બહુ જ સુંદર સોંગ બનાવ્યું છે ગુજરાતની સંસ્કૃતિ ને જાળવી રાખનાર શ્રવણભાઈ ડાભી ને ખુબ ખુબ અભિનંદન અને આવા ને આવા નવા સંસ્કૃત ને લગતા સોંગ બનાવો અને તમારા સોંગ સાંભળીને માણસો પણ પ્રેરણારૂપ બને અમારા તરફથી તમને ફુલ સપોર્ટ છે
સિંગર સરવણ ડાભી ના કંઠે નય સોંગ આવી રહ્યું છે તે જૂના કલાકાર છે અને એમનું પહેલું ગીત કુવારી કન્યા નો લાડો તો મિત્રો આગળ શેર કરો અને સપોર્ટ કરો ગેમર ઠાકોર તરફથી ફૂલ સપોર્ટ ભલાસરાઆવી રહ્યું છે
ઉત્તર ગુજરાત નો જુનો અને જાણીતો ટહુકતો મોરલો . શ્રવણ ડાભી કલાકાર મા વર્ષો પહેલાં ખુબ મોટું નામ હતું પણ ક્યારે કોઇ અભિમાન નહોતું હેવા કલાકાર છે
આપ શ્રી નો ખૂબ ખૂબ આભાર 🙏
Jordar
શ્રવણ ઢાભી અમારા ગામની મુલાકાતે આયેલ છે સુથાર નેસડી
લ😊લ😊ો😊😊😊😊😊😊😊😊😊@@jayambestudio46
વાહ ભાઈ તમારા જૂના ગીતો આવી ગયા હો 🎉 જીવનમાં ખૂબ પ્રગતિ કરો
નાના કાપરા માં વિડિયો સુટીનંગ કરેલ ભાઇ.વિહાજી બાપુ ની બેહણી.મોજ ભાઈ અરવિંદ માલોત્રીયા નાના કાપરા તરફથી ફુલ સપોર્ટ જય માતાજી.બાપા સદારામ બાપુ ❤🎉❤❤❤❤❤❤
પટાક ખેલવા તિર્થ ગામ ના ભગવાન જી ચૌહાણ અને અરજણજી ચૌહાણ જબર છે ❤
બહુ જ સુંદર સોંગ બનાવ્યું છે ગુજરાતની સંસ્કૃતિ ને જાળવી રાખનાર શ્રવણભાઈ ડાભી ને ખુબ ખુબ અભિનંદન અને આવા ને આવા નવા સંસ્કૃત ને લગતા સોંગ બનાવો અને તમારા સોંગ સાંભળીને માણસો પણ પ્રેરણારૂપ બને
અમારા તરફથી તમને ફુલ સપોર્ટ છે
આપણી સંસ્કૃતિ ટકાવી રાખવા આવા ગીતો ની જરૂર છે
#વાહ_ડાભી_સાહેબ_1_નંબર_સોંગ_છે_ #સાંભળીને_દિલખુશ_થઈ_ગયું ❤
હા સરવનજી હા જોરદાર ગીત ગાયું હો ફુલ સપોર્ટ
પોપટજી ઠાકોર સાથે હોતતો બહુ મજા આવત શ્રવણભાઈ ડાભી
❤❤❤
રાઈટ
હા 100%👌
વાહ ડાભી સાહેબ 👌👌👌
