જગ પ્રસિદ્ધ દડવા રાંદલ ના - જાણો તેનો ઇતિહાસ અને પરચા વિષે
HTML-код
- Опубликовано: 9 фев 2025
- #myrealview#dadvaraandalna#umrala#
S U B S C R I B E My channel.......
Contact for Inquiry : Mo.: 8282827766
Google Map Link :-
goo.gl/maps/PN...
હેલો ફ્રેંડઝ, આજના વિડીયો માં ભાવનગર ના ઉમરાળા તાલુકા ના દાડવા ગામ માં આવેલ પ્રસિદ્ધ દડવા રાંદલ માતા ના મંદિર ના ઈતિહાસ અને તેના પરચાઓ વિષે છે.
દડવા ભાવનગર જીલ્લા ના ઉમરાળા તાલુકા નું ગામ છે. ભાવનગર થી ૫૫ કિલોમીટર અને ધોળા જંક્શન થી ૬ કિલોમીટર દૂર છે. દડવા માં આવેલી વાવ માં રાંદલ માતા નુ પ્રાચીન મંદિર છે. આથી આ ગામ નુ નામ દાડવા રાંદલના એવું પડ્યું છે. રાંદલ માં ને રન્નાદેવી કે રન્નાદે પણ કહે છે. તેઓ ભગવાન વિશ્વકર્મા ના પુત્રી, સૂર્યદેવ ના પત્ની, યમ અને યમુના ના માતા થાય. ગુજરાત માં તેની પૂજા લગ્ન પ્રસંગ, સંતાન નો જન્મ સમયે, સીમંત પ્રસંગે અને જનોઈ પ્રસંગે થાય છે. ગુજરાત માં રાંદલ માતા ની સ્થાપના કરવાનું એક કારણ રાંદલ માતા ને ખુશ કરવા અને એથી વધુ સૂર્યદેવ ને ખુશ કરવા એ છે.
Hello Friends,
Today's video is about the history of the famous Dadwa Randal Mata temple in Dadwa village of Umrala taluka of Bhavnagar and its parchaas.
Dadwa is a village in Umrala taluka of Bhavnagar district.It is 55 Kilometers from Bhavnagar and 6 kilometers from Dhola Junction.
There is an ancient temple of Randal Mata in Vav in Dadva. That is why this village has to be named Dadva Randalna. Randal mata is also called Rannadevi or Rannade. She becomes the daughter of Lord Vishwakarma, wife of Suryadev, mother of Yama and Yamuna. In Gujarat, it is worshiped on the occasion of marriage, birth of a child, simant occasion and Janoi.
One of the reasons for establishing Randal Mata in Gujarat is to please Randal Mata and more to please Suryadev.
--------------------------------------------------------------------------------------------------------
Music used in this video from RUclips Audio Librery (Free Music)
(1) Wood - Dan Henig
--------------------------------------------------------------------------------------------------------
If you like this video please S U B S C R I B E my channel Like and Share also.
#bhavnagar#myrealview#dadvarandalna#populartemple#dadva#rannade#rannadevi#chhaya#yamuna#yam#suryadev#shanidev#vishwakarma#umralataluka#dholajunction#
જય હો જય હો રાદલમા ની જય જય જય હો અરૂણભાઇ પંડયા ભાવનગર 🙏🙏🙏
Jay Ho Randal ma.... Jay Mataji....
જય માતાજી
Jay Mataji.....
Jay mataji
Jay Mataji........ thanks
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Jay mataji
Jay Mataji........