પાંદડી રીંગણ નું શાક | Gujarati family vlog |

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 80

  • @divyasuthar2464
    @divyasuthar2464 18 дней назад +1

    Jay shree Krishna Jay mataji baa mast bnaviyu shak

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  18 дней назад

      Jay shree krishna 🙏
      Jay mataji 🙏
      Thankyou so much 😊

  • @joshanaben686
    @joshanaben686 18 дней назад +1

    સ્વવાર.સવાર.ના.જયશ્રી.ક્રિશ્ના..વિરમભાઇ.માસી.ભાભી.priyl.jitbhai.બધા.મોજ.માં.ને🙏🙏🌺🌺🌺🌺🌺

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  18 дней назад

      જય શ્રી કૃષ્ણ 🙏
      હા મોજ હો 😊

  • @gosikano1627
    @gosikano1627 18 дней назад +1

    હર હર મહાદેવ

  • @pratikshagevariyavlog
    @pratikshagevariyavlog 17 дней назад +1

    Jay shree krishna saras sak banavyu

  • @indirapatel3492
    @indirapatel3492 18 дней назад +1

    વિરમભાઈ તમારા પરીવા્ર ને જય શ્રી કૃષ્ણ માસી ખુબ જ સરસ રીતે પાપડ ને રવૈયા નુ શાક બનાવયુ છે આજે મેં પણ રવૈયા નુ શાક બનાવયુ હતુ

  • @mansiraval3549
    @mansiraval3549 17 дней назад +1

    Ame gujarati sak udhiyu , lila Dana vatana ni kachori ,gajar no halavo banavyo ram ram Jay sree krisna badha majana

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  14 дней назад

      Jay shree krishna 🙏
      Wow
      ઉંધીયું નામ સાંભળી ને પણ પાણી આવે હો મોઢા માં

  • @daminirayvadera6102
    @daminirayvadera6102 18 дней назад +3

    Jai shree krishna to all. Yummy sak.❤❤❤❤

  • @JoshnaMokariya-wl3df
    @JoshnaMokariya-wl3df 18 дней назад +1

    Jay shree Krishna hu Bangalore thi joshna Mokariya ame pan banaviye padding nu sak

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  18 дней назад

      Jay shree krishna 🙏
      Saras
      Bahu mast bane

  • @daxadesai8736
    @daxadesai8736 18 дней назад +1

    Jay Shree Krishan to all❤ piyu 🥰

  • @mayajethwa83
    @mayajethwa83 18 дней назад +1

    🕉🙏🏼 Sita Raam Ne Jai Shree Krishna 🙏🏼 I’ve been cooking Pandri with Matar ane Bateta since I was 11 years Old. I used to help my Fai as well to separate from plastic type hard layer from Pandri and we add them in Undhiyu as well in Tanzania Africa & now in Uk 🙏🏼. Regards from Jyoti Thanki Jethwa London 🙏🏼

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  18 дней назад

      Thankyou so much 😊 jyoti ben
      Saras
      Undhiya ma nakhie etle bahu mast sugandh ane swad aave

  • @zalazala6808
    @zalazala6808 18 дней назад +1

    Jay mataji virambhai ne daxabhabhi ne masi ne priyal majama ne

  • @divyakantshilu8486
    @divyakantshilu8486 18 дней назад +1

    જય શ્રી કૃષ્ણ
    વાહ ખુબ સરસ

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  18 дней назад

      જય શ્રી કૃષ્ણ 🙏
      ધન્યવાદ 😊

  • @radadiykhanjan6347
    @radadiykhanjan6347 18 дней назад +1

    રામ રામ ને સીતા રામ માસી ને દક્ષાબેન ને પ્રિયલ ને વિરમ ભાઈ અમારે આબાજુ ખેતરમાં વાલોર ત્રણ જાતની થાય છે પાંદડી ને પાપડી વાલોળ કહે છે પણ માસી એ શાક બહુ સરસ
    બનાવ્યું ❤❤❤❤❤

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  18 дней назад

      રામ રામ સીતારામ 🙏
      હા ત્યાં એમ કહે

  • @parththakkar-h4p
    @parththakkar-h4p 18 дней назад +1

    Kem cho viram bhai daxaben priyal ba bhadha Mazama ne Jay shree Krishna Jay mataji priyal ba hare kevo mitho jagdo kare che jovani Bahu maza aave che mast radu pade che

  • @SangitaDodiya-x4d
    @SangitaDodiya-x4d 18 дней назад +1

    Saras video 🎉Dakxa Ben ne sardi thay gay lage che..ok Har Har mahadev

  • @anshupatel2552
    @anshupatel2552 18 дней назад +1

    Merry christmas

  • @Payalben-f3g
    @Payalben-f3g 18 дней назад +1

    પાપડી. કહીએ વાલોણ પાપડી નાની ને. સુરતી પાપડી કહીએ સીટીમા પાપડી કહીએ સરસ શાક બનાવ્યુ બા સીતારામ બધાને

