કેટલું હસાવ્યું આજે તો ખરેખર 👌🏻👌🏻😂😂જોનગાને તો આજે કેટલી માર પડી બેચારો પણ જોંગા ની એકટિંગ એકજ નંબર હતી 👌🏻👌🏻મોજ પડી ગયી Passenger વાળો ભાઇ બોવ અકળાયી ગયો તો તમે બંનેને ઢેબી નાખ્યું 😛😛 Appreciate your efforts to make us laugh👍🏼
મિત્રો આપણને હસાવવા માટે વિનોદ ભાઈ જોગા ભાઈ માર ખાય છે તો આપણે પણ લાઈક અને શેર કરવો જોઈએ વિડિયો ખુબ ખુબ અભિનંદન 🙏🙏 મજા પડી મારા એટલે દુઃખ પણ થયું છે ભાઈ બનાસકાંઠા થી સપોર્ટ છે
જોંગા જેવો કલાકાર આપણા પરગણા માં કોઈ નથી હો, વાહ ઝોંગા વાહ
જોર દાર બેટિંગ વિનોદ ભાઈ......
આવખતે તમે મજા કરાવી દીધી
18: 51 થી જોરદાર કોમેડી😂😂
છેલ્લે છેલ્લે બોવ મજા આવી હો ભાઈ 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
વાહ ભાઈ વિનોદભાઇ ખુબ સરસ
બેસાડતા પેલા કાઇ હારે હથિયારો નથીને જોતા રેજો નકર આટી લે😅😅
વિનોદભાઈ અને અર્જુનભાઈ ને ખુબ ખુબ અભિનંદન
10:44 e bhai:- to tmare ladies na maap levana hoi ema bhai e gajab style kri hoo baki😅😂
Are wah wah vinod bhai and jonga maja aavi gai bhay
જોગા ભાઈ ને આજે ધોયા કોઇદી આવા ધોવાના નથી ખરેખર મોજ આવી ગઈ😂😂😂😂😂😂
Bhai atyar sudhi no best video hooo... hasi hasi ne band vali gya
Aela bhai Arjun bhai ne lagyu nti ne? BV mja aavi supar supar
hahaha viniyo and arjun khatarnak che...
મોજ આવી ગઈ વિનોદભાઈ😂😂😂
Aaje beep karta bhulai gyu lage 😂16:03😜
7:35 😂😂😂
Ladies nu map 😂😂
Hath ni movement jovo 😂😂😂
કેટલું હસાવ્યું આજે તો ખરેખર 👌🏻👌🏻😂😂જોનગાને તો આજે કેટલી માર પડી બેચારો પણ જોંગા ની એકટિંગ એકજ નંબર હતી 👌🏻👌🏻મોજ પડી ગયી
Passenger વાળો ભાઇ બોવ અકળાયી ગયો તો તમે બંનેને ઢેબી નાખ્યું 😛😛
Appreciate your efforts to make us laugh👍🏼
વાહ જોંગોભાઇ વાહ મજા કરાવી 😂😂😂
જોરદાર વિનોદ ભાઈ બિચારા જોંગા ભાઈને ખૂબ મર પડી😢😅😅😅😅😅😊😊😊😊
એક આદું કટોરી વાળુ બ્લાઉઝ જોગા ને પહેરાવી દયો વિનોદ ભાઈ 😂😂
જોન્ગા ની એક્ટિંગ સુપર છે 👌 હો બાકી 😂
જોગાભાઈને માસી બનાવીન એક વિડીયો બનાવો next taim સુપર હીટ જસે
Atyar sudhi no sahuthi vadhu mar padyo jonga bhai ne.. bt
Comedy housefull..
