મારું નામ FINAL MERIT માં આવશે ? | TAT(HS) & TAT(S) | @07:30PM

Поделиться
HTML-код
  • Опубликовано: 22 дек 2024

Комментарии • 130

  • @RavalSanjay-v5v
    @RavalSanjay-v5v 11 дней назад +1

    નમસ્કાર સાહેબ, ગ્રાન્ટ ઈન એડ પ્રાથમિક શાળામાં કાયમી શિક્ષકની ભરતી સત્વરે કરાવો.

  • @avanitrivedi7667
    @avanitrivedi7667 15 дней назад +4

    TAT HS ma prilims you tube માંથી પાસ કરી અને મુખ્ય પરીક્ષા માટે કોર્સ લીધો હતો જેના લીધે આજે આ પરીક્ષા પાસ કરી છે thank you Mahesh sir ,Chetan sir and kapdiya sir તમારા લીધે પરીક્ષા પાસ થઈ and thank you Gyan live 😊

  • @guruguru1655
    @guruguru1655 15 дней назад +7

    જરૂર થી લાભ થયો છે 1️⃣0️⃣0️⃣ %%%. તમારા ખાલી વિડિયો જોઈ લેવા થી પણ થાય છે....HS ma મે ઓનલાઇન બેચ લીધી તિ..બસ હવે તમને પેંડા નું બોક્સ લઈ ને મળવા આવીશ... ટૂંક જ સમયમાં... તમારી જેવી તૈયારી કોઈ ન કરવી સકે .. મારા મત થી જ્ઞાન તો બેસ્ટ,, બેસ્ટ,, છે ever green chenal..😊

  • @joshikavi4731
    @joshikavi4731 14 дней назад +1

    Sir, good evening!! હું રાજપુરોહિત કવિતા. સર તમને અને ચેતન સરને તેમજ જ્ઞાન લાઈવ ના શિક્ષકોને હૃદયથી આભાર માનું છું. તમે ફક્ત મદદ નથી કરી મારું જીવન બદલી નાખ્યું છે.. ફક્ત યૂટ્યુબ ના માધ્યમથી તેમજ મેઇન્સ ના કોર્સ પરચેસ કરેલા અને તમારી સાથે રહીને સર બહુ જ મહેનત કરેલી છ થી આઠ મહિના, સાત વર્ષ પછી સર શરૂઆત કરેલી છે તે છતાં પણ તમારી સાથે રહીને આટલું સરસ રીઝલ્ટ મેળવેલ છે tat (s) માં 140 અને tat (hs) માં 136 અંગ્રેજી વિષય સાથે પાસ કરી છે.. હૃદયથી ખૂબ આભાર માનું છું 🙏🙏

  • @pinakinsir3949
    @pinakinsir3949 15 дней назад +1

    You are an inspiration...Thank you Maheshsir for your guidance 🎉

  • @kanakprankda7026
    @kanakprankda7026 15 дней назад +1

    Sir આપના જ્ઞાન અને સહકારથી અમને ઘણી મદદ થઈ છે.Thank u sir🙏

  • @i_mNaz786
    @i_mNaz786 14 дней назад

    Surely Labh Thayo chhe..I join online TAT secondary Batch.. Thank you Gyan Academy For your guidance🙏🙏

  • @ManojParmar-i8i
    @ManojParmar-i8i 15 дней назад +5

    Gyan live ના માર્ગદર્શન થકી જ પરીક્ષા માં સારો સ્કોર કરી શક્યા છે. જ્ઞાન લાઈવ નો ખૂબ ખૂબ આભાર માનુ છું

  • @sonuthakkar3858
    @sonuthakkar3858 15 дней назад +2

    All teachers Thank you.

  • @neetagoswami2721
    @neetagoswami2721 14 дней назад

    Tamara video thi ghano labh thayel chhe sir thank you

  • @sheetalmorvadiya5411
    @sheetalmorvadiya5411 14 дней назад

    Absolutely 💯 labh thayo j che ...gyanlive online batch na madhyam thi j mare Sara marks aavel che ...khub khub Dhanyawad to Gyanlive💫

  • @alpajoshi495
    @alpajoshi495 15 дней назад +2

    Thank u sir for supporting 🙏 not only for our exam lectures but also in all the situation that we faced like job recruitment and campaign for job...
    As a Teacher u r the best

  • @vishalsadiya7898
    @vishalsadiya7898 15 дней назад

    ખુબ ખુબ આભાર સાહેબ તમારો અને પુરી જ્ઞાન LIVE ટીમ નો. તમારા જ્ઞાન અને GUIDANCE થી 100% ફર્ક પડ્યો છે. ESPECIALLY ચેતન સર ને 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kinsudijitalfunny185
    @kinsudijitalfunny185 15 дней назад +1

    સર તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે તમને ભગવાન માતાજી હમેશા સ્વસ્થ અને સુખી રાખે ...🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nikitashah2441
    @nikitashah2441 15 дней назад +1

    Good efforts from Gyan live sir..

