ખૂબ વાયરલ થયેલા આ ચારણ માતાજીને આખરે અમે શોધી કાઢ્યા

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025
  • hamirbhai odedara mo 9879308444

Комментарии • 495

  • @ushamakwana1127
    @ushamakwana1127 Год назад +40

    હમીર ભાઈ ખરે ખર તમારી ચેનલ નું નામ અણમોલ મોતી ગુજરાત ના સાચે જ સાર્થક છે બેન નેજય માતાજી

  • @drjagdishrgadhavi7441
    @drjagdishrgadhavi7441 Год назад +7

    માં તો ખુદ સરસ્વતી છે અને ચાહરણ ને તો વરદાન હોય નાગલ હોય મોગલ હોય પણ ગણા દેવી સ્વરૂપ માતાજી ના કઠે સમાયેલી હોય જય માતાજી

  • @kiritbhaijebaliya8604
    @kiritbhaijebaliya8604 10 месяцев назад +1

    JAY SONALMAA JAY THADA VALAMAA JAY BANUAIYMAA JAY MOMAIMA JAY GATRADMAA JAY SATIAIMAA JAY PUTIAYMAA

  • @narayandangadhvi2070
    @narayandangadhvi2070 Год назад +8

    વાહ મમલિબેન સરસ ગાયુ ઊર્મિલાબેન ગઢવી સુરત જ્ય નાગબાઇ મા

  • @varsakhiyaranabhai987
    @varsakhiyaranabhai987 Год назад +5

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻જય માઁ નાગબાઈ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    વાહ ચારણ આઈ વાહ. વાહ માં મોમલ વાહ.
    આ ચારણોના અમે વેઠીયા છીએ. એનો અમને ગર્વ છે.
    મારી માં નાગલ ના અને માં મોમલ ના શ્રી ચરણમાં.
    મારા કોટી કોટી વંદન સાથે દંડ વત પ્રણામ. 🙏🏻🙏🏻🙏🏻

  • @dcm63
    @dcm63 Год назад +10

    "માં મલી બેન" નામનું મહત્વ મને આજે સમજાયું છે, જે સૌને સમજાય એ જ ચારણ આઈના ચરણે મારી નમ્ર અરજ છે.
    🙏🙏🙏 જય માં આશાપુરા 🙏🙏🙏

  • @kishorsinhsarvaiya4990
    @kishorsinhsarvaiya4990 Год назад +6

    જય હો આઈ માં તમારી ગાવા ની વાણી અને વર્તન મધુર ખરેખર મહા સાગરના મોતી Anmol Mot Jai Mataji

  • @sumaarbhaiparvani3576
    @sumaarbhaiparvani3576 Год назад +3

    🌹🍀🌹🍀🌹🍀 ॥ ॐ જય શ્રી આઈ શ્રી નાગલ માતાજી 🌹🌻🌹🌻🌹🌻ૐ જયશ્રી આઈ શ્રી સોનલ માતાજી🌺🍀🌺🍀🌺🍀 ૐ જયશ્રી આઈ શ્રી મોગલ માતાજી ॥🌻🌷🌻🌷🌻🌷

  • @labhubendafda3761
    @labhubendafda3761 Год назад +16

    અરેમા મા મને દોડીને તમારી પાસે આવવાનું મન થઇ ગયુંમાં તને ક્યા ગોતુંમાં ખુબજ ખુશીના આસુ આવ્યા મા🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vikrambharwad24
      @vikrambharwad24 Год назад

