અમૃતશિરોમણિ - શ્રીઠાકોરજીને ભોગ ધરવા માટે અનસખડીની સામગ્રી | Moong Dal Burfi | Pushtimarg Samagri

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии •

  • @kalpeshdhumal1482
    @kalpeshdhumal1482 8 месяцев назад +5

    🙏🏻જય શ્રી કૃષ્ણ 🙏🏻
    સ્વ હાથે રાંધેલું કે પછી યોગ્ય વ્યક્તિ એ રાંધેલું જ સો ટકા શુધ્ધ હોય છે, અને તમો દરેક ને જે ચોક્કસ માહિતી પુરી પાડી રહ્યાં છો તે માટે ખૂબ ખૂબ ધન્યવાદ, તેમજ છસ્સો મી રેસીપી માટે હાર્દિક અભિનંદન 💐

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  8 месяцев назад

      જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ ધન્યવાદ 🙏👏

  • @kalpananaik8870
    @kalpananaik8870 2 года назад +17

    મગની દાળની અમૃત શિરોમણી ખૂબ સરળ રીતે પ્રભુને અર્પણ કરવા માટે શીખવી. આપનો ખુબ ખુબ આભાર નિગમ ભાઈ.

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 года назад +1

      આપનો ખુબ ખુબ ધન્યવાદ કલ્પનાબેન 🙏

    • @dakshasanghvi4849
      @dakshasanghvi4849 2 года назад

      જય શ્રી કૃષ્ણ 👌

    • @nishashah5500
      @nishashah5500 2 года назад +2

      @@nigamthakkarrecipes 5

    • @nishaparikh3625
      @nishaparikh3625 Год назад

      ​@@nigamthakkarrecipesjj JJ th❤😊😅

  • @chiragchatwani9666
    @chiragchatwani9666 Год назад +2

    ખુબ સરસ રીતે સમજાવ્યું ધન્યવાદ કવિતા

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Год назад

      વિડિયો જોવા બદલ આપનો ખુબ ખુબ આભાર

  • @HinabenVadi
    @HinabenVadi 7 месяцев назад +2

    સુંદર સામગ્રી બનાવી ભાઈ જય શ્રી કૃષ્ણ 🙏👌

  • @chhayathakkar8007
    @chhayathakkar8007 2 года назад +2

    Ati sundar Prabhulayak Samagri shidh kari 600 mi recipy ny prabhu ny arogavi ny khush karya tevi j rity thakorji pah apny khubj khush rakhy ny khubj pragati karavy aj prathana & Ashish sathy thanks nigam beta 🙏🙏 always bless you beta 🙏🙏❤️🎉🎉🎉🎉💐💐💐💐💐💐💐💐

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 года назад

      Khub khub Dhanyavad, Thank you so much for your continues support 🙏😇 Jay Shree Krushna

  • @dineshpatni9460
    @dineshpatni9460 2 года назад +2

    હમેંશ ની જેમ ખુબજ સરળ અને અદભૂત

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 года назад

      જય શ્રીકૃષ્ણ, આપનો ખૂબ ખૂબ આભાર 🙏👏

  • @nitashah7740
    @nitashah7740 2 года назад +2

    Jay shree krushna Nigambhai 🙏🙏
    Shree prabhu layak ati sunder samgree 👌🏻👌🏻
    saral tips sathe khub saras sikhviu 👌🏻👍
    Nigambhai aaje aapni 600 mi post che jani ne khub aanand thyo. Khub khub abhinandan 🙏💐
    aavij rite shree prabhu layak navin samgree ne
    avnavi recipe saday sikhvta reheso 👏 Shree Thakorji ni krupa aapni per saday bani rehe aj aashirvad 🙌🙏

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 года назад

      Jay Shree Krushna Nitaben 🙏 Aapni shubhkamnao & ashirwad badal Aapno khub khub Dhanyavad, Me jyar thi channel start Kari tyarthi aap badha juo cho ane ghare samagri siddh karine mane feedback compliments aapo cho e Jani ne mane ghano anand thay che. Thank you very much 🙏😇

  • @vikramparekh283
    @vikramparekh283 2 года назад +1

    Nigambhai Jay Shree Krishna Moongdal Amrut Sidh Shiromani 🙏🙏

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 года назад

      જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ ધન્યવાદ વિક્રમભાઈ પારેખ 👏🙏

