Politically, India might rarely have had one kingdom but culturally, India was always one! Acharya Abhinavgupt of Kashmir would attract students from as far as Tamil Nadu and Karnataka. Great to celebrate India!
The range n variety of food makes India a veritable treasure house! No wonder every Indian community get-together has a cornucopia of Indian flavors. Even Western guests have started developing a taste for Indian food!
Information about most of such Local events is posted in advance on facebook group called GUJARATIS IN BOSTON. It’s a private group for people living in Massachusetts, New Hampshire area. Join the group if you are on Facebook.
અમિત ભાઈ તમારા video નિયમિત જોવ છું. આપણે પહેલા quora માં સંપર્ક થયેલો. અમે Medford ma રહીએ છીએ. આફ્રિકા થી આવ્યા છેઅને હું Logan airport પર કામ કરું છું. જો અનુકૂળ હોય અને મળીયે તો બહુજ આનંદ થશે.
કેમછો બિપીનભાઈ. હા મને યાદ છે આપણે quora માં વાત કરી હતી. ક્યારેક Medford આવીશ તો આપને જણાવીશ. અથવા આ પ્રકાર ની કોઈ ઇવેન્ટ માં ચોક્કસ મુલાકાત થશે આપની સાથે 👍
Happy dipawali Jay Shree krushna
Happy Diwali 🪔 Jai Shri Krishna 🙏
ઇન્ડિયા થી આવી ગયા. બહુ જલ્દી.
હા આવી ગયો 👍 ઓછી રજા મળી હતી જોબ પર 🙏
દીવાળીના🌷 શુભ પ્રસંગે, તમને ખુબ ખુબ શુભેચ્છાઓ,
તમારા જીવનમાં સુખ-શાંતિ ,
સ્વાસ્થ્ય ,અને સમૃદ્ધિ કાયમ બની રહે !🥰😍
આપ સૌને નૂતન વર્ષ ના પાવન પર્વ અવસર પર હાર્દિક શુભેચ્છા
જય શ્રીકૃષ્ણ🙏🏻
નૂતન વર્ષાભિનંદન સીમા બેન અને પરિવાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏
Very nice Amitbhai. Tamaro Video very nice. 👍 Thks.
Thank you 🙏
Jai Sami Narayan Amit Bhai ❤ nice volag thk
Jay Swaminarayan 🙏 Thank you 🙏
Politically, India might rarely have had one kingdom but culturally, India was always one! Acharya Abhinavgupt of Kashmir would attract students from as far as Tamil Nadu and Karnataka. Great to celebrate India!
Jai Shree Swaminarayan 🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
Jay Swaminarayan 🙏
Very nice to see you interacting with Indian community. This helps keep Indian culture thriving!
Thank you Sirji 🙏
The range n variety of food makes India a veritable treasure house! No wonder every Indian community get-together has a cornucopia of Indian flavors. Even Western guests have started developing a taste for Indian food!
Yes Sirji, Indian food is amazing and loved by many around the world 😊
Amit bhai back to welcome ❤❤❤🌹🌹🙏🙏
Back to USA 🇺🇸
Thank you 🙏
Happy new year 🎉
Happy new year 🙏🪔
💐💕💕it 👍🙏
Osam ❤ bhai
Thank you 🙏
Happy new year
Happy New Year 🙏
Happy New year amitbhai
Happy New Year 🙏
ખૂબ સરસ વિડીયો બદલ ખૂબ ખૂબ આભાર અમિતભાઈ. બીજું કે વડોદરાથી લાવેલ લીલો ચેવડો, ચવાણું અને મિઠાઈ પતી કે નઈ 😀
આભાર અશોકભાઈ 🙏 બધી મીઠાઈઓ અને ચેવડો અહીંયા પરિવાર અને મિત્રો ને આપી દિધો છે. મારા માટે લાવ્યો હતો તે ખલાસ થવા આવ્યું છે 😀
બહુ સરસ અમિતભાઈ. આપણે કદી મળ્યા નથી પણ આપણે ખાસ મિત્ર હોઈએ તેવું ફીલીંગ આવે છે.
Amitbhai can we get info of such event in advance ?very nice coverage.
Information about most of such Local events is posted in advance on facebook group called GUJARATIS IN BOSTON. It’s a private group for people living in Massachusetts, New Hampshire area. Join the group if you are on Facebook.
અમિત ભાઈ તમારા video નિયમિત જોવ છું. આપણે પહેલા quora માં સંપર્ક થયેલો. અમે Medford ma રહીએ છીએ. આફ્રિકા થી આવ્યા છેઅને હું Logan airport પર કામ કરું છું. જો અનુકૂળ હોય અને મળીયે તો બહુજ આનંદ થશે.
કેમછો બિપીનભાઈ. હા મને યાદ છે આપણે quora માં વાત કરી હતી. ક્યારેક Medford આવીશ તો આપને જણાવીશ. અથવા આ પ્રકાર ની કોઈ ઇવેન્ટ માં ચોક્કસ મુલાકાત થશે આપની સાથે 👍
Happy new year Amitbhai
Happy New Year 🪔🙏