મારાં દાદાજી કેતા હતા કે અમારા ગામમાં એક તળાવ ની બાજુ માં એક પથરો હતો માથા જેવો અને એ ઉપર લખેલું હતું કે માથું ઉતારો અને ધન લઇ જો પણ જે લોકો એ વાંચે એ બધા વિચારે કે જો ઓપડુ માથું ઉતારી એ તો ધન સુ કોમ નું એટલે કોઈ ત્યાર ના થયું અને થોડા સમય પછે વાણીયા ઓ આવ્યા અને એ લખેલ હતું એ બધું વાચ્યું અને એમને ખબર પડી ગઈ કે ઓપડું માથું નઈ પણ આ પથરા નું માથું ઉતાર વાનું છે એટલે એ લોકો એ માથું ઉતારિયું તો એ માંથી બે ઉંટ ભરી ને ધન નીકળ્યું બોલો
કચ્છ પંથક મા માનવ સભ્યતાઓ દશેક હજાર વર્ષ અગાઉ થી વસતી એવુ પુરાત્વવિદ્દો નુ અનુમાન છે આપણ ને છેલ્લા પાંચ સો વર્ષ જેવો ઇતિહાસ લેખિત મા તો મળે છે પણ હજુ કચ્છ ની જમીન મા ધણો ઇતિહાસ છુપાએલો પડ્યો હશે જ
આવા જધમારા માં ના ઉતરતા મારા ભાઈ મહેનત મજૂરી કરે એજ માલ કાઢે થોડા ક ટાઈમ પહેલા પાંચ ની નોટ ઉભાહરણ વાળી નવફલવાળો સિકો કાળી હળદર પંદર સતર આઈટમ હતી એ એક વસ્તુ હોય તો રૂપિયા બને અમારા સમાજના એમાં મથવા લાગયા તે એક બે એ તો ખેતર વેચયા રખડવા માં જ રીયા એટલે માલ કાઢવા ના જતા જેના નશીબ નુ હોય એને મલૈ અમારી સીમમાંથી રાતે પારીયો ખોદીને ને વીધી કરી ને લ ઈ ગયા પણ માયા હતી કે મકોળા નિકળા કોઈ ને ખબર નથી પણ પારિયા લડતા લડતા સહિદ થયા હોય એના હોય છે એવું આપણે સાંભળીએ છીએ બાકી મોજ આવે ઈ કરો
કાઠી કાઠીયાવાડ માં આવ્યા એટલે કાઠી કહેવાના ના આ ખોટું છે ભાઈ કાઠી સવરાષ્ટ માં આવ્યા પસી જ્યાં વસ્યા એ વિસ્તાર ને કાઠીયાવાડ કહેવામાં આવ્યું છે એટલે કાઠી ઉપર થી કાઠીયાવાડ કેવાય છે
કોઈ લેખ માં એવો ઉલ્લેખ છે કે કાઠીયાવાડી પહેલા કાંઠા વિસ્તારમાં આવીને વસ્યા પછી જયાં જયાં ગયા ત્યા ત્યા આ ઓળખ થી જ પ્રસિદ્ધ થયા... હાલ માં શંદેશ પેપર માં એવા લેખક છે જોરાવર સિંહ જાધવ... એમને ઘણું જ્ઞાન છે... એ ઉપરાંત કોઈ રાજકોટ ના અમરજીતસિંહ/ પરમજીતસિંહ " આપણા રાજ્ય ને ઓળખો / ગુજરાત નો ઇતિહાસ.. વાંચવું.
Jay Narayan Jay mataji સત્ય સનાતન ધર્મ ની જય 🚩🙏ભાઈ આપને એક બેસ્ટ કચ્છ જિલ્લા ના અરાલ ગામ ની history' ni lokesan che teya dhinodhar dungar avelo che teya javo dhuramnath dada no itihas che
એનો જવાબ એ છે કે ઓપડું માથું નઈ એ પથરા ને માથું કે છે અવળ વાણી માઁ એટલે એ પથરા નું માથું ઉતારવાનું છે ઓપડું નઈ અમારે ત્યાં સત્ય ઘટના બનેલી છે બનાસકાંઠા મા
Kathi darbaroPaliya neche dhan rakhataj nathi , aap itihaas jani video banovo bijal bhai mari tamne namra vinati che. Nakar dhan ni lalach ma surviro na paliya o ne nukashan karse.
