દાળવડા બનાવવાની પરફેક્ટ રીત I દાળવડા રેસિપી I Dalvada Recipe

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • અરે આવી મસ્ત ઋતુ હોય તો દાળવડા તો ખાવા જ પડે! પણ ઘરે કરતા ગભરાવ છો? દાળવડા ફરસા નથી થતા? તળતા જ છૂટા પડી જાય છે? ઉપરથી ક્રિસ્પી પણ અંદરથી પોચા નથી થતા? દાળવડા તેલ પી જાય છે? ઘરનાં સભ્યો વખાણ નથી કરતા?
    તો આવો, મળો અમારા દાળવડા સ્પેશિયાલિસ્ટને, એવાં સરસ બનાવો કે લોકો બહારને બદલે તમને ફોન કરી બનાવરાવે.
    #MaaManeChhamVadu #MonsoonRecipes #Dalwada #DalwadaRecipe #Bhajiya #FortuneBesan #FortuneFoods #moongdalbhajiya #moongdalvada #HinaGautam #ChefHinaGautam
    Suggested Videos:
    મેથીના ગોટા
    • મેથીના ગોટા બનાવવાની પ...
    સ્પિનચ ફ્રાઈડ રાઈસ
    • ટેસ્ટી અને હેલ્ધી સ્પિ...
    મિક્સ દાળ અને જુવાર ફાડાની ખીચડી
    • મિક્સ દાળ અને જુવાર ફા...
    બફવડા
    • ઉપવાસમાં ખાવાની મજા પડ...
    પનીર ચિલ્લી ફ્રાઈડ રાઈસ
    • ગરમાગરમ ટેસ્ટી પનીર ચિ...
    તુવેર દાણાના ઢેકરા
    • ક્રિસ્પી અને ટેસ્ટી દક...
    પોટેટો સ્લાઈસીસ
    • ક્રિસ્પી અને ટેસ્ટી પો...
    Write to us on email:
    mrshinagautam@gmail.com
    Follow us on social media platforms.
    Facebook:
    / mrshinagautam
    Instagram:
    / hinagautam
    Visit our Website:
    www.hinagautam....
    દાળવડા બનાવવાની રીત, દાળવડા બનાવાની રીત ગુજરાતીમાં, દાળવડા કેવી રીતે બનાવાય, દાળવડા બનાવવાની સરળ રીત, દાળવડા બનાવવાની રેસિપી, હિના ગૌતમ રેસિપી, હિના ગૌતમ, દાળવડા કેમ બનાવાય, દાળવડા બનાવવાની રીત બતાવો, દાળવડા હિના ગૌતમ, દાળવડા કેવી રીતે બને, દાળવડા રેસિપી, ગુજરાતી રસોઈ, ગુજરાતી રેસિપી, દાળવડા કેવી રીતે બને, દાળવડા બનાવાની સરળ રેસિપી, બનેભજીયા રેસિપી, ગોટા રેસિપી, દાલવાડા
    dalvada recipe, how to make dalvada, cooking in gujarati, dalwada kaise banate hai, dalwada banana rit, dalwada banavani rit, dalwada recipe in gujarati, hina gautam, hina gautam recipes, gujarati cooking, gujarati recipes, dalwada easy recipe, how to make dalwada in gujarati, dalwada recipe, dalwada kevi rite bane, dalwada easy recipe, gota recipe, bhajiya recipe, moongdal vada,
    moongdal vada recipe

Комментарии • 101

  • @NaynaVaishnav
    @NaynaVaishnav Месяц назад +11

    હીનાબેન તમારી સરળ અને મનભાવન વાતો અને ભક્તિમય થઈને રસોડામાં સારી વાનગીઓ બનાવવાની આ રીત આપણા વડીલોપાર્જિત હજી જળવાઈ રહી છે એ જાણીને ખુબ જ આનંદ થયો