      આખો વિડિઓ જોવો એડ્રશ બોલે જ છે
      જય મોગલ 🙏

  • @જયઅંબેસંત્સગમંડળ

    જય શ્રી ચારણ જંગદબા માં 🌹🙏🌸 જય શ્રી નાગબાઈ માં 🌸🌹🙏જય જોગમાયા 🌹🌸🙏🌻🙏🌻🙏🌹

  • @VishnuJoshi-kp5bh
    @VishnuJoshi-kp5bh Год назад +1

    Jay mataji Dhanese Saksatmane. Pranam.,

  • @valabapuvalabapu6588
    @valabapuvalabapu6588 Год назад +3

    જય માતાજી 🙏 અભિનંદન પાઠવ્યા છે ખુબ સરસ માહિતી આપી છે જય ‌મોણીયા ની નાગબાઈ માં

  • @parmarbrijbha440
    @parmarbrijbha440 Год назад +3

    જય હો ભાઈ ખુબ ખુબ આભાર તમારો 🙏🏻🙏🏻આઈ માં ચરણોમાં કોટી કોટી વંદન 🙇🏻‍♂️ 🙇🏻‍♀️🙏🏻🚩

  • @KailashgadhaviKailashgadhavi
    @KailashgadhaviKailashgadhavi Год назад

    વાહ બેન એક ચરણ તરીકે હજારો વંદન છે માં

  • @amrutlalsanura5414
    @amrutlalsanura5414 Год назад +2

    ઓડેદરા સાહેબ ખરેખર ખુબમહેનત કરીને અનમોલમોતીને
    ગોતીકાઢોછો તેબદલ ખુબખુબ ઘનયવાદ આભાર,ॐॐॐ
    જુનાગઢ એ,આર સનુરા

  • @chandrakantbhaithakar5952
    @chandrakantbhaithakar5952 Год назад

    જય શ્રી ભગવતી શ્રી મોગલ મા આયમાં જય માતાજી હમીર ભાઈ જય શ્રી દ્વારકાધિશ ભગવાન

  • @jivabhaichavada5854
    @jivabhaichavada5854 Год назад +1

    जीवाभाई आहिर मां आपने वंदन करे छे आशीर्वाद आप जो मां

  • @kanjibhaimakwana3901
    @kanjibhaimakwana3901 Год назад +4

    મુમલી મા જય હો તમારી મા અમને આશીવાદ આપો અમારા પરિવારને કોઈ ની નજર નલાગે મા આઈ મા અમારી રક્ષા કરો જય નાગબાઈ મા

  • @khimabhairanavaya9811
    @khimabhairanavaya9811 Год назад +4

    🚩જય નાગબાઈ માં🚩 જય લીરબાઈ માં🚩 જય વછરાજ 🚩 જય ચારણ જોગમાયા મોમલ માં 🚩
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    ખૂબ ખૂબ અભિનંદન હમીરભાઈ
    🚩જય સીકોતેર માં જય પઠાપીર🚩 બાપા

  • @devasabhad1037
    @devasabhad1037 Год назад

    જય આઇ માં જય મોગલ માતાજી જય ખોડીયાર મા જય નાગલ માં દર્શન કરી ધન્ય થઈ ગયા સરસ્વતી કંઠમાં બિરાજમાન છે જય હો

  • @ashokmer8206
    @ashokmer8206 Год назад +4

    Jay Nagbai Maa🙏Jai Vachradada🙏khub khub aabhar bhai mataji na kanthe thi aava sundar kirtan bhajan sambhdi ne❤️👌🙏🙏

  • @nitin29able
    @nitin29able Год назад

    Jay mataji....ben...ashirvad apo....

  • @asokbhaishekhva4773
    @asokbhaishekhva4773 Год назад +20

    ફરેણી થી અશોકભાઈ કાઠી દરબાર ભાઈ તમારા ચરણોમાં હું સત સત કોટી કોટી હું તમને નમન કરું છું ધન્ય હો ચારણ આઈ માં

  • @seemabhatt1076
    @seemabhatt1076 Год назад +3

    જય માતાજી બહુ સરસ ગાયુ બેન.

  • @ashoklchauhan4867
    @ashoklchauhan4867 Год назад +5

    જય સારણ આઇ મા જય લીરબાઈ માતા

  • @lalotoriya9866
    @lalotoriya9866 Год назад +10

    જય દ્વારિકા ધીશ હમીરભાઈ ખુબ સરસ દુહા ને ગીત ગાયું 👌🙏🙏🙏👍

  • @arbhamkaravadara7434
    @arbhamkaravadara7434 Год назад

    VERY GOOD RAM RAM SITARAM JAY MATAJI OM NMOH SIVAY HAR HAR MHADEV

  • @sureshbhaibhagubhaigadhavi8501
    @sureshbhaibhagubhaigadhavi8501 Год назад +2

    આઈ નાગલ.બાઇ. 👏👏👏🌹👌👌👌🙏🙏👍👍👍👍

  • @nathabhaipatel6362
    @nathabhaipatel6362 11 месяцев назад

    Maataji mara vandana savikaarjo❤

  • @નાથાભાઈનંદાણીયાશિવમ્ચક્ષુદાનસ

    જય માતાજી
    આપની ભાવના ને લાખ લાખ વંદન

  • @क्षत्रिय-गढ

    જય હો ચારણ આઇ માં 🙏🏻
    આભાર ઓડેદરા ભાઇ માતાજી ના
    દસૅન કરાવા બદલ જય વિર વછરાજ 🙏🏻

  • @divyaundhad5865
    @divyaundhad5865 Год назад +10

    જય નાગબાઈ માં.
    ખુબ જ સરસ અવાજ છે. વછરાજ દાદા નો ભાવ ખુબ જ સરસ હતો.

