Shopping From Surat 🛍️ |

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии • 278

  • @sonalpathak2805
    @sonalpathak2805 2 месяца назад +1

    Daxa ben no svabhav bov mst kevy kharekhr dhanya vas devo joia didi tmne masi ne ak jod tmara mate y lavvi joia

  • @Marviyamukta-ly8bu
    @Marviyamukta-ly8bu 3 месяца назад +1

    Har har mahadev didi mast soping kari ho

  • @Payalben-f3g
    @Payalben-f3g 3 месяца назад +1

    ખુબજ સરસ શોપીગ કરી. બા. તમે. પીરીયલ. ના. કપડા. સરસ છે. એનાથી. વધારે. ઈનજોય. કર્યુ. એ. મહવનુછે. જેટલુ. ફરાય. એટલુ. ફરી. લેવાનુ. કાલ. કોનેજોઈછે. જીંદગી. મા. મોજ. કરીયે. એજ. બાકી. બધુ. અહીજ. પડયુ. રહેવાનુ. છે. કીરણબેન એ. મોજ. કરાવી હા. હવે. પીરીયલ. નો. વારો. મમ્મી પપ્પા ની. સાથે. ખરુને❤❤

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад

      જય શ્રી કૃષ્ણ 🙏
      હા હો ફરી લેવાનું ફરાય એટલું જિંદગી માં.
      સાચી વાત છે. કાલ કોને જોયું છે.
      ધન્યવાદ🥰
      હવે પ્રિયલ જસે પછી ક્યારેક

  • @jyotiparmar7636
    @jyotiparmar7636 3 месяца назад +1

    Ben ni choice best chhe. Waahhh👌👌

  • @jayswaaminarayan974
    @jayswaaminarayan974 3 месяца назад +4

    Daxa mate shu laavya ben?

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад +1

      આપની શૉપિંગ તો ગમે ત્યારે થઈ શકે.
      બાળકો ને રાજી કરવાના હોય

  • @shivaniwala9259
    @shivaniwala9259 3 месяца назад +5

    Masi a 6 sadi lidhi too ek dress Daxabhabhi mate levay a pan dikri j kevay khub khush that masi n khabar padvi joiye k ek dress lai javay rani colour ni bandhani daxabhabhi n api doo

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад

      માં બધું સમજે છે અને ખબર પણ હોય.
      અમે જ માં કહ્યું હતું કાઈ લેવા માટે અહી થી.
      એમણે તો અમને ફોન પણ કર્યો હતો ત્યાંથી.

  • @puspabenvithalpara4574
    @puspabenvithalpara4574 3 месяца назад +2

    વિરમભાઈ તમારે દક્ષા ભાભી ને કપડા લઈ દેવા જોય તમારી બેન તો ખતરનાક છે દક્ષા ને સાચવવાની જવાબદારી તમારી છે. તમારા મમ્મી ને પણ એટલી ખબર નથી પડતી કે વહુ માટે કપડાં લેવા જોઈએ તમારી બેન તો પહેલેથી એવી જ છે બધાને ખબર છે.

  • @sonalpathak2805
    @sonalpathak2805 2 месяца назад +1

    Pink bandhni daxa ben ne api dyo masi

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  2 месяца назад

      એવું ન હોય કે માં લાવ્યા એના માટે એટલે એ જ પેરે.
      દક્ષા ને જે ગમે એ પેરી લે જરૂર પડે ત્યારે

  • @daminirayvadera6102
    @daminirayvadera6102 3 месяца назад +2

    Jay shri Krishna to all, mast shopping. ❤❤❤❤❤

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад +1

      Jay Shree Krishna 🙏
      Thankyou so much 🥰

  • @nimubenvinzuda9602
    @nimubenvinzuda9602 3 месяца назад +1

    જય માતાજી વિરમભાઈ દક્ષાબેન બા પ્રિયલ 🎉🎉🎉

  • @HetalBaridun
    @HetalBaridun 2 месяца назад +1

    Mast che

  • @Jasmitab-ow9ve
    @Jasmitab-ow9ve 3 месяца назад +4

    E vaar khoti atli soping kayri to ak jodi daxa ben satu layviya hot to ama su time bagde bhle modhe na key pan manma thay sopig na kayri hoi to alg vaat che soping kayri chta tame tame ak jodi daxa ben mate na layaviya m na karvu tu

