હાથ પગ ના વાઢિયા, ચામડીનો સુકારો | Dry Skin Problem Solution

Поделиться
HTML-код
  • Опубликовано: 23 дек 2024

Комментарии • 1,1 тыс.

  • @harshabenpatel3988
    @harshabenpatel3988 8 месяцев назад +11

    જય શ્રી કૃષ્ણ, ગુરુજી પ્રણામ , ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું છે. તે બદલ આપનો આભાર.

  • @ganpatsolanki4901
    @ganpatsolanki4901 Год назад +7

    ગુરૂ જી આપનો ખૂબ ખૂબ આભાર
    આંખો માટે નો ઈલાજ બતાવો
    મોતિયા માટે

  • @ankitprajapati5742
    @ankitprajapati5742 3 года назад +4

    Tamara aa formula thi mane aetala fayda thya ke hu su bolu aeno koi javab nathi, ane mari pet sambandhi takalif pan sari thai gai 6.thank u so sir aap no khub abhar. Aa mishran khubaj upyogi thau 6.

    • @HarishVaidya
      @HarishVaidya  3 года назад

      આપનો પ્રતિસાદ આપવા માટે ખૂબ ખૂબ આભાર!!
      આપના સ્નેહીજનો તેમજ મિત્રો સાથે આપનો અનુભવ Share કરશો.
      જો તમે અમારી ચેનલ Subscribe નથી કરી તો હમણાં જ Subscribe કરો જેથી અમે આપને વધારે મદદરૂપ થઈ શકીએ!!

  • @ilachauhan4666
    @ilachauhan4666 2 года назад +2

    Thanks for your help and support જયશ્રીકૃષ્ણ જયશ્રીકૃષ્ણ from UK

  • @sangitamodi2953
    @sangitamodi2953 3 года назад +4

    Very nice Sir.Thanks Tips Badal.Jai Shivshanker.

  • @viralsoni450
    @viralsoni450 Год назад +5

    Bharat ka ayurved aap jese vidhwan se ujagar hai ..Jay ho🙏

  • @kantilalvadoliya5707
    @kantilalvadoliya5707 4 года назад +4

    ખુબજ ઉપયોગી થશે
    ખુબ ખુબ ધન્યવાદ

  • @parikhkamali6653
    @parikhkamali6653 4 дня назад +1

    aa jeru tal shop ajmo mexra ma gaindar Kari devanu javab aapo

  • @ashwinpatel874
    @ashwinpatel874 6 месяцев назад +5

    તમારી આ દવા થી મને પગમાં ખૂબ જ રાહત થઈ ગઈ છે મેં કેટલી પણ દવા કરાવી કોઈ ફેર પડતો નહતો મને પગમાં ખૂબ જ ચિરા પડતા હતા

    • @ashwinpatel874
      @ashwinpatel874 6 месяцев назад +2

      થેન્ક્યુ પ્રણામ ગુરુજી

    • @HarishVaidya
      @HarishVaidya  5 месяцев назад +1

      આપનો પ્રતિસાદ આપવા માટે ખૂબ ખૂબ આભાર!! આપના સ્નેહીજનો તેમજ મિત્રો સાથે અમારી સાથે નો આપનો અનુભવ Share કરશો.

  • @User013-v9y
    @User013-v9y 2 года назад +2

    Thank you Harish Bhai all my heel cracks completely gone and feet become so beautiful.

  • @kiranvardangar4512
    @kiranvardangar4512 5 месяцев назад +4

    મને પણ તમારા વીડિયા બધાજ જોવછું અને કસરત કરુછું મને ઘણું સારું રેય છે,, તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chhaganbhaisolanki9925
    @chhaganbhaisolanki9925 7 дней назад +1

    ખુબ સરસ ગુરુજી સરસ માહીતી આપવા બદલ આપનો આભાર 👌🏻

  • @monikapatel5554
    @monikapatel5554 3 года назад +10

    Thank You...Thank You...Thank You So Much Respected Sir...May Universe Blessed You...🕉️🕉️🙏🙏