  • @rajeshreelathia6436
    @rajeshreelathia6436 Месяц назад +1

    Superb wow what a દાળવડા🎉🎉

  • @truptibenramani3146
    @truptibenramani3146 Месяц назад

    Hinaben khub saras kahyu k bhagvan ne sambharata rasoi karvi khub gamyu ❤❤❤❤❤

  • @jayshribenbarot5433
    @jayshribenbarot5433 Месяц назад +7

    ભગવાન નૂ નામ લઈ અને રસોઈ બનાવીએ એમાં સ્વાદ ભગવાન જ મૂકે છે...જય શ્રીકૃષ્ણ 🙏

  • @varshadattani4752
    @varshadattani4752 Месяц назад +1

    I have seen you at rasoishaw many time. Dalvada nice recipie

  • @valibenchaudhary-nn2ob
    @valibenchaudhary-nn2ob Месяц назад +1

    સરસ આંગણ વાડી ના બાળકોને ખવડાવી ને ખુશ કર્યા ❤😊

  • @nikitapanchal4218
    @nikitapanchal4218 Месяц назад +1

    Heena ben tame khubaj saras rite recipe samjavo chho hu tamara badhaj vedio jovu 6u thank you 😊

  • @hemadesai9383
    @hemadesai9383 Месяц назад

    Grtt Going…Thanks for sharing authentic gujrati recipe in such simple conversation…. Keep spreading happiness ❤️👍🙏

  • @NaynaChanpaneriya-ef9ft
    @NaynaChanpaneriya-ef9ft Месяц назад +26

    તમારે કઈ કંપનીનું મિક્સર છે અને કેટલા વોલ્ટ નું છે તેની કિંમત

  • @binduchristian2854
    @binduchristian2854 Месяц назад

    Bahut j. Saras

  • @mudrikathaker3849
    @mudrikathaker3849 Месяц назад +1

    Bau j sari vat Kari Hina Ben colours gujrati ma tamari badhi racipi hu joi ne karti amazing cooking ni maharani cho

  • @reetaparekh13
    @reetaparekh13 Месяц назад

    Wah Hina ben khub saras banaviya

  • @bharatishah4955
    @bharatishah4955 Месяц назад

    Very nice recipe.thanks.i will try.God bless you

  • @manapalan8368
    @manapalan8368 Месяц назад +1

    Yummy vada n more yummy your suggestion to take God's name 😋 thanks u very much Hinaben i big fan of yours since Rasoi show 😊🙏🙏🙏

  • @mumtazvirani1747
    @mumtazvirani1747 Месяц назад

    Very nice resipi

  • @ilaarun2626
    @ilaarun2626 Месяц назад

    ilaArun.👍👍👍👌👌👌

  • @jenishparmar485
    @jenishparmar485 Месяц назад

    Such a wonderful recipe and both of u rock!!

  • @amitabhatt6342
    @amitabhatt6342 Месяц назад +4

    જયશ્રી કૃષ્ણ. વડા સરસજ બનાવ્યા છે. હું થોડા 1કીલો દાળ હોયતો એક મુઠી ચોખા પલાળીને ક્રશ કરીને નાખુંછું તેનાથી પડ ખુબજ સરસ થાય છે. અને જો વડા વધ્યા હોયતો બીજા દિવસે લસણ અને દહીં નાખીને વડાનું શાક બનાવવાનું. બહુ મજા આવશે શાક ખાવાની. 🙏

  • @asmitavirani8991
    @asmitavirani8991 Месяц назад

    Nice recipe ❤😊

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 Месяц назад

    Wah wah yummy yummy 😋❤

  • @kantajina9782
    @kantajina9782 Месяц назад

    I always pray before cooking well said thank you❤

  • @devyanipanchasara9326
    @devyanipanchasara9326 Месяц назад

    Wah wah sachi vat kahi n explain karu

  • @hetalshah3243
    @hetalshah3243 Месяц назад

    Me tamari rite dalvada banaya bahu j saras banya.

  • @neelakshikhudkhudia5555
    @neelakshikhudkhudia5555 Месяц назад

    Jay shree Krishna Heena Ben..tamari badhi j recipe bahuj saras che..hu e rite karti hov chu .. Thank you for nice recipe...❤

  • @KamlabenShrimali
    @KamlabenShrimali Месяц назад

    Paryd the lord thanks you madam ❤❤❤

  • @sandhyatanna8402
    @sandhyatanna8402 Месяц назад

    Heenaben you are always with superb simole recipes. Thank you😊

  • @harshavyas967
    @harshavyas967 Месяц назад

    I remember my baa told me a story, chamma manè vadu.
    😢thanks for those sweet memories.