  • @divyapatel797
    @divyapatel797 14 дней назад +1

    Hu 2022 ma tet 2 ni taiyari gayn live thi online classes thi kari hati bav sari taiyari karavi thanks sir

  • @AnjuPatel-p3x
    @AnjuPatel-p3x 14 дней назад

    Thank you sir khub khub abhar sir

  • @ChandanYadav-hi5qu
    @ChandanYadav-hi5qu 15 дней назад

    Really Gyanlive Academy are very good..
    All teachers faculty are excellent..
    Also teaching are very nice..

  • @rahulsolankisolanki6961
    @rahulsolankisolanki6961 15 дней назад +1

    આભાર સાહેબ....

  • @musebvohra2295
    @musebvohra2295 14 дней назад

    Ha sir mne faydo thyo
    Mains ma hu join Thai thi.
    Ha secondary ma141 &h.s ma 130 open ma

  • @priteshvinodbhai6997
    @priteshvinodbhai6997 15 дней назад

    Jordar mahiti

  • @bpreet7311
    @bpreet7311 15 дней назад +2

    Ha sir tmara માર્ગદર્શન thi ઘણું શીખ્યા agd vdhya ગુજરાતી મા sara marks gyan live થકી mdya છે Pn 149.5 છે bhu chinta thay che

  • @Divy384
    @Divy384 14 дней назад +1

    Granted?? Ke sarkari ma form farvu?

  • @luckeyvaghela8051
    @luckeyvaghela8051 15 дней назад

    Tq gyan team🎉

  • @asmashaikh2581
    @asmashaikh2581 15 дней назад

    Hu gya live ma joined thy ne prelims pass kri and mains ma youtube na videos joy ne 131 marks medvya
    Thank you so much gyan live team...
    Ghano faydo thyo chhe....

  • @premparmar3382
    @premparmar3382 15 дней назад +4

    આપની યુટયુબ ચેનાલપ રથી tat hs મેન્સ પરીક્ષામાં ગુજરાતીના પેપરમાં ખૂબ લાભ થયો તમારા માર્ગદર્શન. હેઠળ મે tat hs pass છે અને મનોવિજ્ઞાન વિષયમાં સરકારી માં 42 અને ગ્રાન્ટેડમાં 41 મો નંબર મેળવ્યો છે
    આપનો ખૂબ ખૂબ આભાર...

  • @keyurdave5860
    @keyurdave5860 15 дней назад +1

    Thank you sir

  • @binahemantdesai3648
    @binahemantdesai3648 14 дней назад

    Sir tamari team no aabhar sabdo ma na kahi sakay Evo chhe Tamara loko na sath Sankar thi ane tamari batch ma jodavathi aaje mare Secondary ma 6 number par name chhe mara parivar na taraf thi tamne khub khub aabhar ❤

  • @hpeducation4775
    @hpeducation4775 14 дней назад

    Chetan sir best teacher

  • @ChimanlalVaghela
    @ChimanlalVaghela 15 дней назад +17

    નોકરી મળવા કરતાં આપના આશ્વાસન થી ઘણો આનંદ થાય છે

    • @kiranmakwana2999
      @kiranmakwana2999 14 дней назад +1

      આશ્વાસન લીધા રાખો ત્યારે....😂

  • @Bansi26.93
    @Bansi26.93 14 дней назад

    Thank a Lot Sir...hu you tube mathi video joi ne tat secondary computer ma pass thai........to tamara metit list ma name aavse????....