  • @shreekrishanashenl4178
    @shreekrishanashenl4178 2 года назад +2

    તમારો વિડિયો જોવામાં ખુબ જ આનંદ આવ્યો અને બહુ સારું રિઝલ્ટ મળે છે બધા

  • @babubhaimahida4485
    @babubhaimahida4485 4 года назад +2

    Very nice Harishbhai I have itching problem ,I will follow this formula .mangal ho

  • @pankajsheth7230
    @pankajsheth7230 3 года назад +1

    This is a best I start within 5 days effective I am thankful to Mr Harishbhai 🙏👏👏

  • @vilaspatel898
    @vilaspatel898 2 года назад +5

    હા હું આ મુખવાસ બારેમાસ ખાવ છું મારે વાઢિયા માં લોહી નીકળતું એ પણ બંધ થઈ ગયું ને ચામડી સૂકી રહેતી હતી એ પણ એકદમ મુલાયમ થય ગય હરીશ સર તમારો ઉપાય ખુબજ સરસ છે

    • @HarishVaidya
      @HarishVaidya  2 года назад +1

      આપનો પ્રતિસાદ આપવા માટે ખૂબ ખૂબ આભાર!! આપના સ્નેહીજનો તેમજ મિત્રો સાથે અમારી માહિતી Share કરશો. જેથી લોકો સુધી યોગ,આહાર,આયુર્વેદ અને આધ્યાત્મ ની માહિતી નો પ્રચાર થાય. આભાર!!

  • @pritipancholi8719
    @pritipancholi8719 Год назад +1

    Thank you for Sharing the best Tips Bhai

  • @Gajjardigitel48978
    @Gajjardigitel48978 9 месяцев назад +20

    ભાઈ તમે જ્યારે વિડિઓ બનાવો ત્યારે વધારે ધોધટ આવેછે તો પીજ એનું થ્યાન રાખો

  • @ramilapatel6166
    @ramilapatel6166 Год назад +1

    વૈદજી ખુબ ખુબ આભાર જય માહાદેવજી

  • @zeelshah587
    @zeelshah587 4 года назад +14

    M 18 years old ...but love to watch ur all videos ...I m started yoga and surya namaskar during lockdown ...it healed many problems of mine ...and also ur all remedies also help me a lot ...thank u so much for such a informative video☺️👍

    • @HarishVaidya
      @HarishVaidya  4 года назад +2

      આપનો પ્રતિસાદ આપવા માટે ખૂબ ખૂબ આભાર!! આપના સ્નેહીજનો તેમજ મિત્રો સાથે અમારી માહિતી Share કરશો. આભાર!!
      જો તમે અમારી ચેનલ Subscribe નથી કરી તો હમણાં જ Subscribe કરો જેથી અમે આપને વધારે મદદરૂપ થઈ શકીએ!!

    • @royalva4945
      @royalva4945 3 года назад

      @@HarishVaidya byHo nobiocupkbalknikisnnou

    • @varshabenpatel3448
      @varshabenpatel3448 3 года назад

      PTX

    • @chandrikarakholiya949
      @chandrikarakholiya949 3 года назад

      @@HarishVaidya o(

  • @kalpanapatel496
    @kalpanapatel496 2 года назад +16

    Loh bhashma hair માટે બહુ જ helpful છે, મને આ પ્રયોગથી 100% ફાયદો થયો છે

  • @vimlapatel3424
    @vimlapatel3424 4 года назад +1

    Thank u sir.mara pati ne pagma vadhiyani taklif rage che.last summer he try everything what ever Dr.said and people said.but no luck.then one day I saw this ad and he tried and it works miracle.we r really really thankful to u from our heart.God bless u.

    • @HarishVaidya
      @HarishVaidya  4 года назад

      આપનો પ્રતિસાદ આપવા માટે ખૂબ ખૂબ આભાર!! આપના સ્નેહીજનો તેમજ મિત્રો સાથે અમારી માહિતી Share કરશો. આભાર!!
      જો તમે અમારી ચેનલ Subscribe નથી કરી તો હમણાં જ Subscribe કરો જેથી અમે આપને વધારે મદદરૂપ થઈ શકીએ!!

