Jay Aadhya Shakti Aarti | Vishwambhari Stuti Sathe | Lyrical | Gujarati Devotional Aarti Stuti |
HTML-код
- Опубликовано: 9 фев 2025
- @meshwaLyrical
Presenting : Jay Aadhya Shakti Aarti | Vishwambhari Stuti Sathe | Lyrical | Gujarati Devotional Aarti Stuti |
#ambemaa #aarti #lyrical
Audio Song : Jay Aadhya Shakti Aarti -Vishwambhari Stuti Sathe
Singer : Ruchita Prajapati
Music : Jayesh Sadhu
Lyrics : Traditional
Deity :Ambe Maa
Temple : Ambaji
Festival :Navratri
Music Label & Copyright : Meshwa Electronics
જય આદ્યા શક્તિ માઁ જય આદ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડ નિપાવ્યા, પડવે પ્રકટ્યા માં..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
દ્વિતીય બેય સ્વરૂપ, શિવ શક્તિ જાણું
માં શિવ શક્તિ જાણું
બ્રહ્મા ગણ તવ ગાયે,હરિ ગાયે હર માઁ..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
તૃતીયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા
માં ત્રિભુવનમાં બેઠા
ત્રયા થકી તરવેણી, તું તારૂણી માઁ..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
ચોથે ચતુરા મહાલક્ષ્મી માઁ,, સચરાચર વ્યાપ્યા
માઁ સચરાચર વ્યાપ્યા
ચાર ભૂજા ચૌદિશા, પ્રકટયાં દક્ષિણમાઁ..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
પંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા
માઁ પંચમી ગુણ પદ્મા
પંચ દેવ ત્યાં સોહિયે, પંચે તત્વોમાઁ..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
ષષ્ઠિ તું નારાયણી, મહિસાસુર માર્યો
માઁ મહિષાસુર ,માર્યો
નર નારીના રૂપે, વ્યાપ્યાં સઘળે માઁ..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
સપ્તમી સપ્ત પાતાળ, સાવિત્રી-સંધ્યા
માં સાવિત્રી-સંધ્યા
ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા માઁ..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા
માઁ આઈ આનંદા
સુની નર મુનીવર જનમ્યા, દેવ દૈત્યો માઁ..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા
માઁ સેવે નવદુર્ગા
નવરાત્રીના પૂજન, શિવરાત્રીનાં અર્ચન, કીધાં હર બ્રહ્મા માઁ..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
દશમી દશ અવતાર, જય વિજયા દશમી
માઁ જય વિજ્યા દશમી
રામે રામ રમાડયા, રાવણ રોળ્યો માઁ..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
એકાદશી અગિયારસે, કાત્યાયની કામા
માઁ કાત્યાયની કામા
કામદુર્ગા કાળીકા, શ્યામાને રામા..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
બારસે બાળા રૂપ, બહુચરી અંબા માઁ
માઁ બહુચરી અંબા માઁ
બટુક ભૈરવ સોહે કાળ ભૈરવ સોહે, તારા છે તુજ માઁ..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
તેરસે તુળજા રૂપ, તું તારૂણી માતા
માઁ તું તારુણી માતા
બ્રહમાવિષ્ણુ સદાશિવ, ગુણ તારા ગાતા
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
ચૌદશે ચૌદા સ્વરૂપ, ચંડી ચામુંડા
માઁ ચંડી ચામુંડા
ભાવ ભક્તિ કંઈ આપો, ચતુરાઈ કંઈ આપો,
સિંહ વાહિની માઁ..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા
માઁ સાંભળજો કરુણા
વશિષ્ઠ દેવે વખાણ્યાં, માર્કુન્ડ દેવે વખાણ્યાં,
ગાઈ શુભ કવિતા
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
સવંત સોળ સત્તાવન, સોળસે બાવીસ માઁ
માઁ સોળસે બાવીસ માઁ
સવંત સોળ પ્રગટયાં, રેવાને તીરે, માઁ ગંગાને તીરે
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
ત્રાંબાવટી નગરી, માં રૂપાવટી નગરી માં મંછાવટી નગરી
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી, માઁ દયા કરો ગૌરી..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
શિવશક્તિની આરતી જે કોઈ ગાશે જે ભાવે ગાશે
માં જે ભાવે ગાશે
ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ થાશે
હર કૈલાસે જાશે, માઁ અંબા દુઃખ હરશે..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
એકમ એક સ્વરૂપ, અંતર નવ ધરશો
માઁ અંતર નવ ધરશો
ભોળા ભવાની ને ભજતાં, ભવસાગર તરશો..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
ભાવન જાણુ ભક્તિ ન જાણું નવજાણું સેવા
માઁ નવજાણું સેવા
વલ્લભ ભટ્ટ ને રાખ્યો, અમને રાખો, ચરણે સુખ લેવા..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
માનો મંડપ લાલ ગુલાલ શોભા બહુ સારી
અબીલ ઉડે આનંદે, ગુલાલ ઉડે આનંદે જય બહુચરવાળી
માઁ જય આરાસુર વાળી, માઁ જય પાવાગઢ વાળી
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
જય આદ્યા શક્તિ માઁ જય આદ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડ નિપાવ્યા, પડવે પ્રકટ્યા માં..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
બોલો શ્રી અબે માત કી જય
કપૂરગૌરં કરુણાવતારં સંસારસારં ભુજગેડર્નહારં
સદા વસંત હૃદયાવિન્દે ભવમભવાની સહિત નમામિ
મંગલમ્ ભગવાન વિષ્ણુ મંગલમ્ ગરુડધ્વજ
મંગલમ્ પુણ્ડરી કાક્ષ મંગલાય તનો હરિ
સર્વ મંગલ મંગલ્યે
શિવે સર્વાર્થસાધિકે
શરણ્યે ત્ર્યમ્બકે ગૌરી
નારાયણી નમો સ્તુતે
Jay ma Harshidhi
Jay ambe
Jay maa Ambe 🙏🙏🙏
Shiv shakti jay ambe mataji pawan charnoma 🙏 pranam
Jay shree ambe maa jay
Bol madi ambe jay jay ambe
Om namah shivay har har mahadev bol madi ambe jay jay ambe
Jail Mata Navdurga Mataji Jail. Om Sai Ram ❤❤❤
જય માતાજી આદિ ભવાની
1:48
Jay shree Krishna Jay mata bahucar jay ho Jay mata laxmimata ramadevi jiki jayho Jay shree suryadev ki Jai Ho Jai shree shitaramjiki Jay Ho Ho Jai shree shitaramjiki Jay Ho Ho Jai shree suryadev ki Jai Ho Jai mata ranadavi ki Jai Ho Jai shree visnubagwanjiki Jay mata laxmimata ji ki Jai Ho Jai mata dashamata ki Jai Ho
Jay Mataji 🙏❤️💐🌹🌺🙏
🙏🇮🇳🌹 Jay Ambe Maa 🌹🇮🇳🙏
Jay shree jagat janani shiv shakti mataji jay shree ambe maa mataji jay
Jay sree chamunda mataji mara kur devi mari sarakar
🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏
Jai ambe.
Ya devi sarv bhutesu matturupen samsthita nmstasye nm:
Ma te ma bija vagdana va.
Sarv Mangal manglye shivesarvanu sasdhike sarnye trambkye gouri narayani nmstute.
Ahri cli chamudya vichey.
