મારા પતિ નું મોઢું પણ જોવા ના મળ્યું! | Nilesh Hadiya | Life Helper Charitable Trust | જનસેવા | Help

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2025

Комментарии • 63

  • @kalsariyavinu7966
    @kalsariyavinu7966 Год назад +14

    બેન ની હાલત જોય ને ખુબ દુખ થયુ ભાઈ આવા લોકો ની મદદત કરતા રેહજો ભગવાન તમને ખુબ આપે

  • @Sarvaiyajaydipsihn
    @Sarvaiyajaydipsihn 3 месяца назад

    Khub khub dhanvad seluat Bhai ❤❤❤❤❤❤

  • @MobatchohanMobatchohan-cm4vl
    @MobatchohanMobatchohan-cm4vl 11 месяцев назад +1

    આ કડિયુગ મા માણસાઈ જ નથી પણ જેનુ કોઈ નહિ એનો ભગવાન જેમકે નિલેશ ભાઈ તમને ખુબ ધન્યવાદ

  • @SomjibhaiPatel-ns6vn
    @SomjibhaiPatel-ns6vn 11 месяцев назад

    નીલેશભાઈ તમારો ખુબ ખુબ અભિનંદન કે તમે ગરીબો ના ભગવાન બની સેવા નો ભેખ ધરીને ગરીબો ના આશીર્વાદ રહે

  • @mrblueman723
    @mrblueman723 4 месяца назад

    જય ભોલેનાથ હર હર મહાદેવ ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો

  • @makwanalalitbhai6267
    @makwanalalitbhai6267 Год назад +3

    Good work આવાજ નિરાધાર પરિવાર ની મદદ કરતા રહો અને આવા પરિવાર ને વધુ માં વધુ મદદ કરતા રહો

  • @haribhaiprajapari2671
    @haribhaiprajapari2671 Год назад +1

    જય હો ખૂબ સરસ

  • @atulpatel3671
    @atulpatel3671 Год назад

    ઓહ હો બહુ જ દુઃખ ની વાત છે નિલેશભાઈ તમે ખૂબ સરસ કામ કર્યું છે

  • @arjunfashion777
    @arjunfashion777 Год назад +4

    માં તા માં બિજા વગડા ના વા

  • @maheshdesai3624
    @maheshdesai3624 6 месяцев назад

    બહેન તમારું મશીન ખૂબ ચાલે અને ભગવાન તમને બહુ આપે બધી તકલીફ દૂર કરાવે ભગવાન રામ 👌👍🙏

  • @vagadiyasanabhaisufrabhai8847
    @vagadiyasanabhaisufrabhai8847 Год назад +1

    આ બેનને મદદરૂપ ‌થવુ‌‌ જોઇએ

  • @AekendrKhadk-pb3dd
    @AekendrKhadk-pb3dd Год назад

    Good work nileshbhai hadiya

  • @ramanlalpatel912
    @ramanlalpatel912 Год назад +1

    ખૂબ ખૂબ અભિનંદન ભાઇ. ભગવાન તમને તંદુરસ્ત રાખે એવી સ્વામિનારાયણ ભગવાન ને પ્રાર્થના

  • @tadhashlesh2507
    @tadhashlesh2507 Год назад +2

    ભગવાન ને એટલી પ્રાર્થના તમને ભારત ના દરેક નીરાધાર લોકો ની મદદ કરવા ની શક્તિ આપે

  • @thakorthakorparvati7745
    @thakorthakorparvati7745 Год назад

    હે મારા હરી આલોકો ખુબ શક્તિ આપે અને ભગવાન મદદ કરવા વાળા ને આભાર

  • @fafalvijay1369
    @fafalvijay1369 3 месяца назад

    Bauj saru kam karyu bhai

  • @solankidharamesh5650
    @solankidharamesh5650 2 месяца назад

  • @DabhiBabubhai-x5q
    @DabhiBabubhai-x5q Год назад

    Tamaru pan bhagvan saru kare

  • @gautamchauhan9881
    @gautamchauhan9881 Год назад +1

    નીલેશ ભાઈ આ બેન ને બધી મદદ કરજો

  • @જેરામભાઈજેરામ

    નીલેશભાઈખુબખુબ
    અભીનંદ
    જયમાતાજી

  • @bhikhupadhiyar2925
    @bhikhupadhiyar2925 Год назад

    ખુબ જ સરસ ભાઈ

  • @pintusolanki1156
    @pintusolanki1156 Год назад

    Super

  • @creativeworld2597
    @creativeworld2597 Год назад +1

    Greatest work bro❤❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @praveensarakadiya4389
    @praveensarakadiya4389 9 месяцев назад

