|| મોરલા મધરાતે નવ બોલશો - નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી
HTML-код
- Опубликовано: 11 янв 2025
- ઉમરાળા સત્સંગ મંડળ - રસીલાબેન સવાણી
...... કિર્તન......
મોરલા મધરાતે નો બોલશો રે
મારી નિંદ્રા ઉડી ઉડી જાય મોરલા મધરાતે નો બોલશો રે
સપનામાં કૈલાશ દેખાય છે રે
દર્શન ભોળાનાથ ના થાય મોરલા મધરાતે નો બોલશો રે
મોરલા મધરાતે નો બોલશો રે
મારી નિંદ્રા ઉડી ઉડી જાય મોરલા મધરાતે નો બોલશો રે
સપનામાં દ્વારકા દેખાય છે રે
દર્શન રણછોડરાય ના થાય મોરલા મધરાતે નો બોલશો રે
મોરલા મધરાતે નો બોલશો રે
મારી નિંદ્રા ઉડી ઉડી જાય મોરલા મધરાતે નો બોલશો રે
સપનામાં રણુજા દેખાય છે રે
દર્શન રામાપીરના થાય મોરલા મધરાતે નો બોલશો રે
મોરલા મધરાતે નો બોલશો રે
મારી નિંદ્રા ઉડી ઉડી જાય મોરલા મધરાતે નો બોલશો રે
સપનામાં અયોધ્યા દેખાય છે રે
દર્શને સીતારામ ના થાય મોરલા મધરાતે ન બોલશો રે
મોરલા મધરાતે નો બોલશો રે
મારી નિંદ્રા ઉડી ઉડી જાય મોરલા મધરાતે નો બોલશો રે
#bhaktigeet #kirtan #maldhari #satsang #rasilaben_savani #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok #travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo ##dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harekrishna #krishnabhajan #krishna #like #lyrics #vrindavan #video #bhakti_song #balgopal #beautiful #nature #garaba #madhav #motivation #kanudanakirtan #રસીલાબેન_સવાણી #ramdevpir #ramapirnohelo #ગરબા #garaba #bhaktigeet
જય ભોળાનાથ રશીલાબેન સવાણી ખુબખુબ ધન્યવાદ બહુસરસ કીર્તન રોજ ગાય છેબેન
જય શ્રી કૃષ્ણ
Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ
જય શ્રી કૃષ્ણ ખુબ સરસ 👌🙏🌹🙏
Thanks didi 🙏 jay shree Krishna
ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌
Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