  • @chandrikabenbhatt9915
    @chandrikabenbhatt9915 Год назад +1

    Jay shree Krishna. ખૂબ જ સુંદર સામગ્રી

  • @swatichavan2457
    @swatichavan2457 2 года назад +2

    Abhinandan saras samagri

  • @shitalmehta2132
    @shitalmehta2132 2 года назад +2

    ખૂબ સુંદર સામગ્રી નિગમ ભાઈ . અભિનંદન. જય શ્રી કૃષ્ણ

  • @jaifoibaama7840
    @jaifoibaama7840 2 года назад +1

    खूब-खूब aabhar. Jay Shri Krishna

  • @kusumbenpethani8969
    @kusumbenpethani8969 2 года назад +2

    Jay shree krushn khub sundar samagree prabhu mate👌👌

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 года назад

      જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ ધન્યવાદ 🙏🙏👏

  • @jaifoibaama7840
    @jaifoibaama7840 2 года назад +1

    खूब-खूब aabhar tamaro. Jay Shri Krishna Jay Shri Krishna

  • @padmachhatbar6618
    @padmachhatbar6618 2 года назад +2

    Khub sundar samgri 🙏

  • @jayshrianilshah8493
    @jayshrianilshah8493 2 года назад +2

    Congratulations Nigambhai jay shree krushna

  • @vaghelainduben7179
    @vaghelainduben7179 2 года назад +1

    Khub saras video thankyou 👌 jai shri krishna

  • @rekhasodha8039
    @rekhasodha8039 Год назад +1

    Bahu sudar samjavat thi bolo cho 🙏🙏👌🏻👌🏻

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Год назад

      ખૂબ ખૂબ ધન્યવાદ રેખાબેન 🙏👏

  • @sangeetamalkan8426
    @sangeetamalkan8426 2 года назад +2

    Khub saras, Jay Shree Krushn 🙏 congratulations 👏

  • @rajobaivallabh
    @rajobaivallabh Год назад +1

    જય શ્રી કૃષ્ણ ❤ સુંદર સમજાવ્યું

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Год назад

      જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ ધન્યવાદ

  • @ashishgor2163
    @ashishgor2163 2 года назад +1

    🙏 Jay shree Krushna 🙏
    Khub saras

  • @bhadrasheth7040
    @bhadrasheth7040 11 месяцев назад +1

    ખુબ સુંદર સામગ્રી શીખડાવી રહ્યા ખૂબ જ જાણવા શીખવા મળે છે આનંદ આવે છે

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  11 месяцев назад

      ખૂબ ખૂબ આભાર
      જય શ્રીકૃષ્ણ 👏🙏

  • @adikotecha4976
    @adikotecha4976 2 года назад +2

    Jayshrikrishna

  • @gulishah8736
    @gulishah8736 2 года назад +6

    Wow, new samgree for thakorji 👌🙏 congratulations ⚘ for 600th recipes

  • @shreejiprasadambyrakeshpra1234
    @shreejiprasadambyrakeshpra1234 2 года назад +8

    Congratulations નિગમ ભાઈ ખરેખર તમે 600 રેસિપિ સુધીની સફર માં ખૂબ જ મહેનત કરી છે...તમે ઉત્તરોતર પ્રગતિ કરો તેવી પ્રભુને પ્રાર્થના.

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 года назад +1

      આપના માર્ગદર્શન અને શુભકામના બદલ ખુબ ખુબ આભાર રાકેશભાઈ, જય શ્રીકૃષ્ણ 🙏👏

    • @vasantibenmodi4842
      @vasantibenmodi4842 2 года назад

      ઞટૉ

  • @shreekrishnamurari7720
    @shreekrishnamurari7720 2 года назад +2

    Ati sunder prabhu layak samagri 6🙏🙏🙏

  • @manoramashah4001
    @manoramashah4001 2 года назад +2

    સુંદર શ્રી ઠાકોરજીને સોહાય તેવી સરળ રીત થી સામગ્રી શોખવવા માટે ખુબ ખુબ આભાર શ્રી નિગમ ભાઈ. 🙏🙏 ચકુલી બનાવવા ની રીત શીખવવા વિનંતી.

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 года назад

      જય શ્રીકૃષ્ણ, આપનો ખૂબ ખૂબ આભાર, ચકુલી (ચકરી) ની રીત મેં ચેનલ પર મૂકેલી છે. શ્રીઠાકોરજીની સામગ્રી માટે કરો તો લાલ મરચું ન પધરાવવું. શ્યામ તીખા (મરી પાવડર) પધરાવી શકો છો. લિંક નીચે આપી છે. ruclips.net/video/RpZk43ovUyo/видео.html

  • @niketasheth644
    @niketasheth644 Год назад +1

    Jay Shree Krushna 🙏🙏

  • @avanirupareliya6229
    @avanirupareliya6229 Год назад +1

    Jay shree Krishna 🙏
    Prabhu layak khub Sundar samgree sidh kri che
    600 video pura karva Badal
    Khub khub badhai
    Shree thakorji bless you

  • @maltimehta4432
    @maltimehta4432 2 года назад +1

    Abhinandan nigam bhai .tamari recipes bahuj sunder sidh thay che.jay shree krishna .

