Thank you varsho pahela dudh sathe khata pan mummy na hathni aa recipe aaje jova mali teni Ghana vakht thi sodh hati aa jarur thi try karish Aa recipe ni mahiti aapva badal khub j aabhar 🙏
બહેન મારા મધર નવરાત્રી પર્વની નિમિત્તે બનાવતા હતા અને દિવાળી પર્વ નિમિત્તે શુભેચ્છા અને શૂભકામના તંદુરસ્તી સારી રહે સફળતા પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરીશ મેજ કોમેન્ટ કરેલ હતી એટલે તમે આજે વાનગી બનાવી મને આનંદ થાય છે
સર્વપ્રથમ તમારો ખુબ ખુબ આભાર કે આટલી જલ્દી થી આ વાનગી રજૂ કરી. અમારા ઘરમાં પેઢી દર પેઢીથી ઘઉંનો ઘસીયો નવરાત્રી માં બનાવી ખાવામાં આવે છે. ખરેખર તમે બહુ પરફેક્ટ રીત રજૂ કરી છે. બાજરાનો પણ થાય છે તે તમારી પાસેથી જાણવા મળ્યું.
વિસરાઈ ગયેલી વાનગી ખૂબ જ સારી લાગી આપણી વાનગીઓ ખરે ખર ખૂબ જ સ્વાદિષ્ટ ને પૌષ્ટિક હતી જે આજ ની પેઢી ને ખબર જ નથી તમે આવી વાનગીઓ બનાવવાની શરૂઆત કરી છે તે બદલ તમારો ખૂબ ખૂબ ધનયવાદ 🙏🙏🙏
Harsha solanki thank u very much for kind words ....ame already ghani aavi visrayeli vangio muki chhe amari channel ma વિસરાએલી વાનગીઓ નું પ્લેલિસ્ટ છે ..જે આ વિડીયો ના આઈ બટન મા મૂકેલું છે ...તે તમે જરૂર થી જોજો...🙏🙏🙏stay connected with our channel
ha hinaben મેં પણ મારા સાસુ પાસે થી આ વાનગી એમના બા બનાવતા એવુ સાંભળેલું અને પછી મેં આ શીખી તો આભાર તમારો વિડીયો જોવા બદલ 🙏🙏🙏stay connected with our channel
Aa aapdu deshi cornflakes ne seriels chhe......suvavd pachhi dhatri ne doodh jadap thhi ane poshtik bne a mate aana ma alsi ane ajmo mix kri aapva ma aavtio hto,,,,,, khub j saras ben
Amara ghare ghau na lot no j bane Che ane mataji na upavas ma aaj Vangi khai ne karvana hoy ame gol nakhi n pacho charna thi chali ye che khub saras lage che
Mara motiba ni khas item amne bhukh lagti tyare amara moti ba aa jarur banavta .andaaj 65 varas pela have huc76 no chhu mota ba bhagvaan pase chhe very testy and very healthy. Ek vaangi mara mota ba amne banavi deta te kuler naamthi prakhyaat hati ne bajri no lot and ghee and gor nu pani thi a item banti.
ઓહો....thank you very much geeta ben ...this is the best comment for us...thanks....and make this recipe and give feedback in comment box ...stay connected with our channel🙏🙏🙏
ઘસિયો બાજરીનાં લોટમાંથી નહીં પરંતુ ઘઉંના લોટથી બનાવાય.બાકી રેસિપી same છે. અમારે નવરાત્રીમાં નૈવૈદ્યમાં ધસિયો અને સાથવો જ ખવાય છે. સાથવો ઘઉં અને દાળિયાં (ચણાની દાળ) શેકીને દળીને તેમાં ધી ગોળ નાખીને બનાવાય છે.😊
Very nice item. Ame nana hata tyre bahu khadho chhe. Amre kathiyavadma divalee pachhee kartak mahinana shnivare ango means gharnee bahar hanumanjnu mandir hoy tya family members padoshee sathe jamvanu lai kudratee aanand karvano game ramvanee, It's called vanybhojan. Thank u very much.ghashiyae junee yado tazee karavee.
