મગફળી બજાર અને વડાપ્રધાન | Magfadi | Agriscience

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024
  • એગ્રીસાયન્સ દ્વારા યુટ્યુબર્સ માટે બનાવવામાં આવેલ વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા માટે અહીં આપેલ લિન્ક ઉપર ક્લિક કરો - chat.whatsapp....
    `````````````````
    એગ્રીસાયન્સના વિવિધ પ્લેટફોર્મ સાથે જોડાઓ..
    એગ્રીસાયન્સ એપ - play.google.co...
    ફેસબુક : / agriscience.india
    ઇન્સ્ટાગ્રામ : / agrisciencegujarat
    ટેલીગ્રામ : t.me/agriscien...
    યુટ્યુબ : / agrisciencetvguj
    ઇમેઇલ : info@agriscienceindia.com
    ````````````````````
    #મગફળી #ખેડૂત #ખેતી #youtubecreaterscollective

Комментарии • 91

  • @aswinpatel7553
    @aswinpatel7553 2 месяца назад +4

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને કપાસનું વાવેતર ઘટ્યું છે અને મગફળીનું વાવેતર વધ્યું છે. સરકારે એકે વચન પૂરા કર્યા નથી જે સીઆર પાટીલ બોલ્યા છે કે ત્રણ સિઝન લઈએ છે એક તાલુકો મને બતાવે કે ત્રણ સિઝન લે છે. સંસદ સભ્ય માં સી આર પાટીલ આવું જૂઠું બોલે છે. આનો જવાબ આપજો આભાર હર્ષદભાઈ જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏

  • @rameshkhanpara9430
    @rameshkhanpara9430 2 месяца назад

    ખુબ સરસ જાગૃકતા દાખવી અને એડવાન્સમાં વિચારવા બદલ ખુબ ખુબ ધન્યવાદ ટેકાના ભાવ બાબતે 39 જેવી મગફળી કોથળામાં સરકારના નિયમ પ્રમાણે મોટો પોપટો હોવાથી સમાવવામાં ઘણી વખત પ્રોબ્લેમ આવે છે બાકી બધું જ સરકારની ગાઈડલાઈન પ્રમાણે ઉતારો અને ભેજ અન્ય વસ્તુ બરાબર હોય છે પરંતુ નાના બારદાન હોવાના લીધે ઘણા બધા ખેડૂત હેરાન થાય છે આ બાબતે તમારા વિડીયો માં ધ્યાન દોરો એક પત્રકાર તરીકે તમો સરકાર સુધી રજૂઆત પહોંચાડો

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 2 месяца назад +5

    ખૂબ ખૂબ અભિનંદન અભિનંદન સરસ રીતે સમજાવ્યું

  • @અન્નપૂર્ણાપ્રાકૃતિકફાર્મ

    જય કિસાન 🇮🇳

  • @ashokmodhwadiya899
    @ashokmodhwadiya899 2 месяца назад +2

    Vavetear vadhvathi utpadan vdhej evu jaruri che???

  • @RevaSekara-t2y
    @RevaSekara-t2y 2 месяца назад

    ખૂબ સરસ રીતે સમજાવ્યું છે પાણી અછત ઊભી થઈ બનાસકાંઠા જિલ્લામાં પણ છે મગફળી ભાવ વધુમા વધુ મળૉતૉ.સારુ.કેવાય.ખુબ.હાભાર🎉

  • @arvinbhaidesai7589
    @arvinbhaidesai7589 2 месяца назад +3

    ખુબ ખુબ આભાર સાહેબ

  • @Khedut_putra_1011
    @Khedut_putra_1011 2 месяца назад +1

    હર્ષદ ભાઈ સરકાર બનાવવા ૨૪૩ નહીં પણ ૨૭૨ સીટોની જરૂર પડે છે માફ કરજો

  • @chetansinhjadeja6187
    @chetansinhjadeja6187 2 месяца назад +3

    Tal magfali nu vavetar che guvar nu bshu aochu che

  • @rameshnakum7823
    @rameshnakum7823 2 месяца назад

    ખુબ સરસ

  • @thanarajput6460
    @thanarajput6460 2 месяца назад

    માહિતી આપવા બદલ આભાર હર્ષદભાઈ

  • @milanhariya8255
    @milanhariya8255 2 месяца назад

    શર આભાર ❤❤

  • @nizamuddinkhorajiya6351
    @nizamuddinkhorajiya6351 2 месяца назад +2

    MSP MA LIMITED MAL J LIYE

  • @bspatel2817
    @bspatel2817 2 месяца назад

    Msp guarantee?