Gjaratigeet
K
મિત્રો જોરદાર જૂના અને જાણીતા સિંગર શ્રવણ ડાભી સોંગ લઈ આવ્યા છે મિત્રો આગળ શેર કરજો વધુમાં વધુ ને સપોર્ટ કરજો ગીતકાર પ્રવીણ ઠાકોર મેવાડા થી ફૂલ સપોર્ટ
સિંગર સરવણ ડાભી ના કંઠે નય સોંગ આવી રહ્યું છે તે જૂના કલાકાર છે અને એમનું પહેલું ગીત કુવારી કન્યા નો લાડો તો મિત્રો આગળ શેર કરો અને સપોર્ટ કરો ગેમર ઠાકોર તરફથી ફૂલ સપોર્ટ ભલાસરાઆવી રહ્યું છે
વાહ.મારા.ઠાકોરો
જોરદાર હો ભાઈ ઠાકોર ટીનાજી ડોડીયા સિંગર સપોર્ટ કાર્ય કરતા તરફથી ફુલ સપોર્ટ છે ભાઈ
જોરદાર સોંગ છે જય માતાજી
સુ વાત છે સુપર તમે તાર ગિત બનાવો મેં તમારા જોડે છિયે શ્રવણ ભાઈ 😮😮😮
ઉત્તર ગુજરાત ના જાણીતા હતા અમારા ઠાકોર સરવન ડાભી જુના મા જના કલાકાર હતા ખુબ ખુબ અભિનંદન ભાઈ
સિંગર પિરાજી ઠાકોર ગણતા તરફથી ફૂલ સપોર્ટ હા.ક્ષવણ ડાભી.તમારી મોજ
સુપર સોંગ ગોવિંદ ઠાકોર નવસારી થી ફુલ સપોર્ટ સરવણ ડાભી
જોરદાર હો ભાઈ
Mithila ma thi
Super song❤️ co. Singers super voice❤️👌👌👌👌
👌👌👌👌👌🙏🙏🙏
હા શ્રવણજી ઠાકોર હા જોરદાર ગીત ગાયું હોત ફુલ સપોર્ટ
વાહ...સમાજ ની એકતા ...આવી એકતા રાખવા અને ગાવા બદલ ગાયક કલાકાર નો ખુબ ખુબ આભાર..
❤️
વાહ સરવણ ડાભી સરસ ગીત છે ભરત ચાવડા તરફથી ફુલ સપોર્ટ ❤❤
ઘોડાસર થી અભિનંદન
વાહ ખૂબ સરસ ડાભી સાહેબ ❤❤
જોરદાર શ્રવણ ભાઈ
સુપર હિટ સોંગ❤❤❤❤❤
ખુબ ખુબ અભિનંદન ધન્યવાદ આપ સૌ મિત્રો ને "માં ની ક્રુપા"થી ગેનીબેન દિલ્હી ના દરબાર માં પહોચ્યા
જય માતાજી 🙏🇮🇳🌹🙏
વાહ, શ્રવણ ડાભી સાહેબ, ખુબ જ સરસ ❤❤❤
હા શ્રવણ ડાભી તમારી બુમ બુમ અને જોરદાર તમારુ ગીત ❤❤❤
જય માતાજી. ખેડા જિલ્લા ચરોતર પંથક શ્રી ગેનીબેન ઠાકોર ને ખૂબજ માનભેર આવકારે છે.
