Me koi application ma subscription lidhu Revision thyi jay ana mate me tya paid krya 😢 aa emoji thi a kehva mage mne kash idea hot to mara 1000Rs bachi jata ana lecture ma Ani train atli fast jati k mind na bdha tar Hali gyaa bt randomly aa team nu 10 ka dam same aavyu computer me joyu lagyu k sir offline mood ma j study krve che na biji vat only study and total exam releted fact Than after me10 na dam na aal vd revion mate joi lidha peli paid aap 😂ne tata by by kehva majbur kre a abhayam team thank you all of abhayam team 😊
અમે ગુજરાતી વ્યાકરણ ભણ્યા તો કે ભણ્યા એવું હતું 🤦પણ જ્યારે આ ગુજરાતી વ્યાકરણ નો લેક્ચર અને બોર્ડર વર્ક જોઈને એમ થયું કે આજે રીયલ માં ગુજરાતી વ્યાકરણ આ રીતે ભણાય😇 આ રીતે જ યાદ રખાય સર ગુજરાતી વ્યાકરણ ભણાવવાની રીત જોરદાર છે બધું યાદ રહી જાય ખુબ ખુબ આભાર સર અને અભયમ એકેડમી ના તમામ ગુરુજનો પણ આભાર🙏…🙋😍
Sauthi saru gujrati atyar sudhi ma jetli pn faculty chhe badha ma...... Anubhavi ane tame feel kari sako gujrati ne.... CCE mate hu gujrati par kona par bharoso karu eva vichar aavya mane abhayam academy par puro bharoso hato k tya sara j faculty hoy laav ne hu jovu....pn kharekhar maro vishwash sacho nikdyo....jabarjast karave chhe aa sir gujrati........mara aa review students ne help mate chhe ane khas garib student mate......chhe thank you sir......
Guruji na charno ma vandan what a lecture no words ......Never learnt gujarati grammar this way ....i want to thank abhay sir for introducing sir to us with their vast knowledge ....speechless literally ...... aaj kal kone aatlo time hoi chhe chhokrav n samjavano he wanted to teach more with every topic but bcoz of time limit he could not but this was enough for now thank you so so much for whole team behind it amazing content i hope more students will respond to your efforts Abhayam Team
Superb sir .......🥳 Very nice.......😊 Thanks for a amazing lecture......🥰 Very good and very smart board work .........🤗 Life મા પેલી વાર આવું સરસ ગુજરાતી વ્યાકરણ ભણ્યો . અને આટલું સરસ બોર્ડ પરનું લખાણ પેલી વાર જોયું. Thanks Abhayam team for a amazing gujarati grammer lecture.😍🤗😊🥰🥳
Abhayam academy સાથે લગભગ હું 2 વર્ષ થી જોડાયેલ છું એપ ના માધ્યમથી academy ના તમામ સર નું બોર્ડ work ખુબજ સુંદર છે અને કોઈ પણ subject ને સરળ સમજાવાની રીત પણ ખૂબ સુંદર છે! ખૂબ ખૂબ આભાર Abhayam એકેડેમી નો! ❤
અદભુત અકલ્પનીય મેં ઘણા બધા youtube ઉપર ગુજરાતી વ્યાકરણના વિડીયો જોયા છે બધા વિડીયો માંથી સરળ રજૂઆત આ વીડિયોમાં જોવા મળે છે આશા છે કે ગુજરાતી વ્યાકરણના થોડા ઘણા મુદ્દા રહી ગયા છે તે પણ તમે રજુ કરીને અમારા ઉપર ઉપકાર કરશો ખૂબ જ સારી રજૂઆત કરી છે એ બદલ ગુરુજી આપણું ખૂબ ખૂબ આભાર ઘણા youtube ચેનલ માં ગુજરાતી ગ્રામર ભણાવવામાં આવે છે પરંતુ આટલા બધા મુદ્દાઓ ને સમાવેશ કરવામાં નથી આવતા
Aa sir nathi bhagwan 6 sir ma kaik magic 6 mane saru evu gujrati grammer aavde 6 pan j. Clerk mate revision karvanu hatu ne sir no video aavyo Moj aavi gai tnx .. ❤😊
આભાર સર, આટલું સચોટ અને એકદમ સુવ્યવસ્થિત રીતે ગુજરાતી વ્યાકરણ ભણવાનું લાહ્વો મળ્યો. અભયમ ટીમ અને તેમના દરેક સ્ટાફ ને અભિનંદન પાઠવું છું, કે આવું સરસ કાર્ય અમારા માટે કર્યું છે. બસ આવો સાથ સહકાર આપો તો ગુજરાત ના દરેક વિદ્યાર્થી સાચું અને સરસ જ્ઞાન મળશે, સરકારી નોકરી દરેક ને મળે એ શક્ય નથી પરંતુ જો આવો જ્ઞાન મળે તો ભવિષ્યમાં તમે કોઈને પણ મદદ કરી શકો અને જે તમે ના કરી શક્યા એ તમારી મદદથી આપના ભાઈ બહેન કરી શકે. આભાર સર 🙏