  • @DivyaMehta-yk8hr
    @DivyaMehta-yk8hr Год назад +1

    Bav j suder samagri che . Jai Shri Krishna

  • @HansaMaharaja
    @HansaMaharaja Год назад +1

    Yr all sweets are very good Jai Shri Krishna 👌👌👌

  • @varshajogi1447
    @varshajogi1447 7 месяцев назад +1

    Dhakorji ni samgri ❤ saras che ,

  • @kiranjagada4369
    @kiranjagada4369 Год назад +1

    🙏🙏ખૂબ સરસ સામગ્રી રેસીપી નો વિડિઓ મોકલવા બદલ આપ નો ખુબ ખુબ આભાર નિગમ ભાઈ.ખુબ સરસ રીતે સામગ્રી ની રીત સમજાવી.
    પ્રભુ કૃપા થી આ સામગ્રી સિદ્ધ કરી ને પ્રભુ ને ધરાવિશ.
    જય શ્રી કૃષ્ણ 🙏🙏

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Год назад

      જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ ધન્યવાદ 👏🙏

  • @heenabarchha281
    @heenabarchha281 2 года назад +2

    Jay shre Krishna

  • @jankipandya6940
    @jankipandya6940 2 года назад +1

    Jay Shree Krushna Bhai 🙏 Khub j saras.....keep it up......aava j saras video banavta raho evi pabhu shakti aape

  • @bhadrasheth7040
    @bhadrasheth7040 11 месяцев назад +1

    જય શ્રી કૃષ્ણ

  • @wgaana
    @wgaana 2 года назад +2

    મગનો ઉપયોગ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર સરજી. પણ આપે હૈરીટૂન સાહેબોને ગુસ્સે કર્યું હશે એ બદલ માફ કરશોજી.

  • @asmitapatel3194
    @asmitapatel3194 Год назад +1

    Khub sundar recipi thakorji mate no bhav khub saras lenggveg ma prdarsit thay che

  • @Nitalmendapara8523
    @Nitalmendapara8523 2 года назад +1

    🙏🏻🙏🏻🙏🏻 ati sunder👌🏻👌🏻👌🏻

  • @jagrutishah1957
    @jagrutishah1957 11 месяцев назад +1

    Congratulations for completing 690 Samagris.
    Prabhu ni AAP par ashim Krupa che🎉👋👋👋

  • @maheshpandya50
    @maheshpandya50 2 года назад +1

    Khub sundar samgri

  • @hansasoni6054
    @hansasoni6054 Год назад +1

    Sundar samagri 👌👌

  • @krishnamistry4819
    @krishnamistry4819 2 года назад +2

    બહુ સુંદર સામગ્રી છે

  • @nehashah2327
    @nehashah2327 2 года назад +2

    khub sundar🙏🙏

  • @anjanashah8663
    @anjanashah8663 2 года назад +1

    J j shree ati sunder samgre

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 года назад

      જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ આભાર

  • @hansathakkar1068
    @hansathakkar1068 8 месяцев назад +1

    Jai shree krushna.v.nice samagri

  • @rupajoshi3746
    @rupajoshi3746 2 года назад +1

    Abhinandan Nigam bhai saras samgri banavi ☺️🎉

  • @swatishah9557
    @swatishah9557 2 года назад +1

    जय श्रीकृष्ण

  • @bharatbataparia2011
    @bharatbataparia2011 Год назад +1

    Khub saras recipe che🎉

  • @geetapatel2647
    @geetapatel2647 2 года назад +3

    Khub sundor, mai aa samagri peli var sbhali, jarur try karis,.jay shree krishna 🙏

  • @pankajthakkar2899
    @pankajthakkar2899 2 года назад +2

    Jay shree radhe

  • @nayanarana319
    @nayanarana319 2 года назад +1

    Jay Shree Krishna Nigambhai 🙏
    Congratulations for 600 recipes
    All the best for future
    Very nice samagri

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 года назад

      જય શ્રીકૃષ્ણ નયનાબેન, આપનો ખૂબ ખૂબ આભાર 🙏👏

  • @nishaashar7502
    @nishaashar7502 2 года назад +2

    🌺 ખૂબ જ સુંદર અને સરળ સામગ્રી.👌🏻 હું ઠાકોરજીને ધરાવવા માટે જરૂર સિદ્ધ કરીશ. તમારો ખૂબ ખૂબ આભાર. 🙏અલગ અલગ Recipeના 600 વિડીયો Complete કરવાં બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ 🌺🙏🙏