My most fav recipe me n my daughter loved this same same ash method thi banaviye che pan last ma ghee n jaggery mix karine store kariye che n ame milk sathe khaiye che khubj tasty lage che thnx for sharing 👌👌
હા બરોબર બિજલ બેન દૂધ સાથે પણ ખુબ સરસ લાગે..આ વાનગી ની ખાસિયત જ ઍ છે કે દૂધ દહી અને ગોળ સાથે ખુબ જ tasty લાગે છે thanks for watching your words r always inspire to do better🙏🙏🙏🙏
Ha sachi vaat ben pan loko vadhre ghau ane bajri ma thi banavta hoi chhe ame pan ghau no ghasiyo banavie chhie have kang no pan banavisu ....tamaro khu khub aabhar .. keep suggesting... amari channel sathe jodayela rahejo 🙏🙏🙏🙏🙏
ha pan kuler kacha lot ma thi bane chhe ame amari channel ma aa recipe pan mukeli chhe jeni link aahi aapu chhu pls watch 🙏🙏 ruclips.net/video/ec8WqSXUTSc/видео.html
ok i m yr old classmate and i remember your boiled chanadal .😀😀😀😀...in recess, in ghedia school ..goodluck ..have great days ahead stay connected with our channel🙏🙏🙏.
ખૂબ જ સુંદર અને સ્વાદિષ્ટ જૂની વાનગી જાણવા મળી. આ જ રીતે વિસરાઈ ગયેલી વાનગી જણાવતાં રહેજો. આપનો આભાર
Chokkas.... Thank You😊
Ame aatham per banavi ye khub saras lage che👌👌
Okay Manishaben.... Yes bahu mast lage
Super recipe
Thank You😊
Wah ghasiyo ...👌👍👏👏👏👏👍
Superb
Thank You Parulben.
You can watch our today's recipe video here - ruclips.net/video/9OAGtAR7hog/видео.html
Bahuj saras ..khubaj helthy..ghasiyo👌👌👌
thanks🙏🙏
શિયાળામાં મારા મમ્મી, નાની બનાવતા અને હું પણ શિયાળામાં ઘસિયો બનાવુ છું બહુ જ પૌષ્ટિક અને પચવામાં સરળ છે 👍
Delicious
Thank You😊
Great healthy recipe!
Vandanaben, Thank You😊
ખુબ જ સરસ, સરળ અને પૌષ્ટિક આહાર.
Ghu na lot ma ghi ane gol nu praman thodu vadhare leva thi khub saras bane che
ha barobar tame kidhu e mujab pan saras lage thanks for watching stay connected with our channel 🙏🙏🙏
કાંગનો ઘસીયો અને કાંગવો:ડાયાબીટીસમાં ઉત્તમ આહાર
Recipe link: ruclips.net/video/ZHan9z4OGC4/видео.html
Healthy item... beneficial also..
ya very much healthy thanks for watching 🙏🙏🙏🙏
Waah bahu j saras
Naam sabhyu Tu nana hata tyare pan banavta aje joyu
Thanks for sharing
Thanks nimisha ben🙏🙏
કાંગનો ઘસીયો અને કાંગવો:ડાયાબીટીસમાં ઉત્તમ આહાર
Recipe link: ruclips.net/video/ZHan9z4OGC4/видео.html
Thank you varsho pahela dudh sathe khata pan mummy na hathni aa recipe aaje jova mali teni Ghana vakht thi sodh hati aa jarur thi try karish
Aa recipe ni mahiti aapva badal khub j aabhar 🙏
Kamleshbhai, are wah, have chokkas banavjo.... Juni yaad ane swad taja thai jasheThank You😊
Vah mam paheli var aa resipi joi hu chhoks banavis tx
Renukaben, are wah... To to try karjo... Thank You😊
Very good receipi. I will definitely try
કાંગનો ઘસીયો અને કાંગવો:ડાયાબીટીસમાં ઉત્તમ આહાર
Recipe link: ruclips.net/video/ZHan9z4OGC4/видео.html
Thanks. Ghauno ghasiyo khas karine mataji na naivedya mate karsho abhar sah. Rajesh Bhatt
yes ame jaroor banavidhu thanks 🙏🙏
Navu jani maza aavi tq
thanks stay connected with our channel to see new ,traditional recipes🙏🙏🙏🙏
કાંગનો ઘસીયો અને કાંગવો:ડાયાબીટીસમાં ઉત્તમ આહાર
Recipe link: ruclips.net/video/ZHan9z4OGC4/видео.html
Superb and very healthy recipe
thanks🙏🙏
Very nice 👌👍 raspy so easy and healthy 😋 tasty thenkyou so much 👍🙏🌹
કાંગનો ઘસીયો અને કાંગવો:ડાયાબીટીસમાં ઉત્તમ આહાર
Recipe link: ruclips.net/video/ZHan9z4OGC4/видео.html
Superb n heldhi resipi
બહેન મારા મધર નવરાત્રી પર્વની નિમિત્તે બનાવતા હતા અને દિવાળી પર્વ નિમિત્તે શુભેચ્છા અને શૂભકામના તંદુરસ્તી સારી રહે સફળતા પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરીશ મેજ કોમેન્ટ કરેલ હતી એટલે તમે આજે વાનગી બનાવી મને આનંદ થાય છે
Very nice and beautiful thank you
Anvitaben, Thank You.
