ખુબ સરસ વીડિયો બનાવિયી છે લોકો ને જાગવાની જરૂર છે આવા પ્રિવિડિંગ ના ખોટા ખર્ચ બંધ કરવાની જરૂર છે અને બોવ પૈસા હોય તો કોઈ ગરીબ ની દીકરી ના લગ્ન માં મદદ રૂપ થાવ તો આશિર્વાદ આપશે
વીડિયો ખુબ ખુબ સરસ બનાવ્યો છે પૂરો સમાજ એક આંધળા અનુકરણ પાછળ દોડે છે,એક પ્રકાર નું પાગલ પન છે ,,આજ કાલ બધા પોતાને જ હીરો હિરોઈન માને છે ને ફિલ્મી દુનિયા માં જ જીવે છે,,, ભારત ની સંસ્કૃતિ ને સંસ્કાર નો આજે કોઈ મોલ નથી,,આજ કાલ બધા ફિલ્મી દુનિયા માં જ જીવે છે,,, જેવું પિક્ચર માં પેરવેશ જોવે એવા જ અત્યાર છોકરીઓ ઘરે ઘરે પેરે છે,લોફર વેડા,ને વળગલ હરકત કરતા આજ કોઈ શરમાતું નથી,,,કારણ એક જ છે ફિલ્મી દુનિયા નું આંધળું અનુકરણ
પ્રી વેડિંગમાં ફોટોગ્રાફ વિડીયો શુટીંગ મર્યાદાથી કરતા હોય તો ઘરના વડીલોને કેટલું ગમે દીકરા દીકરીને સમજવું પડે વિધિ શાસ્ત્ર નિયમ આપણી પરંપરા પણ જાળવી પડે છે વિડીયો શુટીંગ ફોટોગ્રાફ વિધિ સર ખુબ સરસ લાગશે આ કોન્સેપ ખુબ સરસ છે સમાજને મેસેજ છે દીકરા દીકરી ને સમજવું પડે મારુ મર્યાદાથી ફોટોશુટ થવું જોઈએ
Radhi ben video saro che ane tamari vat pan sachi che maryada hovi jaruri che biju badhu pachi good all ane Radhi ben good work Vijay mojidra prajapati
Joradar
પ્રિ વેડિંગનો ખર્ચો ખોટો જ છે
Super video. Devang did right answer. 👍👌 Jay Shree Krishna. Ketki
ખુબ સરસ વીડિયો બનાવિયી છે લોકો ને જાગવાની જરૂર છે આવા પ્રિવિડિંગ ના ખોટા ખર્ચ બંધ કરવાની જરૂર છે અને બોવ પૈસા હોય તો કોઈ ગરીબ ની દીકરી ના લગ્ન માં મદદ રૂપ થાવ તો આશિર્વાદ આપશે
સરસ વીડિયો છે સમાજ ને ઘણું ઘણું શીખવા મલશે i like video v v v vgood😂
Nice 👍🙏🏻
Superb concept. All team good. Devangbhai tamara jeva vichar dharavta chokrav hoi to family izzat bachi rahe. Very good.
વીડિયો ખુબ ખુબ સરસ બનાવ્યો છે
પૂરો સમાજ એક આંધળા અનુકરણ પાછળ દોડે છે,એક પ્રકાર નું પાગલ પન છે ,,આજ કાલ બધા પોતાને જ હીરો હિરોઈન માને છે ને ફિલ્મી દુનિયા માં જ જીવે છે,,,
ભારત ની સંસ્કૃતિ ને સંસ્કાર નો આજે કોઈ મોલ નથી,,આજ કાલ બધા ફિલ્મી દુનિયા માં જ જીવે છે,,, જેવું પિક્ચર માં પેરવેશ જોવે એવા જ અત્યાર છોકરીઓ ઘરે ઘરે પેરે છે,લોફર વેડા,ને વળગલ હરકત કરતા આજ કોઈ શરમાતું નથી,,,કારણ એક જ છે ફિલ્મી દુનિયા નું આંધળું અનુકરણ
Pre wedding ek motu dusan che
Video ni thim khub saras che
Saras Devang
Wah.. khub saras ane very true 👍
Wow....khub j saras video banavyo chhe.....devang jikadra e khub j saras Ane mahatvpurn vat samjavi .. 😍❤️🥰 baki badha character no performance pan khub j saras chhe
જય હો જય હો ગુજરાતી પરંપરા ને જાગૃત કરી, સરમ ને લોકો એ નેવે મૂકી દીધી છે, આપે આંખ ખોલવાનો પ્રયાસ કર્યો છે 🙏🙏
Superb... Video...👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙇🏻
પ્રી વેડિંગમાં ફોટોગ્રાફ વિડીયો શુટીંગ મર્યાદાથી કરતા હોય તો ઘરના વડીલોને કેટલું ગમે દીકરા દીકરીને સમજવું પડે વિધિ શાસ્ત્ર નિયમ આપણી પરંપરા પણ જાળવી પડે છે વિડીયો શુટીંગ ફોટોગ્રાફ વિધિ સર ખુબ સરસ લાગશે આ કોન્સેપ ખુબ સરસ છે સમાજને મેસેજ છે દીકરા દીકરી ને સમજવું પડે મારુ મર્યાદાથી ફોટોશુટ થવું જોઈએ
Pa pa po
Jjkjlkjikjjiljk
Bahu mast
Right
Kya baat Hain 👍
સમાજ માટે સુપર વિડીયો ધન્યવાદ મૂળ ખૂબ અભિનદન
Richaben, Payalben and Radhiben 💖👌 Pravinbhai, Devang
Radhi ben 💯 taka good video super hit abhinay atle Radhi ben 👍
Vijay mojidra prajapati
Top
ખુબ જ સરસ વિડીયો બનાવ્યો છે.
ATI sunder, radhiben na to ame sunder hoi che
Radhi ben video saro che ane tamari vat pan sachi che maryada hovi jaruri che biju badhu pachi good all ane Radhi ben good work
Vijay mojidra prajapati
Bov j srs che aepisod
Bdha ni aectting pan bov mst che
સમય પ્રમાણે રહેવું પડે.
pre wedding e vikas j kevay..
Saheb jene aa banavyo che video 100 vaar salam che....aa video 1 lakh logo ne moklo
Jordarrrrrrr
Very very nice video
Gujarat ni sanskriti ne ujagar karto video
Aavi short movie banavata rahejo
Khas jarur che atyarni youngsters prajane
Nice thought
I like
Thank you kiranbhai
Good story
✅✅👌🏻👌🏻👌🏻
Very impressive movie🌴🌷
👌👌👌
Good
Very good sarsh badha j chokra aavaj hova joye
બહુ સરસ
અત્યંત સુંદર.... વિડીયો ની પ્રશંસા માટે પુરતા શબ્દો જ નથી
કાયદાકીય રીતે લગ્ન ૨૫૦૦ માં
ને પ્રી વેડીંગ ૫૦,૦૦૦ માં
very good
Thanks
💗💗💗💗
Very nice video 👌🙏🏼❤️💐
Very nice movie
Ko
Nice story. AJNA YUVK NE YUVTI A AA SMJVU JARURI CHHE. Pre wedding ni koi jarur nthi. Ani pachhi nu logic shu?
Bov moti vat Kai didhi
Samajne shram j nthi
👌👌👌
Very good
Very nice