  • @gopalparmar8846
    @gopalparmar8846 Год назад

    અનમોલ મોતીમા આપ અનમોલ મોતીનો ચારો પીરસો છો.એનુ મૂલ્ય જ અમૂલ્ય છે.🙏અભિનંદન

  • @nirubhagohil6227
    @nirubhagohil6227 Год назад +3

    જય નાગબાઇ માં આઇમ ખુબસરભાવ રજુકર્યો દુખણાનો અર્થસજાવ્યો અમરાગોહિલ રાજ માં ખોડલના શર્ણોમા પડયાને વારણા દુખણા લીધાને 1800 ગામના ધણી બનાવ્યા હજીપણ સારણઆઇમાસે અાપડામા ભાવહોતો મતાજી મળેસે રાફડા સુનાનહોય વંદન આઇમાને ધન્યવાઅણમોલ સેનલને જય માતાજી🙏

  • @b.kdesai7165
    @b.kdesai7165 Год назад

    જય માતાજી નાગબાઈ આઈ એક માલધારી ના દીકરા તરીકે તમને ખુબ ખુબ વંદન 🚩🚩🚩🙏

  • @kksantvani2066
    @kksantvani2066 Год назад

    ચારણ જગદંબા માં ના ચરણો મા કોટી કોટી વંદન 🙏

  • @vishalsolanki535
    @vishalsolanki535 Год назад

    Wah wah...Khub Saras...

  • @dafadananaji4705
    @dafadananaji4705 Год назад +3

    સરસ બેનનો અવાજ સુંદર છે ધન્યવાદ

  • @jyotsnashah9511
    @jyotsnashah9511 Год назад

    Jayyy ho Divya swar no ....jay ho mamli maa no

  • @ravidobariya2599
    @ravidobariya2599 Год назад +3

    જય માં મોગલ સદા સહાયતે માં મોગલ ધામ લિલાપુર થી આઈ તોરલ ના જય માં મોગલ

  • @gadhviumeshbha3529
    @gadhviumeshbha3529 Год назад +19

    અમારી ચારણ ની દીકરીયૂ ના વીરલા ને આસીરવાદ ભાઈ અમારો સોનલ આશીર્વાદ ગ્રુપ માં અમે બધી બહેનો છીએ અને એમાં એક અમારા બેન નાગલનેશ ના આ મુ મ લી બેન પણ છે જય હો મા જય હો

  • @nareshbhaimer
    @nareshbhaimer Год назад +1

    આઇ શ્રી નાગબાઇ માં આઇ શ્રી હિંગળાજ માં

  • @VishnuJoshi-kp5bh
    @VishnuJoshi-kp5bh Год назад +1

    Jay.Mataji.Maa.Pranam.Maa.

  • @mehtabipinchandra7860
    @mehtabipinchandra7860 Год назад +3

    જય માતાજી 💐💐🙏🙏ખૂબ ખૂબ આનંદ થયો. 🙏🙏

  • @sutrejaravi6005
    @sutrejaravi6005 Год назад +1

    Jay mataji 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @anuravat7045
    @anuravat7045 Год назад

    Ben bahuj saras avaj chhe

  • @Raja_shorts_wala
    @Raja_shorts_wala Год назад +1

    Jay mataji aai ma na charno maa

  • @heerandswara
    @heerandswara Год назад +1

    Khub saras thank you Hamir bhai

  • @lifeinwaleswithlakhan
    @lifeinwaleswithlakhan Год назад

    Very nice, Anmol Moti Gujarat Na....

