આહ્લાદક …..ખુબ ખુબ અભિનંદન આટલુ સરસ કુદરતી વાતાવરણ અને શુદ્ધ ગુજરાતી ભોજન એટલે તંદુરસ્તી બમણી થઈ જાય અને પક્ષીઓના સંગીતની જે વાત આપ શ્રી એ કરી એ શ્રીજી ના આશીર્વાદ આપણાં થી એની રોયલટી ન ચુકવાય… જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻
Khub saras ભાવના..માતા પિતા ને ફરવા લઈ ગયા તે...ને આવું વાડી માં જમવાનું બનાવવાનું ને કુદરતી વાતાવરણમાં જમવાનું... તો દરેક ને નસીબ નથી હોતું.. તમે નસીબદાર છો... વિશેષ માં વિડિયો ખુબ સુંદર બનાવ્યો છે. વારાફરતી અવાજ ...ખુબ સારું લાગે છે. 👍🙏
Are waah tamara videos jovani bahuj maja aave chhe ama recipe ni sathe sathe ghanu biju navu janava male chhe, hu Canada rahu chhu pn India 🇮🇳 bahuj miss karu chhu. Tame bahu lucky chho k badha fresh vegetables khai sako chho baki ahi to frozen foods j aa fast life ma khavu pade chhe
વાહ સર મેમ આપનો વીડિયો મેં આજે ફર્સ્ટ ટાઇમ જોયો છે મને ખુબજ ગમ્યો આવી રીતે વીડિયો બનાવતા ને યુટ્યૂબ પર મુકતા રહેજો બા બાપુજી ને જય શ્રી કૃષ્ણ કહેજો બાય સર બાય mem
સુનેના કાકી દાડની રીસીપી ખુબજ સરસ હતી અને યુનીક હતી જોયને મોડામાં પાણી આવી ગયું 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
તમારુ જીવન ગમ્યું સાહેબ પ્રક્રુતિપ્રેમ, આરોગ્યપ્રદ ભોજન,ગામડું, શાંત સ્વભાવ અને તમારા પત્ની નો સ્વભાવ પણ સારો છે👍🏿👍🏿👍🏿👍🏿👍🏿🙏🏻🙏🏻❤️❤️
Swadisht and healthy! Thank you! Jay Shree Krushna!🙏
ખરેખર ખુબ જ સરસ!!!
કુદરતના સાનિધ્યમાં..
એકદમ અલગ જલસા!!!
Gamda nu jivan khub saras lage 6
Bahuj saras veg rice n kadhi methi salad n rotla
અતી સુન્દર તમારો વિડીયો જોઇને આનંદ થયો સરસ મજાનુ ગામડાના જીવન ની મોજ જોઇ આનંદ થયો તમે આવીજ રીતે આનંદ મય જીવન મજા માણો એવી પભુને પ્રાર્થના 🙏જય શ્રીકૃષ્ણ
🙏🙏જયશ્રી કૃષ્ણ 🙏🙏
.like.all.your.cooking.and.your.soo.good.rec.keep.it.up.t.you.🎉.😮.
Always enjoy your presentation- it’s joy of cooking and eating 🥣
ખુદા યા ઈશ્વર આખરે પ્રાર્થના અને ઈબાદત માટે છે.
I feel like I am sitting tere in the farm & enjoying nature & food looks very yummy
આહ્લાદક …..ખુબ ખુબ અભિનંદન
આટલુ સરસ કુદરતી વાતાવરણ અને શુદ્ધ ગુજરાતી ભોજન એટલે તંદુરસ્તી બમણી થઈ જાય અને પક્ષીઓના સંગીતની જે વાત આપ શ્રી એ કરી એ શ્રીજી ના આશીર્વાદ આપણાં થી એની રોયલટી ન ચુકવાય…
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻
Great saheb ji.. 👌👏👍💐🎉
Kem chho Amjadbhai
Nice food yummy😋
મોટા ભાઈ વિડિયો તમારો સરસ છે હો 👌👌
Tamara vicharo khub sundar che 👍
❤️❤️❤️🙌
ખુબ સરસ વાડીમાં જમવાની મજા જુદી જ હોય છે
Nice 👍
જય જય સીયારામ જી
Just found this amazing channel. So pleased it is in Gujarati!