  • @vijaysinhjadeja8244
    @vijaysinhjadeja8244 2 месяца назад

    Kya. PM. Sune ge khedut nu ?????

  • @SureshKumarSureshKumar-hh7fl
    @SureshKumarSureshKumar-hh7fl 2 месяца назад

    Vigha ma ketlu utpadan thay che ana upar adhar che badho

  • @JayeshSakriya-hm2yt
    @JayeshSakriya-hm2yt 2 месяца назад

    Tal na bhav keva rese vidiyo banavo

  • @prakashmakwana118
    @prakashmakwana118 2 месяца назад

    જય માતાજી હર્ષદ ભાઈ હળવદ ડી મોરબી

  • @govindmajithiya8033
    @govindmajithiya8033 2 месяца назад +2

    આભાર હષૅદભાઈ

  • @govindbhainindroda9610
    @govindbhainindroda9610 2 месяца назад +1

    ખેડૂતને પૂરતા ભાવ આવતી સીઝનમાં મળે તે બાબતે આગામી સમયમાં તમે રજુઆત અંગે શુ કરવાના છો એ પહેલાં કહો.

  • @narshipatel8730
    @narshipatel8730 2 месяца назад

    Good

  • @KeshuBhai-bd6kp
    @KeshuBhai-bd6kp 2 месяца назад

    હર્ષદ ભાઈ ૨૭૨ માહીતી ખુબ સરસ આપી સરકાર કાઈ કરવાની નથી

  • @bhavindav3057
    @bhavindav3057 2 месяца назад +4

    મારા ગામ ઉંટડી તાલુકો માણાવદર 80ટકામગફળિનુ વિવેતરસે

  • @hajabhaiodedra8948
    @hajabhaiodedra8948 2 месяца назад

    Vavetar jarur vadhyu hase pan utpadan aetlu nai aave varsade pak bagado

  • @bhaveshahir2937
    @bhaveshahir2937 2 месяца назад +2

    મુગફડી વિશે માહિતી ખૂબ શરશ હતી.
    કપાસ વિશે એક વિડિયો બનાવી દિયો.

  • @vinaychaudhary8629
    @vinaychaudhary8629 2 месяца назад +1

    Ghanchi nakamo chhe kheduto radashe aa vakhate magafari ma.

  • @mukeshkathiriya130
    @mukeshkathiriya130 2 месяца назад +4

    વઘારૈ વરસાદ થી મગફળીના પાક માં ઉત્પાદન માં મોટો કાપ આવશે

  • @faldushyam3774
    @faldushyam3774 2 месяца назад

    Kheduto a ahavan nathi swikariyu bhai pn kapas na bhav & kharcha ne lidhe magfadi nu vavetar vadhiyu chhe

  • @kishorchothani4752
    @kishorchothani4752 2 месяца назад +1

    સરકાર ના અધિકારી ઑફિસ મા બેછીને આકડા આપે છે જે આકડા ખોટા હોય છે જેની ઉપર ભરોસો ન કરાય

  • @KantiBhai-k7u
    @KantiBhai-k7u 2 месяца назад +5

    ખેતી.ભાગવા.ઉભા.થયાછે

  • @VadhiyaParesh-t9z
    @VadhiyaParesh-t9z 2 месяца назад +1

    Tame aani mahiti aapta rav sir

  • @DineshNakum-nj6xl
    @DineshNakum-nj6xl 2 месяца назад +1

    18લાખ હે્ટરમાં ફેલ કેટલું ગયું e video banav

  • @PareshJadav-g7e
    @PareshJadav-g7e 2 месяца назад

    Jay mataji

  • @pranjivanbhaikasundra3734
    @pranjivanbhaikasundra3734 2 месяца назад +1

    ❤ જયસીતારામ ❤

  • @hardikpatel6013
    @hardikpatel6013 2 месяца назад

    હા મધ્ય ગુજરાત માં પણ મગફડી નું વાવેતર સરેરાશ કરતા 15 ટકા વધ્યું છે

  • @vijayvariya3980
    @vijayvariya3980 2 месяца назад

    Amara gam ma 50%vavetar vadhel 6

  • @vinaychaudhary8629
    @vinaychaudhary8629 2 месяца назад

    2020 ma pan vadhu vavetar hatu

  • @ZalaSN-r6y
    @ZalaSN-r6y 2 месяца назад +3

    S272

  • @nagabhaider2098
    @nagabhaider2098 2 месяца назад

    Harshad bhai ame to Nana khedut shiye as sharkar matr 5kg Levi Mandvi ne temay utaro Nathi rikvri Nathi have taluke 30k.m. thi pashi ly aavvi ke 2000na hapta shishtm ma bhag levo
    Aa sharkar ni niti gandu raja take Sher bhaji take Sher khaja
    Hisab to karjo magfdi vavno a2z kharcho ?&,🤔😢 👳👳👷👷👷👦🕵 🙋🙋🙋🙋🏃🏃🏃✌