Tya ek kuvo se ane evu keva tu ke a kuva maaj maal hato have aa vaat hachi juthi mane nathi khabar pan naan pan maa baap dada na modhe aavi vato hambhri li se atyare te a kuva ma bas gandki se 🙁
મારાં દાદાજી કેતા હતા કે અમારા ગામમાં એક તળાવ ની બાજુ માં એક પથરો હતો માથા જેવો અને એ ઉપર લખેલું હતું કે માથું ઉતારો અને ધન લઇ જો પણ જે લોકો એ વાંચે એ બધા વિચારે કે જો ઓપડુ માથું ઉતારી એ તો ધન સુ કોમ નું એટલે કોઈ ત્યાર ના થયું અને થોડા સમય પછે વાણીયા ઓ આવ્યા અને એ લખેલ હતું એ બધું વાચ્યું અને એમને ખબર પડી ગઈ કે ઓપડું માથું નઈ પણ આ પથરા નું માથું ઉતાર વાનું છે એટલે એ લોકો એ માથું ઉતારિયું તો એ માંથી બે ઉંટ ભરી ને ધન નીકળ્યું બોલો
Kaya Gaam ni vaat karo chho Bhai?
Hyyyy
@@Haresh_bhambhariya બનાસકાંઠા ના ચાળા ગામ ની
Bhai amara gaam ma pan mathu vadhe ae maal kadhe lakhyu chhe to su patthar nu mathu kadhvu joye please Bhai jwab lakhjo
@@gujju3021 ટ્રાય કર્યા જેવું છે હો જો લખેલું હોય તો કેમ કે અમારે સત્ય ખટના બનેલી છે એટલે કહું છું
भारत का इतिहास बहुत पुराना है भाई अद्भुत इतिहासिक चिजो को दिखाते हो भाई बहुत अच्छा लगा धन्यवाद
કચ્છ પંથક મા માનવ સભ્યતાઓ દશેક હજાર વર્ષ અગાઉ થી વસતી એવુ પુરાત્વવિદ્દો નુ અનુમાન છે આપણ ને છેલ્લા પાંચ સો વર્ષ જેવો ઇતિહાસ લેખિત મા તો મળે છે પણ હજુ કચ્છ ની જમીન મા ધણો ઇતિહાસ છુપાએલો પડ્યો હશે જ
માથું વાઢે તે માલ કાઢે. એવી લોકવાયકા છે પણ હકીકત બીજી જ છે ઈતિહાસ તકૅ આધારિત હોય છે સાચો ઈતિહાસ ક્યાં થી જાણવું
દરેક ગામ માં .આવી જ.. પત્થર ની લોક વાયકા છે બાકી ભગવાન ને.ખબર
ખુબ સરસ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે ભાઈ
BIJALBHAI JAI MATA DI JI..
SARAS MAHITI BADAL KHUB KHUB AABHAR BHAI....
અમારા ગામ મા પણ કેવાઈ છે ઘણુ ધન છે આહિર સમાજ નુ પેલા ગામ હતું
Kayu gam
Kiu gam
અમારી બાજુ ના ગામ લોથલ મા પણ ઘણું છે.
Jay mataji bijal Bhai
સાચી વાત છે ભાઈ માથુ આપે તે માલ ખાય
હા ભાઇ બનાસકાંઠા ના સામઢી ગામમાં પણ આવુ જ બન્યુ હતુ
આવા જધમારા માં ના ઉતરતા મારા ભાઈ મહેનત મજૂરી કરે એજ માલ કાઢે થોડા ક ટાઈમ પહેલા પાંચ ની નોટ ઉભાહરણ વાળી નવફલવાળો સિકો કાળી હળદર પંદર સતર આઈટમ હતી એ એક વસ્તુ હોય તો રૂપિયા બને અમારા સમાજના એમાં મથવા લાગયા તે એક બે એ તો ખેતર વેચયા રખડવા માં જ રીયા એટલે માલ કાઢવા ના જતા જેના નશીબ નુ હોય એને મલૈ અમારી સીમમાંથી રાતે પારીયો ખોદીને ને વીધી કરી ને લ ઈ ગયા પણ માયા હતી કે મકોળા નિકળા કોઈ ને ખબર નથી પણ પારિયા લડતા લડતા સહિદ થયા હોય એના હોય છે એવું આપણે સાંભળીએ છીએ બાકી મોજ આવે ઈ કરો
વડનગર માં પણ આ વાત થાતી આવી છે
काठियावाड़ तरफ गया नही, काठियावाड़ ज कठिओ ऐ बानव्यु, थान पासे, जेने पावर प्रदेश जुनू नाम हतु
જલ્દી બીજા સ્થળ ના વિડિઓ બનાવજો સાહેબ
Jay mataji
Khub sars bhai video
ખૂબ સરસ
Jai shree Ram ♥️
કાઠી કાઠીયાવાડ માં આવ્યા એટલે કાઠી કહેવાના ના આ ખોટું છે ભાઈ
કાઠી સવરાષ્ટ માં આવ્યા પસી જ્યાં વસ્યા એ વિસ્તાર ને કાઠીયાવાડ કહેવામાં આવ્યું છે એટલે કાઠી ઉપર થી કાઠીયાવાડ કેવાય છે
આભાર તમારો સરસ માહિતી આપી
કોઈ લેખ માં એવો ઉલ્લેખ છે કે કાઠીયાવાડી પહેલા કાંઠા વિસ્તારમાં આવીને વસ્યા પછી જયાં જયાં ગયા ત્યા ત્યા આ ઓળખ થી જ પ્રસિદ્ધ થયા...