Saras
thanks 🙏
I pleased to see Ghasiyo, l was very eagar to know since 1998,my grand mother karta hata,i really very thankfull to you.
Are wah, now you have seen it.... Please try making it... Its nice... Thank You😊
🙏💐 VISARATI VANGI MA NO BAJRI NA LOT MATHI VIDHI SAR NO GHASIYO BANAVYO WAH MAA NA TIME NA DIVASO YAD AVIGAYA THANKSALOT ✍️🙏💐😀
Veenart, Yes, old time recipe... Thank You😊
Hu nani hati to hu bajari no gasio milk ma nakhi n eno j nasto kari n jati hati very unic recipi 6
Yes, this is unique recipe to try... Thank You😊
Tha ks for sharing this recipe. I have never seen this recipe on you tube. This is posted first time ever on tube.
જુનીવાનગીસાબુડીનીરીતબતાવશો
Fine fine. .. જુવાની માં ખુબ ખાધો... અત્યારે 64ની age થઈ..
haju pan khavay khub j healthy infact atyare khavu vadhare saru chhe 🙏🙏🙏🙏
Nice recipe 👌👌👍
thanks🙏🙏🙏
Vaah Nice Recipe😊
thanks😀🙏🙏🙏
Some thing new to learn thanks
Thanks mam stay connected with our channel 🙏🙏🙏
કાંગનો ઘસીયો અને કાંગવો:ડાયાબીટીસમાં ઉત્તમ આહાર
Recipe link: ruclips.net/video/ZHan9z4OGC4/видео.html
The kitchen amulaya vanghi. & proud fell.
થૅન્ક્સ દિપક ભાઈ 🙏🙏🙏
કાંગનો ઘસીયો અને કાંગવો:ડાયાબીટીસમાં ઉત્તમ આહાર
Recipe link: ruclips.net/video/ZHan9z4OGC4/видео.html
old is gold nice recipe 👍🙂
થૅન્ક્સ હેતલબેનં 🙏🙏
thanks🙏🙏
કાંગનો ઘસીયો અને કાંગવો:ડાયાબીટીસમાં ઉત્તમ આહાર
Recipe link: ruclips.net/video/ZHan9z4OGC4/видео.html
Good recipe Thank you 👌
thanks 🙏
Mai bau var khadu che nanpan ma mari mummy bajra no banavta hata mari Favourite che
Are wah, Vishalbhai... Ha aa vangi have juni ganay che, aajkal bahu ocha loko ne khyal che aano... Thank You 😊
Nice recipe l make it
thanks for watching ... 🙏🙏🙏stay connected with our channel
કાંગનો ઘસીયો અને કાંગવો:ડાયાબીટીસમાં ઉત્તમ આહાર
Recipe link: ruclips.net/video/ZHan9z4OGC4/видео.html
Very nice recipe. Amara kutch ma bajra no ghasio bane. Khas bol choth ane naag panham ma kuler ane ghasio jarur bane. Thank you
સર્વપ્રથમ તમારો ખુબ ખુબ આભાર કે આટલી જલ્દી થી આ વાનગી રજૂ કરી. અમારા ઘરમાં પેઢી દર પેઢીથી ઘઉંનો ઘસીયો નવરાત્રી માં બનાવી ખાવામાં આવે છે. ખરેખર તમે બહુ પરફેક્ટ રીત રજૂ કરી છે. બાજરાનો પણ થાય છે તે તમારી પાસેથી જાણવા મળ્યું.