  • @3a-15harryshah9
    @3a-15harryshah9 4 года назад +3

    Very useful 👍👌
    Thank you 🙏

    • @HarishVaidya
      @HarishVaidya  4 года назад +1

      આપનો પ્રતિસાદ આપવા માટે ખૂબ ખૂબ આભાર!! આપના સ્નેહીજનો તેમજ મિત્રો સાથે અમારી માહિતી Share કરશો. આભાર!!
      જો તમે અમારી ચેનલ Subscribe નથી કરી તો હમણાં જ Subscribe કરો જેથી અમે આપને વધારે મદદરૂપ થઈ શકીએ!!

    • @vandanagondaliya2602
      @vandanagondaliya2602 6 месяцев назад

      A​@@HarishVaidya

    • @mrunalipatel226
      @mrunalipatel226 5 месяцев назад

      0p😊

  • @parmarparvin2552
    @parmarparvin2552 10 месяцев назад +2

    Kay rite upyog karvano se 4 vastu yek hare levani ke alag alag

    • @HarishVaidya
      @HarishVaidya  10 месяцев назад +1

      50 ગ્રામ જેટલું જીરું, 5 ગ્રામ અજમો, 50 ગ્રામ તલ, 15 ગ્રામ સેકેલી વરિયાળી મિક્ષ કરી બપોર - સાંજ ના જમ્યા બાદ 2 ચમચી ચાવી જવું.

  • @asmitadoshi9403
    @asmitadoshi9403 4 года назад +4

    Sir we tried one month and we got 100 present result thanks .

  • @vaishnavikulkarni1945
    @vaishnavikulkarni1945 3 дня назад

    Om Namah Shivay, Shree Ram 🚩 Vande Mataram 🙏dhanyavad tumhi sangitlele saglech problems mala aahet, ha upay me nakki karin 🙏

  • @krishnapatel853
    @krishnapatel853 3 года назад +6

    Thank you sir🙏 for such a wonderful advice 🙏

  • @dhanuravariya7446
    @dhanuravariya7446 3 года назад +2

    Dhanyavad parmatma shi no dhanyavad vaidji🙏🏼👍🏻

    • @HarishVaidya
      @HarishVaidya  3 года назад

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed)

  • @thomasranjit7781
    @thomasranjit7781 4 года назад +4

    Sir please give English language subtitles. Many people can not understand Gujarati...U will have more international subscribers.. please

  • @kundanthakkar2166
    @kundanthakkar2166 9 месяцев назад +1

    Thanks for sharing such useful information.please share video or any link on vaat problem or arthritis

    • @HarishVaidya
      @HarishVaidya  9 месяцев назад

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM)
      (Monday Closed) (સોમવારે બંધ)
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.

  • @krshah9605
    @krshah9605 4 года назад +4

    Thank you so much for the video. How much quantity should we consume everyday.

    • @HarishVaidya
      @HarishVaidya  4 года назад +6

      50 ગ્રામ જેટલું જીરું, 5 ગ્રામ અજમો, 50 ગ્રામ તલ, 15 ગ્રામ સેકેલી વરિયાળી મિક્ષ કરી બપોર - સાંજ ના જમ્યા બાદ 2 ચમચી ચાવી ને ગળી જવાનું છે.

    • @krshah9605
      @krshah9605 4 года назад

      @@HarishVaidya dhanyawad 🙏🏽

    • @lunagaming5424
      @lunagaming5424 2 года назад

      @@HarishVaidya sir aa 4 mishran ne begu kari ne pachi chavvanu 6 ?

  • @kokilapatel1025
    @kokilapatel1025 2 года назад +2

    I like to try these items to cure falling hair and curing dry skin. Thanks.