Ahri cli chamudya nm:
Ahri ki nm:
Jay Mataji
મા અંબા સદાય સુખી રાખે 🎉😂❤jaymataji 🎉😂jaymataji 🎉😂❤😂jayojayomajagatambe 🎉😂❤❤❤
Bhavana😂🎉jaymataji 🎉😂jaymataji 🎉😂❤😂jayojayomajagatambe 🎉😂❤❤
મા અંબા સદાય સુખી રાખે 🎉😂😂jayojayomajagatambe 🎉😂❤jaymataji 🎉😂❤jaymataji 🎉😂❤❤
ભાવના 🎉😂jayojayomajagatambe 🎉😂❤jaymataji 🎉😂❤jaymataji 🎉😂❤jaymataji 🎉😂❤jaymataji 🎉😂jaambe 😢🎉😂jaymataji 🎉છે ❤
જયમતાજીભાવનાબેનલીલીવાવ
अडवो टाईझ करवा आरती नो सहारों लिथो तारि सोहने सोदू
હરહરમહાદૅવ જયમાતાજી હરહરમહાદૅવ જયમાતાજી હરહરમહાદૅવ જયમાતાજી હરહરમહાદૅવ જયમાતાજી હરહરમહાદૅવ જયમાતાજી હરહરમહાદૅવ જયસૉમનાથમહાદૅવ જયશ્રીકૃષ્ણ રાધે રાધૅ જયશ્રીકૃષ્ણ રાધે રાધૅ જયશ્રીકૃષ્ણ રાધે રાધૅ જયશ્રીકૃષ્ણ રાધે રાધૅ જયશ્રીકૃષ્ણ રાધે રાધૅ જયશ્રીકૃષ્ણ જયશ્રીરામ જયસિયારામ જયસીતારામ જયસરયુદાસબાપુ જયકેસરિયાહનૂમાન જયસિયારામ જયકેસરિયાહનૂમાન જયસિયારામ જયકેસરિયાહનૂમાન જયસિયારામ જયકેસરિયાહનૂમાન જયસિયારામ જયકેસરિયાહનૂમાન જયસિયારામ જયકેસરિયાહનૂમાન જયસિયારામ જયસીતારામ જયમહાકાલભૈરવ ૐજયશનિદૅવજયશનિદૅવજયશનિદૅવૐ જયદુગ્રામા જયનવદુગ્રા જયમહાકાલભૈરવ ૐજયશનિદૅવજયશનિદૅવજયશનિદૅવૐ જયદુગ્રામા જયનવદુગ્રા જયમહાકાલભૈરવ ૐજયશનિદૅવજયશનિદૅવજયશનિદૅવૐ જયદુગ્રામા જયનવદુગ્રા જયમહાકાલભૈરવ ૐજયશનિદૅવજયશનિદૅવજયશનિદૅવૐ જયદુગ્રામ છે જયશ્રીકુબૅરભઞવાન છે જયમહાલક્ક્ષિમીમા છે જયશ્રીકુબૅરભઞવાન છે જયમહાલક્ક્ષિમીમા છે જયશ્રીકુબૅરભઞવાન છે જયમહાલક્ક્ષિમીમા છે જયશ્રીકુબૅરભઞવાન જયરિધિસિધીનમહૐ જયમહાઞણેશારનમહ ૐનમશીવાયૐ જયમહાઞણેશારનમહ ૐનમશીવાયૐ જયમહાઞણેશારનમહ ૐનમશીવાયૐ જયમહાઞણેશારનમહ ૐનમશીવાયૐ જયમહાઞણેશારનમહ ૐનમશીવાયૐ જયમહાઞણેશારનમહ ૐનમશીવાયૐ જયમહાઞણેશારનમહ ૐનમશીવાયૐ જયમહાઞણેશારનમહ ૐનમશીવાયૐ જયસૂર્યા નમહજયશનિદૅ જયસૂર્યાએ નમહ ૐ જયઞાયયતત્રીમા નમહ ૐ જયઞાયયતત્રીમા નમહ ૐ જયઞાયયતત્રીમા નમહ ૐ જયઞાયયતત્રીમા નમહ ૐ જયઞાયયતત્રીમા નમહ ૐ જયઞાયયતત્રીમા નમહ ૐ જયસુર્યાનમહ જયસુર્યાનમહ જયસુર્યાનમહ જયસુર્યાનમહ જયસુર્યાનમહ જયસુર્યાનમહ જયસુર્યાનમહ જયસુર્યાનમહ જયસુર્યાનમહ જયસુર્યાનમહ જયસુર્યાનમહ જયસુર્યાનમહ જયસુર્યાનમહ જયસુર્યાનમહ જયસુર્યાનમહ જયસુર્યાનમહ જયસુર્યાનમહ જયસુર્યાનમહ જયસુર્યાનમહ જયસુર્યાનમહ જયસુર્યાનમહ જયસુર્યાનમહ જયસુર્યાનમહ જયસુર્યાનમહ જયસુર્યાનમહ જયશનિદેવ મહારાજ શ્રી જયશનિદેવ મહારાજા શ્રી જયશનિદેવ મહારાજા શ્રી જયશનિદેવ મહારાજા શ્રી જયશનિદેવ મહારાજા શ્રી જયશનિદેવ મહારાજા શ્રી જયશનિદેવ મહારાજા શ્રી જયશનિદેવ મહારાજા શ્રી જયશનિદેવ મહારાજા શ્રી જયશનિદેવ મહારાજા શ્રી જયશનિદેવ મહારાજા શ્રી જયશનિદેવ મહારાજા શ્રી જયકેસરિયાહનૂમાન જયમાતાજીમુકેશભાઇબારૉટના તામહુવાજીભાવનઞરઞામદુઘૅરિ ઞુજરાત રકશાકરૉ જયમાતાજી જયમાતાજી જયમાતાજી જયમાતાજી જયમાતાજી જયમાતાજી જયમાતાજી જયમાતાજી જયમાતાજી જયમાતાજી જયમાતાજી જયમાતાજી જયમાતાજી જયમાતાજી જયમાતાજી જયમાતાજી જયમાતાજી જયમાતાજી જયમાતાજી જયમાતાજી જયમાતાજી જયમાતાજી જયમાતાજી હરહરમહાદૅવ જયમાતાજી હરહરમહાદૅવ જયમાતાજી હરહરમહાદૅવ જયમાતાજી હરહરમહાદૅવ જયમાતાજી હરહરમહાદૅવ જયમાતાજી હરહરમહાદૅવ જયમાતાજી હરહરમહાદૅવ જયહનુમાનજી જયહનુમાનજી જયહનુમાનજી જયહનુમાનજી જયહનુમાનજી જયહનુમાનજી જયહનુમાનજી જયહનુમાનજી જયહનુમાનજી જયહનુમાનજી જયહનુમાનજી જયહનુમાનજી જયહનુમાનજી જયહનુમાનજી જયહનુમાનજી જયહનુમાનજી મરાપાથૅરકશાકરૉસતબુધિઆપૉજયબલાજીહનુમાનકૃપાકરૉ કૃપાકરૉ 🙏🙏🙏🙏🙏 જયસીતારામ જયસીતારામ જયસીતારામ જયસીતારામ જયસીતારામ જયસીતારામ જયસીતારામ જયસીતારામ જયસીતારામ જયસીતારામ જયસીતારામ જયસીતારામ જયસીતારામ જયસીતારામ જયસીતારામ જયસીતારામ જયસીતારામ જયસીતારામ જયસીતારામ જયસીતારામ જયસીતારામ જયસીતારામ જયસીતારામ જયસીતારામ જયસીતારામ 🎉🎉🎉🎉❤❤❤❤❤❤😊😊😊😊😊😊
11
😊
😊
