સંસ્થામાં સગાઇ કરવાથી કેટલા ખુશ છે મનીષા બેન & જતીન કુમાર

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 21

  • @daminipatel4071
    @daminipatel4071 3 года назад +4

    લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ જે દીકરી દતક યોજના નું જે કાર્ય કરે છે જે ખરેખર પ્રશંસાને લાયક છે. અમને એમ થાય છે આ સંસ્થા દીકરી તુલસી નો ક્યારો છે એ સાચા અર્થમાં સાબિતી આપી રહ્યા છે.આજ ના જનરેશન માં દીકરી લગ્ન કરી સાસરે જાય છે ત્યાં એની વ્યથા કોઈ નહિ પરંતુ એ દીકરી જ જાણતી હોય છે. પરંતુ મને આજે એમને જોય ને તેમજ એમની વાતો પરથી લાગી રહ્યુ છે કે આ સંસ્થા દીકરી ને હસતા મુખે પોતાની માની ને વિદાય આપે છે..અમેં ખૂબ આનંદ છે ..આભાર તમામ આવું ભગીરથ કાર્ય કરતા રહો આપ સમાજ માટે ઉત્તમ ઉદાહરણ સાબિત થઈ એવી શુભેચ્છા
    આપનું લગ્નજીવન સુખમય તંદુરસ્ત અને joyful બની રહે એવી અમારા સૌ વતી તેમજ પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના કરીએ છીએ. આપને અભિનંદન પાઠવતા અમે આનંદની લાગણી અનુભવીએ છીએ.

  • @ghanshyammiyani8172
    @ghanshyammiyani8172 3 года назад +2

    👌👌👍👍ખુબખુબ અભિનંદન બહુજ સરસ

  • @RajeshDesai-tc1si
    @RajeshDesai-tc1si 3 года назад +4

    🙏 ખુબ ખુબ અભિનંદન
    લાઇફ લાઇન ચેરીટેબલ ટ્રસ્ટ ને નતમસ્તક નમન 👌

  • @nidhisardhara4942
    @nidhisardhara4942 3 года назад +5

    Well done Manisha di..👏 I'm proud of you writer🎉👏👏👏

  • @vijaymakwana4204
    @vijaymakwana4204 3 года назад +3

    Good Job Lifeline trust. 👌 Very good, Be happy and nice spech mani beta. God always bless you 🙏♥.

  • @AkashDas-ck8cu
    @AkashDas-ck8cu 3 года назад +2

    Good job. 🥳Mani bro love to heard you story ☺️.you tells me the new definition of relation between brother and sister

  • @tarunkhalasi3889
    @tarunkhalasi3889 3 года назад +2

    Mani bro very good speech about bro& sis relation thanks 🙏 for giving such a great place in your hearts 💕💕

  • @himanidesai6021
    @himanidesai6021 3 года назад +3

    Keep going and your life will be filled with blessings...😌 Congratulations Mani 😍 such a good writer ❤️

  • @nehansujariwala920
    @nehansujariwala920 3 года назад +6

    God Bless you Both of you ! 💐
    Made for each other ! 💐

  • @kajalparmar6802
    @kajalparmar6802 3 года назад +4

    Mani u r always great and your love story is world best love story❤❤ made of each other

  • @tarunkhalasi3889
    @tarunkhalasi3889 3 года назад +2

    Happy for Both of you and may God keep you both always blessed 😀😀 forever ♾️

  • @sagarmarathe4048
    @sagarmarathe4048 3 года назад +5

    Congratulations ❤️ May god Give you More Happiness To Both of you... Be Always Happy Manibro 👍 Keep it up your Telent.❤️

  • @nathabhaipahir8316
    @nathabhaipahir8316 Месяц назад

    અંભીનંદન અંભીનંદન લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ ને

  • @MukeshPatel-de4tl
    @MukeshPatel-de4tl 2 года назад +1

    Nice jodi

  • @henilchasiya6710
    @henilchasiya6710 3 года назад +1

    🥰🥰🥰🥰

  • @patelalpesh-ci1su
    @patelalpesh-ci1su 2 года назад

    Good