ખુબ સરસ કાજલબેન જય શ્રીકૃષ્ણ આવી જ રીતે અમારી ભૂલ થતી હોય ત્યાં અમને થોડી સલાહ આપતા રહેજો તેથી અમને ખ્યાલ આવે કે અમારે ક્યાં ભૂલ થાય છે પ્રભુ સદા તમને ખુશ રાખે તંદુરસ્ત રાખે માં કુળદેવી ખોડિયાર સદા ને માટે તમારી રક્ષા કરે તેવી માં ખોડીયાર ને પ્રાર્થના
જય શ્રી કૃષ્ણ શિવ મંડળ આ બેનો તરફથી જાજા કરીને રાધે રાધે 🎉🎉🎉
વાહ જોરદાર ગાયું છે ભજન વિલાસ બેન સુંદર છે કપિલાબેન જય શ્રી કૃષ્ણ 🎉🎉🎉🎉🎉
જય શ્રી કૃષ્ણ હરિ હરિ ખુબ સરસ 👍👍👍
જય શ્રી કૃષ્ણ વિલાસ બેન એકદમ નવુ ભજન ગાયુ ખુબ ખુબ સરસ છે વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏👌
સરસ કિર્તન ગાયુ જય રાધે.. રાધે... રાધે રાધે
સરસ મંજુ બેન
ખુબ સરસ વિલાસબેન કીર્તન થોડુંક વેલા મૂકો એટલે જલ્દી ચાલે અત્યારે બધા સુઈ ગયા હોય😂 તમારું સખી મંડળ ખુબ સરસ કીર્તન ગાય છે ખુબ શક્તિની ભક્તિ આપે મા કુળદેવી
ખુબ સરસ કાજલબેન જય શ્રીકૃષ્ણ આવી જ રીતે અમારી ભૂલ થતી હોય ત્યાં અમને થોડી સલાહ આપતા રહેજો તેથી અમને ખ્યાલ આવે કે અમારે ક્યાં ભૂલ થાય છે પ્રભુ સદા તમને ખુશ રાખે તંદુરસ્ત રાખે માં કુળદેવી ખોડિયાર સદા ને માટે તમારી રક્ષા કરે તેવી માં ખોડીયાર ને પ્રાર્થના
જયઠાકરસરસ નીતાબેન પરબનાસાધુસરસ
Have Bhajan kem lakhi ne mukta nathi
હમણાં બાબા ના મેરેજ ની તૈયારી ચાલે છે એટલે ટાઈમ નથી મળતો લખવાનો જયશ્રી કૃષ્ણ
બહુ સરસ ભજન ગાયું છે. જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