Me koi application ma subscription lidhu Revision thyi jay ana mate me tya paid krya 😢 aa emoji thi a kehva mage mne kash idea hot to mara 1000Rs bachi jata ana lecture ma Ani train atli fast jati k mind na bdha tar Hali gyaa bt randomly aa team nu 10 ka dam same aavyu computer me joyu lagyu k sir offline mood ma j study krve che na biji vat only study and total exam releted fact
Than after me10 na dam na aal vd revion mate joi lidha peli paid aap 😂ne tata by by kehva majbur kre a abhayam team thank you all of abhayam team 😊
0pp
અમે ગુજરાતી વ્યાકરણ ભણ્યા તો કે ભણ્યા એવું હતું 🤦પણ જ્યારે આ ગુજરાતી વ્યાકરણ નો લેક્ચર અને બોર્ડર વર્ક જોઈને એમ થયું કે આજે રીયલ માં ગુજરાતી વ્યાકરણ આ રીતે ભણાય😇 આ રીતે જ યાદ રખાય સર ગુજરાતી વ્યાકરણ ભણાવવાની રીત જોરદાર છે બધું યાદ રહી જાય ખુબ ખુબ આભાર સર અને અભયમ એકેડમી ના તમામ ગુરુજનો પણ આભાર🙏…🙋😍
What a lecture😮🎉!!!
જીણવટ થી ભણાવવા બદલ ખૂબ ખૂબ આભાર 🙏
Special thanks to Abhay Chauhan Sir🎉❤
અદ્ભુત ગુરુજી.... આટલું સચોટ અને ઉત્તમ લેક્ચર પીરસવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર...આવી રીતે તો કોઈ ઓફ્લાઈન બેચ માં પણ નથી ભણાવતા...🙏🙏
Thank you
like , share and subscribe
ગુજરાતી એટલે =dodiya sir.. 👍.... Proud of you sir.. ✨️
Sauthi saru gujrati atyar sudhi ma jetli pn faculty chhe badha ma......
Anubhavi ane tame feel kari sako gujrati ne....
CCE mate hu gujrati par kona par bharoso karu eva vichar aavya mane abhayam academy par puro bharoso hato k tya sara j faculty hoy laav ne hu jovu....pn kharekhar maro vishwash sacho nikdyo....jabarjast karave chhe aa sir gujrati........mara aa review students ne help mate chhe ane khas garib student mate......chhe thank you sir......
Thank you
like , share and subscribe
Abhayam Academy is doing very well work
Appreciate your work 🙏
Thank you
Ha ri8
અદ્ભુત...સર...જબ્બર... જ્ઞાનનો અખૂટ ભંડાર...તમે પીરસ્યો તે બદલ ખુબ ખુબ આભાર....🙏🙏🙏🙏🙏
Super se bhi bahot uper sir best teaching thank you guruji aatlu mast Gyan aapva mate 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
ઘરે બેઠા આવું જ્ઞાન મળ્યું કે જે.. ક્લાસીસ માં જાયે તો પણ ના સમજાવે...અને એમાં પણ બોર્ડ વર્ક..👌👌👌.. સુપર ડુપર lacture હતો... Thank u so much 🙏🙏
welcome
1:07:58 સંધિ
6:56:18 સમાસ
8:16:09 અલંકાર
9:51:00 છંદ
Maja aavi gay saheb thanks you sir
welcome
Guruji na charno ma vandan what a lecture no words ......Never learnt gujarati grammar this way ....i want to thank abhay sir for introducing sir to us with their vast knowledge ....speechless literally ...... aaj kal kone aatlo time hoi chhe chhokrav n samjavano he wanted to teach more with every topic but bcoz of time limit he could not but this was enough for now thank you so so much for whole team behind it amazing content i hope more students will respond to your efforts Abhayam Team
Superb sir .......🥳
Very nice.......😊
Thanks for a amazing lecture......🥰
Very good and very smart board work .........🤗
Life મા પેલી વાર આવું સરસ ગુજરાતી વ્યાકરણ ભણ્યો . અને આટલું સરસ બોર્ડ પરનું લખાણ પેલી વાર જોયું.