thank you bhai 🙏🙏tame amne recipe yaad karavi ....stay connected with our channel🙏🙏
વિસરાઈ ગયેલી વાનગી ખૂબ જ સારી લાગી આપણી વાનગીઓ ખરે ખર ખૂબ જ સ્વાદિષ્ટ ને પૌષ્ટિક હતી જે આજ ની પેઢી ને ખબર જ નથી
તમે આવી વાનગીઓ બનાવવાની શરૂઆત કરી છે તે બદલ તમારો ખૂબ ખૂબ ધનયવાદ 🙏🙏🙏
Harsha solanki thank u very much for kind words ....ame already ghani aavi visrayeli vangio muki chhe amari channel ma વિસરાએલી વાનગીઓ નું પ્લેલિસ્ટ છે ..જે આ વિડીયો ના આઈ બટન મા મૂકેલું છે ...તે તમે જરૂર થી જોજો...🙏🙏🙏stay connected with our channel
@@harshasolankijaybabaswamis7570 કાંગનો ઘસીયો અને કાંગવો:ડાયાબીટીસમાં ઉત્તમ આહાર
Recipe link: ruclips.net/video/ZHan9z4OGC4/видео.html
કાંગનો ઘસીયો અને કાંગવો:ડાયાબીટીસમાં ઉત્તમ આહાર
Recipe link: ruclips.net/video/ZHan9z4OGC4/видео.html
Old is gold,nice recipe. Pushpa
thanks🙏🙏
થેંક્યુ વેરી મચ
👌👌👌મે આ વાનગી નું નામ સાંભળેલું મારા સાસુ પાસેથી એમના સાસુ બનાવતા હતા એવું એમણે મને કહેલું👍
ha hinaben મેં પણ મારા સાસુ પાસે થી આ વાનગી એમના બા બનાવતા એવુ સાંભળેલું અને પછી મેં આ શીખી તો આભાર તમારો વિડીયો જોવા બદલ 🙏🙏🙏stay connected with our channel
કાંગનો ઘસીયો અને કાંગવો:ડાયાબીટીસમાં ઉત્તમ આહાર
Recipe link: ruclips.net/video/ZHan9z4OGC4/видео.html
very nice 👍👍
Thanks vaishali ben🙏🙏
Ur recipe always intresting thanks mam
thanks stay connected with our channel 🙏
કાંગનો ઘસીયો અને કાંગવો:ડાયાબીટીસમાં ઉત્તમ આહાર
Recipe link: ruclips.net/video/ZHan9z4OGC4/видео.html
Aa aapdu deshi cornflakes ne seriels chhe......suvavd pachhi dhatri ne doodh jadap thhi ane poshtik bne a mate aana ma alsi ane ajmo mix kri aapva ma aavtio hto,,,,,, khub j saras ben
yes bhavna ben .....alsi ne ajmo mix karay te navu janva malyu thanks🙏🙏your suggestions always inspire us to do better keep watching our channel🙏🙏
કાંગનો ઘસીયો અને કાંગવો:ડાયાબીટીસમાં ઉત્તમ આહાર
Recipe link: ruclips.net/video/ZHan9z4OGC4/видео.html
Nice
pahela na vakht ma kang na lot no ghasiyo banavta hta
ha muktaben kang no pan banavta thank u🙏🙏🙏
Thank you kokilaben🙏🙏
પ્રદિપભાઇનો પહેલાં આભાર
અને બહેનને ખુબ ખુબ અભિનંદન
thanks sureshbhai stay connected with our channel 🙏🙏🙏
કાંગનો ઘસીયો અને કાંગવો:ડાયાબીટીસમાં ઉત્તમ આહાર
Recipe link: ruclips.net/video/ZHan9z4OGC4/видео.html
Amara ghare ghau na lot no j bane
Che ane mataji na upavas ma aaj
Vangi khai ne karvana hoy ame gol
nakhi n pacho charna thi chali ye che khub saras lage che
achha bav saras kahevay …. aa ghasiyo navratri ma j bane chhe
Mara motiba ni khas item amne bhukh lagti tyare amara moti ba aa jarur banavta .andaaj 65 varas pela have huc76 no chhu mota ba bhagvaan pase chhe very testy and very healthy. Ek vaangi mara mota ba amne banavi deta te kuler naamthi prakhyaat hati ne bajri no lot and ghee and gor nu pani thi a item banti.
Oh my god my husband use to eat when he was kid but non know about this recipe.thank you for share. He is now 65+ thxs
ઓહો....thank you very much geeta ben ...this is the best comment for us...thanks....and make this recipe and give feedback in comment box ...stay connected with our channel🙏🙏🙏
કાંગનો ઘસીયો અને કાંગવો:ડાયાબીટીસમાં ઉત્તમ આહાર
Recipe link: ruclips.net/video/ZHan9z4OGC4/видео.html
Very nice I will make it
Can u add more old traditional recipes for lower કોલેસ્ટ્રોલ n weight loss. Plz thank you
ઘસિયો બાજરીનાં લોટમાંથી નહીં પરંતુ ઘઉંના લોટથી બનાવાય.બાકી રેસિપી same છે. અમારે નવરાત્રીમાં નૈવૈદ્યમાં ધસિયો અને સાથવો જ ખવાય છે.