  • @bhumisonagara67
    @bhumisonagara67 14 дней назад

    Mane gyan live ma ne tat (S) ni banch lidhi ti jethi mane tat HS ma statastics ma 7 ma num chu merit ma mare 152 mark aavya and mains ma papear 1 ma 75 marks Aya e aapna margdarshn thi thank you so much Gyan live

  • @alpeshpatel2988
    @alpeshpatel2988 15 дней назад

    Thank you Gyanlive, mari wife matr ne matr Gyanlive na RUclips par videos જોઈ ne tayari કરી tema khubaj sara marks medvya6 ane aje merit ma ganoj agal number આવ્યો 6 ane job malvi એ confirme lagi rahyu6

  • @kamlabenjagodana-f6t
    @kamlabenjagodana-f6t 15 дней назад +1

    આદોલન મા સાથ આપવા બદલ આભાર સર

  • @KanuMachhar-ey9mi
    @KanuMachhar-ey9mi 14 дней назад

    Good morning sir

  • @MilanPatel-om2lg
    @MilanPatel-om2lg 15 дней назад +1

    Gnan academy સાથે જોડાવાથી સારો એવો લાભ થયો છે 🙏

  • @luckeyvaghela8051
    @luckeyvaghela8051 15 дней назад

    100% benefit thyo chhe❤

  • @mayuparmar3982
    @mayuparmar3982 14 дней назад

    1 વર્ષ ની બેચ હતી પણ તૈયારી એક મહિના મા જ કરી....અને પાસ થઈ છું Thank sir all

  • @riddhimaheta
    @riddhimaheta 14 дней назад

    Jgya ky rite bharay ?

  • @reenachaudhari4907
    @reenachaudhari4907 14 дней назад

    👍👍👍

  • @kalpanaluhar1861
    @kalpanaluhar1861 14 дней назад

    જય ભારત સર હું જ્ઞાનલાઈવની વિધાર્થીની છું. TAT HS COMMERCE માટે હું આપશ્રીની Online batch માં જોડાઈ હતી. લગભગ 2 મહિનામાં કામ કરવા સાથે સાથે exam ની તૈયારી કરી હતી. TAT HS COMMERCE MAINS માં મારે 162 માર્કસ આવ્યા છે.
    GML માં Gov માં 10 n GIA માં 11 ક્રમ છે.
    Gyanlive ની પૂરી ટીમ જેમાં આદરણીય Mahesh sir, Chetan sir, Jaloriya Sir, Jigar Sir, Ravi Sir, Method માટે Akash sir આપ સર્વએ ખૂબ જ સચોટ શિક્ષણ,માહિતી અને માર્ગદર્શન આપ્યું. જેથી હું સારી રીતે First trial માં જ આવી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી શકી છું.
    ખાસ જણાવવાનું કે મેં પહેલી વાર જ આવી કોઈ પરીક્ષા આપી અને પ્રથમ પ્રયત્ને જ ક્લિયર પણ કરી એ આપશ્રીના સહકારથી જ શક્ય બન્યું છે.
    Thank you all for your valuable support n favorable response.🙏🏻

  • @sakilashaikh4011
    @sakilashaikh4011 15 дней назад

    Sir Andaje secondary vala ne nimnukpatra kya sudhi ma mali sake??

  • @pratikshamaru3705
    @pratikshamaru3705 14 дней назад

    Sir mare tat hs ma 132
    Tat s ma 133.50
    Subject: gujarati
    Category sc
    Female
    Chance kharo??

  • @thakorsanjay3832
    @thakorsanjay3832 15 дней назад

    Thanks sir

  • @khvaghela03
    @khvaghela03 15 дней назад

    તમારા યુ ટ્યુબ નાં વિડિયો જોઈને mains exam ni તૈયારી કરેલ મારે ઓછી મહેનતે ખૂબ સારા માર્કસ આવેલ છે ખૂબ ખૂબ આભાર સાહેબ

  • @rayanimanoj9261
    @rayanimanoj9261 15 дней назад +1

    AEIAT ની સીધી ભરતીમાં અંદાજે કેટલી જગ્યા આવી શકે?

  • @jayminsharma
    @jayminsharma 14 дней назад

    Sir RUclips par video joine TATHS paas kari che gyan live Parivar no khub aabhar🙏

  • @rayanimanoj9261
    @rayanimanoj9261 15 дней назад +2

    AEIAT ની સીધી ભરતી માં પ્રીલીમ પરીક્ષાનો અભ્યાસ ક્રમ આપવા વિનંતી.

  • @jainishpatel2236
    @jainishpatel2236 15 дней назад +1

    Mens ni exam no koij anu bhav nto sir tmara shkar thij aagad vdhya tnx sir

  • @Dixita-mo9tp
    @Dixita-mo9tp 15 дней назад

    Hello sir aje sanshothan Ane talim parisa nu paper htu aeni answer key no video bnavso? Aena vise koi vdhu mahiti apso?

  • @KishorbhaiShingada
    @KishorbhaiShingada 14 дней назад

    Sir sc 1040 kram che commerce ( account) avse varo?

