મારા જેઠ કુંવારા નિઃસંતાન ગુજરી ગયા પણ તેમની જમીન તેમના ભાગ ની હતી તે વિલ કરીને તેમના પિતરાઈ ભાઈ ને આપી દીધી. જ્યારે તેમને સગો ભત્રીજો છે .તો શું હવે વિલ મુજબ પિતરાઈ ભાઈ ને આપી દીધેલ જમીન માં સગા ભત્રીજા ને ભાગ મળે? સીધી લીટી માં સગો ભત્રીજો આવે છતાં પણ પિતરાઈ ને આપી દીધી છે તો શું ઉકેલ આવી શકે?
માહિતી આપી તે બદલ. ખુબ ખુબ આભાર
ઓડીયો બરાબર નથી
દસ્તાવેજ મા પિતા nu નામ છે પણ સોસાયટી ની સનદ માટે સોસાયટી ના સભ્ય તરીકે નામ નથી થયું તો શું કરવું
બીજા ધણા ના નામ આવી ગયા છે