સાથવો ઘઉં અને દાળિયાં (ચણાની દાળ) શેકીને દળીને તેમાં ધી ગોળ નાખીને બનાવાય છે.😊
Ame janmastmima banavat chhiae ame ghau na lot no banavi ae chhiae
ghau no ghasiyo pan banavisu stay connected with our channel 🙏🙏
કાંગનો ઘસીયો અને કાંગવો:ડાયાબીટીસમાં ઉત્તમ આહાર
Recipe link: ruclips.net/video/ZHan9z4OGC4/видео.html
Very nice item.
Ame nana hata tyre bahu khadho chhe.
Amre kathiyavadma divalee pachhee kartak mahinana shnivare ango means gharnee bahar hanumanjnu mandir hoy tya family members padoshee sathe jamvanu lai kudratee aanand karvano game ramvanee,
It's called vanybhojan.
Thank u very much.ghashiyae junee yado tazee karavee.
Thanks pallavi ben for your kind words stay connected with our channel 🙏🙏🙏
કાંગનો ઘસીયો અને કાંગવો:ડાયાબીટીસમાં ઉત્તમ આહાર
Recipe link: ruclips.net/video/ZHan9z4OGC4/видео.html
પહેલીવાર જ નામ સાભળ્યુ
ok to jaroor thi banavjo dahi sathe khub saras lage 🙏🙏🙏🙏
Very nice thanks
Thanks 🙏
Good initialative to keep our real food culture alive
Hats of to u friend
thanks stay connected with our channel🙏🙏
My most fav recipe me n my daughter loved this same same ash method thi banaviye che pan last ma ghee n jaggery mix karine store kariye che n ame milk sathe khaiye che khubj tasty lage che thnx for sharing 👌👌
હા બરોબર બિજલ બેન દૂધ સાથે પણ ખુબ સરસ લાગે..આ વાનગી ની ખાસિયત જ ઍ છે કે દૂધ દહી અને ગોળ સાથે ખુબ જ tasty લાગે છે thanks for watching your words r always inspire to do better🙏🙏🙏🙏
Super recipe
Super dish
Do u know how to make sathvo ?
@raksha Bhatt. Please find below Sathava recipe on our channel...
ruclips.net/video/1NosfXw8xM8/видео.html
ઘસિયો નામ સાંભળ્યું છે પરંતુ જોયો કે ખાધો નથી.
આજે બનતા જોયો .ધન્યવાદ.
Thanks🙏🙏
Thanks
Thank You😊
Batrisu ghare banavavani rit, teno video mokalsho, please
ha sure but have diwai pachhi jaroor banavi ne upload karisu ane tamane jaroor thi janavisu stay connected with our channel 🙏🙏🙏
બેન મે નાનપણમાં ઘસીયો,જાદરીયુ, સાથવો,થુલી, ઘેંસ વગેરે ખાધા છે આવું બનાવો.
Ha madhubala ben sathvo ane ghens bhaidku vagere visrati vangio nu play list amari channel ma chhe je tamne upyogi thase🙏🙏🙏🙏
કાંગનો ઘસીયો અને કાંગવો:ડાયાબીટીસમાં ઉત્તમ આહાર
Recipe link: ruclips.net/video/ZHan9z4OGC4/видео.html
બાજરી ઘઉ નહીં😎 ઘસીયો અસલ માં કાંગ નાં લોટ માંથી બંને તેને કહેવાય બેનાં👌
Ha sachi vaat ben pan loko vadhre ghau ane bajri ma thi banavta hoi chhe ame pan ghau no ghasiyo banavie chhie have kang no pan banavisu ....tamaro khu khub aabhar .. keep suggesting... amari channel sathe jodayela rahejo 🙏🙏🙏🙏🙏
Kang etle shu ? Plz ena vishe mahiti aapsho ? 1st time kang nam sambhdyu che .