હાલ માં શંદેશ પેપર માં એવા લેખક છે જોરાવર સિંહ જાધવ... એમને ઘણું જ્ઞાન છે... એ ઉપરાંત કોઈ રાજકોટ ના અમરજીતસિંહ/ પરમજીતસિંહ " આપણા રાજ્ય ને ઓળખો / ગુજરાત નો ઇતિહાસ.. વાંચવું.
સિંધુ ખીણ ની સભ્યતા ના અવશેષો છે આ..,
માંથા હાટે માલ આમરી બાજુ એવુ લોકો કહે છે
સરસ છે અદર શું છે તેજોવુપડે જય માતાજી
માથા હાટે માલ એવું હું નાનો હતો ત્યારે સાંભળેલું
Banaskanthha ❤
😢 bhai Khan kanig maa naathi khabar
શરશભાઈશબાશ ભાઈ
Jay meldi
દાન દરી કંથકૉટ તોરણીયા વચ્ચે સે આ સિમ
Jay Narayan Jay mataji સત્ય સનાતન ધર્મ ની જય 🚩🙏ભાઈ આપને એક બેસ્ટ કચ્છ જિલ્લા ના અરાલ ગામ ની history' ni lokesan che teya dhinodhar dungar avelo che teya javo dhuramnath dada no itihas che
જી હા ત્યાં મારે દર્શન કરવા જવું છે બેય કામ થઈ જસે 👌🙏
@@bijalbhai5067 🙏ji
ભાઈ આજે માથું કાપે એ આખી જીંદગી જેલ માં જાય
👍👌
જય માતાજી ભાઈ🌹🚩🌹
જય હો
Aano javab se mari pase😊
એનો જવાબ એ છે કે ઓપડું માથું નઈ એ પથરા ને માથું કે છે અવળ વાણી માઁ એટલે એ પથરા નું માથું ઉતારવાનું છે ઓપડું નઈ અમારે ત્યાં સત્ય ઘટના બનેલી છે બનાસકાંઠા મા
Shu che javab bhai
Khub saras mahiti
Aavi jagya sarkare suraksit karvi joiye.
આવું મારા મોસાળ ના ગામ માં હતું
દાદા બને તો પેલી લીલી ધજાઓ કાઢી દો નાઇતર કોઈ દાવા કરવા બેસી જસે કે અમારી જમીન કાશ્મીર જેવી હાલત થાય એ પહેલા 😂😂😂
👍👌👌
સરશ નાઇસ આવા vidyo banavta rejo
આ લોદરાણી ગામનો ટીબો છે મારા મામાના ખેતરમાં છે આને દેરીયાટીબો કહે છે લોદરાણી થી વેરસારા રોડ ઉપર છે
Ha bijal bhai
Bijal bhai pathar halavi ne video ma batavo
આ નો જવાબ મને ખબર છે 💯
મૂર્તિ નું માથું તોડી નાખો
Bhai sachi vat se amaare pan aavu lakhelu se ane aava pathar se
Mane follow Karo Ano javab dais
ભાઈ થોડું ઘણું વધ્યું છે તો હું લેવાં આવું
Bijal bhai badhay akser jodo atle tamne samaj avijay se pasi Jaya khod kam chalu karay lu se taythin tam rasto malse
Tamej kadilone bhai bijane su batavo
Right
JAy
સરસ
માથું કાપવાની જરૂર નથી મને એની માહિતી છે.અમારી બાજુ આવું બનેલું છે મને અનુભવ છે
पालिया नु mathu vadhva nu
કયુ ગામ
અમારે પણ બન્યું સે બધો માલ લઈ ગયા એ લોકો અને અમારા ગામ ના જોતા રહી ગયા@@ravibhaichaavda7282
મૂર્તિ નું માથું તોડી ને
ये लोकेशन को कहा पर है भाई हिंदी में बताओ गुजराती मुझे समझ नहीं आती अगर कुछ होगा तो आपके साथ मिलकर जरुर निकाल देंगे।
sori sahab 🙏
Hamare yaha hai purana jagah jahase gold ki Hera feri hoti thi 50-50% donoka me bataunga
આ ગજરાતીયો નો ખજાનો છે હિન્દીડા નો નય ભાઈ
કંઈકતો તો નિકળે ભાઈ રહસ્યમય જગ્યા છે ગમે ત્યારે મંદિર પણ નિકળી સકે છે બધુંય નિકળછે
સાસિ,વાત,સે
आजगयानु.पुरुसरनामुछूछे
મારી જોડે આનો જવાબ છે
Bapugi ❤
મને લાગે કુંભાર વાળો સે😢
Mathu vadhhe te mal kadhhe eno jabab mari pase chhe
Nakhtara vete pan ay bha matho vadhe te mal kadhe chatrpuj ji anti vete ay..😊
kate aye bhaa Halo kathi acho
આવા 3 પાળીયા અમારા ગામ મા પણ છે તેમાં પણ આવું જ લખેલું છે માથું વાઢે તે માલ ખાય❤