  • @std9.10gujrati4
    @std9.10gujrati4 Год назад +3

    રાજભા ને ટકર મારે હો ...વાહ માતાજી વાહ

  • @rameshvaghela2939
    @rameshvaghela2939 Год назад

    Very nice and very good video Che

  • @rameshvaghela2939
    @rameshvaghela2939 Год назад

    Saras voices Che Jay mataji Jay ho

  • @sureshbhaibhagubhaigadhavi8501
    @sureshbhaibhagubhaigadhavi8501 Год назад +2

    હમીર.મામા.જય.માતાજી

  • @nanjijaviya158
    @nanjijaviya158 Год назад +5

    ધન્ય છે આઈ મા સત સત વંદન🙏🙏 જય વાછરડા દાદા 🙏

  • @RavindrapuriGauswami-bp1gq
    @RavindrapuriGauswami-bp1gq Год назад

    ખુબજસરસ ભજન મીઠોમધુર સુરીલુસંગીત અવાજ ધન્યવાદ નમસકાર

  • @monaacharya3195
    @monaacharya3195 Год назад

    jay mataji ma santosh e j sampati chhe

  • @Bhajan_Bhav_Bahadursinh
    @Bhajan_Bhav_Bahadursinh Год назад +5

    વાહ માવડી તારા દર્શન થી હું ધન્ય બની ગયો

  • @vakatarbharat3565
    @vakatarbharat3565 Год назад

    Khub khub abhinandan bhai

  • @jaymataji7870
    @jaymataji7870 4 месяца назад

    Wah wah charn ma

  • @sodhasurubha7591
    @sodhasurubha7591 Год назад +3

    Jay ho aai maa dhan che aapne jay ho charan jogmaya 🚩🙏

  • @Raja_shorts_wala
    @Raja_shorts_wala Год назад

    Jay Mataji ben baa aa Jadeja Bhai naa

  • @લીલાબેનકાચા

    જય માતાજી આઈ નાગબાઈ માં બેન ખુબ સરસ બેન અવાજ સરસ છે બેન ખુબ સરસ વાત કરી 🙏🙏👌👌

  • @sumaarbhaiparvani3576
    @sumaarbhaiparvani3576 Год назад +1

    Jay Shree Aai Shree Nagal mataji

  • @kishorbhaimukhyji9154
    @kishorbhaimukhyji9154 Год назад +1

    આઇ ના ચરણો મા આ બાળક ના કોટી કોટી પ્રણામ

  • @rajbhajadeja97
    @rajbhajadeja97 Год назад +1

    આઇ માં જય માતાજી રાજભા જાડેજા

  • @bipinjayswal2190
    @bipinjayswal2190 Год назад

    હમીર ભાઈ ખરે ખર તમારી ચેનલ નું નામ અણમોલ મોતી ગુજરાત ના સાચે જ સાર્થક છે બેન નેજય માતાજી

  • @ashokgoti5107
    @ashokgoti5107 Год назад +6

    🙏ભાવ થી ગાયલ ઞીત સાંભળવા માતાજી ને આવવુ પડે.જય માતાજી 🙏

  • @manubhaimanubhai3633
    @manubhaimanubhai3633 Год назад +4

    આખરે અણમોલ મોતી મળી ગયું. શાબાશ ધન્યવાદ.

  • @BKAhir-ms7ou
    @BKAhir-ms7ou Год назад

    ખુબ સરસ જય નાગબાઈ માં જય દ્વારકાધીશ

  • @lilajimodedrafenclub9421
    @lilajimodedrafenclub9421 Год назад +3

    જય માતાજી

  • @dabhiharsidaben9352
    @dabhiharsidaben9352 Год назад +3

    જય આઈ માં અમને દિલથી આશિષ આપજો

  • @harshabarathod6322
    @harshabarathod6322 Год назад +2

    આઈ માં ની અંતર ના આશિષ વિના કઈ શક્ય નથી..માં ની કૃપા🙏🏻🙏🏻🙏🏻

  • @વસંતબેનરાઠોડ

    જય નાગબાઈ માં ભાઈ બહુ સરસ તમે આઈમા ના દર્શન કરાવીયા સાંભળવા ની ખુબ મજા આવી જયમાતાજી

  • @rameshvaghela2939
    @rameshvaghela2939 Год назад

    Vah vah saras video Che unik videos Che

  • @bhikhabhaikachhadiyabhikha7214

    Jay...i...maa

  • @pratapsinghjadeja4247
    @pratapsinghjadeja4247 Год назад

    Vaah charanben kharekhar Tamara Sacha bhav ne mara vandan

  • @naimishdbhatt7922
    @naimishdbhatt7922 Год назад +4

    અવાજ ખરેખર અદ્ભૂત છે 🙏🙏

  • @ninadesai1
    @ninadesai1 Год назад

    Sat Sat Naman🙏 Jai Mataji🙏

  • @devrajjam9966
    @devrajjam9966 Год назад +6

    જય માતાજી, જય સોનલ માં 🚩🙏

  • @pradippatel6796
    @pradippatel6796 Год назад +1

    Mataji ne mara koti koti pranam.