વિનોદ કેય 20 ની કટોરી 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 19:52
😂😂😂😂supar ay ha jonga ha
Vah Vinodbhi moj padi
Good job Lage Raho🦸♂️😜👌👍
જોરદાર સર્વિસ કરી નાયખી 😆
આજે તો જોંગા ના ઘોબા ઉપાડી નાખ્યાં હો 😂😂😂😂😂આજે તો સાચે જ જોરદાર પડી ભાઈ 😂😂😂
Vinod Bhai thodu tamaru ane arjun Bhai nu dhyan rakhjo ama kyare su thy jay anu nakki no hoy atle video super che😊😊
Tamaro sago bhai he... Ha to brobr... 😅😅😂
વિનોદભાઈ દાંત કાઢી કાઢીને પેટમાં દુખવામાંડ્યું 😂😂😂🤣
Jongalal Ledis Specialist Darji Che hahahaha 😅🤣👌😁😁😁👍
Ha moj ha ... Ha jongo ha😂😂
આજે તો હદ કરી નાખી V & JONGE મોજ મોજ
Omg jongabhai ne ketlo maar padyo..😮😮Jongabhai radva lagya..😢
Super duper mota vinod bhai
Waah Waah !... Aaje Public... Mate Maar... Khadho. 👌❤️🌳🌹👍
હા ભાઈ મોજ માં
Masttt harakhay mari lidhi....Tamar Bev ni...🎉🎉🎉🤣🤣💣💥💨💥💥
Singham... Jevi... Style... Che. Bhai Ni. 😊❤️🌳🌹👌
Khush raho jongabhai, vinodbhai🎉
જોંગા ને ધીબેડી નાખ્યો આજે, અવાજ બાયડી જેવો થઇ ગયો એનો....😂😂
Aaje mara 2 ne Bhai ne finally Salampak aadidya pak khajur pak mali gayo😅😅
5:39 ....six mari didhi sidhi 😂😂
440 volt no jatko didho😅
Super supar😂😅😅😮
All video awesome vinod & jonga sir❤❤❤❤
જોંગા ના બોંગા કાઢી નાખીયા… 🤣🤣🤣😂😆😆😆😂😂🤣😂😂
Bhai vinod Bhai chaina Dori leva javu se blek mani ma bov maza aavse. 😂😂 Ama banvo
Excellent 👌... You both have done acting very naturally and in fact it's very risky..take care.. superbb..
વિનુ ભાઈ થિયેટર મા ફિલ્મ ની વૈત કરતા હોય આના કરતા તમરા વિડીયો ની રાહ વધારે કરી છી.😂😅😅😅 finally aje mar khadho😂😂
આ વિડીયો તો જોરદાર બનાવ્યું છે જોંગ ને બહુ માર પડયો 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Shu... Dialogue... Che ! Mara... Chappal Nu... Maap Joyu... Che ! Tane. ❤🌳🌹😊
Jongabhai best and natural drama👍
1.....Yar....aepisod.....bhai
18:22 આવી રીતે છુટા ગાડી માં બાર નીકળો માં તમેય ફૂલ કોમેડી હો બોસ
Moj padi gay bhai 😂
વિનોદ ભાઈ ને જોંગેસભાઈ અમને હસાવવા માટે તમે માર ખાધો એટલે ખરેખર દુઃખ થયું પણ 18મિનિટ પછી બહુ મજા આવી
સુપર વીડિયો જગાવીનુભાઈ😂
એ.. વિનીયા....😆😄😀😄😁😅😂🤣🤣
આજે બહુ જ જૉરદાર વિડિયો લાવ્યા 😂😂😂😂😂😂
હા મોજ હા વાહ,,, વિનોદ ભાઈ વાહ ❤❤
Bhai maja padi jaay se ho Tamara video dhekhi
Jordar moj padi gai😂😂😂
ભાઈ ભાઈ તમે બેય ગજબ સે હો અર્જુનભાઈ બવ મજા આવી હો ❤❤😂😂😂😂😂😂
😂😂 Aaj peli var Vinod sir tame mar khatho 😂😂
ભાઈ મસ્ત હો મઝા આવી ગઈ
જય મોગલ મા
New hairstyle 1 number chhe
arjun pan, takhta na maharathi kalakar jevu talent dhrave chhe. keep it up.