  • @urvashithakar829
    @urvashithakar829 14 дней назад

    Tmara video joy ne j hu pass thy chhu sir...nhi to Marathi na that..e mate thank you kahu etlu ochhu chhe.commerce ma 135 score chhe sir jgya vadhe to j turn avshe sir...

  • @RukshanabanuDiwan-oi6vw
    @RukshanabanuDiwan-oi6vw 15 дней назад +1

    Hi sir

  • @Divy384
    @Divy384 14 дней назад +1

    Gujarati vishay 129 percentage hoy to madhyamik ma aav vano chance chhe?!

    • @Divy384
      @Divy384 14 дней назад

      Granted? Ke sarkari kona ma form bharvu?

  • @ajayrathod3445
    @ajayrathod3445 15 дней назад +3

    mari Ben a 9 10 ma form bharyu hatu poch pn chhe
    chhata pan anu name merit list ma nathi su karvu joia ????

  • @DULERADINESH
    @DULERADINESH 15 дней назад +1

    Good

  • @kinjalchauhan4562
    @kinjalchauhan4562 15 дней назад +1

    Tet 1 માં કેટલું નીચું મેરીટ જશે એ વિશે વિડીયો મૂકજો

  • @monildarji7052
    @monildarji7052 15 дней назад +3

    Sir gujrati ma tat s ma 144.5 su avse no

    • @rashmikaapatel219
      @rashmikaapatel219 15 дней назад

      Mare pan 144.5 છે વરો આવશે કે ?ews

  • @bhoomiparmar4954
    @bhoomiparmar4954 15 дней назад +2

    Sir mara tat s ma english ma 133.5 chhe aapna class thi thank u sir

    • @AmitChauhan-mi4qx
      @AmitChauhan-mi4qx 14 дней назад

      Madam mare 128 che English to chance kharo kejo ne (sebc)

  • @ankitapatel9076
    @ankitapatel9076 14 дней назад

    Obc mahila tet 1 science ma 63.20 avi jse sir??

  • @patelpinki8575
    @patelpinki8575 15 дней назад +2

    School kayre batvase

  • @almasdiwan6549
    @almasdiwan6549 15 дней назад +1

    Sir hu 10diwas ma aapni you tube na video joy ne hu hs ma 128 mark lavi chu Maro 203 mo number che.

  • @shilubalar1953
    @shilubalar1953 15 дней назад +1

    Sir thanks you tube video joy ne pan ghano labh thayo hato gujrati ma 148.5 mark chhe.

  • @MeetMuskan-jt5lr
    @MeetMuskan-jt5lr 15 дней назад

    Thanks sir મેં તમારા યુટયુબ માં વીડિયો જોઈ exam પાસ કરી છે.મારે સાયકોલોજી માં 130 છે.

  • @devbhochiya5923
    @devbhochiya5923 15 дней назад +1

    Free vedio joya Ane nokri Mali tamaro khoob abhar

  • @bhochiyanishaa5165
    @bhochiyanishaa5165 14 дней назад

    Sir mare only ps ni bench levi છે mle to kmk ema j ઓછા આવ્યા mark gujarti pepar m vadhre આવ્યા tyri vagar

    • @GYANLIVE-Education
      @GYANLIVE-Education  13 дней назад

      Call Our Team.
      📞 GyanLive (Online) Call & WhatsApp us
      8469677555, 8980677555, 9512477585

  • @JagrutiGadhavi-gl5qn
    @JagrutiGadhavi-gl5qn 14 дней назад

    Sir mane to कोई दिवस answer nai malto

  • @apluseducation742
    @apluseducation742 14 дней назад

    Tet 2 maths science obc ma 74.86% chances che 😢..??? Have aa ek ummid baki che

  • @solankikamuben4650
    @solankikamuben4650 15 дней назад +1

    Sir mare namma bhul Thai che su krvu

  • @urvashithakar829
    @urvashithakar829 14 дней назад

    Sir hve to tmara pr j amne trust chhe k tme amara mate kyk krsho...plz sir M.ed krela mate kyk help kro sir plz plz....age vadhti jay chhe sir plz plz amne help kro...👏👏

  • @monabhatt7881
    @monabhatt7881 15 дней назад +1

    Tat hs sociology ma general merit no 226 gov ma and 232 granted ma rank chhe to plz job malse

  • @ramediting9282
    @ramediting9282 15 дней назад +1

  • @garimanimavat6736
    @garimanimavat6736 14 дней назад

    Ok

  • @Radhiiyadav
    @Radhiiyadav 15 дней назад +1

    Gyan academy best che

  • @kartikdave6191
    @kartikdave6191 15 дней назад +2

    Juna teacher's nu su thayu????