જયમહાકાલભૈરવ મહારાજ શ્રી જયમહાકાલભૈરવ મહારાજ શ્રી જયમહાકાલભૈરવ મહારાજ શ્રી જયમહાકાલિ મા જયમહાકાલિ મા જયમહાકાલિ મા જયમહાકાલિ મા જયમહાકાલિ મા જયમહાકાલિ મા જયમહાકાલિ મા જયમહાકાલિ મા જયમહાકાલિ મા જયમહાકાલિ મા જયમહાકાલિ જયભદ્રકાલિ મા જયભદ્રકાલિ મા જયભદ્રકાલિ મા જયભદ્રકાલિ મા જયભદ્રકાલિ મા જયભદ્રકાલિ મા જયભદ્રકાલિ મા જયભદ્રકાલિ મા જયભદ્રકાલિ મા જયભદ્રકાલિ મા જયભદ્રકાલિ મા જયભદ્રકાલિ મા જયભદ્રકાલિ જયમૅલડીમા જયનરશંગદાદા જયમૅલડીમા જયનરશંગદાદા જયમૅલડીમા જયનરશંગદાદા જયમૅલડીમા જયનરશંગદાદા જયમૅલડીમા જયનરશંગદાદા જયમૅલડીમા જયનરશંગદાદા જયમૅલડીમા જયનરશંગદાદા જયમૅલડીમા જયનરશંગદાદા જયમૅલડીમા જયનરશંગદાદા જયમૅલડીમા જયનરશંગદાદા જયમૅલડીમા કૃપા કરૉ જયશ્રી રામ જયશ્રી રામ જયશ્રી રામ જયશ્રી રામ જયશ્રી રામ જયશ્રી રામ જયશ્રી રામ જયશ્રી રામ જયશ્રી રામ જયશ્રી રામ જયશ્રી રામ જયશ્રી રામ જયશ્રી રામ જયશ્રી રામ જયશ્રી રામ જયશ્રી રામ જયશ્રી રામ જયશ્રી રામ 🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊
Jaymataji❤😂❤😂❤
Jay somnath Jay shree krishna Radhe Radhe Jay Mataji 🎉🎉🎉🎉🎉🎉🎉
મા અંબા સદાય સુખી રાખે 😂🎉😂jayojayomajagatambe 🎉😂❤jaymataji 🎉😂❤jaymataji 🎉😂❤
Madhuben🎉😂મા અંબા માતા સદાય સુખી રાખે 😂🎉😂jayojayomajagatambe 🎉😂❤jaymataji 🎉😂❤jaymataji 🎉❤❤😂🎉jaymataji 😢😂❤❤😂❤
મા અંબા સદાય સુખી રાખે 🎉😂😂jayojayomajagatambe 🎉😂❤jaymataji 🎉😂❤jaymataji 🎉😂❤
@@vitthalbhaipatel7738 m
j1
Jay mataji jagat janani shiv shakti jay shree ambe maa pawan charnoma pranam jay mataji ambe har har mahadev
ભાવનાબેન લીલીવાવ 2:34 2:
Jay mataji 18:22
😂😂😂😂
ૐનમશિવાયૐનમશિવાયૐનમશિવાયૐનમશિવાયૐનમશિવાયૐનમશિવાયૐનમશિવાયૐનમશિવાયૐનમશિવાયૐનમશિવાયૐનમશિવાયૐનમશિવાયૐનમશિવારૐકૃપાકરૉ🎉🎉🎉🎉🎉🎉😮😮😮😮😮😮
Bol madi Ambe
મા અંબા સદાય સુખી રાખે 😂🎉😂jayojayomajagatambe 🎉❤jaymatai 🎉😂❤🎉😂😂❤😂jayojayomajagatambe 🎉😂❤❤❤
❤❤❤🙏🏽🙏🏽🙏🏽🐇🐇🐓
Zzzzzzzzzzzzzzzzzzzzzzzz
જય માતાજી
જયમાઅંબાજી
Om namah mahadev patni jay ambe mataji jay
Jay mataji
Jai Bhavaani
Jay shree shiv shakti jay ambe maa jay ambe maa jay ambe maa jay ambe maa jay ambe maa jay
જય માતાજી
Jay shree jagat janani shiv shakti maa jay ambe mataji jay
ભાવનાબેન લીલીવાવ