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад

      હું દક્ષા
      અમને એવું કાઈ ન હોય મન માં
      મારે કબાટ આખો ભર્યો છે કપડા નો.
      અને કાઈ એવો પ્રસંગ પણ નથી કે કપડા લેવા પડે.
      એટલે મ જ માં પાડી હતી લેવાની

    • @mamtavaghasiya7902
      @mamtavaghasiya7902 3 месяца назад

      Have to emj kevubpade ne kabat bhryo hoy to kyrey sara perela to najoya

    • @DiptiBhatt-h5p
      @DiptiBhatt-h5p 3 месяца назад

      ​@@mamtavaghasiya7902એકદમ સાચી વાત કીધી. કિરણ ને અભિમાન તો બહુ જ che

  • @kaushaliyabensavsani699
    @kaushaliyabensavsani699 3 месяца назад +1

    Dxa mate kem kay na lavya

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад +1

      અમે ના પાડી હતી કાઈ લેવાની

  • @gorfadhetal5692
    @gorfadhetal5692 3 месяца назад +2

    જય માતાજી દક્ષા બેન વિરમ ભાઈ મસ્ત સોપીગ કરી માસી તમે

  • @RamarsusharSushar
    @RamarsusharSushar 3 месяца назад +1

    જય દ્વારકાધીશ સરસ કપડા બેન બા

  • @shreyakhakhriya9289
    @shreyakhakhriya9289 3 месяца назад +1

    Khub Saras Shoping Kari che

  • @ep1184
    @ep1184 3 месяца назад +1

    Nice shopping 🛍

  • @ep1184
    @ep1184 3 месяца назад +1

    Cute Priyal na Cute dress 👗 😍

  • @bhavishaponkiya3985
    @bhavishaponkiya3985 3 месяца назад +6

    Kiran bov bole che ne k atyar ni chhokariyu ne shikha jevu che sasu vhu ne kem revu tara piyar thi saru kr tara mummy 6 saree lavya Daxa mate 1 pan nhi

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад

      તમને તો રીતે આવડે છે ને એ ઘણું છે.
      અમને અમારી રીતે રેવા દો

    • @mamtavaghasiya7902
      @mamtavaghasiya7902 3 месяца назад +2

      Savv sachu kidhu kiran potana mate lavi bhbhi mate na lidhu

  • @zalazala6808
    @zalazala6808 3 месяца назад +1

    Jay mataji virambhai ne daxabhabhi ne masi ne priyal majama ne

  • @vijyabenpatel4211
    @vijyabenpatel4211 3 месяца назад +2

    Dxa mate soping no kayri

  • @RamarsusharSushar
    @RamarsusharSushar 3 месяца назад +1

    જય દ્વારકાધીશ જય માતાજી

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад

      જય દ્વારકાધીશ 🙏
      જય માતાજી 🙏

  • @Patelbharti255
    @Patelbharti255 3 месяца назад +1

    Mast soping kri

  • @Hitarthvaghasiya303
    @Hitarthvaghasiya303 3 месяца назад +2

    Dakshaben mate kem kai no laviya kiranbene lidha to Dakshaben mate levay ne

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад

      Ame j na kahyu hatu kaai levanu etle

    • @DiptiBhatt-h5p
      @DiptiBhatt-h5p 3 месяца назад

      Daxaben koi dives sara kapda ma nathi joya. Pachi keh che bahu kapda che. Ek dress ma saman vadhi na jaey

