Kutch Teacher Shortage | Kutch જિલ્લામાં શિક્ષકોની ઘટ મુદ્દે CM ની શિક્ષણ વિભાગ સાથે બેઠક

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 48

  • @joshiyogesh5956
    @joshiyogesh5956 19 дней назад

    વિદ્યાસહાય વધુ જગ્યા ભરવી જોઈએ જગ્યા ઓછી બહાર પાડી છે.

  • @hasmukhvankar9156
    @hasmukhvankar9156 20 дней назад +7

    ૧ થી ૫ માં વધારો કરો અમે કચ્છ જિલ્લામાં નોકરી કરવા તૈયાર છીએ આટલી બધી જગ્યાઓ હોવા છતાં જગ્યા વધારો કેમ નથી કરતા?

  • @VASANT_SIR
    @VASANT_SIR 19 дней назад

    સમયસર ભરતી અને બદલી પૂરી કરો

  • @joshiyogesh5956
    @joshiyogesh5956 19 дней назад

    વિદ્યાસહાયક ની જગ્યા વધારો 6 થી 8

  • @Manan08121990
    @Manan08121990 20 дней назад +2

    50% મુજબ છુટા કરવા ન્યાય અપો ન્યાય આપો

  • @rathodraypal9010
    @rathodraypal9010 20 дней назад +2

    શિક્ષણ સમિતી અને dpeo સાહેબે નિયમ વિરુદ્ધ શિક્ષકોને બાન માં લીધા છે

  • @VASANT_SIR
    @VASANT_SIR 19 дней назад

    9 થી 12 માં જગ્યા વધારો કરો

  • @jalpaben
    @jalpaben 19 дней назад

    નિયમકના પરિપત્ર 11/5/23 ના પ્રકરણ f મુજબ કચ્છમાંથી શિક્ષકોને છુટા કરો.

  • @meenavadher2784
    @meenavadher2784 20 дней назад +3

    ટાઇમસર કોઈ દિવસ બદલી કે ભરતી ના થતી તો આ પ્રશ્ન ઊભો થઈ

  • @vispipithawala4732
    @vispipithawala4732 20 дней назад +3

    ભરૂચ પણ આવી જ હાલત છે.. એનો પણ ઉલ્લેખ કરો

  • @ajayvaghela608
    @ajayvaghela608 20 дней назад +5

    1 થી 5 માં જગ્યા વધારો કરો

  • @VASANT_SIR
    @VASANT_SIR 19 дней назад

    ભરતી કરો

  • @patelarpita1994
    @patelarpita1994 20 дней назад +1

    50% મહેકમ ના નિયમ મુજબ છૂટા કરો

  • @kokilabenpadhiyar3373
    @kokilabenpadhiyar3373 19 дней назад

    Bhujodi Khali jagyachhe?

  • @prakashdhumda836
    @prakashdhumda836 20 дней назад +2

    1થી 5માં જગ્યા વધારો

  • @SHAKTIGadhavi-h1e
    @SHAKTIGadhavi-h1e 20 дней назад

    Jagya vadharo chalu bharti ma 9 thi 12 ma

  • @hetalsartcraft7588
    @hetalsartcraft7588 20 дней назад +1

    50% નિયમ મુજબ છુટા કરો.

  • @rajdabhi94
    @rajdabhi94 20 дней назад +6

    ભરતી જ પૂરી કરે તો આવા પ્રશ્નો ના ઉદભવે... હાલ કચ્છ માં 4500 કરતા વધુ જગ્યા ખાલી છે.. તો કચ્છ માં 1 થી 5 માં 2500, 6 થી 8 માં 1000 ભરતી જરૂરી.