@@heenapanjuani1734 કાંગનો ઘસીયો અને કાંગવો:ડાયાબીટીસમાં ઉત્તમ આહાર
Recipe link: ruclips.net/video/ZHan9z4OGC4/видео.html
બધા લોટમાંથી પણ ઘસ્યો થાય જેમકે જુવાર લોટા ઘઉં લોટા, રાગી લોટો, ચણાનો લોટ, મકાઈ નો લોટ, બને ને ઘસ્યો
Sachi vat che... Thank You😊
વાહ મસ્ત હુ ગીરની છુ તો પણ મે પહેલી વાર બનતી જોઈ મારા બા વાત કરતા પણ ખાધી નથી🙏🙏🙏
કિરણ બૅન હવે બનાવી ને ખાજો અને કેવી લાગી ઍ કોમેન્ટ બોક્સ મા જરૂર થી કહેજો....🙏🙏🙏
Good initiative to share the traditional dish.
Please also share recipe of Saathavo, if you can.
@Mandakini Jani
sathava Recipe at below link on our channel..
ruclips.net/video/1NosfXw8xM8/видео.html
કાંગનો ઘસીયો અને કાંગવો:ડાયાબીટીસમાં ઉત્તમ આહાર
Recipe link: ruclips.net/video/ZHan9z4OGC4/видео.html
Ame nvratri ma khiye chhiye
thank you🙏🙏🙏
કાંગનો ઘસીયો અને કાંગવો:ડાયાબીટીસમાં ઉત્તમ આહાર
Recipe link: ruclips.net/video/ZHan9z4OGC4/видео.html
Ma'am we make ghau na lot no ghasiyo in summer and bajri no ghasiyo in winter all year round.
It's very nice
ઘઉં નો લોટ માંથી અમે બનાવીએ.નવરાત્રી ના ઉપવાસ માં ખવાય
etle ektana ma khata haso ne ..ghau na lot no ghasiyo pan saras lage chhe gol sathe .....aabhar ....🙏🙏🙏🙏🙏
કાંગનો ઘસીયો અને કાંગવો:ડાયાબીટીસમાં ઉત્તમ આહાર
Recipe link: ruclips.net/video/ZHan9z4OGC4/видео.html
અમે અા રીતે નવરાત્રી નાં ઉપવાસ કરી છી
thanks for watching🙏🙏🙏
કાંગનો ઘસીયો અને કાંગવો:ડાયાબીટીસમાં ઉત્તમ આહાર
Recipe link: ruclips.net/video/ZHan9z4OGC4/видео.html
Varsho thi kariye chiye kai navu nathi.
ha rina ben varso juni recipe chhe ..pan je loko bhuli gya chhe athva to janta nathi emna mate navi chhe .....🙏🙏🙏aabhar
કાંગનો ઘસીયો અને કાંગવો:ડાયાબીટીસમાં ઉત્તમ આહાર
Recipe link: ruclips.net/video/ZHan9z4OGC4/видео.html
Kangvo khavanu maan thay 6 plz RCP batavsho...mara dadi banavta hata
sure madam ...we try to do our best🙏🙏🙏stay connected with our channel
કાંગનો ઘસીયો અને કાંગવો:ડાયાબીટીસમાં ઉત્તમ આહાર
Recipe link: ruclips.net/video/ZHan9z4OGC4/видео.html
Mam sattu banavava ni perfect reet pan batavasho.Thank you .
ha chokkas ashok bhai 🙏🙏🙏
કાંગનો ઘસીયો અને કાંગવો:ડાયાબીટીસમાં ઉત્તમ આહાર
Recipe link: ruclips.net/video/ZHan9z4OGC4/видео.html
BAJARANNA LOT MI "KULER" PAN KAHEVAY.
ha pan kuler kacha lot ma thi bane chhe ame amari channel ma aa recipe pan mukeli chhe jeni link aahi aapu chhu pls watch 🙏🙏
ruclips.net/video/ec8WqSXUTSc/видео.html
Madam ame magaro haju aa ghasiyo banavia chhia
thanks🙏🙏🙏
Nagar not magar
mam r u ever been to porbundar in childhood??
Haanji
ok i m yr old classmate and i remember your boiled chanadal .😀😀😀😀...in recess, in ghedia school ..goodluck ..have great days ahead stay connected with our channel🙏🙏🙏.
Dhosiun show pl for cough
plz tell in gujrati so we can understand abt dhosiun...
Joi che.khadhi che ane banavta aavde pn che.
To to bahu saru kahevai bahen
SATHAVO. NI RIT .BATAVO.
Vandan Joshi..please find below link for Satahava ...recipe on our channel only
ruclips.net/video/1NosfXw8xM8/видео.html
Sathava no rit pan sahali che
કાંગનો ઘસીયો અને કાંગવો:ડાયાબીટીસમાં ઉત્તમ આહાર
Recipe link: ruclips.net/video/ZHan9z4OGC4/видео.html