  • @pratikshagevariyavlog
    @pratikshagevariyavlog 3 месяца назад +1

    Wah saras kharidi

  • @SonalKothari-v8p
    @SonalKothari-v8p 3 месяца назад +1

    જય માતાજી સીતારામ વીરમ ભા ય દક્ષાબેન

  • @satyjeetmori9843
    @satyjeetmori9843 3 месяца назад +1

    જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @SangitaZala-s3t
    @SangitaZala-s3t 3 месяца назад +1

    Ram Ram Sitaram kapda mein real makeup man ki Sadi Masti❤❤❤

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад

      Ram Ram sitaram 🙏
      Thankyou so much 🥰

  • @jagrutivadher-j5k
    @jagrutivadher-j5k 3 месяца назад +1

    Bov mast lidha priyal mate kapada

  • @nitinpatel7902
    @nitinpatel7902 3 месяца назад +2

    Surat ni shopping mast che 🙏

  • @R.odedaraodedara
    @R.odedaraodedara 3 месяца назад +1

    Har Har mhadev bhai

  • @jagrutivadher-j5k
    @jagrutivadher-j5k 3 месяца назад +1

    Kem che viram bhai bhabhi priyal baa badha maja ne hu rajkot thi jagu

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад

      હા મજા માં હો બધા😊
      ધન્યવાદ જાગુ બેન

  • @komalthakkar879
    @komalthakkar879 3 месяца назад +1

    Mast shopping che

  • @daxadesai8736
    @daxadesai8736 3 месяца назад +1

    સરસ ખરીદી છે પિયલ ❤❤

  • @vanitejani7485
    @vanitejani7485 3 месяца назад +4

    Kiran ben drees lidho to bhabhi no yaad aavi e saru no kevay bhai

  • @neetachauhan430
    @neetachauhan430 3 месяца назад +1

    Very nice shopping

  • @URVASHIBENBHATIYA
    @URVASHIBENBHATIYA 3 месяца назад +1

    માસિ સરસ છે કપડાં ❤

  • @Vijayshree-m9p
    @Vijayshree-m9p 3 месяца назад +2

    Jai shree Krishna masi 💗✨
    Masi shopping ek number kari ❤

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад +1

      Jay Shree krishna 🙏
      Thankyou so much 🥰

  • @radadiykhanjan6347
    @radadiykhanjan6347 3 месяца назад +2

    રામ રામ ને સીતા રામ માસી દક્ષાબેન પ્રિયલ ને વિરમભાઇ પ્રિયલ ના કપડા સરસ છે માસી ની સાડીઓ પણ બહુ સરસ છે❤❤❤🎉🎉🎉

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад

      રામ રામ સીતારામ 🙏
      ધન્યવાદ🥰

  • @dipikabhatlya2870
    @dipikabhatlya2870 3 месяца назад +1

    Priyal khubaj hosiyar chhe.

  • @nitamakwana7010
    @nitamakwana7010 3 месяца назад +1

    Jay mataji 🎉

  • @uskm1874
    @uskm1874 3 месяца назад +2

    સરસ ફ્રોક ને સાડી સરસ છે ને હવે તમે બંને પ્રિયલ ફરવા સુરત જાજો ને સરસ શોપિંગ કરજો સરસ બધુ હોય છે

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад

      Ha ek pachi ek badha varafarthi jaisu.
      Sathe n nikli shakiye

  • @NileshChauhan-i7k
    @NileshChauhan-i7k 3 месяца назад +2

    Sorry amara thi kai na boly pn aa hurt thy Avu kam kryu ch sorry khotu na lgadta ame loko j hse e sachu kesi

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад

      Ema dukh n hoy kaai.
      Amare j kaai kapda leva nota etle.
      Amne to video call karyo hato ke je pasand aave e lai laye.

  • @foodlover7436
    @foodlover7436 3 месяца назад +2

    Sitaram jay shree krishna kem cho badha majama saras shoping verry nice choice masi khub saras clour che cuite priyal priyal na pan mast kapda lavya che tya badha ne mahadev

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад

      Sitaram 🙏 Jay shree Krishna 🙏
      Thankyou 🥰

  • @DivyaShah-b2m
    @DivyaShah-b2m 3 месяца назад +1

    Daksha Ben mate kai n lavya?

