નવ મહીનાની છોકરી ને માં છોડી ને જતી રહી ||
HTML-код
- Опубликовано: 8 фев 2025
- નવ મહીનાની છોકરી ને માં છોડી ને જતી રહી || #popatbhai_foundation || Popatbhai Seva || Team_pcf
हमारे सभी वीडियो देखने के लिए बहुत-बहुत धन्यवाद आप जहां से भी हो बस आप अपने आसपास लोगों की मदद कीजिए एक इंसानियत के नाते यही हमारा धर्म है और यही हमारा कर्म है, हमारी टीम की मेहनत सफल होगी , हमारे साथ जुड़ने के लिए नीचे दिए गए नंबर पर व्हाट्सएप कर सकते हो, धन्यवाद
Help line :- +917690011900 / +917600900300
Website:-popatbhaicharit...
RUclips :- / @popatbhai_ahir
Facebook :- / popatbhaiahir02
Instagram :- ...
#Team_PCF
#Popatbhai_CharitableFoundation
#popatbhai
#humanity
#inspirational_video
#social_worker
તમે બેન ની મદદ કરી તે જોઇને આનંદ થાય છે તમને ભગવાન ખૂબ ખૂબ જ સુખી રાખે પોપટ ભાઈ🙏
પોપટભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ ને ખૂબ ખૂબ અભિનંદન બોવ જ સારું કામ કરો છો
🙏 મારી બન્યે બહેનોને માં આઇ શ્રી ખોડિયાર માતાજી સદા એ માટે હસતી રમતી રાખે અને તેઓ કામ માં બહુ આગળ વધે તેવા આશિર્વાદ ની પ્રાથના કરું છું 🙏
🙏જય શ્રી ખોડિયાર માં 🙏
Good bless bahe.no
ખુબ ખુબ આભાર માનું છુ પોપટભાઈ અને જેમણે મદદ કરી એ બેહનો ને આગળ વધવા માટે 🙏દિલ થી આભાર માનું છુ માં ખોડીયાર સદા માટે સુખી રાખે 🙏
રડતી બહેનો નેં હસતાં કરી તેમના જીવનમાં બદલાવવા બદલ ધન્યવાદ, દાતાઓ તેમજ કમૅવીરને ધન્યવાદ,
Laik ser sabskray kro bhai
ruclips.net/video/QxszI8hqNWk/видео.html
Avo gir ma
Super support💪
Khjur bhai ram no aavtar ne popat bhai laxman no aavtar che bhai have kona bapni tevad che ke garib ne chi n vi jay bhai. Bhai ram aayaj che laxman aayaj che laxman ko mat gami hoy to papat bhai ne lake karjo
આ છે ગુજરાત નુ ગૌરવ
સર્વે ને નમન જય દ્વારકાધીશ 🙏🏻
ખુબ ખુબ ધન્યવાદ પોપટભાઈ ભગવાન દ્વારકાધીશ તમને સુખી રાખે...🙏🏻🙏🏻🙏🏻
દાદી ભલે સાંભળે નય પણ બધુજ સમજે છે 😭😭
खूब सरस भाई जय द्वारकाधीश
પોપટભાઇ તમોને લાખ લાખ વંદન આ દિકરી યુ ને મદદરૂપ થયાં એ બદલ ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏🙏
જગદીશભાઈ અશોકભાઈ કેતનભાઇ ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏
જય મુરલીધર પોપટભાઈ તમને અને તમારી ટીમ ને ખુબ ખુબ અભિનંદન આ દીકરી યુની રળતી જોઈને આખમા આસુ આવી ગયા છે 👏👏👏👏👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏🙏
बेन आप भी थोड़ा ध्यान देना
@@nsrajput2415 ધન્ય વાદ પાઠવતાં નીસાથે જયમાતાજી
ધન્ય છે તમારી જેના તાને ભાઈ
Allha thumara bhala kare beta👌👌👌👌👍👍👍👍
Allha thuari Umar labi kare beta
વાહ બહેનો, તમારી એક વાત ગમી "અમારે તો ભણવું હતું પણ..." હિંમત રાખો હું આશા રાખું છું કે તમે ભણી ને આગળ વધો ભણવાની કોઈ ઉંમર નથી સાસરે પણ ભણી શકાય. જય હિન્દ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Bhagvan tamne Khush Rakhe popatbhai
Congratulations bhAi God bless you
ખુબજ સરસ કહેવાય
ધન્ય છે બન્ને બહેનો ને
અને પોપટભાઈ ફાઉન્ડેશન ને
God bless you
🙏🙏
તમે બેન ની મદદ કરી તે જોઈને આનંદ થાય છે
ભગવાન સુખી રાખે નીરોગી રાખે જે ભાઈ મદદ કરી એમને ખૂબ ખૂબ ધન્યવાદ
લોકો ભરપૂર કામ આપે, આ દીકરીઓ ને... આભાર શ્રી પોપટ ફાઉન્ડેશન 🙏
ધન્ય છે આવા મારા ભાઈ એવા ગુજરાતી ભાઈને
આપણા આવા મહાન દાતા શ્રી ને કોટી કોટી વંદન આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 🙏 જયજય ગરવી ગુજરાત 🙏
Dr 2
આ ભાવનાનું ભાડુ ભગવાનને પણ ચૂકવવું પડે છે....... greatest work........ popatbhai......
ખરેખર આંખમાં આંસું આવી જાય છે ભગવાન તેમને જલ્દી સુખ આપે તેવી પ્રાથના
સેલ્યૂટ છે મારા ભાઈ તમને ભગવાન તમને દુનિયા ની બધી ખુશીયો આપે
તણે પરીવાર નો ખુબ ખુબ આભાર હંમેશા ભગવાન સુખી રાખે પોપટ ભાઈ ફાઉન્ડેશન ઓલ ટીમ નો ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏
Jesi kisana bahi
ખરે ખર પોપટભાઈ આ બંને બહેનો ને જોઈ ને આંખ માંથી આંસુ આવી ગયાં ❤
ખૂબ સરસ પોપટભાઈ તમને ભગવાન મુરલીધર જાજુ આપે
Loko Na Koi De Vishwas Na Kare De De
આવા બહેનો ના ભાઈ બનવા બદલ આભાર ભાઈ
Great undertaking for the less fortunate. Thanks
Our blessings to both sisters for trying to stand on their feet
Aavij rite jarurat mand loko ne help karta rejo bhagvan tamne khush rakhe shakti aape 👍👍
બહુ સરસ કામ કરો છો પોપટભાઈ આવી દીકરીઓના આશીર્વાદ હંમેશા તમારા ઉપર રહે છે
Jay murlidhar bhai
ખૂબ સરસ કરો કામ ભાઇ. ભગવાન તમને ખૂબ સુખી કરે.🙏👌👍
ખૂબ ખૂબ ધન્યવાદ ..પોપટભાઈ
are ben hu taro bhai chu chinta na karo mari ben bhagvan tamaru bhalu karse
ખૂબ ખૂબ આભાર પોપટભાઈ માતાજી હર હંમેશા ભગવાન આપની હારે છે
पोपट भाई
मेरी तो आंख भर आई 😭
सलाम है आपको🙏
ભગવાન તમને ખૂબ શક્તિ આપે
ગરીબ ની મજબુરી ગરીબ જાણે
ખુબ સરસ કામ કર્યું છે પોપટભાઈ આ બંને બહેનોને મા ખોડીયાર ખૂબ આગળ વધારે
मानव सेवा ही सच्ची महान सेवा है 🚩🚩🙏🙏🌹🌹🇮🇳🇮🇳
Kharekhar bau saru kaam kri rya 6o... really appreciated 👏👏👏👏👏... jordar....shbdo o6a pde 6e appreciate krva mate... really gr8...