  • @avanipatel4679
    @avanipatel4679 3 года назад +4

    Thank you very much for this solution 🙏🙏🙏

  • @shilpasolanki6531
    @shilpasolanki6531 Год назад +2

    Thankyou jy gurudev apke chrno me mera pyar bhra pranam hr hr mhadev ji 🙏🪔

  • @kirtidamehta9613
    @kirtidamehta9613 4 года назад +3

    Aa mukha na misran thi mane skin vadhiya n hair fall ma 70thi 80 taka 15 divas ma farak padyo chhe
    Thank you

    • @HarishVaidya
      @HarishVaidya  4 года назад

      આપનો પ્રતિસાદ આપવા માટે ખૂબ ખૂબ આભાર!! આપના સ્નેહીજનો તેમજ મિત્રો સાથે અમારી માહિતી Share કરશો. આભાર!!
      જો તમે અમારી ચેનલ Subscribe નથી કરી તો હમણાં જ Subscribe કરો જેથી અમે આપને વધારે મદદરૂપ થઈ શકીએ!!

  • @tarikaparmar8274
    @tarikaparmar8274 4 года назад +1

    Thank you so much sir bovjj useful video che. Bov faydo thyo che aa video thi. Tamara bdhajj video khub informative hoy che kei ne kei new information mlti rhe che thank you .

    • @tarikaparmar8274
      @tarikaparmar8274 4 года назад

      Tme je mix kidhu ae daily use kri shkay ke bhi dry skin hoy tya sudhi jj kri skay.

    • @HarishVaidya
      @HarishVaidya  4 года назад

      રોજેરોજ લેવાય

  • @leekhistariya3967
    @leekhistariya3967 4 года назад +10

    Thank you sir🙏🏻🙏🏻

  • @brijeshkotecha371
    @brijeshkotecha371 4 года назад

    Vande mataram sir. Apno khub j aabhar. Aa video joi ne mukhvas no payog shri karva thi 1 week ma j hath ni skin ma sudharo thayo che. Bhagvan Shiv aapne nirogi ane dirghatu banave evi prarthana. Again Thank you Sir.

  • @madhusarola4029
    @madhusarola4029 3 года назад +6

    Harish sir very nice and goods information given every one of us sir Thanku very much for your sharing that video's with loves each other company iam very better filling 🌹 to hearing your talking about our lifestyle sir like it heartly sir 👍🙏👍💯💯👌 sir very nice and true answer given us

  • @adityabavarva8052
    @adityabavarva8052 2 года назад +4

    ઉનાળાની સિઝન શરૂ થાય અને મારા પગ ના તળિયા બળે છે તો પ્લીઝ સર તેનું સોલ્યુશન બતાવવા નમ્ર વિનંતી

  • @umangimehta7002
    @umangimehta7002 3 года назад +1

    Sir Thank you so much for this video.I have the same problem and I follow this from today.

  • @vcsoni8655
    @vcsoni8655 Месяц назад +5

    Ame Tamara vidayo voice Sara's cche anu bhav Sara cche

  • @vasantlaldhuwad5965
    @vasantlaldhuwad5965 4 года назад +1

    Very good advice I will try

  • @jiteshgajjar519
    @jiteshgajjar519 4 года назад +5

    વૈદજી ખુબ ખુબ આભાર.🙏

  • @ritajoshi7860
    @ritajoshi7860 9 месяцев назад +1

    Jai Swaminarayan 🙏🏻acidity hou to layvau

  • @jagdishbhaichandravadiya8473
    @jagdishbhaichandravadiya8473 4 года назад +4

    Hight vadharva chhokri o mate su karvu te 11 year ni chhe

    • @HarishVaidya
      @HarishVaidya  4 года назад

      ruclips.net/video/qzweG9aCXqc/видео.html આપ આ વિડીયો માં બતાવેલ ક્રિયાઓ કરશો!!