  • @abhesinghrathod3879
    @abhesinghrathod3879 20 дней назад

    Jagya vadharo 9-12 ma

  • @meenavadher2784
    @meenavadher2784 20 дней назад +1

    Sachi vat che સમયસર ભરતી ના કરતા એટલે આ પ્રશ્ન ઊભો થઈ પછી નવા થનારા શિક્ષકો નો શું વાંક

  • @vishalzala3050
    @vishalzala3050 20 дней назад +1

    50% મુજબ છુટા કરો

  • @krishnahirapara
    @krishnahirapara 20 дней назад +1

    નિયામકના પરિપત્ર 11/5/23 ના પ્રકરણ F નિયમ મુજબ છુટા કરો

  • @sevakbharudiyavadishala2739
    @sevakbharudiyavadishala2739 20 дней назад +1

    Jamnagar ma pan aavi j halat che 1 thi 5 ma

  • @ajitsinhrajput359
    @ajitsinhrajput359 20 дней назад +4

    1thi 8ma jagya vadharo kari kachchh ni ghat purn kari sakay

  • @PrabhatbhaiVasava-s4z
    @PrabhatbhaiVasava-s4z 20 дней назад

    Bharuch jilla ma pan 2023 ma badali thayela teacher pan 50℅ mahakam na karne chhuta tayel nathi

  • @jignapatel7123
    @jignapatel7123 20 дней назад +2

    1 thi 5 ma moti bharti kari ne kutch ma moti bharti karo

  • @sevakbharudiyavadishala2739
    @sevakbharudiyavadishala2739 20 дней назад

    Jamnagar ma pan 0 sixak vala ne badali thay gayela ne haju chuta karel nathi jamnagar ma pan bharti kari chuta karo

  • @Raghvendrasarkar1-c1b
    @Raghvendrasarkar1-c1b 20 дней назад +1

    50% niyam pramane bdha jilla ma chutta kri didha che

  • @jiturathva255
    @jiturathva255 20 дней назад +1

    50% mujab chhuta karo

  • @GeetaBadiya
    @GeetaBadiya 20 дней назад

    Gyan sahayak aavyu atle kutch na M. A. b ed puru karnar shikshko berojgar betha che

  • @arteducation491
    @arteducation491 20 дней назад +2

    જ્ઞાન સહાયક મૂકી દો

    • @patelharsh8993
      @patelharsh8993 20 дней назад +3

      કચ્છ માં જ્ઞાન સહાયક માં કોઈ ના જાય... કાયમી કરે તો જ જાય

    • @patelharsh8993
      @patelharsh8993 20 дней назад +3

      પોતાનું વતન મૂકી ને જ્ઞાન સહાયક માં કોઈ ના જાય

  • @asmitaranpariya-ug6lm
    @asmitaranpariya-ug6lm 20 дней назад

    50% mahekam sathe chhuta kro bs chhuta j kro

  • @meenavadher2784
    @meenavadher2784 20 дней назад

    કચ્છ માં કોઈ deled કે b.ed karnara ochha hoy to bija jilala na ઉમેદવાર શું કરે

  • @patelalpesh7214
    @patelalpesh7214 20 дней назад

    ખેલ સહાયક ને મૂકી દો.

  • @patelarpita1994
    @patelarpita1994 20 дней назад +1

    50%નિયમ મુજબ છૂટા કરો

  • @hetalsartcraft7588
    @hetalsartcraft7588 20 дней назад +1

    50% નિયમ મુજબ છુટા કરો.

  • @sejalgarasiya4119
    @sejalgarasiya4119 20 дней назад +1

    નિયામકના પરિપત્ર 11/5/23 ના પ્રકરણ F નિયમ મુજબ છુટા કરો

  • @kdahir-e5g
    @kdahir-e5g 20 дней назад +1

    નિયામકના પરિપત્ર 11/5/23 ના પ્રકરણ F નિયમ મુજબ છુટા કરો

  • @sureshprajapati6447
    @sureshprajapati6447 20 дней назад +1

    નિયામકના પરિપત્ર 11/5/23 ના પ્રકરણ F નિયમ મુજબ છુટા કરો