  • @garimanimavat6736
    @garimanimavat6736 14 дней назад +1

    Hi

  • @sapteharidas9914
    @sapteharidas9914 14 дней назад

    સર હેન્ડિકેપનું મેરીટ કઇ રીતે બનાવે

  • @AmitPatel-ih3tz
    @AmitPatel-ih3tz 14 дней назад

    Tat sociology government ma 90 merit ma and grant in ma 84 par

  • @parthpatel3575
    @parthpatel3575 14 дней назад

    નામના સ્પેલિંગમાં આલ્ફાબેટ માં આગળ પાછળ થઈ ગયું છે તો શું કરવું સાહેબ

  • @mukeshkumargami1292
    @mukeshkumargami1292 15 дней назад +1

    141 S. S RUclips parthi video joya ta

  • @makvanapriyanka4546
    @makvanapriyanka4546 15 дней назад +1

    Sir tet tat ni new batch kyare chalu thase?

  • @hareshsuthar4065
    @hareshsuthar4065 15 дней назад +2

    Sir tet -1, નું પણ જણાવશો

  • @KiransinhMakwana-ro7oz
    @KiransinhMakwana-ro7oz 15 дней назад +1

    Tet 2 merrit related posts karjo

  • @joshimukeshvjoshimv5974
    @joshimukeshvjoshimv5974 15 дней назад +1

    Eco janral merit 80

  • @thakorsanjay3832
    @thakorsanjay3832 15 дней назад

    Air tet 1 SEBC nu pan janav jo ❤

  • @jayapatel8501
    @jayapatel8501 14 дней назад

    Tet tat ni exam 2025 ma avse k?

  • @sunnythacker6819
    @sunnythacker6819 15 дней назад

    English Medium nu pan kahejo

  • @mansinhparmar5294
    @mansinhparmar5294 15 дней назад +3

    સડસડાટ વહી જતા જિંદગી ના આ મહામૂલા સફર માં વિષાદ અને વિઘ્ન ના વાવાઝોડા વચ્ચેસફળતાના સૂમેર સુખો અને નિષ્ફળતાની નિરાશા માં પણ હરઘડી હરપળ આપ સદૈવ પ્રગતિ ના પંથે અગ્રેસર રહો માં ભવાની આપની હર એક મનોકામના પૂર્ણ કરે અને ભાવિ શિક્ષકો તૈયાર કરવા માટે બુધી અને સામર્થ્ય આપે એવી પ્રાર્થના.....માનસિંહ પરમાર.....sir mare guj sub chhe ane secondary ma 480 general number 6 ......gyan live ne follow karvathi khub faydo thayo....thanks sir

  • @bhavinprajapati5998
    @bhavinprajapati5998 15 дней назад +1

    Gyan Academy

  • @nutanrathod263
    @nutanrathod263 15 дней назад +1

    હા લાભ થયો j છે

  • @SureshPopat-io1br
    @SureshPopat-io1br 15 дней назад

    Comyutar ni jagya janavso std 9/10 ma

  • @MontuDadhaniya
    @MontuDadhaniya 15 дней назад +1

    Khali you tube na video joi ne pan ghano labh thay che

  • @harshadmpadhiyarpadhiyar7101
    @harshadmpadhiyarpadhiyar7101 15 дней назад +1

    Teligram kevi rite open karvu

  • @Karm_Panchal
    @Karm_Panchal 15 дней назад +1

    Sir me you tube par video joya Tamara gano labha thayo. S-150 Gujarati subject ma Than you sir

  • @drupadsinhvala400
    @drupadsinhvala400 14 дней назад

    Tat s ma 130 se sanskritma sir Maro varo aavse

  • @BhiladesingbhaiIshvarbha-fp6gt
    @BhiladesingbhaiIshvarbha-fp6gt 15 дней назад

    સર મારેવિષય હિન્દી માં 129 છે. તો ચાન્સ કરો.

  • @VikramThakor-kn3qt
    @VikramThakor-kn3qt 15 дней назад

    Online course lidhelo sir

  • @Jamilhusain
    @Jamilhusain 15 дней назад +1

    Pml ma commen kadhi karjo

  • @dr.urvashisolanki2784
    @dr.urvashisolanki2784 15 дней назад +1

    Sir mara sanskrit ma sara marks aavya short turm batch Gyan live ma karyu htu

  • @garimanimavat6736
    @garimanimavat6736 14 дней назад

    148 mark ma sahns ketalo sahed vignanma