  • @artimevada1629
    @artimevada1629 4 года назад +3

    Thanks ,sir. Face&back side karoliya keva dag mate kai batavo

    • @Kartik7124
      @Kartik7124 3 года назад

      Sirji aa kevirite lavanu Che divasma ratrina

  • @madhaviacharya7010
    @madhaviacharya7010 3 года назад +2

    Sir,you are doing great job,very useful information...

  • @kantilalnathalalkhanpara6803
    @kantilalnathalalkhanpara6803 4 года назад +3

    Thank you for good informetion

    • @ashagajjar5582
      @ashagajjar5582 4 года назад

      ખુબજ સરસ ટિપસ આપી છે.... આભાર

  • @jayashreebhatt676
    @jayashreebhatt676 4 года назад +1

    Khub khub Aabhar sir

  • @chandrikkumarudani9323
    @chandrikkumarudani9323 4 года назад +11

    Daily before the bed apply Aloe Vera gel to your feet ( even I say over your head -on your hair ,full body massage by aloe Vera gel ,you may not have any problems (1) no hair loss ,no crease on your skin (2) no any problem over feet
    If you do apply regularly only with Aloe Vera gel no need any other thing ( if you plant aloe Vera then it will be almost free of charge , no any side effect

  • @jayshreepatel5077
    @jayshreepatel5077 3 года назад +1

    Sir alsi mithu nakhi ne sekvani ke kachi khavai ??? I’m sorry mane nathi khabar so, mukhvas ma mithu nakhi ne karelu 6

    • @HarishVaidya
      @HarishVaidya  3 года назад +1

      નમક નથી મિક્ષ કરવાનું

    • @jayshreepatel5077
      @jayshreepatel5077 3 года назад

      @@HarishVaidya thnx for reply sir

  • @sangitasurati4599
    @sangitasurati4599 4 года назад +4

    thank you 🙏

  • @kokilaparmar6293
    @kokilaparmar6293 2 года назад +1

    Thank you so much video

  • @roshnivania927
    @roshnivania927 4 года назад +4

    I have been suffering from skin allergy-urticaria for 3 weeks. I get severe itching and swelling all over my body. Could you please recommend any remedy for that ?

    • @HarishVaidya
      @HarishVaidya  4 года назад +1

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.

    • @thomasranjit7781
      @thomasranjit7781 4 года назад

      Please take krill oil, U can buy online, it is anti inflamatilory treatment for body

    • @thomasranjit7781
      @thomasranjit7781 4 года назад +1

      This is happening because your body is getting inflammation. U also need to take high dose vitamin C and zinc tablet...give a try for a month

  • @bhavnapatel6686
    @bhavnapatel6686 4 года назад +2

    Om Shanti ... thnk for useful information...

  • @anilshah8113
    @anilshah8113 4 года назад +8

    Sandhiva jene taklif hoy to teno prayog batavva krupa karsho sir.

  • @purvipatel9716
    @purvipatel9716 3 года назад

    Thanks Sr
    Hu
    Aaj thi chalu krish
    Pranam🙏

  • @lalitsen2459
    @lalitsen2459 4 года назад +4

    25 divas thi prayog chalu che koi faydo nathi, time pass Na Karo

  • @jagrutipatel8356
    @jagrutipatel8356 9 месяцев назад

    Thank you for good video but ho. w to take it pl reply

    • @HarishVaidya
      @HarishVaidya  9 месяцев назад

      50 ગ્રામ જેટલું જીરું, 5 ગ્રામ અજમો, 50 ગ્રામ તલ, 15 ગ્રામ સેકેલી વરિયાળી મિક્ષ કરી બપોર - સાંજ ના જમ્યા બાદ 2 ચમચી ચાવી જવું.

  • @vanitabhatt7542
    @vanitabhatt7542 9 месяцев назад

    Sir namastey Mara ben na son ne jamana pag ma
    Gutm
    an niche gumadu thayu che jemathi pani jevi rasi nikale che koi upay batavo please 🙏

    • @HarishVaidya
      @HarishVaidya  9 месяцев назад

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM)
      (Monday Closed) (સોમવારે બંધ)
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.