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад

      Ame na paadi hati kapda ke Biju kaai amare mate levani etle

  • @Kantibapuhariyani
    @Kantibapuhariyani 3 месяца назад +1

    વીરમભાઈ દક્ષા બેન પ્રીયલ બા જીતભાઈ બધાને મારા જય સીયારામ કાંતી બાપુ હરીયાણી

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад

      જય સીયારામ 🙏 કાંતિ બાપૂ

  • @varshasoni9599
    @varshasoni9599 3 месяца назад +1

    Jai shree Krishna seetaram🙏masi ye mast priyal na dress 👗 lavya red n black bahu fine chey.saree pan srs.chey bandhni bahuj gami 👌

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад +1

      Jay shree Krishna 🙏 varshanen
      Thankyou so much 🥰

  • @DodiyaDinesh-k5s
    @DodiyaDinesh-k5s 3 месяца назад +1

    કિરણ બેન અને એના મોમ બેય મળેલા છે આમાં બધુ દેખાય છે વીડિયો ma kon su che ae

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад

      તમને કેવ એવું લાગ્યું.

    • @DodiyaDinesh-k5s
      @DodiyaDinesh-k5s 3 месяца назад

      Joye toj khbr PDI Jay bhai😢

  • @zalazala6808
    @zalazala6808 3 месяца назад +1

    Masi badha j kapda saras che ne saree to bovj mast che ketla ni aayvi kejo surat nu kapad jevu kapad kyay no male bov saras aave che

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад

      Kimat to aji puchhi nathi me
      Jaani lais hu
      Ha Surat jevi Sadi kyay n male ho

  • @RamkubenChaudhari
    @RamkubenChaudhari 3 месяца назад +1

    જય શ્રી કૃષ્ણ દક્ષાબેન

  • @DiptiBhatt-h5p
    @DiptiBhatt-h5p 3 месяца назад +1

    Vlog gujrati ma banvo cho. Ane title english ma aapo cho. Gujrati ma j aapo ne amne khber pade che

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад

      Ame jevkarta hoy enu kaai kaaran hoy to j karta hoy

  • @chetnapatel5314
    @chetnapatel5314 3 месяца назад +1

    Nice

  • @bhartithakkar734
    @bhartithakkar734 3 месяца назад +1

    Bandhni ni dukan nu name ne ph.no.aapso

  • @ChandniPandya-gy8ov
    @ChandniPandya-gy8ov 3 месяца назад +2

    Daxa bhabhi mate pn layaavay ne bhai masi ne aek yadi rye ne surat na kapda ni to emne pn bv game

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад

      દક્ષા પાસે ઘણા કપડા છે કે જે અજી એકવાર પણ ન પેર્યા હોય એણે.
      અમે જ ના કહ્યું હતું કાઈ લેવા માટે

  • @viswaparmar514
    @viswaparmar514 3 месяца назад +2

    Daxa ben mate ky na laviya kiran ben e yaad na karavi ya dress lo aem

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад

      Yaad to hoy
      Pan ame j na kahyu hatu ahiti gya tyare
      Lambi musafari ma ketlo saman sachve sathe. Etle

    • @DiptiBhatt-h5p
      @DiptiBhatt-h5p 3 месяца назад

      Koi lambi musfari na hoey. Bas ma to harkh padudi thai ne gai hati. Ek dress ma su jor aava nu hatu. Ullu banva nu bandh karo

  • @AnnoyedElectricCar-yw2jw
    @AnnoyedElectricCar-yw2jw 3 месяца назад +1

    Daxa ben mate kapda lay aavay ne...ak sadi ochi levay ne masi tamare..

