Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
Va mama va
આભાર જય સીતારામ
Ae nava varsh na ram ram bhai
ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ દિવાળી ની ખુબ ખુબ શુભકામના અને નવા વર્ષના જાજાથી રામ રામ ખુબ ખુબ ધન્યવાદ
Ketlani jari nu vavetar chhe
28 ની જાળી એ વાવેતર છે
એ તો ભાઈ તમારે કાકરીયાળ ખેતર હોય એટલે બાકી આવો આ બાજુ રાતડા માં બે આંગળીએ કેવીક ઉપડે અમે પણ જોઈએ
અરે ભાઈ અમારે એવીજ જમીનુ છે હેઠેથી રાપ વયજાય માંડવી એમનીમ રે એટલે તો આવી રાપ બનાવી છે જય શ્રી રામ ધન્યવાદ
રામ રામ મોટા ભાઈ રાપ મા જે હરીયા તમે જડા સે એની લંબાઈ જણાવ સો વાલા કેટલા ઈંચ ના સે
ખુબ ખુબ આભાર જય શ્રી રામ ભાઈ માફ કરજો જવાબ આપવા મા મોડું થયું અમે રાપ મા હંરીયા ટાંકેલા છે એ હંરીયા ની લંબાઈ ૮ ઈંચ છે ધન્યવાદ
20 ni jariye aa rap karavine hakiye to hale ke no hale reply aapo bhai
ખુબ ખુબ આભાર ભાઈ હાં ૨૦ ની જાળીએ સીધી રાપ મા ૪ ઈંચ નેં ગાળે ૮ ઈંચ લાંબા હંરીયા ટાંકી નેં ટ્રાય લેજો પણ પાસળ રોલ જોઈશે
@@rajeshbhaisakariya1204 ઓકે આભાર સાહેબ
આવી રાપ જોતી હોય તો કયા મલે નંબર આપો
ખુબ ખુબ આભાર જય શ્રી રામ ભાઈ રાપ જસદણ મળે છે અને રાપ મા હંરીયા ટાંકેલા છે ઈ અમે જુગાડ કરેલ છે ધન્યવાદ
૩૨નબર.તો.પાયનેજ.ઉપાડો
ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ ધન્યવાદ