બદલી ભલે કરો ભાઈ પણ ભરતી પણ કરો બાળકો નું ભવિષ્ય નું તો વિચારો જરા ખુબજ ગંભીર બાબત છે આ કોટડા (જડોદર )(કચ્છ) માત્ર ૩ થી ૪ શિક્ષક છે આખી સ્કૂલ માં . ધોરણ ૧ થી ૮ માત્ર ૩ થી ૪ શિક્ષકો બહુજ ગંભીર બાબત. ભરતી પણ જલ્દી થવી જોઈએ. આ અંગે યોગ્ય ઝડપી નિર્ણય લેવાય બહુ જરૂરી. અમારો શું વાંક કેમ બોલો છો ભાઇ કેમ જે જિલ્લા એ તમને રોટલો આપ્યો એ કર્મ ભૂમિ નાં છોકરાઓ ના ભવિષ્ય નહિ જુવો ભાઈ... માત્ર ૩ થી ૪ શિક્ષકો ભાઈ વિચાર તો કરો જ્યાં સુધી સ્ટાફ પૂર્ણ ન થાય ત્યાં સુધી બદલી ના થવી જોઈએ કોઈ પણ જિલ્લા માં. બદલાવો જોઈએ આવો નિયમ . માત્ર આ કચ્છ જિલ્લો નહિ જ્યાં પણ આ થાતું હોય ત્યાં હું તો કચ્છ નોં છુ પણ બીજા જિલ્લા માં પણ ભરતી જલ્દી થાવી જોઈએ શિક્ષણ વિભાગ શું કરે છે ભાઈ જાગો
કાયમી શિક્ષક ભરતી ની પ્રક્રિયા ઝડપી કરો
સરકાર ટાઈમ પાસ કરે 6. શિક્ષણ વિશે તેમને કશી પડી નથી
નિયામકના પરિપત્ર 11/5/23 ના પ્રકરણ F નિયમ મુજબ છુટા કરો
આભાર મીડિયા મિત્રો 👍
Niyamo nu palan Sarkar j nthi kari Rahi....
Total injustice to Kutch teachers....
નિયમકના પરિપત્ર 11/5/23 ના પ્રકરણ f મુજબ છુટા કરો
TAt પાસ ઉમેદવાર 2 વર્ષથી ઘેર 6.
geni ben bharti nu kem nathi keta tatkalik karmik bharti karavo etle tarathi shikshk 6uta thai jashe
Aemne chuta krva joye aemno hakk 6 nd new bhartima jgya vdharo students nu vicharo sarkar,,,,
Bharti prakiya jaldi karo
બદલી ભલે કરો ભાઈ પણ ભરતી પણ કરો બાળકો નું ભવિષ્ય નું તો વિચારો જરા
ખુબજ ગંભીર બાબત છે આ
કોટડા (જડોદર )(કચ્છ) માત્ર ૩ થી ૪ શિક્ષક છે આખી સ્કૂલ માં .
ધોરણ ૧ થી ૮ માત્ર ૩ થી ૪ શિક્ષકો બહુજ ગંભીર બાબત.
ભરતી પણ જલ્દી થવી જોઈએ.
આ અંગે યોગ્ય ઝડપી નિર્ણય લેવાય બહુ જરૂરી.
અમારો શું વાંક કેમ બોલો છો ભાઇ કેમ જે જિલ્લા એ તમને રોટલો આપ્યો એ કર્મ ભૂમિ નાં છોકરાઓ ના ભવિષ્ય નહિ જુવો ભાઈ...
માત્ર ૩ થી ૪ શિક્ષકો ભાઈ વિચાર તો કરો
જ્યાં સુધી સ્ટાફ પૂર્ણ ન થાય ત્યાં સુધી બદલી ના થવી જોઈએ કોઈ પણ જિલ્લા માં.
બદલાવો જોઈએ આવો નિયમ .
માત્ર આ કચ્છ જિલ્લો નહિ જ્યાં પણ આ થાતું હોય ત્યાં હું તો કચ્છ નોં છુ પણ બીજા જિલ્લા માં પણ ભરતી જલ્દી થાવી જોઈએ
શિક્ષણ વિભાગ શું કરે છે ભાઈ જાગો
ભરતી નું વિચારો પેલા
છુટા કરો છુટા કરો નિયમ મુજબ છુટા કરો
નિયામકના પરિપત્ર 11/5/23 ના પ્રકરણ F નિયમ મુજબ છુટા કરો
નિયામકના પરિપત્ર 11/5/23 ના પ્રકરણ F નિયમ મુજબ છુટા કરો