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 года назад

      જય શ્રીકૃષ્ણ, નિષાબેન, ખૂબ ખૂબ ધન્યવાદ 🙏👏

  • @mitapansuriya7805
    @mitapansuriya7805 2 года назад +1

    Jay shree krushna

  • @bharatbataparia2011
    @bharatbataparia2011 2 года назад +1

    ખૂબ સરસ રેસિપી છે

  • @mbshahshah3367
    @mbshahshah3367 2 года назад +1

    Thank. U for. New. Saras. Recipee 👍

  • @chhayamerchant6147
    @chhayamerchant6147 Год назад

    Kuda saras Jay shree krushna. Congratulations 🎉

  • @rajanipalan6851
    @rajanipalan6851 7 месяцев назад +1

    Congratulations. 600. Smgri. Batve. Jay shree krishna 🙏🌹

  • @wgaana
    @wgaana 2 года назад +4

    અને આપને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ કે આપની ચેનલ પર પુરા ૬૦૦ વિડીયો થયા એ બદલ.🎂🎂🎂🎂🎂

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 года назад

      આપની શુભેચ્છાઓ બદલ ખુબ ખુબ ધન્યવાદ ગોપાલભાઈ 🎊🎊🙏👏

  • @sunilagarwal2660
    @sunilagarwal2660 2 года назад +3

    Congrats nigam bhai on completion of 600 videos. Thakur ji ki kripa aap par bane rahey. Jai shree krishna

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 года назад

      आपका बहुत बहुत धन्यवाद सुनिल अग्रवालजी, जय श्रीकृष्ण 🙏👏

  • @archanapbrahmbhatt239
    @archanapbrahmbhatt239 Год назад +1

    Jay shree Krishna 😊😊❤

  • @chanchalnarang3641
    @chanchalnarang3641 2 года назад +1

    Congratulations Nigam Bhai
    Khub sundar samgri👌😇

  • @pareshashah8872
    @pareshashah8872 2 года назад +1

    Sundar samagri sidh kari che!

  • @ViralParekha
    @ViralParekha 2 месяца назад +1

    Jay Shri Krishna

  • @asthma_
    @asthma_ 2 года назад +1

    Jay shree Radhe Krishna

  • @geetahakani9530
    @geetahakani9530 2 года назад +1

    Kub. Sunder. Samgri

  • @yogeshsoni6249
    @yogeshsoni6249 2 года назад +1

    Dhanyawad Jai shree krushna

  • @rajnikantbenargee8902
    @rajnikantbenargee8902 Год назад +1

    Ama thodu ge nakhavathi sundar samari

  • @bhavnachandarana5027
    @bhavnachandarana5027 2 года назад +1

    Jai Shree Krishna Nigambhai, khubj sundar Samgri siddh kari ane batavi, thanks and congratulations for 600 recipes, Shree Thakorji ni Krupa thi khubj aagal vadho🙏🙏

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 года назад

      Jay Shree Krishna 🙏 Khub Khub Dhanyavad Bhavnaben, Thanks for your appreciation and continuous support

  • @राष्ट्रवादीDrPJaisani

    bahu saras

  • @mitapansuriya7805
    @mitapansuriya7805 2 года назад +1

    Ati sundar

  • @purnimamohanan1280
    @purnimamohanan1280 4 месяца назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏
    Jay Shree Krishna

  • @jitendrashah3122
    @jitendrashah3122 9 месяцев назад +1

    Congratulations Nigambhai.