Thanks Abhayam team for a amazing gujarati grammer lecture.😍🤗😊🥰🥳
Boov j khub sari rite have samjai gyu Gujrati vyaker jyare notu avdtu tyare khub aghru lagtu htu 🙏khub khub abhar sir
Abhayam academy સાથે લગભગ હું 2 વર્ષ થી જોડાયેલ છું એપ ના માધ્યમથી academy ના તમામ સર નું બોર્ડ work ખુબજ સુંદર છે અને કોઈ પણ subject ને સરળ સમજાવાની રીત પણ ખૂબ સુંદર છે! ખૂબ ખૂબ આભાર Abhayam એકેડેમી નો! ❤
No one can teach gujrati like you sir....🎉
What a beautiful hand writing 👌👌👏nd explanation awesome sir👏👏👏👏 .....No words👏
Thank you
like, share and subscribe
અદભુત અકલ્પનીય મેં ઘણા બધા youtube ઉપર ગુજરાતી વ્યાકરણના વિડીયો જોયા છે બધા વિડીયો માંથી સરળ રજૂઆત આ વીડિયોમાં જોવા મળે છે આશા છે કે ગુજરાતી વ્યાકરણના થોડા ઘણા મુદ્દા રહી ગયા છે તે પણ તમે રજુ કરીને અમારા ઉપર ઉપકાર કરશો ખૂબ જ સારી રજૂઆત કરી છે એ બદલ ગુરુજી આપણું ખૂબ ખૂબ આભાર ઘણા youtube ચેનલ માં ગુજરાતી ગ્રામર ભણાવવામાં આવે છે પરંતુ આટલા બધા મુદ્દાઓ ને સમાવેશ કરવામાં નથી આવતા
Thank you
like , share and subscribe
Super se upar kam... Wah abhay sir and team.... Jordan
Thank you
No word for this lecture and also for the sir , very good, very helpful and knowledgeable. સર ને પણ સો સો સલામ
Sir ne dil thi pranam khub j saraj gyan madyu🙏🙏🙏 thank you all abhayam academy team
welcome
વાહ સાહેબ હવે કઈ ના ઘટે બાકી....ખૂબ ખૂબ આભાર આટલું સરસ અને જીણવટ પૂર્વક 👌ભણાવવા વા બદલ...🙏
Thank you
like , share and subscribe
No words for this lacture and content its very amazing & excellent teaching ✨
Good effort 🤩
Lots of thank you abhayam academy ✨
welcome
Bolo bija class Vara to rivision ni fees pan le chhe Ane avu best bhanavata pan nathi best lecture chhe
ગુરુ હોતો એસા જો વિદ્યા કા દાન કરે નહિ કે વેપાર...♥️🙏
Ek vat to che sir Abhaym acedemy na badha feculty na handwriting to 1 number j hoy che ❤❤ tq so much for this thype contant ❤🎉😊
Sir Tamara handwriting bov jordar che 💗💗✅✅
Thank you
Super sir bauj must yad raigayu ......👌 Thank you very much sir ☺️❤
Very good for every point to the point
best gujarati vyakaran lecture 🎉🎉🎉
Thank you sir
Khub j saras rite explain kri ne bhnava badal aabhar ....🙏sir
Aa sir nathi bhagwan 6 sir ma kaik magic 6 mane saru evu gujrati grammer aavde 6 pan j. Clerk mate revision karvanu hatu ne sir no video aavyo
Moj aavi gai tnx .. ❤😊
Thanks for lecture Dodiya sir and abhayam team 👌👌👌
welcome
Good work abhyam tim
Thank you
વાહ સર આવુ વ્યાકરણ youtube માં ક્યાંય નથી જોયું ગજબ સર.. સારી રીતે આવડી ગયું thanks sir
Sir na akshar jordar che.
thank you
1oકા દમ નાં lectures thi આખા સિલેબસ નુ rivision થઈ gayu thanks અભયમ teams.