  • @vinaychaudhary8629
    @vinaychaudhary8629 2 месяца назад +1

    MSP legal banave to kai thay baki badhi vato.Gujarat no koi khedu MSP legal thay Ani demand karto nathi baki punjab,Haryana ne west UP ne rajasthan na Amuk area na khedu sangarsh kare chhe MSP no kaydo bane ye mate.Ahi khedu ne labh levo chhe pan ladvu nathi Sarkar same.

    • @raufrsayra3803
      @raufrsayra3803 2 месяца назад

      Gujrat to khedut mag to nathi karto pan je mange se ene aatvadi khalistani kiye

    • @palanivipul9050
      @palanivipul9050 2 месяца назад

      Sahi kaha

  • @bharatbhaibhalani4641
    @bharatbhaibhalani4641 2 месяца назад

    સરકાર ગપામારેછે

  • @BharatViradiya-m5n
    @BharatViradiya-m5n 2 месяца назад

    Kalpasar yojana sakar thay Avo
    Sarakar sudhi vat pahosado

  • @patelpramod207
    @patelpramod207 2 месяца назад

    સરકાર બનાવવા 243.નહી273સ.સીટ.જોઇએ

  • @VadhiyaParesh-t9z
    @VadhiyaParesh-t9z 2 месяца назад

    Aa sal tame magfali ni mahiti aapi j nathi aetle mahiti aapata rav sir

  • @nareshgohil9362
    @nareshgohil9362 2 месяца назад

    અમારા ઉના તાલુકા મા આ વર્ષે મગફળી નુ વાવેતર વધ્યું છે

  • @vijaysinhjadeja8244
    @vijaysinhjadeja8244 2 месяца назад

    Mini..272

  • @pankajpatel-dh7nm
    @pankajpatel-dh7nm 2 месяца назад

    ખેડૂત આઈ પોટલ ક્યારેય ખુલશે

  • @viramgoyal9818
    @viramgoyal9818 2 месяца назад

    ભાઈ પહેલા એ કહો મગફળી ની કઈ વેરાયટીની ટેકાના ભાવે ખરીદી થાય છે મગફળી માં ઘણી બધી જાતો છે

    • @Manojmanoj-on2bj
      @Manojmanoj-on2bj 2 месяца назад

      બધી જાતના માડવી હાલે

  • @laljibhai5430
    @laljibhai5430 2 месяца назад +1

    Apdi Sarkar kai karisake nahi khoti Sarkar se

  • @kishorbhaisheladiya8733
    @kishorbhaisheladiya8733 2 месяца назад

    સર બસો 273

  • @JayeshbhaiMegal-fm6hg
    @JayeshbhaiMegal-fm6hg 2 месяца назад

    નો થાય

  • @Gordhanbaraiya00887
    @Gordhanbaraiya00887 2 месяца назад

    નાના ખેડૂતો ની પથારી ફેરવી નાખી છે 🤦🤦🤦🤦

  • @MahadevaKothivar
    @MahadevaKothivar 2 месяца назад

    મગફળી બજાર બજાર પાચહજાર ખફે

  • @lalitpatel1723
    @lalitpatel1723 2 месяца назад

    ખોટો લાંબો વિડિયો ના બનાવો

  • @nathakanzariya2944
    @nathakanzariya2944 2 месяца назад +8

    મુ.ઠાકર શેરડી, તા.જામ ખંભાળીયા,જી.દેવભુમી દ્વારકા થી એન.બી.કણઝારીયા અમારા વિસ્તારમાં ૯૦% મગફળી નુ વાવેતર શે જેમા ૬૦% જી.૨૦ અને જી.૨૨ નંબર નુ વાવેતર શે બાકી ૩૦% મા મગફળી ની અન્ય જાતો નુ વાવેતર થએલ છે

  • @mahendrbhaigoti1800
    @mahendrbhaigoti1800 2 месяца назад +2

    Good