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  18 дней назад

      હા તમારે એમ કહે અમારે તો અહીં પાંદડી જ કહે.
      પાપડી બોલે તો અમારે પાપડી વાલોર નું સમજે

  • @Vijayshree-m9p
    @Vijayshree-m9p 18 дней назад +1

    Jai shree Krishna masi 💗✨
    Masi tme sak mst banaviyu ❤

  • @joshanaben686
    @joshanaben686 18 дней назад +1

    માસી.બહુ.મસ્ત.સાખ.બનાયું.હો.
    માસી.તમે.પાંદડી.બોલો.અમારી.બાજુ.પાપડી.બોલે..સાંકડી.અને.લાંબી.આવે.યેને.મરચી.વાલોર.કહીએ

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  18 дней назад

      હા બધા એમજ કહે છે.
      તો તો અમારે પોરબંદર માં જ પાંદડી બોલતા હશે.
      અમે પાપડી કહીએ બજાર માં તો એ સમજે કે વાલોર નું કહે છે

  • @MakwanaKasturi
    @MakwanaKasturi 18 дней назад +1

    જય શ્રીકૃષ્ણ 🙏🙏

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  18 дней назад

      જય શ્રી કૃષ્ણ 🙏

  • @ramilapatel7118
    @ramilapatel7118 17 дней назад +1

    Aa pandada na bado anu saras khatar thay pan niche bahu badha jaruri jivanu mari jay pan niche dharti bahuj faldrup rahe se

  • @prakashparghi4504
    @prakashparghi4504 18 дней назад +1

    Mane pan bave pan folta nahi aavdtu paddi

  • @KrishikaJamod
    @KrishikaJamod 18 дней назад +1

    બોવ મસ્ત સાક સે

  • @PuspaMakwana-by7od
    @PuspaMakwana-by7od 18 дней назад +1

    Jay shree Krishna

  • @amitashah956
    @amitashah956 18 дней назад +1

    અમે એને લીલવા કહીએ સરસ સાક થાય

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  18 дней назад

      હા અલગ અલગ નામ થી ઓળખે

  • @ShardabenDudhagara123
    @ShardabenDudhagara123 18 дней назад +1

    Jay Shree krishna
    Good morning

  • @foodlover7436
    @foodlover7436 18 дней назад +1

    Sitaram jaymataji jay shree Krishnana kem Cho badha majama cuit piyu diku dhingali majama shree ram mahadev

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  18 дней назад

      જય શ્રી કૃષ્ણ 🙏
      મજા માં હો 😊

  • @ep1184
    @ep1184 18 дней назад +1

    Piyu mummy papa jevi nathi jabri thavani ❤😂

  • @urmishah5705
    @urmishah5705 18 дней назад +2

    અમે તો બનાવી એ છીએ પણ માં ના હાથનું ખાવા આવવું છે

  • @neetachauhan430
    @neetachauhan430 18 дней назад +1

    Ame papdi kaheye

  • @kivinmonpara6109
    @kivinmonpara6109 18 дней назад +1

    જય હો સુઈપર બા

  • @manthanparmar1517
    @manthanparmar1517 18 дней назад +1

    માસી અમે પાપડી કહીએ

  • @homevakilna3581
    @homevakilna3581 18 дней назад +1

    Panddi ne Surat ma papdi kahiye.

  • @zalazala6808
    @zalazala6808 18 дней назад +2

    Masi tame panddi kyo ame papdi kai saras thai shaak mane bov bhave

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  18 дней назад

      હા તમારે એમ કહે
      અમારે અહીં પાંદડી બોલે

  • @ep1184
    @ep1184 18 дней назад +1

    Maa rotla kem kora khav cho ghee nai lagavta😊

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  18 дней назад

      અમારે અમુક શાક માં જ ભાવે ઘી વાળા એટલે

    • @ep1184
      @ep1184 17 дней назад

      @Veerdaxavlogs ok

  • @ep1184
    @ep1184 18 дней назад +1

    Ame papdi kai

  • @ramilapatel7118
    @ramilapatel7118 17 дней назад

    Aa pandada na bado anu saras khatar thay pan niche bahu badha jaruri jivanu mari jay pan niche dharti bahuj faldrup rahe se

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  14 дней назад

      હા અમે ગાય ના છાણ નું ખાતર હોય એમાં નીચે નાખી દેતા દર વર્ષે પણ હવે એકજ ગાય છે એટલે બહુ ખાતર ભેગું નથી થતું એટલે બહાર ફેંકવા પડે. ખાલી હોય ખેતર તો એમાં નાખી દેતા પેલા એટલે ખર બની જતું.