નયનાબેન વાહ વાહ મંજુલાબેન વાહ જોરદાર ભજન ગાયું મંજુલાબેન ખુબ જ સરસ અને સુંદર ભજન ગાયું મંજુલાબેન નયનાબેન બંને બહેનો નો આવાજ મોરના ટહુકા જેવો છે એટલે ભજન ખુબ જ સરસ અને સુંદર ચગાવી યુ ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ જય ગોગા મહારાજ સુખી રાખે ઍવી પ્રાથના જય માતાજી સુખી રાખે ઍવી પ્રાથના જય હનુમાન દાદા ના આશીવાદ ખૂબ જ આગળ વધે અને ખુબ બરકત આપે અને ખુબ સફળતા મળે અને ખુબ પ્રગતિ થાય અને ખુબ જ શક્તિ આપે અને ખુબ જ ભક્તિ આપે અને ભગવાન તમારી રક્ષા કરે એવી પ્રાર્થના વસંતીબેન ખંડેરાવપુરા ના જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય અંબે મા સુખી રાખે ઍવી પ્રાથના
જય રામાપીર🙏🙏 વાહ નયનાબેન સરસ ભજન ગાયુ❤❤
Very nice bhajan🙏🙏🙏💐
જય શ્રી રામાપીર. જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
jay ramapir bhu saras bhajan che majuben bhu saras teyar thya che
નયનાબેન વાહ વાહ મંજુલાબેન વાહ
જોરદાર ભજન ગાયું મંજુલાબેન ખુબ જ સરસ અને સુંદર ભજન ગાયું મંજુલાબેન નયનાબેન બંને બહેનો નો આવાજ મોરના ટહુકા જેવો છે એટલે ભજન ખુબ જ સરસ અને સુંદર ચગાવી યુ ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ જય ગોગા મહારાજ સુખી રાખે ઍવી પ્રાથના જય માતાજી સુખી રાખે ઍવી પ્રાથના જય હનુમાન દાદા ના આશીવાદ ખૂબ જ આગળ વધે અને ખુબ બરકત આપે અને ખુબ સફળતા મળે અને ખુબ પ્રગતિ થાય અને ખુબ જ શક્તિ આપે અને ખુબ જ ભક્તિ આપે અને ભગવાન તમારી રક્ષા કરે એવી પ્રાર્થના વસંતીબેન ખંડેરાવપુરા ના જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય અંબે મા સુખી રાખે ઍવી પ્રાથના
Jordar bhajan naynaben jay ramapir 🙏🏻🙏🏻
ખૂબ સરસ ભજન છે
Jay ramapir
લખેલુછે બહેન
Jay ho Jay mataji Bajan lahena mouko bano Jay shree kreena 👌
ભજન સરસ સે લખીને મુકો
Naynaben bhajan Lachine mukavu Geetaben Nandasan Jay mataji
Jay shree krishna 🙏🏻🌹🙏🏻👌🏻👌🏻👌🏻
નયનાબેન બોજ સરસ ભજન ગાયું પણ પ્લીઝ લખી ને મૂકો
ભજન બહુ સરસ ગાયું પણ શબ્દો મા સમજણ નથી પડતી લખીને મુકો બેનો જય દ્વારકાધીશ🙏🙏
સરસ ભજન નયના બેને ગાયુ છે લખિને મુકવાવીનતી🎉🎉🎉
Sars ❤❤❤
Very nice
Aap ni kartal thodi dhimi vagado bhajan khub saras che pan sabad ni khubar nathi padti
Geetaben patel USA
ભજન લખીને મુકજો
Jay ramapir
Bhajan.sara hoy chhe temathi hu Ranchhod ji mandir ma gavdavu chhu
Radhe Krishna have Tamara lyrics nathi avta
🙏🙏🙏🙏🌷🌷🌷❤❤❤
bàjàñ sàràs 6 làkhí móklvà màte vinàñti🙏❤
તમારા ભજન બહુ જ સરસ છે ગુજરાતી મા લખી ને મોકલી આપો
ભજન ના શબ્દોની ખબર પડતીનથી લખી મુકો
Lakhi ne mokalo to saru
લખીને મોકલાવો બેન સમજાતો નથી આ ભજન
Lyrics mokaljobdidi
Lakhi muko
સુ ગાવ છો ખબર નથી પડતી લખીને મુકો
Laki Ne mokala vah samjha tu Nathi