લગેજ અને ભાડાં ની ગણતરી || આવા દાખલા કરી નાખો conductor bharti 2019 માં 8 ગુણ પાક્કા || lagejbhadu

Поделиться
HTML-код
  • Опубликовано: 19 сен 2024
  • લગેજ અને ભાડાં ની ગણતરી || આવા દાખલા કરી નાખો conductor bharti 2019 માં 8 ગુણ પાક્કા || lagejbhadu
    #લગેજ_મુસાફરભાડુ
    #gsrtcexam2020
    મિત્રો આ એક વિડીયો ધ્યાનથી જોયલો એટલે તમને દાખલા આવડી જશે એકજ વિડીયોમાં પુછાય તેવા દાખલા આવરી લ.ીધા છે
    કંડકટર ભરતી 2019
    સ્ટેજ એટલે શુ ?
    gsrtc માં દર 6 કિલોમીટર એટલે એક સ્ટેજ કહેવાય છે તમે છ કિમી મુસાફરી કરો.એટલે એક સ્ટેજની કરી ગણાય
    1 સ્ટેજ =6 કિમી
    1.5સ્ટેજ=9 કિમી
    2 સ્ટેજ= 12 કિમી
    2.5 સ્ટેજ=15 કિમી
    આ રીતે લોકલ બસમાં 10 સ્ટેજ સુધી સબસ્ટેજ ગણવામા આવશે દર એક સ્ટેજ પછી સબસ્ટેજ આવે છે.
    #લગેજભાડાનાદાખલા#મુસાફરભાડાનાદાખલા,#સ્ટેજનીમાહિતી#સ્લેબનીમાહિતી

Комментарии • 432