ખુબજ સરસ પોપટ ભાઈ બધા ની બહુજ મદદ કરો છો અમે તો તમારા વિડિયો જોઈએ ત્યારે આંખ માંથી આંસુ નિકલીજ જાય છે તમે ખુબજ આગળ વધો અને આવી રીતેજ સમાજ સેવા કરતા રહો 👍👍👍👍
હે ભગવાન મયાજી નો કોઈ ના હોય એનું હોય છે-ભાઇ તારુ નંબર આપ ભાઈ💯♥️
Jay mataji bhai
ભાઈ દ્વારકાધીશ તમને અને તમારી ટીમ ખુબ ખુબ ધન્યવાદ ભાઈ
વંદન છે પોપટભાઈ તમને ખુબ સરસ કાર્ય કરો છો 🙏🏻
બહેનોને હસતી કરવા બદલ ધન્યવાદ પોપટભાઈ 🌹🙏
પોપટ ભાઈ સરસ કામ કરો છો ભાઈ તમને માતાજી 100.વર્ષ નું આયુષ્ય આપે અને ઘણા આગળ વધારે એવી હું પાર્થના કરું પોપટ ભાઈ માટે
પોપટ બેટા આખો વિડીયો જોયો ત્યા સુધી આંખમા આંસુ ની ધાર સાલુ હતી બેટા કારણ કે આહીર સમાજ ની દીકરીયુ નવ મહીના થી કોઈ સપોટ વિના દાદા દાદી સાથે કેવો સમય ગુજારો હશે ભગવાન કોઈ ને પણ આવા દીવસો નો બતાવે ખુબખુબ અભિનંદન બેટા સુમાતભાઈ આહિર ઉપલેટા
પોપટભાઈ તમને માં અન્નપૂર્ણ માં જા જુ આપે જય દ્વારકાધીશ
पोपट भाई फाऊंडेशन की व्यवस्था, और पूरे पटेल परिवार को बड़ौदा गुजरात से अनिल सावलानी की हार्दिक शुभकामनाएं स्वीकार हों।
सबको धन्यवाद 🙏
જય દ્વારકાધીશ ખુબ ખુબ આપે પોપટ ભાઈ
ભગવાન તમને ખુશ રાખે બહેન ❤️
ખૂબ ખૂબ આગળ વધવાની તાકાત આપે..🙏❤️
Dhany che popat bhai ne
ધન્ય છે પોપટભાઈ ફાઉન્ડેશન ને. I salute sir
खूब खुब घनयवाद भाई
तमे हमेसा प्रगति करो जय सोमनाथ
Khodiyar Maa sav ni Raxa kare. 😭😭🙏
મુરલીધર મહારાજ તમને આવા સેવાના કાર્યો કરવામાં હર હંમેશ તમારી સાથે રહે એવી પ્રાર્થના
બવ સરસ કામ કરોસો પોપટ ભાઈ તમે તમારું કામ જોઈને અમે પણ કોઈ ની મદદ કરીશું જય માતાજી
તમને ધન્ય છે ભાઈ વાહ વેરી નાઈસ
I m form West Bangal
But I Love This foundation bottom of My Heart❤❤❤
Great man popat bhai and all team god bless you 🙏🙏🙏🙏🙏🙏🙏
भाई आपकी सेवा को कोटी कोटी प्रणाम 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌄🌄
તમે ખુબ સરસ રીતે બધાની સેવા કરો છો. ભગવાન તમને ખુબ શક્તિ આપે સેવા કરવાની🙏🙏🙏તમારો ખુબ ખુબ આભાર.
ખૂબ સરસ વાત તમારી સારું સે
ખૂબ સરસ કામ કરો છો પોપટ ભાઈ🙏🙏🙏
ખુબ ખુબ ધન્યવાદ ભાઈ ભગવાન તમને આવી સેવા કરવાની તક આપે ભગવાન સદાય તમારી સાથે રહે તેવી પ્રાર્થના
તમારી વાત સાંભળીને મારી આંખ માં આશુ આવી ગિયા
Khub saras kaam karyu bhai.... Tame bhagvan j 6o
गुजराती भाषा थोड़ी थोड़ी समझ आती ह हम राजस्थान से है। good Work Brother... god bless u
કેહવા માટે બીજા શબ્દ નથી મારી પાસે પણ શિક્ષણ એ સિંહણ નું દૂધ છે અને એ દૂધ પોપટભાઈ પીધું છે જેથી કરીને આવા લોકોને મદદ કરે છે ખુબ ખુબ આભાર પોપટભાઈ કે જેથી કરીને આવા લોકો ને આપ ટીમ મદદ કરે છે છો બાકી તો ખબર પણ નઈ પડે કે ભારત માં આવા પણ લોકો છે અતિ ગંભીર પરસ્થિતિમાં જીવન ગુજરાત હોઈ.......
