નમસ્કાર ખેડૂત મિત્ર બોરોનેટેડ કેલ્શિયમ નાઈટ્રેટ આપ પિયતમાં ૪ થી ૮ કિલો/એકર અથવા ૧૦૦ ગ્રામ/પંપ સ્પ્રેમાં આપી શકો. મેગ્નેશિયમ સલ્ફેટ ૭૫ થી ૧૦૦ ગ્રામ/પંપ સ્પ્રેમાં આપી શકો છો. આપ કેલ્શિયમ નાઈટ્રેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ મિક્ષ કરીને ઉપયોગ નહીં કરી શકો. ધન્યવાદ
ઝિંક સલ્ફર સાથે મેટાલેક્ષીલ કે સાફ પાણીસાથે મિક્ષકરી પાઇ શકાય?
અશ્વિન સાહેબ નો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા બદલ
ઈડોફિલ દવા જીરૂ માટે કેવી રે છે
નમસ્કાર ખેડૂત મિત્ર
આપ ઈન્ડોફિલ એમ - ૪૫ (મેન્કોઝેબ ૭૫%) ઉપયોગ કરી શકો છો.
Jeera ma Calsuam nitrates with boroned Ane magnesium sulphate ketlu 16 gutha vidha ma ketlu aapvu
Jeera
નમસ્કાર ખેડૂત મિત્ર
બોરોનેટેડ કેલ્શિયમ નાઈટ્રેટ આપ પિયતમાં ૪ થી ૮ કિલો/એકર અથવા ૧૦૦ ગ્રામ/પંપ સ્પ્રેમાં આપી શકો.
મેગ્નેશિયમ સલ્ફેટ ૭૫ થી ૧૦૦ ગ્રામ/પંપ સ્પ્રેમાં આપી શકો છો.
આપ કેલ્શિયમ નાઈટ્રેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ મિક્ષ કરીને ઉપયોગ નહીં કરી શકો.
ધન્યવાદ
લીલા સુકારા માટે કયું વપરાય
Jira ma motama moto dushman hoi to e che molo (black aphids)
Aani dava batavo sari
Tolfenpyred 15%
Ol e van Kaya malase
નમસ્કાર ખેડૂત મિત્ર
ઓલ ઈન વન ખરીદવા માટે વિઝીટ કરો :- www.agribond.in
જીરું એક મહિનાનું થયું પણ વૃદ્ધિ વિકાસ નથી થતો શું કરવું?
મિક્સ માઇક્રો ન્યુટ્રોન આપો
દીવસો કેયાર થિ ગણવા વાવેતર કરવામાં આવે તેયાર થી કે ઉગીયા પછી થી
ઉગ્યા પછીના
@@agribond ok t