  • @hamirraydesakhara8327
    @hamirraydesakhara8327 Год назад

    હાલાર-બારાડી ચારણોનું ગર્વ

  • @vanabhaizezariya7278
    @vanabhaizezariya7278 Год назад +1

    જય વસરાજ દાદા

  • @mojkardi6121
    @mojkardi6121 Год назад

    Vaah jay mataj

  • @shaileshbhaijoshi8315
    @shaileshbhaijoshi8315 Год назад +5

    વાહ..જોરદાર ..ને મીઠો અવાજ છે...જય નાગબાઈ માં, જય મોગલ માં...જય હનુમાનદાદા

  • @zalaprahladsinhzala180
    @zalaprahladsinhzala180 Год назад +3

    જય માતાજી 🙏🙏🙏🙏🙏

  • @જેસીંગભાઇડોડીયા

    જય નાગબાય જય માતાજી બેન

  • @sureshdholariya8478
    @sureshdholariya8478 Год назад +5

    જય માં ખોડીયાર જય માં નાગબાઈ જય માં જોગમાયા

  • @satyapalsinhgohil7495
    @satyapalsinhgohil7495 Год назад +16

    જય માતાજી આઈ માં ભાવનગર થી કૈલાસબા મા બહું સરસ ગાવ છો આઈમા

  • @bharatkumarpatel3404
    @bharatkumarpatel3404 Год назад

    WAH BEAUTIFUL VOICE AND BEAUTIFUL SINGING SISTER.GOD BLESS YOU🙏

  • @kiritbhaibhatt5116
    @kiritbhaibhatt5116 Год назад +2

    જય હો આઇ માં, આપે ઈ આઈ માંગે ઈ બાઈ

  • @Raja_shorts_wala
    @Raja_shorts_wala Год назад +1

    Aai kyarey na mange ho maari maavdi vagar mange aapi dey ho wala....karan aape e aai mange e bai....jay mogal

  • @srajbossgaming8165
    @srajbossgaming8165 7 месяцев назад

    Jay. Ma khodiya maa

  • @gadhavibhaya768
    @gadhavibhaya768 Год назад +2

    જય માતાજી. બહુ સરસ જય હો

  • @modhvadiyaparbat8226
    @modhvadiyaparbat8226 Год назад +2

    Vahh Mari ma vahh🙏
    Jay Jay gorana na pedh Vara dada vachhraj Jay hoo🙏🙏🙏

  • @natubhahiparmar1423
    @natubhahiparmar1423 Год назад +1

    Jay ma mogal ma ki Jay 🌹🌹🌹🌹🌹🙏

  • @explorewith2d
    @explorewith2d Год назад +2

    વાહ ભાઈ વાહ...આઈ માને વંદન...ખરેખર ચારણ એક ધારણ અહી ખરુ પુરવાર થતુ જોવા મળે છે.ચારણ હંમેશા શીવ ઉપાસક છે..ધન્ય છે આવયુ માવડીયુને કે આપડી ધરોહર ક્યાંક ને ક્યાંક સાચવીને બેઠીયુ છે...ખાસ અનમોલ મોતી ગુજરાત ને વંદન કે આવો વિડીઓ લોકો સમક્ષ લાવી આપે એક આપડી વિસરાતી સંસ્કૃતિ ને પ્રાણ પુરવાનુ કામ કર્યુ.

  • @laljirana7128
    @laljirana7128 Год назад

    Jay ho Aai maa Tamara ma વીરરસ છે

  • @yoginipatel4412
    @yoginipatel4412 Год назад

    Vah ma….je gayu e thhethh nabhi thi gayu… aava bhavo ne vajintra ni koi jarur j na hoy.. aa to haiya na, hridya na bhav aayal suti sutiy sambhrre… ma charan ni dikri cho… tamne ghani khamma..🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻ma aai ma…Khodiyar ne jovani kya jarur che… tame j saxat aai cho.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramsangbhaivala8737
    @ramsangbhaivala8737 Год назад +1

    જય માતાજી અમરરહો

  • @narshibhaikalsariya6554
    @narshibhaikalsariya6554 Год назад +3

    જય હો બાપ શારણ આયુ જય હો આય તમારા શરણમાં કોટી કોટી વંદન