લાભ તે શુભમાં મેતો ગણેશ બેસાડ્યા.લગનગીત નીચે લખેલું છે.
HTML-код
- Опубликовано: 6 фев 2025
- લાભ તે શુભમાં મેતો ગણેશ બેસાડ્યા
રિદ્ધિ સિદ્ધિ ને સાથે લાવો રે કુળદેવી માતા મારો અવસર ઉકેલો
દાદા આવે ને રૂડા લગ્ન લખાવે
માતા મોતીડે વધાવે રે....
કાકા આવે ને રૂડા કુટુંબ તેડાવે
કાકી કુટુંબડામાં માલે રે...
મામા આવે ને રૂડા મામેરા લાવે
મામી મામેરામાં માલે રે..
વીરા આવેને રૂડી જાનુ તેડાવે
ભાભી જાનૈયા માં માલે રે...
લાભ તે શુભમાં મેતો....
@R.M.voice1981