શિક્ષક ભરતી બાબતે શિક્ષણમંત્રીનું નિવેદન 🔥 ‌ભરતી પ્રક્રિયા ક્યારે થશે પૂર્ણ || tet tat bharti News

Поделиться
HTML-код
  • Опубликовано: 17 дек 2024

Комментарии • 37

  • @vishvabhatt5905
    @vishvabhatt5905 17 дней назад +8

    TAT HS ગુજરાતી વિષયની જગ્યા માં વધારો કરો. ઘણી જગ્યા ખાલી છે એના પર વિચાર કરી ગુજરાતી ભાષાની ગરીમા જાળવી...તેનું મૂલ્ય વધારવા વિનંતી.... જગ્યા વધારવા વિનંતી.,🙏

  • @yogeshdave2095
    @yogeshdave2095 17 дней назад +7

    જ્ઞાન સહાયક રદ્દ કરો

  • @sandeepchavda4975
    @sandeepchavda4975 17 дней назад +2

    હિન્દી ભાષા ને પણ મહત્વ આપો sir

  • @mnveer8120
    @mnveer8120 17 дней назад +1

    ચિત્ર, સંગીત, વ્યાયામ ની પણ 1થી 8માં ભરતી કરો

  • @GautamTrivedi-k7h
    @GautamTrivedi-k7h 16 дней назад

    ક્યારે કરશે એ ચોક્સ જણાવશો
    પ્રકિયા ચાલુ છે ક્યાં સ્ટેજે છે જણાવવા વિ 🙏

  • @rajeshhingu4158
    @rajeshhingu4158 16 дней назад

    એક ની એક વાત જ બોલ્યા કરે 6..પણ આ ભરતી ક્યાં વરહસે પુરી થશે એ બોલો ?

  • @ankitkadivarmaths1233
    @ankitkadivarmaths1233 16 дней назад +1

    તમારા આખા વીડિયોમાં ભરતી પુરી ક્યારે થશે તેવું બોલ્યા નથી તો ટાઇટલ સુકામે ખોટું મારો છે વ્યૂ વધારવા

  • @MitalRathod-p3u
    @MitalRathod-p3u 17 дней назад +1

    Gyan sahayak rad karo

  • @mtc_aghar
    @mtc_aghar 17 дней назад +1

    સાહેબ શ્રી, જગ્યાઓમાં વધારો કરો...

    • @sanuvasava3984
      @sanuvasava3984 17 дней назад

      અરે સાહેબ જલ્દી થી મેરિટ તો બનાવો અને જગ્યાએ માં વધારો કરવો. ગાન સહાયક ભરતી આવી છે તે બંધ કરો

  • @vijayshrimali9117
    @vijayshrimali9117 18 дней назад +7

    બદલીને ભરતી ન કહેવાય😅

    • @DINESHKUMARPATEL-r2g
      @DINESHKUMARPATEL-r2g 17 дней назад +2

      aa murakh banave chhe ane badha bane chhe. hajjaro loko ne berojgar karya chhe aa sarkar e.

  • @SachinDabgar
    @SachinDabgar 18 дней назад +2

    Kuber bhai tat secondary mains ma to supplimentry pn bhr nthi padi so બીજાને towkhbr pde k emna marks kya kapaya che baki borad ni exam ochha candidate hova chta result nthi bntu ne lakho ni sankhyama tat exam apva vada nu result mhina maj taiyr to vicharo evu kmnu nirikshan thyu hse baki mains ma upsc pattern mcq j rakhy jenathi bdha jode insafff thy

  • @taherabeeshaikh1389
    @taherabeeshaikh1389 17 дней назад +1

    પહેલા.વિધાસહાયક.મા.અગેજીમા..જગયા.વધારો

  • @alpeshchudasama9095
    @alpeshchudasama9095 16 дней назад

    Sir new exams kiyare avse.

  • @babariyaneeravkumar5791
    @babariyaneeravkumar5791 16 дней назад

    Sports teacher ni bharati kyare karso saheb

  • @mukeshtaviyad8904
    @mukeshtaviyad8904 17 дней назад

    યુટ્યુબ પર માહિતી આપવાના દંભ સાથે ચેનલો ચાલુ કરી દીધી છે તારીખ ક્યાં મંત્રી સાહેબ બોલ્યા છે તો ઓડિયો સ્વરૂપે મૂકી દીધું ક્યારે પૂર્ણ થશે ના ખબર હોય તો શું કામ સમય બગાડો છો પબ્લિક નો

  • @Renuka-bw9dt
    @Renuka-bw9dt 17 дней назад

    ગુજરાતી વિષયમાં જગ્યા વધારો.

  • @manishadabhi2606
    @manishadabhi2606 16 дней назад

    Tet tat exam 2025 ma levase ??

  • @RameshsinhRathod-hs7cm
    @RameshsinhRathod-hs7cm 14 дней назад

    હા હો ભરતી ક્યારે પુરી થશે એવું બોલ્યા જ નથી તો શું કામ તમારા વ્યુવર વધારવા ખોટા ખોટા ટાઈટલ આપી વિડીયો શા માટે બનાવો છો😂😂😂😂

  • @alpeshchudasama9095
    @alpeshchudasama9095 16 дней назад

    Pan. A to junu se New exams kiyare.

  • @DINESHKUMARPATEL-r2g
    @DINESHKUMARPATEL-r2g 17 дней назад

    keta aanand thay chhe k ketlu easyly ame murakh banavie chhie to b amne vote male chhe. have nai male. Jagya vadharo nai to vote pan nai. bau man mani kari lidhi. have vote nai male bhai.

  • @gujaratiking8121
    @gujaratiking8121 17 дней назад

    Gujarati bharti vadahro

  • @bhagvatiprajapati1004
    @bhagvatiprajapati1004 17 дней назад

    Tme navai nthi kri

  • @DINESHKUMARPATEL-r2g
    @DINESHKUMARPATEL-r2g 17 дней назад

    Aa dafol ketli jagya khali chhe e nai ke. Ullu banave chhe. Puri jagya bharvanu karo ne. ane aa keta anand nai dukh thavu joie k aatla varsh bharti na kari shakya and bharti chhata hajaro jagya jani joine khali rakhvana chho . to anand nai dukh vyakt karo tamari nakamiyabi upar.

  • @jalpawadhavana9183
    @jalpawadhavana9183 18 дней назад

    જ્ઞાન સહાયક ભરતી પ્રાથમિક શાળામાં થશે કે😊

  • @daverohan1349
    @daverohan1349 17 дней назад +1

    સંગીત. ની ભરતી 15 વર્ષ થીબંધ છે
    એનુ શુ
    પરીક્ષાપાસ છી છતા રખડી છી
    દિવ્યાગ છૂ મદદદ કરો સરકાર