મોટા ભાગના ખેડૂત મિત્રો નો પ્રશ્ન છે કે તમે આ પટ્ટી ક્યાંથી લીધી અને ક્યાં મળે છે ? = તો ખેડૂત મિત્રો અમે લોકો બે વર્ષથી આ પટ્ટી નો ઉપયોગ ભૂંડને રોકવા માટે કર્યે છીએ અને આ પટ્ટી અમે ચોટિલાથી લીધેલી છે બાકી આ પટ્ટી લગભગ આખા ગુજરાત મળતી હશે. ખેડૂત અસેસરી (ખેતી ઉપયોગી વસ્તુ) રાખતા હોય ત્યાં મળી રહે છે અને તે પયોર પ્લાસ્ટિકની પટ્ટી છે રબરની કોથળા સિવવાની નહિ.. જય માતાજી 🙏
ખરેખર ભાઈ અમે આ વીડિયોમાં જે મકાઈ દેખાડી તે આજે 19/08/2023 છે પકવી ને લય લીધી આજ સુધી અમારા ખેતરમાં ભૂંડ નથી આવ્યા આ ઉપાય તમને નાનો લાગશે પણ કામ કરે છે ભૂંડમાં અને તમે કયો એવાજ ભૂંડ સે અમારે ત્યાં પણ કદાસ ધોળા દિવસે પણ તમારી સામુ મકાઈ ખાતા હોય પણ અને એકલા ખેતર બહાર કાઢી નથી સકાતા.
મોટા ભાગના ખેડૂત મિત્રો નો પ્રશ્ન છે કે તમે આ પટ્ટી ક્યાંથી લીધી અને ક્યાં મળે છે ? = તો ખેડૂત મિત્રો અમે લોકો બે વર્ષથી આ પટ્ટી નો ઉપયોગ ભૂંડને રોકવા માટે કર્યે છીએ અને આ પટ્ટી અમે ચોટિલાથી લીધેલી છે બાકી આ પટ્ટી લગભગ આખા ગુજરાત મળતી હશે. ખેડૂત અસેસરી (ખેતી ઉપયોગી વસ્તુ) રાખતા હોય ત્યાં મળી રહે છે અને તે પયોર પ્લાસ્ટિકની પટ્ટી છે રબરની કોથળા સિવવાની નહિ.. જય માતાજી 🙏
00⁰⁰⁰⁰⁰0⁰0
ભાઈ ચોટીલા મા કઈ જગ્યાએ
કાંતિભાઇની દુકાન ટાવર ચોકની બાજુમાં મેઈન બજાર (સલિંભાઈના દવાખાના પાસે ) જોકે લગભગ ચોટિલામાં બધી જગ્યાએ મળે છે
@@ashvintaviya8644😊😊😊😊
@@ashvintaviya8644😊e😊3
Evening,bu
ભાઈ ની વાત એકદમ સાચી છે અમે મગફળી મા આ પટી લગાવેલી છે હજી સુધી ભુડ નથી આયવા 👍
જય માતાજી
સાહેબ આ પટ્ટી ઉપાય ખેડુત મિત્રો સરસ બતાવ્યો. આ પટ્ટી તમે મોકલવી આપશો અથવા તો કયા એરીયા માં મળે છે.
અમારી બાજુ મળતી નથી.
મેં 7 વર્ષ પહેલાં ઉપયોગ કરેલો છે આ સત્ય હકીકત છે આને સાચું છે.
ખૂબ સરસ માહિતી આપી ખૂબ ખૂબ આભાર
ખેડૂત મિત્રો ને સારી માહિતી આપી ધન્યવાદ
એકદમ.સાચિ.વાત.છે.ભાઇ👍
👌👌👌ભાઈ માહિતી આપી બદલ આભાર 👏👏👏
Ratox jel 35 gm wali pov ya makai Doda ma chopdi muko Sure rizalt
સરસ માહિતી આપી ભાઈ
ખુબખુબ ધન્યવાદ મીત્ર ને👍
ભાઈ તમારી વાત એકદમ
🎉🎉🎉
Very good 💯💯💯💯💯
કપાસનાં ખેતરમાં ઝાટકા મશીન લગાવ્યું છે પરંતુ પોપટ કેરીઓ તોડીને ખાઈ જાય છે
કપાસ માં કેરી આવી ક્યાં થુ
Very nice idea Useful no
Khoob upyogi mahiti bhai
ખૂબ સરસ
Bhai.aa.patti.mokli.sako.chho
Unalu ringani no rop kyare nakhay janvari ke febru.....?
Sachi vate che bhai ni
સારો,ઉપાયછે
આ પટી બોરમાં સબમર્શિબલ મોટરના કેબલ બાંધવા માટે વપરાય છે.દરેક જગ્યાએ મળે છે.