શ્રવણનો,જુનો,ગીતકાર,ડુંગર,જી,વાઘેલા,ઉટવેલીયા,તરફથી,ફુલ,સપોટ
ખુબ સરસ છે સોંગ 🎉
મારી ચામુંડા મેલડી જોગણી માં તમને ખૂબ આગળ વધારે હો શ્રવણભાઈ 🙏🙏🙏
હા મારો બનાસકાંઠો હા ❤😊
હા મારો ઠાકોર સમાજ હા..⚔️👑🔥
જય માતાજી 🙏❤
વાહ બેહણી જોઈને મજા આવી ગઈ😊
ગીત ગાતા પેલો પૂછવું જોઈએ તમારા ભાઈ
સુપર અવાજ 1997/1998 નો સમય યાદ આવી ગયો
ખૂબ સરસ સરવણ ભાઈ
જય હો ઠાકોર સમાજ 🤝🤝👌👌
Khub aagal vadho ane aava gito banvta raho
સુપર ❤
વિરચંદ ચાંગડા તરફથી ફૂલ સ્પોટ
સુરેન્દ્ર ચૌહાણ ભાદરા તરફ થી બધાને જય સેણલ માં
Pahla Shravan bhai no wathto
વાહ ...❤️
ખુબ ખુબ અભિનંદન 🌹🌹
સૂપર શ્રવણ ભાઈ જુની યાદો તાજી થઈ સુપર ડુપર ❤❤❤
Vah moj ......❤❤❤❤❤❤❤❤❤
કોંગ્રેસ નેતા કવિ રાખવા માટે આ ભાજપ માટે નું ગીત સરસ છે
હા ડાભી સાહેબ હા Good 👍
વાહ.ડાભી.શાહેબ.તમતો.નોમ.રાશૂ
ઈશ્વરજી ઠાકોર રખાવ થી ફૂલ સપોટ જયઃમાતાજી
સરસ ગીત ગાયું
ફરી ફેમસ થાઓ શ્રવણ ભાઈ
ગીતકાર હીરૂ ઠાકોર તરફ થી ફુલ સ્પોટ
ખૂબ આગળ વધો ભાઈ
સુપર સોન્ગ છે મામુ ❤❤
Bhale.sarvanbhai.dabhi.tamari.bnasani.moj
જોરદાર 🎉🎉🎉🎉🎉
નગર તરોવાડા થી જય માતાજી
શ્રરવણ ડાભી
Nice song 👍👍👍👍👍
જય માતાજી ભાઈ.સુપર.જોરદાર.અવાજ
જય માતાજી શ્રવણ ભાઈ ડાભી❤❤❤❤❤
બનાશકાંઠા નો ટહુકતો મોરલો good❤❤❤❤❤❤❤
સુપર સોંગ શ્રવણ ડાભી વિથ મ્યુઝિક બાય વિષ્ણુ ડાભી સિંગર જવેર ઠાકોર
Nice video Song 👍👍
સુપર
Ha moj ha ❤❤😊😊
સુપર સોંગ સિંગર પીરાજી ઠાકોર તરફથી ફૂલ સ્પોટ
આવાં ગીતો બહુ બનાવો મજા આવેછે
❤️
સુપ્પર સોન્ગ
ધ્રુવી ગ્રાફિક્સ વાસણ તરફ થી ફુલ સપોર્ટ મળે તા.પાલનપુર
બેન તો તમારા આશીર્વાદ પણ કાકી તો અમારા છે ને
Jey mataji Prkash Thakor virampur
વાહ ડાભી જય ફુદણમા
વાહ બહુ,સરસ,ડબલ સિંગર,હો તો હજું ઓર,મજા આવો,ત
હા મોજ હાથ😊😊😊😊😊😊
Ha moj ha
Jordar song shravan bhai👍
બનાસકાંઠા કાંકરેજ આંબલુન જય માતાજી
ભરતજી.ખીમત.થી.ફુલ.સપોટ.હા.મોજહા
હા બેહણી સરવણ ડાભી
❤❤❤❤❤ સરસ
તમારે પહેલું પૂછવું તો જોઈએ ને કે કયા ગામ સાસરે જાય છે
Khub saras sarvannhai
❤❤❤❤❤ સુરંશ ભાઈ ઠાકૉર
કોતરવાડા તરફથી હોટ નતા આવ્યા એટલે તેમનું નામ ક્યાં આવ્યું નહીં
Jay mataji 🙏
ખુબ સરસ છે
ખુબ ખુબ આભાર મામા
હા મોજ હા ❤❤❤
ભલે એક કલાકાર ભલે
Moj moj
મારી સમાજ નું અણમોલ રત્ન બેન બા 🎉
Supar avaj se
વાહ ડાભી વાહ ❤
પેહલાદજી સવશીજી ઠાકોર ભીલડીયા ગામ શિહોરી જિલ્લો
બનાસકાંઠા
ખાણોદર એક વાર ❤❤❤❤
Vava vava sarvan dhabhi ❤❤❤❤❤
જય માતાજી