  • @renukakantelia4141
    @renukakantelia4141 2 года назад

    NAMSKAR VAIDDHJI⚘🙏
    KETLA SAMAY SUDHI AA PRAYOG KARI SHAKAY ?
    K KAYAMI LAI SHAKAY ?

    • @HarishVaidya
      @HarishVaidya  2 года назад

      કાયમી મુખવાસ તરીકે ઉપયોગ માં લઈ શકો છો.

    • @renukakantelia4141
      @renukakantelia4141 2 года назад

      @@HarishVaidya DHANYWAD VAIDDHJI 💐🙏

  • @LataAshwinShah
    @LataAshwinShah 8 месяцев назад

    Thanks. Harish sir so nice information have tried very many different remedies for dry skin am going to try & inform you how it’s working
    Is it possible to get same results if we grind this 4 things & add to water & drink
    Pls do let me know
    Appreciate your service ❤❤❤❤

    • @HarishVaidya
      @HarishVaidya  8 месяцев назад

      આ વસ્તુ બતાવ્યા પ્રમાણે ની માત્રા માં ચાવી ચાવી ને ખાવાની છે.

  • @3dgujrati471
    @3dgujrati471 3 года назад

    🙏guruji khub saras mahiti chokas ajamavishu dhanyawad

  • @kantilalushaben128
    @kantilalushaben128 3 года назад

    Mare skin bahuj dry 6 ko
    i pan oil ke crm kam karti nathi 10 minit maj skin dray thai jay 6 pl give me advice🙏

  • @flashcare6073
    @flashcare6073 Год назад

    Sir i have eczima ( kharjvu) may i apply this remedi ?

  • @nv6840
    @nv6840 9 месяцев назад

    Namste Hu pali var tamaro video juyo che to plmare chamdi ma fangal infection che pl upay batao sahebshree

    • @HarishVaidya
      @HarishVaidya  9 месяцев назад

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM)
      (Monday Closed) (સોમવારે બંધ)
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.

  • @diptishah9315
    @diptishah9315 4 года назад +1

    ગુરુજી તમારા બધાજ રામબાણ ઇલાજ જે તમે હંમેશા u tube પર મૂકો છો તે ખરે ખર ખુબજ ઉપયોગી હોય છે અને ખાસ તો આપડા રસોડાં માં રહેલ મસાલિયા માથી જ મળી જાય તેથી ખુબજ સરળ બની જાય છે

  • @jayshreeben3318
    @jayshreeben3318 4 года назад

    वेरी नाइस मने आ वीडियो खूब उपयोग tha एवो che मने आ तकलीफ घना टायम थी che thank you so much हु जरुर आज थी चालु करी days

  • @minazmemdani7678
    @minazmemdani7678 3 года назад +1

    Tamara video mast hoy che

  • @nixarathod7740
    @nixarathod7740 3 года назад

    Jayshreekrishna
    Sir mare masik no problem chhe to aa garam to ni pade ne ?

  • @bhanumatibenbarot6472
    @bhanumatibenbarot6472 16 дней назад

    Guruji, harpis mate no koi upay k video hoy to batabo ne

    • @HarishVaidya
      @HarishVaidya  7 дней назад

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM)
      (Monday Closed) (સોમવારે બંધ)
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.

  • @archanabhagora8653
    @archanabhagora8653 4 года назад

    Nice hu chookas use karish a problem mate me gana nuska karya 6 but guruji very simple formula tnx

  • @Bhavsar_19_shorts
    @Bhavsar_19_shorts 8 месяцев назад

    Thq so much for the information 🙏🙏

  • @dharmipatel9436
    @dharmipatel9436 4 года назад +1

    This video is Exelent video nd biju Fungal infection mate video banavo ne plz

    • @pritipancholi8719
      @pritipancholi8719 4 года назад

      Harish bhai tame khubaj Saras badhaj upia batavo cho crietine mate pan batavso please 🙏🙏

  • @kaminipatel5488
    @kaminipatel5488 Год назад

    Hello sir,
    I liked your videos. One suggestion.
    Please gives measurement in tablespoons or milligrams.

