધ કરો પેલા

  • @jitendragirigoswami6357
    @jitendragirigoswami6357 4 месяца назад

    Kachadaya નથી થોડા હડફેટે આવ્યા હતા.e પણ પાણીના વેવ ના કારણે

  • @jentibhaichhaya5508
    @jentibhaichhaya5508 5 месяцев назад

    Juno video chhe

  • @kjgoswami9964
    @kjgoswami9964 5 месяцев назад +1

    ડ્રાઇવર ની કોઈ ભૂલ નથી

  • @chauhangurunamsinh-ef2hn
    @chauhangurunamsinh-ef2hn Год назад

    Draivar ne kai char aankho na hoy barabar...... Ane same aavtu pur ane bas ma bethe la manaso nu ध्यान rakhavanu hoy..... Bas aavti hati to niche ubhela manso ne dur na jatu revay

  • @pandyagautam5272
    @pandyagautam5272 Год назад +1

    Pachad vada ni tikit fadjo😊

  • @jayeshjayesh750
    @jayeshjayesh750 Год назад +1

    🤬🤬🤬🤬🤬😡😡😡😡😡😡🤬🤬🤬🤬🤬😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡

  • @Saan-i2b
    @Saan-i2b 5 месяцев назад

    Bus driver no koy vak j nathi bhai

  • @vijaykheni6573
    @vijaykheni6573 Год назад

    Sarkari se😅😅😅

  • @loverebel6632
    @loverebel6632 4 месяца назад

    Aey bev pedestrian aatla badha varsad ma ghare thi nikadya j kem ne aey pan aavi ritey rasta nu vacche.

  • @madhavjijakhra393
    @madhavjijakhra393 5 месяцев назад

    pani daykh nay ka sokh pura ho gaya

  • @kahanifen1988
    @kahanifen1988 5 месяцев назад

    आ विडियो ऐक वर्ष पहले का है

  • @user----anil--gohel
    @user----anil--gohel 4 месяца назад

    સૌથી મોટી ભૂલ ન્યુઝ ચેનલ છે...... જે જણાવાનું હોય તે જણાવતા નથી ને બીજી બધી વાતો જણાવે છે.....😂😂😂😂😂

  • @DivyanshiVlog-ip4wz
    @DivyanshiVlog-ip4wz 5 месяцев назад

    😢😢😢😢😢

  • @nitinpatel9843
    @nitinpatel9843 5 месяцев назад

    Commentry barabar nathi

  • @omgoklanivlogs8662
    @omgoklanivlogs8662 Год назад

    News vada ne masala nakhi vat karvi hoy

  • @MandviyaMandviya-u8n
    @MandviyaMandviya-u8n 5 месяцев назад

    Bas ne santi rhay

  • @sureshahir4948
    @sureshahir4948 4 месяца назад

    Are aya bas palti jay le tarai jay to kon javabdar keso tame ?
    Ani sthiti kevi hati pucho draiwar ne

  • @marvichavan9600
    @marvichavan9600 5 месяцев назад

    Driver no vak nathi haki to ane bus na passengers ni suraksha mate bus chalavirakhi

  • @Mahendra0527.
    @Mahendra0527. Год назад

    🙏🙏🙏😁😁

  • @dakshasoni9019
    @dakshasoni9019 5 месяцев назад

    આ જુનો વિડિયો છે

  • @asvinparmar3868
    @asvinparmar3868 5 месяцев назад

    Bas pAnima tanae nojay Bhai aavideo harkho jovo Bas daraevr no vakj se