    જય શ્રી રામ

  • @shukhdevsinhparmar9359
    @shukhdevsinhparmar9359 Год назад

    બવ સરસ કામ કરી રહિયા છો ભાઈ ભગવાન ખુબ આપે 🙏

  • @MahipalsinhChudasama-zs4us
    @MahipalsinhChudasama-zs4us 10 месяцев назад

    👏

  • @tarabenthakor7563
    @tarabenthakor7563 Год назад

    Vgood nice helping congratulations

  • @radhuvillagelifevlog7987
    @radhuvillagelifevlog7987 Год назад +1

    😭😭bov dukh thay che nani chokriu ni vat sabhri

  • @indirapatel3492
    @indirapatel3492 Год назад

    ધન્યવાદ છે ભાઈ તમને જય શ્રી કૃષ્ણ

  • @champapatel7651
    @champapatel7651 Год назад

    Good job bro God bless you xx

  • @mayurn.chandera2239
    @mayurn.chandera2239 Год назад

    Great work

  • @chauhanjayesh4858
    @chauhanjayesh4858 Год назад

    Good work

  • @jyotimulchandani2335
    @jyotimulchandani2335 9 месяцев назад

    Jay mataji kiran leshod

  • @amratbhaipatel5739
    @amratbhaipatel5739 Год назад

    Good 👍🙏👍🙏

  • @insdhruvyt7822
    @insdhruvyt7822 Год назад

    ભાઈ તમને પ્રણામ

  • @bhanubhanu2759
    @bhanubhanu2759 Год назад +1

    ખરેખર ભગવાન છો

  • @mitalgohil982
    @mitalgohil982 9 месяцев назад

    😢😢

    • @mitalgohil982
      @mitalgohil982 9 месяцев назад

      ભાઇ નિલેશ ભાઇ મારી પાછે એકોય ઓસનથી આપીરી વાર માટે ક્યાં થોણુક રુ ઇ આભાર

  • @kalsariyavinu7966
    @kalsariyavinu7966 Год назад

    Hamesha khush rakhe Bhagwan aapko

  • @Crafterkittu1234-y1y
    @Crafterkittu1234-y1y Год назад

    👍👍

  • @activeboysexperiment1639
    @activeboysexperiment1639 Год назад

    🙏🙏🙏

  • @chauhanjayesh4858
    @chauhanjayesh4858 Год назад

    Jay chamunda ma

  • @mihirpandya3712
    @mihirpandya3712 Год назад

    NILESHBHAI AAPE SAT BHAVNU PUNYA KAMAI LIDHU 6
    ANEKNO SAHARO BANYA 6O

  • @parmarparmar6077
    @parmarparmar6077 Год назад

    સરનામું આપો પ્લીઝ

  • @Kalpeshporadiya-x6e
    @Kalpeshporadiya-x6e 9 месяцев назад

    Mara.bhagvan.Sansari.Jivan.joyne.manavta.Mari.gaichhe99%ma.a.ma.Baki.swarthna.saga...ma.nathi.aetle.dhukh.koi.samji.nathi.saktu.🙏madad.karnarne🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏sarjukakar.na man👈🏻🙏

  • @lalabhaichaudhary7952
    @lalabhaichaudhary7952 Год назад

    નીલૅશ ભાઈ તમારૃ કામ નીલૃછમ છૅ❤❤❤❤❤❤❤❤❤

  • @muljibhaimkawana9550
    @muljibhaimkawana9550 Год назад

    आ बेन ने मारी साथे वात करावशो

  • @prajapatimansukh2797
    @prajapatimansukh2797 Год назад

    Mandiro.ma.dhagla.karva.aenathi.aava.ne.sahay.karo

  • @creativeworld2597
    @creativeworld2597 Год назад

    ❤❤❤❤l

  • @Kalpeshporadiya-x6e
    @Kalpeshporadiya-x6e 9 месяцев назад

    Kali.kamani.aama Dan.karjo Bavnu dukh.bhagijay.puny.kamavo.

  • @darshandarshan-co3gb
    @darshandarshan-co3gb Год назад

    Ak dikari hu datak lai lavu

  • @Rajput_viruba75
    @Rajput_viruba75 Год назад

    Bdha maddat kro

  • @m.mgujrate9925
    @m.mgujrate9925 Год назад +1

    तेमने मारीजोडेवातकरावशो

  • @shobhanaujeniya333
    @shobhanaujeniya333 Год назад +1

    Nileshbhai call kru

  • @ashwinpandya6512
    @ashwinpandya6512 Год назад

    🙏

  • @nirmalagavli5412
    @nirmalagavli5412 Год назад

    Good 👍