  • @Noname-we8ns
    @Noname-we8ns Год назад

    Sir, migrain mate no key saral upay aapshoji

    • @HarishVaidya
      @HarishVaidya  Год назад

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM)
      (Monday Closed) (સોમવારે બંધ)
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.

  • @jayantichuhan682
    @jayantichuhan682 2 года назад

    Varmvar stone thato hoi teno upay batavsoge om sai ram🙏🙏🙏

    • @HarishVaidya
      @HarishVaidya  2 года назад

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.

  • @neemapurohit6287
    @neemapurohit6287 2 года назад

    Namste guruji
    Mari daughter ne poriyasis che to ano koi elaj

    • @HarishVaidya
      @HarishVaidya  2 года назад

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ)

  • @parmardhursinh8966
    @parmardhursinh8966 4 года назад +1

    જય શ્રી રામ આભાર

  • @bhartithakar3928
    @bhartithakar3928 4 года назад

    ખુબ સરસ માહિતી

    • @HarishVaidya
      @HarishVaidya  4 года назад

      આપનો પ્રતિસાદ આપવા માટે ખૂબ ખૂબ આભાર!! આપના સ્નેહીજનો તેમજ મિત્રો સાથે અમારી માહિતી Share કરશો.
      જો તમે અમારી ચેનલ Subscribe નથી કરી તો હમણાં જ Subscribe કરો જેથી અમે આપને વધારે મદદરૂપ થઈ શકીએ!!

  • @manishoza888
    @manishoza888 4 года назад +1

    Thank you Harish bhai video mast hato aa video hu bija loko sudhi pohchadis
    Vande matram

    • @HarishVaidya
      @HarishVaidya  4 года назад

      આપનો પ્રતિસાદ આપવા માટે ખૂબ ખૂબ આભાર!!

  • @kishorpanchal6132
    @kishorpanchal6132 3 года назад

    Guruji aa ketla matra ma Levi a janavso 🙏🙏🙏

  • @krishnasaraiya5833
    @krishnasaraiya5833 3 года назад

    Thank you very much sir tamara badha video saras hoi 6e

  • @harshajoshi6728
    @harshajoshi6728 4 года назад

    Namaste jai shree Krishna sir body ki khujali ka upay bataiye

    • @HarishVaidya
      @HarishVaidya  4 года назад

      આપનો વિચાર આવકાર્ય છે.

    • @harshajoshi6728
      @harshajoshi6728 4 года назад

      Thank you sir pranam

  • @vipulkumarpatel9832
    @vipulkumarpatel9832 3 года назад

    Jay Bhole,,Sir Payoriya mate + modhu barambar Ave chhe to upchar batavso please.

    • @HarishVaidya
      @HarishVaidya  3 года назад

      ruclips.net/video/04Y0zrwK-QI/видео.html

  • @anjuchaudhari523
    @anjuchaudhari523 4 года назад +1

    Sir harni nu operation kayru 3 Varsha pela karelu pan hamna pan dukhavo thai che roj kaya Karen aavu thai sir plz koi upai bavso

    • @HarishVaidya
      @HarishVaidya  4 года назад

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed)

  • @rashmigupta4291
    @rashmigupta4291 6 месяцев назад +1

    Vande Mataram sir 🙏

  • @tejal6198
    @tejal6198 4 года назад

    Sir me dry skin se bahot pareshan hu.... Winter me to every hour body lotion aply karna padta he, per ki fati adiya to 10 to 15 years se ... Bahot hi paresan hu.... Sab ku6 try kiya but koi fark nahi pada...
    Lekin ab asha ki kiran jagi he.... Thank you so so much... Me aj se try karungi..... God bless you sir....

    • @HarishVaidya
      @HarishVaidya  4 года назад

      આપ આ મિશ્રણ નો પ્રયોગ કરી આપ આપનો અનુભવ જણાવશો!!