Welcome
SUpb lecture a sir nu nam suse
thank..u...sir..osm ...Aaje revision kari leva me....🙏🙏🙏
Thank you sir
Maja aavi gai
Jordar😊❤
Thank you
like , share and subscribe
અદભુત sir
અક્ષર ❤🎉🎉
Thank you sir ખુબજ સરળ ભાષા માં સમજાવો છો sir
છંદ ગાતા જોરદાર આવડે છે sir maja aavi gai
Aa joine have hu Gujarati vyakaran no kosh laish abhayam no thanks
welcome
अद्भुत 👌🏻👏🏻
Thanks abhayam team
Avu kayay nathi bhanyo jindgima gujarati vyakaran samjavvani jordar rit se thanks thanks thanks
5:54:27 સંયોજક
5:10:20 વિભક્તિ
આભાર સર, આટલું સચોટ અને એકદમ સુવ્યવસ્થિત રીતે ગુજરાતી વ્યાકરણ ભણવાનું લાહ્વો મળ્યો. અભયમ ટીમ અને તેમના દરેક સ્ટાફ ને અભિનંદન પાઠવું છું, કે આવું સરસ કાર્ય અમારા માટે કર્યું છે. બસ આવો સાથ સહકાર આપો તો ગુજરાત ના દરેક વિદ્યાર્થી સાચું અને સરસ જ્ઞાન મળશે, સરકારી નોકરી દરેક ને મળે એ શક્ય નથી પરંતુ જો આવો જ્ઞાન મળે તો ભવિષ્યમાં તમે કોઈને પણ મદદ કરી શકો અને જે તમે ના કરી શક્યા એ તમારી મદદથી આપના ભાઈ બહેન કરી શકે. આભાર સર 🙏
Thank you
like , share and subscribe
બીજા class ma પૈસા ભરીને avu નથી sikhdavta અને ahiya mafat sikhva મળે છે. Thanks abhayam academy team ❤
4:00:00 😲
ખુબજ sarsh rite સમજાવ્યું સર આપનો ખૂબજ આભાર
Thank you
like , share and subscribe
Jordar sir thank you abhayam academy ❤️
welcome
Nice lec 😊😊😊thank you 😊sir
welcome
AK AK sabda nu solution Thank you sir aavu gujrati kyay samjyu j nthi
What a lecture 🫡 salute dodiya sir....
thank you!
like, share and sunscribe
Sir ji, jordar bhanavo chho. Ane board work pan khub j mast chhe
Ha dodiya Sir ha
Thank you
Thank you sir nice teaching 👌👌
welcome
વાહ ! સાહેબ આપનો ગુજરાતી વ્યાકરણનો વિડિયો જોવાની મજા આવી અને ગુજરાતી વ્યાકરણનું સારી રીતે રિવિજન પણ થઈ ગયું 🤗🤗🤗
Thank you
like, share and subscribe
Sir maja aavi gai👌👌👌
Abyam is tha word best se.
Thank you
I never seen my whole life to this type of Gujarati grammar video
Really so amazing this video sir
I appreciate your work sir
Thanks and welcome
Wah wah sir great work
thank you
ખૂબ સરસ વીડિયો સંપૂર્ણ ભાષા ની જાણકારી 👍🏻
Thank you
like ,share and subscribe
thodu ape pn best ape pu6ay evu aape eej abhayam ❤️👏
Thank you
એકજ લેક્ચરમાં ઘણું કવર કરિયું છે. 👌👌🙏
ખૂબજ સરસ 🤩
Thank you
11:22:07 સર્વનામ
Nice sir nd thanks
welcome
08:16. અલંકાર
Thank you so much sir 😊
Welcome
Atyare baki bolta popat ppt ma thi avi ne bdha sikhdavu jay pn bhasa akhu lakhi ne smjavyu relly again thnk you 😊
welcome
Thanks you abhayam teem
welcome
Bav saras rite sahebe Gujarat grammar bhanaivu aabhar sau fecalty no 🙏🏻
Thank you sir 5:54:29
welcome
Wah ....🎉🎉
Thank you
ભાષા નો ઉદભવ અને વિકાસ 0:00
સ્વર-વ્યંજન 8:35
I didn't get to finish lol(edited)
Superb really sir avu to kdach paisa api ne pn ny bhnya kyay thnk you abhyam team🙏🙏🙏🙏🙏
Very Nice..... 👍
Thank you
You are great teacher sir
Thank you
સંધિ 1:07:42
Thank you Sir bauvaj saru bhanayu.avoj ek video Gujarati vocab no video banavjo sir.
2:20
❤❤nice sir
Thank you
Super 💯💯💯💯💯💯
Thank you
Thank you so much narsang dada and abhaym teem
welcome
Kharekhar joradar sir
Thank you
like,share and subscribe
Nice 👍🏻
Jay Hind 🇮🇳
Thank you
Khub khub aabhar sir
Thank you
like , share and subscribe
Thank you so much સર..
Supurb video. Great work.. 🙏🏻👍🏻👍🏻
Thank you
like , share and subscribe
Superb dada👍
Superb lecture
Thank you
Super sir thank you ⭐ ⭐⭐⭐⭐
welcome
Veri Nice sir
Thank you
like,share and subscribe
PPT pan jankhi pade ho sir evi hand writing che jordar lec samjavyo sir🙏🙏🙏
Thank you
like, share and subscribe
6:57:00 સમાસ
Thank you sir ❤️
welcome
અક્ષર જાણે ટાઇપ કરેલા હોય એવા 👌
Thank you
Thank u 😊 for teaching