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад

      Em vaat nathi.
      Amare j kapda hamna nota leva.
      Emne to tyathi video call karyo hato ke je pasand aave e lai laye

  • @Avanipatel-r9s
    @Avanipatel-r9s 3 месяца назад +1

    Dasha ben mate kay na laviya

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад

      ના
      અમે જ ઘરેથી ના કહ્યું હતું.
      એમને તો ત્યાંથી ફોન પણ કર્યો હતો

  • @shilpavala2363
    @shilpavala2363 3 месяца назад +1

    Kapda bov j srs che priyal na pan srs che

  • @Vaishali-uly
    @Vaishali-uly 3 месяца назад +1

    Saras shopping baa

  • @bharatpipaliya4273
    @bharatpipaliya4273 3 месяца назад +1

    Ketlano avyo

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад

      Alag alag bhav che
      Surat bajaar mathi lidhel che.
      Ajmera ma to holesale male.

  • @SangitaDodiya-x4d
    @SangitaDodiya-x4d 3 месяца назад +2

    👌👌👌👍

  • @chetanmakwana9022
    @chetanmakwana9022 3 месяца назад +1

    સરસ શોપિંગ કરી માસી તમે કપડાં મસ્ત લીઘાપણ દક્ષાબેન માટે કંઈક લાવ્યા હોત તો સારું હોત શીવ સાડી રાજકોટ થી

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад

      Thankyou 🥰
      Pan amare hamnaa kapda nota leva etle.
      Emne to video call karyo hato tyathi ke je pasand aave e lai laye

  • @જાગરૂતીબરાય
    @જાગરૂતીબરાય 3 месяца назад +3

    👌👌👌👌

  • @Rahul_vegad_vlog
    @Rahul_vegad_vlog 3 месяца назад +1

    Jay dwarkadhish

  • @kishanchandarana6609
    @kishanchandarana6609 3 месяца назад

    Sachi vat chhe

  • @SanjayRathva-u1i
    @SanjayRathva-u1i 3 месяца назад +1

    ❤જય શ્રી પુરૂષોત્તમ 🙏🌹 વિરમભાઇ 23 તારીખ કે મારી છોકરી ને બથડે છે દેવાંશી વિશકરજો

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад

      જય શ્રી પુરૂષોત્તમ 🙏
      હા જરૂર

  • @KrishnaVala-m8u
    @KrishnaVala-m8u 3 месяца назад +1

    Daxa mate shu laavya Ben

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад +1

      અમારી શૉપિંગ અમે સાથે હોય તો કરીએ.

  • @bhavnamer2463
    @bhavnamer2463 3 месяца назад +1

    સાડી ને બધુ સરસ છે પન દક્ષાબેન માટે કાય વસ્તુ તો લાવ્યા હોતતો એ ને પન સારુ લાગે

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад

      ધન્યવાદ🥰
      રહી વાત દક્ષા માટે કાઈ લાવવાની તો એમને અમે ના કહ્યું હતું કે કાઈ લાવતા નહિ. છતાં પણ એમને ત્યાંથી અમને વિડિયો કોલ કર્યો હતો કે જે ગમે એ લઈ લયે.
      પણ અમારે કાઈ લેવું નાતો એટલે નથી લાવ્યા

    • @bhavnamer2463
      @bhavnamer2463 3 месяца назад +1

      @@Veerdaxavlogs અરે ભાઈ ખોટુ ના લગાડશો

  • @bharatpipaliya4273
    @bharatpipaliya4273 3 месяца назад +1

    Akho lot lidho to

  • @joshanaben686
    @joshanaben686 3 месяца назад +3

    માસી.બહુ.મસ્ત.શોપિંગ.કરી.છે.હો.chois.બહુ.મસ્ત.છે.માસી.ની.પ્રિય.ના.કપડાં.પણ.સરસ.છે👌👌

  • @sonalpathak2805
    @sonalpathak2805 2 месяца назад +1

    Baki masi kapda saras lavya dhingliii na ne amni sadi

  • @ushamehta6414
    @ushamehta6414 3 месяца назад +1

    માસી તમારી પસંદ જોરદારછે

  • @ilaraja6986
    @ilaraja6986 3 месяца назад +6

    જય શ્રી કૃષ્ણ માસી પ્રિયલ ના કપડા પણ સરસ છે માસી તમારી હાટુ છ સાડી લાયવા એમાંથી એક જોડી દક્ષા માટે લાવ્યા હોત તો

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад

      અરે એવું ન હોય
      સાડી લીધી તો એવું નથી કે બધી માં જ પેરી લેશે.
      જેને જે પેરવી હોય એ લઈ લેય.