Our whole life is not enough to pay the royalty of nature.... your speech is to good...
Very delicious 🤤😋
Jai shree krishna 🙏🏻❤️❤️
Js Aunty n uncle you both are so hardworking keep it up
Aunty tamaru cooking bahu nice and testy lage che thanks for sharing
wah gamdani Mojj
Very nice food looks yummy
ખુબજ સરસ વીડિયો છે.
Hello bhai bhabhi baa and bapa namaste your recipes are veryvery nice dekh kar dil khush ho jata hai i am from surat katargam gujarat by take care
Thank you so much.
Modha ma pani aavi gayu no 1👍👍👍
Good morning omshanti god bless you everyone omshanti
સરસ દ્રશ્ય શ્રાવ્ય કાર્યક્રમ સરસ છે.બહેન પણ ખૂબ જ મહેનતુ છે.આળસ રાખ્યા વગર રસોઈ બનાવે છે.શાળાના બાળકોને જમાડો છો.ખૂબ સરસ સેવા કરો છો.ધન્યવાદ.ગઝલ ( આપની યાદી) કવિ સુરસિંહજી ગોહેલ.લાઠી રાજ્યના રાજવી કવિ.જ્યાં જ્યાં નજર મારી ઠરે,યાદી ભરી ત્યાં આપની.આંસુ મહીં યે આંખથી યાદી ઝરે છે આપની.માશુકાના ગાલની લાલી અને લાલી મહીં યાદી ઝરે છે આપની. ખુદા અને પ્રેયસી ને સંબોધીને આ ગઝલ રચાઈ છે.ખુદને ઉદ્દેશીને રચેલી ગઝલ ઈશ્કે હકીકી કહેવાય.અને પ્રિયતમાને માટે લખેલી ગઝલ ઈશ્કે મિજાજી કહેવાય.માત્ર આપની જાણ ખાતર.❤🎉
વાહ 🙏🙏
Very nice recipe 👌
Woh !!! Natural Organic food in Natural Surrounding. ઓસામણ દાળમાં ભેગું કયુઁ પહેલીવાર જાણ્યું. ક્યારે જમવા બોલાવો છો ?
Welcome bhai
Mane tamari vadino video bahuj gamiyo
Super dal 👍
Very nice Desi jamvanu ne vadiye👌
Love it🙏
Nice dal no cash at, thank you
So beautiful 👍👌👌👌👌👌
Love your presentation, which includes other information like tips and recipes. Thanks
My pleasure 😊
સરસ હો ભાઈ જય માતાજી જય શ્રીકૃષ્ણ
Bhu saras 👌👌
Jay vadi mataji
Nice food...Nice family...Nice farmhouse..👌👌👌👌👌👌
Thanks for visiting
Wah... કલાપીની કવિતા..ખુબ સુંદર અભિવ્યક્તિ...
અમારી મ્યુઝીક ચેનલ વોચ કરજો
ruclips.net/video/LmLddNcAe4Y/видео.html
@@Swadsamhita yes, sure
Khub saras ભાવના..માતા પિતા ને ફરવા લઈ ગયા તે...ને આવું વાડી માં જમવાનું બનાવવાનું ને કુદરતી વાતાવરણમાં જમવાનું... તો દરેક ને નસીબ નથી હોતું.. તમે નસીબદાર છો... વિશેષ માં વિડિયો ખુબ સુંદર બનાવ્યો છે. વારાફરતી અવાજ ...ખુબ સારું લાગે છે. 👍🙏
આપના પ્રેમ બદલ ખુબ આભાર. એ જ અમારું મોટિવેશન છે
Beautiful video
Wow its delicious
Very nice 👌👍👏
શુદ્ધ અને સાત્વિક 👍🌹
Su ame tamari vaadi ma avi sakiye
wah khub Saras
Very nice rishepi
Jay shree Krishna 🙏
Khubhsaras
Very tempting
🎉
Wow ,su maja avi che
Nice👍
Jay mataji 🙏
Sarash
I’m so glad I came across your channel, khubaj Saras video hato and food looks amazing and yummy 🤤. Thank you for sharing
Thanks and welcome
ખૂબ જ સરસ. વાડીમાં જમવાની મજા કઈ જુદી છે.