  • @khushisolanki4b472
    @khushisolanki4b472 3 года назад

    Aa badhu mix karine teno powder banavano 6??? Ane te ketli matra ma levo te kehso ....

  • @kiranshah3353
    @kiranshah3353 4 года назад

    A mishran ma sandhav ke sanchar nakhi sakay?

    • @HarishVaidya
      @HarishVaidya  4 года назад

      50 ગ્રામ જેટલું જીરું, 5 ગ્રામ અજમો, 50 ગ્રામ તલ, 15 ગ્રામ સેકેલી વરિયાળી મિક્ષ કરી બપોર - સાંજ ના જમ્યા બાદ 2 ચમચી ચાવી ને ગળી જવાનું છે.

  • @harshasony4400
    @harshasony4400 4 года назад +1

    Jsk khub saras useful bane che tamari badhi j tips plz Psoriasis ane skin alrgy mate upchar batavava vinanti

    • @HarishVaidya
      @HarishVaidya  4 года назад

      આપનો પ્રતિસાદ આપવા માટે ખૂબ ખૂબ આભાર!! આપના સ્નેહીજનો તેમજ મિત્રો સાથે અમારી માહિતી Share કરશો. આભાર!!
      જો તમે અમારી ચેનલ Subscribe નથી કરી તો હમણાં જ Subscribe કરો જેથી અમે આપને વધારે મદદરૂપ થઈ શકીએ!!

  • @rajnisavaliya1614
    @rajnisavaliya1614 3 года назад

    Namste sir, mane yogalay vishe 1week thi jankari Mali tyarthi hu tamara badha videos joya khub Saras upcharo 6 pan mane aevo video jova nathi malyo k jema balko na khorak vishe no hoi k nana balko ne keho khorak aapvo joie te vishe no video aplod karelo 6?

  • @ushavithlani
    @ushavithlani 7 дней назад

    Jay shree krishna 🙏 Mane pan aa taklif chhe

    • @HarishVaidya
      @HarishVaidya  6 дней назад

      આ મુખવાસ ચાલુ કરી દો

  • @parbatjithakor4088
    @parbatjithakor4088 9 месяцев назад +1

    સ્વાસ ની દવા દૅશી બતાવજો

    • @HarishVaidya
      @HarishVaidya  9 месяцев назад

      ruclips.net/video/tSroZrsPtHQ/видео.html

    • @HarishVaidya
      @HarishVaidya  9 месяцев назад

      ruclips.net/video/JSxQ8iajzRc/видео.html

  • @bhartivyas8828
    @bhartivyas8828 Год назад

    Harish bhai prnam jaysiyaram mare ghna varsothi hathniaanglima upar

    • @bhartivyas8828
      @bhartivyas8828 Год назад

      Chira pde che hu aa chokksthi tme kheli vast jiriu valiyari ajmo tal no pryog shru kri dais
      Biju mne 1 athvadiyathi jamno soldar farke che to dhyan free thay etle tyaj rhe che temate mne dva khejo pl. Pranam jaysiyaram

  • @ritavaishnav504
    @ritavaishnav504 Год назад

    Aa badhi vastu ne pavdar
    Kari ne lai shakay ?

    • @HarishVaidya
      @HarishVaidya  9 месяцев назад

      50 ગ્રામ જેટલું જીરું, 5 ગ્રામ અજમો, 50 ગ્રામ તલ, 15 ગ્રામ સેકેલી વરિયાળી મિક્ષ કરી બપોર - સાંજ ના જમ્યા બાદ 2 ચમચી ચાવી જવું.

  • @dkdalwadi
    @dkdalwadi 3 года назад

    Maro son 12 years no chhe, ene aa API sakay? Jyare pan winter start thay ene hath ma skin nikli jay chhe,legs ma khanjval bahu Ave chhe

    • @HarishVaidya
      @HarishVaidya  3 года назад

      હા આપી શકો છો

  • @hkkharvahkkharva8876
    @hkkharvahkkharva8876 9 месяцев назад +1

    Good માહિતી