Kiugam
Gam
Kayu gam
હાએસકછે
Live location mil sakta he eska hum puri tim ke satha ake mall nikalna cahte he masino se ho to reply dena
rispekted ariya yaha log sak kartehe 🙏maf karna
Kabrastan se bhai Nani nani chhipdu aeni se
મારા ગામમાં આવો જ પડ્યો છે અને કાઠી
જૂના કટારીયા ગામ મારૂ મોસાળ સે એટલે મને ખબર સે મે પોતે વાચેલૂ સે તો ભાઈ તમે તયાનો વિડીયો બનાવો
Adress send me તાલુકો,જિલ્લો
મારા ખેતરમાં આવો પાલીયો છે તેના ઉપર લખેલું છે માથુ કાપે માલ કાઢે
Aeno upay che aapda jode padiya no foto mokalo
પાડીયા નુ કાંપી ધન કઢી લો તમારી વાત સાચી હોય તો
આપણા જોડે મશીન છે ચેક કરવું હોય તો તમારો નંબર આપો મફત ચેક થઈ જશે
ક્યાં ગામ
Gam Bhai
❤❤❤❤❤
Kathi darbaroPaliya neche dhan rakhataj nathi , aap itihaas jani video banovo bijal bhai mari tamne namra vinati che. Nakar dhan ni lalach ma surviro na paliya o ne nukashan karse.
આપની વાત સાવ સાચી છે મને ગમી 👍
Mari vadina che
પથરનેઉપરથીતોડીનખોઍટલેમલમલસે
Nice
Metal detectors thi try kro bhai
Tekri per jad ne kapavanu ( mathu ) .....Tekri 3 pather vache chhe....Teni niche mal chhe...... Gadhinager.
Time no bagadya vagar Sancho itiyas batavo
gir nu gaurav hansgiri bapu na video lavo su knowlageble sanyashi che
amra gam radhnpur ma cah
Avu gujratma banelu pothiyanu mathu vadhhta maya niklihati tya pan avi koi murti hase jenu mathu vadhhta maya niklse 100%
Amara Dudkha gaam ma ek mandir chhe tya pan avuj kevatu maathu vaadhe te maaal kadhe
કયુ ગામ છે તમારું
gadhidham
Dudkha gaam tya dudheshwri maata ji nu mandir chhe
Tya ek kuvo se ane evu keva tu ke a kuva maaj maal hato have aa vaat hachi juthi mane nathi khabar pan naan pan maa baap dada na modhe aavi vato hambhri li se atyare te a kuva ma bas gandki se 🙁
પાળિયા નાપડછાયાનનૃમાથૂપડેત્યાખખોદકામકરાવાથીશફળતામળેપરંતૃએનીચોકસતીથીહોવીજોઈયે
ક્યાંનું છેભાઈ
આકીયાગામશે જણાવજો
Mare pan se
Metal detector use karo
Kanda himatnagar sabarkhntha. Mara gama. Mandir. Na pohai par lakaelu che
Fhoto mokljo mane
Aano upay che
હસે તે પુરાતત્વ વારા અને સરકાર કાઢી જાસે જેમ ધોરાવીરા મા કાઢી ગયા 😅
કાકા આ સેમ વસ્તુ અમારા ગામમાં પણ છે
ધાંગધ્ર
Kay jagya ye hi dhangdhara noj su
आ ऐक काहा वत से बाकि कंय नय 😂😂😂
👏👏👏👏👏👏👀👀👀👀👀
Aa sabdo. Vanjara jati che bhai
Apadi jode masin 6 sara aeva. Je fakt gold ane silver j डिटेक्ट् kre 6..pahela tame vastu game tya chupavi do ame sodhi api su pachi vishvash krvo.।।
ડો
તમારો ફોન નંબર આપો
મારા જોડે જગ્યાઓ છે
Han Ek Jagiya acche
Phone number dijiye
We are Treasure hunter amne ana vishe khabar chetamaro number apo
Ks ma ky jgyaae
Tekri sodho.....Te Mathu chhe
Hyy
આનોજવાબશેમારીપાહે
મને પણ ખબર સે માથુ વાઢે ઈ માલ કાઢે શરદ પુનમ આવે મધરાત થાય પસી આગળ નહિ કહું સોરી
❤
🎉🎉🎉