  • @VijayBhai-tq9km
    @VijayBhai-tq9km 3 месяца назад +9

    દક્ષા માટે ના લાવા

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад +2

      સમય ઓછો પડે અને વજન પણ થાય પછી

  • @Ghanshyam_Bhimani
    @Ghanshyam_Bhimani 3 месяца назад +1

    જય શ્રી કૃષ્ણ અરે વાહ કપડા જોરદાર છે હો પિયુ ના માજી સુરત ફરી યાવિય સારૂ

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад

      જય શ્રી કૃષ્ણ 🙏
      હા હો મોજ કરી આવ્યા

  • @RakeshPatel-s5b7c
    @RakeshPatel-s5b7c 3 месяца назад +1

    Saras cha

  • @indirapatel3492
    @indirapatel3492 3 месяца назад +1

    વિરમભાઈ તમારા પરીવા્ર ને જય શ્રી કૃષ્ણ માસી ખુબ ખુબ ખુબ જ સરસ ખરીદી કરી લાવ્યા છે સાડીઓ ઢીંગલી ના કપડા ખુબ જ સરસ છે😂

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад

      જય શ્રી કૃષ્ણ 🙏
      ધન્યવાદ 🥰

  • @neverendingstory5369
    @neverendingstory5369 3 месяца назад +1

    ❤❤❤❤❤❤😊

  • @RamilaChavda-lf8te
    @RamilaChavda-lf8te 3 месяца назад +1

    Mast Cho

  • @MayurKuchhadiya
    @MayurKuchhadiya 3 месяца назад +2

    સરસ

  • @KajalGadher
    @KajalGadher 3 месяца назад +1

    Mashi ne choice bovsari che

  • @sarvaiyakajalsarvaiya4312
    @sarvaiyakajalsarvaiya4312 3 месяца назад +1

    Jay maa mogal

  • @VinodUakdiya-jv1qd
    @VinodUakdiya-jv1qd 3 месяца назад +1

    Jordar Sadi ho

  • @manthanparmar1517
    @manthanparmar1517 3 месяца назад +1

    શુ ભાવ સાડીનોછે

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад

      Bhav ni to khabar nathi ho.
      Maa ne puchyu nathi

  • @gosikano1627
    @gosikano1627 3 месяца назад +1

    Har har Mahadev

  • @nemakervadawala4185
    @nemakervadawala4185 3 месяца назад +1

    Bavaz saras lige che kapda

  • @manishalakhani6510
    @manishalakhani6510 3 месяца назад +2

    Daxa bhabhi mate no lava kai. Per 1 lidhi hot to raji that. Bov male che plaza per Aamare Aaya surat.

    • @dilshadszeriya1181
      @dilshadszeriya1181 3 месяца назад

      @@manishalakhani6510 સાચી વાત

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад

      સમય ની અછત અને વજન પણ વધી જાય. લાંબી મુસાફરી કરવી હોય. એટલે પછી બધા માટે ન લઈ શકે

  • @MaheshBharda-rb2kk
    @MaheshBharda-rb2kk 3 месяца назад +1

    Super

  • @user-xu3br5ce4g
    @user-xu3br5ce4g 3 месяца назад +2

    Kiran ne khbar na padvi joye k daksha ben mate am k mumy tu laiy ley ek jodi ena kapda ane masi ne khbar padvi joye k ek jodi ena kapda lau kiran emni 6okri 6e to daksha nathi emni 6okari aavo fark na karvo joye tame to 6 saree laviya em na thai ek jodi daksha na lau