ખુબ સરસ કામ કરો છો પોપટ ભાઈ ફાઉન્ડેશન ઓલ ટીમ નો ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏
હાઈ ભાઈ વાત સાચી છે
🙏👌
Tam ne Janam apanar ne koti koti vandan
Good
ખુબ સારૂ કામ કરો સો પોપટ ભાઈ ભગવાન હંમેશા તમને ખુશ રાખે એવી પાર્થના
તમારો ખુબ ખુબ આભાર પોપટ ભાઈ આ દીકરી યોનુ જીવન તમે બદલી નાખ્યો ભાઈ આ વીડિયો જોઈને આંખો માં આશુ આવી ગયા
Khoob khoob Abhinandan
જય માતાજી પોપટ ભાઈ રામ રામ
Dhanyvad bhai खूब-खूब aabhar
Great sir God bless you all 👍🙏
બસ ભાઈ. કોન કહેતે હૈ ભગવાન આતે નહિ ?દીકરીઓ ને રાજી જોઈ ને ખૂબ જ રાજી થયો.તમારા બધાય નો ખૂબ ખૂબ આભાર.જય સીતારામ.
મોગલમાં બધાને ખુશ રાખજે જય માં મોગલ 🙏🙏🙏
તમે બેનને મદદ કરી એ જોઈને ખુબ આનંદ થયો ભાઈ
મારી માં શ્રી મેલડી બન્ને બેહેનો ની રક્ષા કરે જય હો માં જય હો 🔱🌹🙏
Vaah popat bhai tame to manas nahi bhagvan nu rup chho
Bhale mara vala bhai tame khub saru karyu bhai je je માણસોએ મદદ કરી અને દિલ થી thanks ભાઈ
પોપટભાઈ ફાઉન્ડેશન ટીમને ખૂબ ખૂબ અભિનંદન 👌👌👌👌 બંને બેન ને ભગવાન હિંમત આપે ખૂબ આગળ વધે એવી આશા સાથે ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏
❤❤❤🙏🙏 ધન્ય છે ભાઈ તમને અને તમારા મા બાપને જેમણે તમને જન્મ આપ્યો 🙏🙏❤❤❤
ખુબ ખુબ અભિનંદન પોપટભાઈ
ખુબ સરસ કામ કર્યુ પોપટ ભાઈ
પોપટભાઈ બહુજ સરસ કામ છે
ફાઉન્ડેશન ને ધન્યવાદ આપું છું. આવી બહેનો ને વધુ ને વધું મદદ કરજો ભગવાન સહાય કરશે.
વાહ ભાઈ ખૂબ સરસ માણસ છીએ તો માણસ ની મદદ કરીએ છીએ heart touching line ખૂબ સરસ સરસ કામ કરો છો તમે અને તમારી ટીમ ભગવાન તમને તંદુરસ્ત રાખે હંમેશા 🙏🙏🙏
ગુડ જોબ પોપટ ભાઈ
I was crying 😭 so much.what a life 😭😭
Dil ti salam se bhai popat bhai ni tim
God bless you all 🙏🙏🙏🙏
વાહ પોપટભાઈ જય દ્વારકાધિશ ભાઈ તમને વાલા
God bless you bro 🙏🙏🙏dikario himmat na harta nari tu narayni chho 👍👍👍khub pragati karo popatbhai foundation k kharekhar jene jarur chhe aeva loko ni padkhe adikham ubha raho chho 👌👌👌💜💜💜thi aabhar trane parivar no k tame aa dikario ne madad kari 🙌🙌🙌
Dhanyavad vad mani ne kasu na thay help karo 100 100 rs ni foundation ma
Great work popatbhai Ahir
Jay ma chehar
સરસ કામ કર્યું છે પોપટભાઈ તમને સદાય ભગવાન સુખી રાખે
ખુબ સરાહનીય કાર્ય
ભગવાન તમને દુનિયા ની બધી ખુશી આપે ભાઈ bv સરસ કામ કરો so
આંખ મા આસુ આવી ગયા બેન😭😭😭