VAH VINOD BHAI VAH JONGESVAR MAHADEV GREAT TAMARA JEVU KOI NAI
😂😂😂😂😂😂😂 it's too much comedy 😅😅😅
Ketlik Var Lagse Bhai 😢 Aava diyo ne Have Video 😊 Nakar Pasi Mb Khali Thay Jay se 😅
Vinod Bhai. 2 video kari naakho. 8 divas maa. 1 video thi Santos nay made pls😊
Baro bar se
जोंगा भाई ni to dai नाखी 😅❤
અર્જુનભાઈ અભિનય ખુબ સરસ છે લોકોને હસાવા માટે તમારે માર ખાવો પડે છે તો અમને દુઃખ થાય 😂😂😂❤❤❤❤
જય શ્રી કૃષ્ણ
વા સુપર વિડીયો બનાવ્યો વિનોદ ભાઈ
વિનોદ ભાઈ છેલ્લે ગાડી ને લોક રાખતા જાવ. જોંગો બીચારો ધોવાઈ ગયો😂😂😂😂
Vinod bhai Tamara hath literally shivering karva lagya 😊it's too much risky boss jongane to khare khar bol marpadyo.
તમારો વિડિયો પેલી વાર જોયો ખૂબ મજા આવી
Jonga bhai na ghoba upadi lidha😂😂😂😂
જોર દાર વિનોદ ભાઇ 😂😂😂😂😂 ગજબ ગજબ 😂😂😂😂
આવી જાઔ😂😂😂😂😂😂
વા વા વિનોદ ભાઈ ખતરનાક વિડીયો છે દિલ ખુશ થાઈ જાય છે પણ તમારા કાલા જાદુ વાલા વિડીયો બો મસ્ત
Vinod bhai katori nu map lidhu ama joga a mar khadho 😂😂😜🤣
😂. વિનોદ ભાઈ પણ મયપા માપ...જોરદાર... 😂😂😂
Aj to jonga no map levayyy gyo 😂😂 ...Sav dhoi nakhyo jonga ne 😂
Jor dar bhai moj moj
Wa vinod saheb waa
Maro farmo fadi nakhyo!! Jonggooo 😂😂😂😂😂😂😂😂
10:55 😂😂
Jonga bhai ni katori nu map leto 😂😂😂
Jongabhai ne mar na khavdavo vinodbhai....😂😂😂
😂વાહ બહુ માઝા આવી તમને માર ખાતો જોવા ની વિનોદ ભાઈ ને જોંગા ભાઈહાહાહાહા
15:55 આને કોઈ નોકરીએ નય રાખે 😂😂😂😂😂😂
Videos boro mst hai bha
જય માતાજી 🙏
વિનોદ ભાઈ ❣️
જોગા ભાઈ ❣️
Super vinubhai 1 number 😅
Vinod bhai map leta tyare pet ma dukhi gayu etla hasavuya tame aje 😅😅😅😅😅😅
VINOD BHAI BHARE KARI TAME😂😂😂😂😂😂
મિત્રો આપણને હસાવવા માટે વિનોદ ભાઈ જોગા ભાઈ માર ખાય છે તો આપણે પણ લાઈક અને શેર કરવો જોઈએ વિડિયો ખુબ ખુબ અભિનંદન 🙏🙏 મજા પડી મારા એટલે દુઃખ પણ થયું છે ભાઈ બનાસકાંઠા થી સપોર્ટ છે
સાચો માર ક્યા ખાય છે.
Scripted છે બધુ
Ava sach prank karay pan nahi scripted j hoy ne, ae j Rakhva pade!@@hardiksinhgohil7479
Jongane tipi nakyo bhai😂😂
Khatarnaak 😅😅😅