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад +1

      Ema khabar padvani vaat nathi
      Ame j na kahyu hatu kaai leva mate ahithi gya tyare.
      Aapni shoping to aapne game tyare Kari shakiye

    • @DiptiBhatt-h5p
      @DiptiBhatt-h5p 3 месяца назад +1

      Tame to na pado pan aa સામાન્ય બુદ્ધિ નો સવાલ che

    • @sonalpathak2805
      @sonalpathak2805 2 месяца назад

      Sachi vat 6 ak sadi ochi levy pn vajan vadhto hoy to ak per levy aena mate bichari khus thy jat

  • @KarsanChavda-pn7wj
    @KarsanChavda-pn7wj 3 месяца назад +1

    મસ્ત શોપિંગ કયરી માસી તમે પ્રિયલ માટે

  • @DiptiBhatt-h5p
    @DiptiBhatt-h5p 3 месяца назад

    Aam pan kiran ne hv bahu abhiman aavi gayu che

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад

      E tame ena video ma comment karo

  • @anshupatel2552
    @anshupatel2552 3 месяца назад +3

    Good mornig Kem sho bhatha majama vshtu important nthi akbijani lgni prem bojaruri she a prem Tamara family mashe maru fimilyi pan sharsh she Goshariy sharsh she green Geen Daxa Bhabhi tmari shipicha sharshe Thankys 🎉

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад

      Good morning 🌞
      Ekdam sachu kahyu tame
      Vastu important nathi
      Prem Ane lagni hovi joiye.

  • @NileshChauhan-i7k
    @NileshChauhan-i7k 3 месяца назад +1

    Aapde to mota v ne am j ky. Na ly avta pn kiran. Ne samjvu joy hu kiran ben pn coment kris Aa amne na gmyu sorry khotu na lgadta

  • @kivinmonpara6109
    @kivinmonpara6109 3 месяца назад +1

    જય હો

  • @VinodUakdiya-jv1qd
    @VinodUakdiya-jv1qd 3 месяца назад +1

    Very nice daxa bhabhi Jay mataji ben Bhai masi ne priyal byby dingu ❤❤

  • @hardikBhatti-zq9rh
    @hardikBhatti-zq9rh 3 месяца назад +1

    સોપીગ,સારુછે,ફાન માશી,,પણ, દક્ષાબેન, રયગયા

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад

      અમે જ ના કહ્યું હતું અહી થી ગયા ત્યારે

  • @rekhakeshariya5811
    @rekhakeshariya5811 3 месяца назад +3

    માસી દક્ષાબેન અને બંને ભાઈઓ માટે કેમ કંઈ ના લાવ્યા?

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад

      આવડી મોટી મુસાફરી માં કેટલો સમાન સાચવવો.
      ફરવા ગયા હતા ખાલી.
      શૉપિંગ તો એમનેમ કરી યાદી માટે.
      મોટો પ્રસંગ આવતો હોય તો બધા માટે લેવાના હોય કપડા

    • @DiptiBhatt-h5p
      @DiptiBhatt-h5p 3 месяца назад

      કેમ kiran jode to hati. Dar mahine piyar to aave che. Tyre leti na aave. Ene bas ma j aava nu hatu. Badhi khoti vato na karo. J dekhay che badha e j keh che.

  • @nthakkar7587
    @nthakkar7587 3 месяца назад +1

    Daxa mate kai na lidhu

  • @અમરેલી
    @અમરેલી 3 месяца назад +1

    દીકરો અને વહુ બેય જણાં ખુબ સારા છે કે માં ને ખુશ રાખે છે. દીકરા વહુ એ એની ફરજ બજાવી

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  3 месяца назад

      ખુબ ખુબ આભાર આપનો 🥰

    • @DiptiBhatt-h5p
      @DiptiBhatt-h5p 3 месяца назад

      Pan maaji emni faraj bhuli gaya

  • @BhartiRathod-w2f
    @BhartiRathod-w2f 3 месяца назад +1

    🎉