મેથી ની નવી જ રેસીપી જે બાળકો પણ આંગળા ચાટીને ખાશે | Methi ni navi recipe | Methi paneer chaman..
HTML-код
- Опубликовано: 9 фев 2025
- #methinushak #paneermethichaman #methirecipes @TheKitchenSeries
આજની રેસીપી ગમી હોય તો લાઈક 👍 કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો 🙏😊
INGREDIENTS :
❤️ મસાલા પનીર બનાવવા :
1 લીટર દૂધ
1/2 ચમચી જીરૂ
1 લીલા મરચાની કટકી
2-3 ચમચી કોથમીર
1 ચમચી ચીલી ફ્લેક્સ
1/2 ચમચી કાળા મરીનો પાવડર
1/2 ચમચી મીઠું
1 ચમચી વિનેગર
1 ચમચી પાણી
❤️ વાઈટ ગ્રેવી બનાવવા :
1 મોટી ડુંગળી
2 લીલા મરચા
2 ઇંચ આદુનો ટુકડો
2 ચમચી બદામ
3 ચમચી કાજુના ટુકડા
3 લવિંગ
2 એલચી
1 મોટો એલચો
1 તજનો ટુકડો
7-8 કાળા મરી
❤️ શાક વધારવા :
1/2 કપ દહીં
1 મોટી ચમચી મલાઈ
1 ચમચી લાલ મરચું પાવડર
1 ચમચી ધાણાજીરું
1 ચમચી તેલ
1 મોટી ચમચી બટર
1/2 ચમચી જીરૂ
1/2 ચમચી વરિયાળી
1/4 ચમચી હિંગ
1 મોટી ચમચી લસણની કટકી
1 પણી મેથી
પાણી જરૂર મુજબ
મીઠું સ્વાદ પ્રમાણે
❤️ ઉપરથી વઘાર કરવા :
2 ચમચી બટર
1/2 ચમચી વરીયાળી નો પાવડર
1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
***********************************
❤️👉 Gujarati story telling channel : / @trushavoice
❤️👉 Tips and tricks by Trusha : / @tipsandtricksbytrusha
***********************************
Thank you for your love and support 🙏🙏
Very very tasty and delicious 😋
@@vishwabhatt5714 thank you so much 😊 please stay connected 🙏
Nice recipe,,👌👌
@@ChitraTanna thank you so much 😊 please stay connected 🙏
Vah trusha
Thank you bhabhi 😊
It's nice banavyu ch ben
Thank you 😊 please stay connected 🙏
Very nice
Thank you so much 😊 please stay connected 🙏