Very nice 👌👌
Wah..,matina vasanma kudrati vatavaran ma rasoi..,aapni mahenat pan Uttam che..,👌
Kaya gamma vadi che..?
Kandari Vadodara
Aap no video joya pchi kehvu j na pde k subscribe karjo.krvu j pde...😊 aam kaik potana panu lage che aap na video ma..👌👌🙏
ખુબ ખુબ આભાર
ખુબજ સરસ કયા ગામનુ છે સુદર છે👌👌👍👍
કંડારી, કરજણ, વડોદરા
બાકી તમારી રસોઈ મને ખૂબજ ગમે છે
Very nice vid.
Very nice रेसिपी & वीडियो असल gamda ni मोज
Superb
Nice video
Super super 👍
રેખાબેન
Are waah tamara videos jovani bahuj maja aave chhe ama recipe ni sathe sathe ghanu biju navu janava male chhe, hu Canada rahu chhu pn India 🇮🇳 bahuj miss karu chhu. Tame bahu lucky chho k badha fresh vegetables khai sako chho baki ahi to frozen foods j aa fast life ma khavu pade chhe
તમારે વાડી મા બધુજ મળી જાય કેટલુ સરસ
વાહ સર મેમ આપનો વીડિયો મેં આજે ફર્સ્ટ ટાઇમ જોયો છે મને ખુબજ ગમ્યો આવી રીતે વીડિયો બનાવતા ને યુટ્યૂબ પર મુકતા રહેજો બા બાપુજી ને જય શ્રી કૃષ્ણ કહેજો બાય સર બાય mem
Wow khub sars maja aavi gii
Wow maja avi gai
Super food..mja avi gyi
Wow yummy....
Veri nice
good job tasty food
Jordar
Patya ne rasoi bov testi hoi👍👍👍👍👍👍
Keep it up 💪👍👍👍👍👍👍
Fine very fine Ramkabir 💐🙏
JAI SHRI 🙏KRISHNA 🙏 BEAUTIFUL DISHES 🌻GOD 🌻BLESS U ALL ❤️
Soulful ,realistic,pleasant video. Mati ni khushboo chhe aa video ma.
Bahu j saras!!!! Dhokala ni recipe pls share karo!!!🙏
sure
Very nice recipe village wow 👌
Very nice mam bahuj saras che tamara vadi lots of love from nairobi kenya
Jai shree krishna
interesting n unique way you make all recipe :)
Happy Chaitra Navratri to you - your family & well wishers :)
Thanks a lot👍
Nice Vlog..
verry nice sir ..tamaro avaj bau j madhur lage chhe kathakaro jevo
THANK YOU BEN, HU SINGAR CHHU. AMARI MUSIC CHANNEL WATCH KARO. SARI LAGE TO SUBSCRIBE KARJO 👇
studio.ruclips.net/channel/UCVT9OkEHTqwOFgcVZHMfHQQ
ok sir..mne pn singing no bau sokh chhe
Very nice I like it from Nairobi Kenya
That is our pleasure. thank you,
Vah bahu j saras
VAH MASI VA MAST
Really nice video
रामकबीर खुब ज सरस
Khubaj,sarasrasoi,banavidhanywad,
Masi joi ne man thai gayu 👌🙏 love From USA ❤🇺🇸
Thanks
Keep watchung
Very nice video
Super