પન્ના લાલ પટેલ ની મળેલા જીવ અને માનવીની ભવાઈ નવલકથા મે દસ વખત વાંચી છે. મને દરેક વખતે નવું શીખવા મળે અને નવી ઊર્જા મલી છે. આવો લેખક અનાદિ કાળ સુધી જીવિત રહેશે. જય જય અંબા ભવાની
pannalal has used some unwanted words for some casts which leaves bad image among readers actually he could have learnt a lot from poet " Sundaram " who is using proper word at proper place and is praised by one and all for Ever......
કેટલાક કહેવાતા સાહિત્યકારો અન્ય ઘ્નાતિઓ માટે અયોગ્ય શબ્દપ્રયોગ, તથા ઉપજાવી કાઢેલી વાતો કરી પોતાની વિદ્વતા સાબિત કરવાની કોશિશ કરે છે જોકે તેઓ માટે પણ સમાજમાં વિવિધ કહેવતો, તેઓનું તોછડાપણુ, બેઈમાની વગેરે વગેરે માટે પણ દેશ વિદેશમાં જાણિતા થયા છે તે ભૂલવું જોઈએ નહિ..યોગ્ય શબ્દપ્રયોગ માટે કવિ " સુન્દરમ " નું સાહિત્ય અવશ્ય વાચવુ જોઈએ..
ધન્ય ધન્ય મણિલાલભાઈને, તમે વર્ણવેલા પર્સઞો હ્ર્દય સ્પર્શી છે.
આપનો ખૂબ ખૂબ આભાર 🙏
પન્નાલાલ પટેલ ને વંદન
આભાર 🙏
અદ્ભુત કથા ઓ પટેલ સાહેબની
આભાર 🙏
પન્નાલાલ પટેલ ની દરેક કૃતિ ના પાત્ર આજે પણ જીવીત છે ને તેને વાંચતા ઘણા પ્રસંગોમાં મન ભરાઇ આવે છે.
આપની વાત સાચી છે.આપનો ખૂબ ખૂબ આભાર 🙏
પન્ના લાલ પટેલ ની મળેલા જીવ અને માનવીની ભવાઈ નવલકથા મે દસ વખત વાંચી છે. મને દરેક વખતે નવું શીખવા મળે અને નવી ઊર્જા મલી છે. આવો લેખક અનાદિ કાળ સુધી જીવિત રહેશે. જય જય અંબા ભવાની
આપની વાત સાચી છે.આપનો ખૂબ ખૂબ આભાર 🙏
ફરીવાર આ ત્રણેય વક્તવ્યો સાંભળ્યા. વંદન🙏
આપનો ખુબ ખુબ આભાર 🙏
very very good... lacs of salute to this channel and to Shree Pannalal Patel
આપનો ખુબ ખુબ આભાર 🙏
જોરદાર વાત...રસપ્રદ ચર્ચા
આભાર 🙏
Wah... thank u so much to all.....
My pleasure 🙏
પન્નાલાલ પટેલ મારા પ્રિય લેખક છે.મળેલા જીવ,માનવી ની ભવાઈ,વાત્રક ના કાંઠે ,જિંદગી સંજીવની મારી પ્રિય નવલકથા છે મજા આવી.
આપનો ખુબ ખુબ આભાર
જાણે મારા મોસાળ વાત્રક નદીને કિનારે આવેલા ગામ ની જ કહાની.....
આભાર
करोडियानु जालू नवल also like too much thanks Sahitya Vimash
આભાર
પન્નાલાલ પટેલ વિશે મણિલાલ પટેલ સાહેબથી સારા વક્તા હજુ નથી સાંભળ્યા!
👍🙏
ખૂબ સરસ માહિતી..બહુ જાણવા મળ્યું. આભાર સર.
આપનો આભાર
Nice
આભાર
Excellent