  • @sharmishthadoshi4888
    @sharmishthadoshi4888 Год назад +1

    Congratulation Bhai very nice recipe

  • @veeraamar4783
    @veeraamar4783 2 года назад +1

    Congratulations 🎉 Nigam bhai

  • @truptidalal5346
    @truptidalal5346 2 года назад +1

    khub sunder samagri congratulation for 600 videos of samagri 🙏🙏👌👌

  • @chhayamerchant6147
    @chhayamerchant6147 Год назад +1

    Khub sundor

  • @pritimehta29
    @pritimehta29 2 года назад +2

    Jay shri Krishna
    600 recipes 👌👌👌

  • @bhartigandhi705
    @bhartigandhi705 2 года назад +1

    Good samagri

  • @purnimamohanan1280
    @purnimamohanan1280 4 месяца назад +1

    Very nice Video
    ji..🙏🙏
    Thanks A Lot

  • @nileshved7160
    @nileshved7160 2 года назад +2

    જય હો રાધે રાધે ભાઈ

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 года назад

      જય શ્રીકૃષ્ણ, રાધે રાધે
      નિલેશભાઈ 🙏👏

  • @naynatanna1349
    @naynatanna1349 2 года назад +2

    Kubaj Sara's masat che thanks 👌👌👃👃 j s k

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 года назад +1

      જય શ્રીકૃષ્ણ 🙏👏 ખૂબ ખૂબ ધન્યવાદ નયનાબેન

  • @saryuparekh6590
    @saryuparekh6590 2 года назад +6

    Congratulations Nigambhai for completing 600 recipes .All the best for future 👍😊

  • @yogeshthakkar2115
    @yogeshthakkar2115 2 года назад +1

    Jay shree krishna congratulations for 600 recipe 👍

  • @madhuamin9446
    @madhuamin9446 2 года назад +1

    ખુબ સરસ છે

  • @jelamrawal6499
    @jelamrawal6499 2 года назад +2

    Very nice, testy, sweet & delicious receipie & Congratulation for your 600 videoes.

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 года назад +1

      Thanks for your appreciation and continuous support *Jelam Rawal ji*

  • @jyotikajoshi1273
    @jyotikajoshi1273 2 года назад +1

    જોરદાર ભાઈ👌👌
    અભિનંદન 💐

  • @rekhapatel8498
    @rekhapatel8498 Год назад +1

    🕉 Shanti!! Jsk 🙏🌺
    Bhaishri your recipes very simple to cook healthy, taste to offering to God is Awsome many thanks Bhaiji many blessings 🕉🙏🙏🙏🌻👍

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Год назад

      Jay Shree Krushna 🙏 Thanks for your appreciation and blessings

  • @HansaMaharaja
    @HansaMaharaja Год назад +1

    Every sweets are very good

  • @chhayamerchant6147
    @chhayamerchant6147 2 года назад +1

    Congratulations very nice

  • @Becharjithakor-r5x
    @Becharjithakor-r5x 2 месяца назад

    જય માતાજી

  • @kailashbenpanchal5619
    @kailashbenpanchal5619 2 года назад +2

    Very nice recipe

  • @rashmigaudana2934
    @rashmigaudana2934 2 года назад +1

    Congratulations Nigambhai you are deserving. You are giving us nice information for samagri. Bati rit aapi hoy to janavjo.

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 года назад

      Jay Shree Krushna 🙏 Thank you so much Rashmi ben
      Dal Bati Video is not available on my channel. You can check this link (recipe given by Ankit Vala)
      ruclips.net/video/g_to216UwCo/видео.html

    • @rashmigaudana2934
      @rashmigaudana2934 2 года назад

      Thank you

  • @dharinashah4053
    @dharinashah4053 2 года назад +3

    Sunder

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 года назад +1

      ખૂબ ખૂબ ધન્યવાદ, જય શ્રીકૃષ્ણ 🙏👏

  • @wgaana
    @wgaana 2 года назад +2

    આવી રીતે ચણાના લોટનુ રીપ્લેસમેન્ટ તરીકે મગનો ઉપયોગ કરી શકાય છે.
    અને આ વ્યાન્જન માં બ્રુરાસ કપૂર ઉમેરવાથી સ્વાદમાં વઘારો થાય છે.

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 года назад

      હા, સાચી વાત છે, ચણાનાં લોટની જેમ મગની દાળનો મોહનથાળ અને મગસ બનાવી શકાય છે, હા બરાસ કપૂર પણ પધરાવી શકાય ફ્લેવર માટે. આભાર સર

  • @jasminmehta7791
    @jasminmehta7791 2 года назад +1

    Congratulations for 600 mark, thank you 🙏

  • @pareshashah8872
    @pareshashah8872 2 года назад +1

    Congratulations Nigambhai 👍

  • @gordhami4748
    @gordhami4748 2 года назад +1

    Jay shree krishna Nigam Bhai
    Mag ni dal no shiro Kai rite banavo

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 года назад

      જય શ્રીકૃષ્ણ, મગની દાળનો શીરો બનાવવા માટે પલાલેળી દાળની પેસ્ટને ઘીમાં શેકી તેમાં દૂધ પધરાવી દૂધ બળે એટલે ખાંડ પધરાવવી, ખાંડનું પાણી બળે પછી ઈલાયચી જાયફળનો પાવડર અને ઘીમાં તળેલો સૂકો મેવો પધરાવવો. (શીરામાં ઘીનું પ્રમાણ વધારે રાખવું)

  • @asthma_
    @asthma_ 2 года назад +1

    Excellent recipe 👌