વિડિઓ સારો છે...જૂની યાદો તાજા થઈ.. my honey moon place....ગુજરાતી હોવાના કારણે કહું છું કે અમદાવાદ થી mount abu એટલે સસ્તા માં સિદ્ધપુર ની જાત્રા...3 થી 4 દિવસ દિલ ખુશ થઈ જાય...
Mount abu ma kyay saru khavanu maltu j nathi...arbuda ma comparatively saru male chhe...badhe j lutva betha chhe..luti ne pan quality provide nathi karvi
Super ❤️ vlog
વિડિઓ સારો છે...જૂની યાદો તાજા થઈ.. my honey moon place....ગુજરાતી હોવાના કારણે કહું છું કે અમદાવાદ થી mount abu એટલે સસ્તા માં સિદ્ધપુર ની જાત્રા...3 થી 4 દિવસ દિલ ખુશ થઈ જાય...
Nyc 👌
👑 chehar ni sarkar 👑
બહું જ સરસ ❤️👍👌
આપણાં ગુજરાતીઓ માટે ફરવા માટે નું પ્રખ્યાત સ્થળ છે 👍👌❤️🙏🏼😊🇮🇳
You are a best guider thank you so much.
All time favourite 👍👍👍👍
Nice Bhai ❤💯
Rajasthan ni full tour na video mukava vinanti
Nice 👍
સુપર ભાઈ
Goa Explore Karo
Temperature ketalu che?
Ratama sweater kem pehnu hate?
Jay mataji
થેપલા ની કીમત કેટલી છે
We wanna go there, in which season u hv visited abu ?
Winter
@@PareshChauhan thnx
🙏
Mount abu ma kyay saru khavanu maltu j nathi...arbuda ma comparatively saru male chhe...badhe j lutva betha chhe..luti ne pan quality provide nathi karvi
હા માઉન્ટ આબુ થોડું મોંઘુ છે પણ ફરવાની જગ્યાઓ પર થોડા ભાવ તો રહેવાના જ પણ આમ સારી જગ્યા છે
Mount Abu ma farva Ni maza aavi jai vlog joi ne maza aavi gay
🤣bhai khali daru band thai jaye toh Gujarati koi bhav pan nahi puche abu thap padi jase🤣
Kanak restorant ma best ma best gujrati test nu jmvanu male che.
કનક મા આઈટમ બહુ હોય છે અને ભાવ પણ બહૂ ઉંચા હોય છે,અતયારે કદાચ અનલીમીટેડ ના ઓછા મા ઓછા બસો રુપિયા તો હશેજ
Ha hase j but vastu sari mle