આ પટ્ટી ક્યાં મળે ભાઈ ચોટીલા કઈ દુકાને
Baju na khedutne aape
Mahiti aapi?
Jordar,,, ideya, say,
પ્લાસ્ટિક પટ્ટી નો નમુનો ફોટામાં બચાવો
Vah desi vah.
Jo tarne todi nakhe to dorani shu garanti
કોન્ટેક નંબર આપો
આ પટી ક્યાં મળશે
મારે બાજરી નો સત્યા નાશ કરે છે
Nice Bhai
પટી કય જગ્યા એ મલશે
લગભગ દરેક જગ્યાએ મળે છે ભાઈ
પટી કયાં મળે છે જણાવશો. ધનસુરા ડી અરવલ્લી.
Rengna rop su bavsa
આ પટ્ટી થી શું થાય
પટ્ટી નુ ઓન લાઈન વેચાણ કરો લેવાની ખબર પડે કે પછી ભાઈ તે પૈસાની બચત કરી😊
Aa pati kayathi malse
મગફળી ❤❤❤❤❤
નીલ ગાય માટે શુ કરી શકાયઃ
😊😊😊😊 ભ ભ ભ ભ❤ મી
Najima.makay
..vavinayhoy.bhay
Good
જય ઠાકર
Pati nu nam
આ પટ્ટી. ચો મળશે
marey magfali ma bau tras hato solyushan thai gyu hve Shanti 300 na kharch par
A Patti no upayog karyo to bhai
❤❤❤❤🎉🎉🎉
jay mataji
kya marse
પટ્ટીનુ નામ શું?
Jataka bhundane adiave chhe…..
😢
સરનામું આપો ક્યાં મળે સે
યાર મારો કપાસ બગાડી નાખ્યો 😢😢😢
😅
Very nice👌
👏👏👍
આપટીકયામલેછેતમેકયાગામનાસો
આભાર 🌹🙏🌹
Hii 2:00
આ પટી નું નામ શું.અને ક્યાંથી મળશે...
દુકાનેથી મલછે
खेत में चारों ओर पट्टी बांध देना ऐसा बोलने में कितना लंबा वीडियो बनाया जय श्री राम मेरा भारत महान
Khedut mittro
આ પટ્ટી અમારે ત્યાં મળશે
કયાં આગળ મળશે
Kaya gaam ma
Adress?
ભાઈ નંબર આપો તમારો
Ok ખેડૂત મિત્ર
❤❤❤❤❤
😊
આ કૈ મળે સે
❤
👍
आवातखोडीछेभाई
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
हम काम करेंगे😂😂
Bhund bav mari nakhe eva che LA bhai Su kariye
ખરેખર ભાઈ અમે આ વીડિયોમાં જે મકાઈ દેખાડી તે આજે 19/08/2023 છે પકવી ને લય લીધી આજ સુધી અમારા ખેતરમાં ભૂંડ નથી આવ્યા આ ઉપાય તમને નાનો લાગશે પણ કામ કરે છે ભૂંડમાં અને તમે કયો એવાજ ભૂંડ સે અમારે ત્યાં પણ કદાસ ધોળા દિવસે પણ તમારી સામુ મકાઈ ખાતા હોય પણ અને એકલા ખેતર બહાર કાઢી નથી સકાતા.
આ પટી કંઈ જગા યે મળે છે
Pati kha malashe
કયા મલશે
ભાઈ મેં માછલા પકડવાની હિર જાળી બાંધી જોઈ પણ તેને કાપી નાખી તો આને નહિ તોડે ભાઈ
કૈય મલછે
આ પટી ચમલેસે ભાઈ
ભાઈકયાગામથીબોલોછો
MOKASAR
પટીથી ભુડને સૂ થાય
કોની દુકાને મળશે
Blyarn leva m nambar apo
Jaldi bologna bhai
ઓ પટી ચમલછે ભાઈ
Bhai
Ami.have.aa.karisu
ભાઈ આ આઈડિયા તમીએ સારો આપ્યો છે
ક,યાએગરામામલછે
Khudet ના હોય એને ય ભૂંડ તો જોયું જ હોય ને યાર 😂😂????
Lll❤❤❤
ભાઈ તમે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો વાત વાત માં નો બોલો ભાઈ
એમ હાલો હવે એમ કરસુ
ખેડૂત મિત્રો
Hii
વાતે વાતે ખેડૂત મિત્રો શબ્દો નો ઉપયોગ ના કરો તો સારું.
Ok Brother 😃
Nambar. Send
😂😂😂
😂
Bhai. Ider. Thi. Mara. Khetar. Mo. Bhund.. Bgad kre. Se
Patti Kay jagya ye madse Bhai contact numbar moklo tamaro