ટીડાબાપા પંચાળા અમારા સ્વામિનારાયણ મંદિર મા ખૂબ આવતા બાપાતો મહામાનવ હતા અને અમારા ગુરૂ શાસ્ત્રી સ્વામી ઉત્તમ ચરણ દાસજી ના કૃપાપાત્ર હતા બન્ને ગુરૂ શિષ્યો સરખા ઉમરના હતા આજીવન પંચાળા મંદિર મા ખૂબ સેવા. પરિશ્રમ કર્યો અને બન્ને 2મહિના નાફેર મા સાથેજ ધામમાં ગયા છે અમે દર વરસે તેમની મંડળી ને બોલાવતા સેવામાં આવતા બાપાને અમોએ અમારા હાથે ૪0લાડુ;કેઢેફલીખવડાવેલછૈ હાલમાં નારણભાઈ પણ તેવાજ રત્ન છે બાપ શંભુ થા તો બેટા ગજાનન નીકલા બાપ મોતી થા તો બેટા જવાહર નીકલા બાપ ટીડાબાપા થા તો બેટા નારણબાપા. હુવા ધન્યવાદ જય સ્વામિનારાયણ સાધુ ઘનશ્યામ ચરણ દાસજી પંચાળા
ખુબ મહેનતથી આ કાર્ય માં કાર્યરત છે.. નિઃસ્વાર્થ સેવા થી મટીયાણા ગૌસાળ કમીટી કામ કરે છે ખુબ ધન્યવાદ 👏👏
ટીડાબાપા પંચાળા અમારા સ્વામિનારાયણ મંદિર મા ખૂબ આવતા બાપાતો મહામાનવ હતા અને અમારા ગુરૂ શાસ્ત્રી સ્વામી ઉત્તમ ચરણ દાસજી ના કૃપાપાત્ર હતા બન્ને ગુરૂ શિષ્યો સરખા ઉમરના હતા આજીવન પંચાળા મંદિર મા ખૂબ સેવા. પરિશ્રમ કર્યો અને બન્ને 2મહિના નાફેર મા સાથેજ ધામમાં ગયા છે અમે દર વરસે તેમની મંડળી ને બોલાવતા સેવામાં આવતા બાપાને અમોએ અમારા હાથે ૪0લાડુ;કેઢેફલીખવડાવેલછૈ હાલમાં નારણભાઈ પણ તેવાજ રત્ન છે
બાપ શંભુ થા તો બેટા ગજાનન નીકલા
બાપ મોતી થા તો બેટા જવાહર નીકલા
બાપ ટીડાબાપા થા તો બેટા નારણબાપા. હુવા
ધન્યવાદ જય સ્વામિનારાયણ
સાધુ ઘનશ્યામ ચરણ દાસજી પંચાળા
જય સ્વામિનારાયણ 🙏 સ્વામી કેમ છો ? મજામા ને !
👌👌👌
વાહ! નારણબાપા. આપ જેવાથી જ ગૌ શાળા નિઃ સ્વાર્થ ચાલે.પ્રભુ આપને બળ આપી દીર્ઘાયુ બક્ષે. જય દ્વારકાધિશ.
જય શ્રી દ્વારકાધીશ ખુબ સરસ જય શ્રી કૃષ્ણ
અમારા મલક નું ઘરેણુ છે ભાઈ નારણબાપા
ધન્યવાદ છે વિજયભાઈ તમને
જય દ્વારકાધીશ ખુબ ખુબ ધન્યવાદ વિજયભાઈ
નારણમામા ની નિસ્વાર્થ સેવા અમારા ગામ મટીયાણા નુ ગૌરવ છે જય હો ધન્યવાદ
વિજયભાઈ
જય દ્વારકાધીશ
જય મુરલીધર
ખૂબ ખૂબ ધન્યવાદ
ખૂબ સરસ
કિતૅન નો બીજો ભાગ જલદિ મોકલ જો વિજયભાઈ
લાખ લાખ 🙏 27:03 27:05 વંદન 🙏 નારણબાપા જેવા સેવાના ભેખધારી વિભૂતિઓની સેવાને.
જય દ્વારકાધીશ ❤❤❤❤❤
કાન ગોપી રાસના મૂળ બતાવવા બદલ ખુબ ખુબ આભાર
Aapna aa purusarthna ne vandan 🙏
જયસોમનાથ જય મુરલીધર વિજયભાઈ અભિનંદન ❤
જય હો બાપા જય હો ❤
જે માતાજી વિજય ભાઈ
નારણબાપા બારડ અમારા ઘેડ વિસ્તાર નું અણમોલ રતન છે. વિજય ભાઈ જય દ્વારકાધીશ 🙏
ખુબ મહેનત નિઃસ્વાર્થ સેવા ખુબ ખુબ આભાર ❤❤❤❤❤
વિજય ભાઈ ખુબ ખુબ અભિનંદન
વાહ વિજયભાઈ વાહ
વિજયભાઈ જોટવા અભિનંદન
જય દ્વારકાધીશ
વાહ જય હો... જય હો...
અભિનંદન જયમુરલીધર
સામતભાઈ રાજસિં માસ્તર દેવશીભાઈ તે ત્રણેય ભાઈઓની પણ ઘણી બધી સેવા છે
આજે સાચું ઈન્ટરવ્યુ લીધું તમે ભાઈ
જય શ્રી કૃષ્ણ જી 🙏
Va Vijay bhia
Niswarth. Sheva. Na. Bhekhdhari. Naranbapa. Ne. Shader. Pranam. Shunder. Vartalap
Jay ho matiyana kan gopi
જય હો નારણ બાપા
Jay ho .Jay ho
🙏👍
કનૈયાલાલ કી જય... જય હો
Nice interview
હા નારણબાપા હા
કાન ગોપી અને ગવસેવ માટે ભેખ લીધો❤❤❤
જય હો.......જય હો......
લાખો વંદન નારણ બાપા
જય શ્રી કૃષ્ણ
જય હો❤❤
Vah bapa
Jay murlidhar bhai
જય મુરલીધર
Mahadev har 🙏
👌👌👍
Jay..ho..naran bapa ..
વાહ નારાયણભાઈ વાહ અમારા ગામનું ઘરેણું છે
Jay ho
Jay Dwarkadhisn
જય હૉ
Jay mataji
Jay ho bapa
મટીયાણા ના હીરો છે નારણ બાપા
Surendranagar Na Hasya Kalakar Ane Danvir Padmshri Jagdish Trivedi Nu Interview Leva Vinnti Vijay Bhai
જય હો
કરોડો વંદન નાણ બાપા ને
Jay ho
Jay ho bapa
Jay ho bapa
Jai Ho bapa