  • @sangitadomadia1525
    @sangitadomadia1525 Месяц назад

    Jai Jinendra 🙏 yummy 😋 authentic daal vada with trick &tip Hinaben u r right Bhagwan nu naan lai ne bhajan banavva thi prasad bani jaay che.Thanks for sharing 😊

  • @jyotipatel8320
    @jyotipatel8320 Месяц назад

    Heenaben jay shree krishna 🙏🙏bahuj sarastip aapi mare ahi USA ma bahuj kam lagse thanks for sharing thank you so…. much 👌👍

  • @ilarajen2194
    @ilarajen2194 Месяц назад +6

    હીનાબેન ખુબ સરસ વાત કરી. ભગવાન નું નામ લેતા રસોઈ બનાવવાની.આભાર.

  • @vaishaligandhi9932
    @vaishaligandhi9932 Месяц назад

    Very nice 👌

  • @vandanathakker5743
    @vandanathakker5743 Месяц назад

    Good Inovation 👍 I m following you since from Rasoi show

  • @pratikshagevariyavlog
    @pratikshagevariyavlog Месяц назад

    Majama ho saras recipe

  • @rajeshrisachde1781
    @rajeshrisachde1781 Месяц назад

    Whaaa Hinaben saras shikhvdu

  • @pragnapatel268
    @pragnapatel268 Месяц назад

    Nice tips 👍

  • @dhyanasheth6730
    @dhyanasheth6730 Месяц назад

    Nice explanation

  • @savitabenpatel486
    @savitabenpatel486 Месяц назад

    Bahuj Sara's chei

  • @vishnuprasadpandya5209
    @vishnuprasadpandya5209 Месяц назад +1

    Real recipe. Why garlic not use? 👌👌👌

  • @neelamsharma3634
    @neelamsharma3634 Месяц назад

    जय श्रीकृष्ण हिनाबेन मे आपको रसोई शो से पहचानती हू आप अच्छी रसोई बनाते हो ये दालवडे भी आपने अच्छे बनाऐ हे 👌🙏

  • @ilanenbhatt
    @ilanenbhatt Месяц назад

    Super

  • @chhayagokhle7682
    @chhayagokhle7682 Месяц назад

    Hina Ben tame je kahyu ke rasoi banavti vakhte bhagavan nu nam laine banavva nu te khub saras vat kahi Ane sachi vat che ❤❤❤❤❤

  • @kanhaiyalalkalal3183
    @kanhaiyalalkalal3183 Месяц назад

    Very nice

  • @ketanashiyani9386
    @ketanashiyani9386 Месяц назад

    🎉super

  • @universal3218
    @universal3218 Месяц назад

    Jay Shree Krishna 🙏🏻💐
    So cute kids 🥰
    Nice recipe & Nice video ❤️

  • @darshinijhaveri9954
    @darshinijhaveri9954 Месяц назад

    Hinaben Superb advice darshini Jhaveri ❤

  • @jankiachtani4758
    @jankiachtani4758 Месяц назад

    Mast Mazar aavi

  • @kalpanapatel7674
    @kalpanapatel7674 Месяц назад

    😊😊right

  • @bhaskerpatel4463
    @bhaskerpatel4463 Месяц назад +1

    I like your recipe very nice jaiswamiñarayan 👌👌🙏🌹

    • @SD-uy5sf
      @SD-uy5sf Месяц назад

      I like your Recipe very much

  • @jigishakallaiya6587
    @jigishakallaiya6587 Месяц назад

    Yummy

  • @parikhmayuri
    @parikhmayuri Месяц назад +1

    Which Mixture do u use

  • @alpatrivedi7449
    @alpatrivedi7449 Месяц назад +3

    Tamara mixer grinder kai company nu che?

  • @pritidhobi5876
    @pritidhobi5876 Месяц назад

    Nice test

  • @tejalyagnik1550
    @tejalyagnik1550 Месяц назад

    Yes me bi Aa cham vada nu shabhlu che

  • @tejalyagnik1550
    @tejalyagnik1550 Месяц назад

    Hinaben Aa kayu mixture che

  • @vishleshparikh2652
    @vishleshparikh2652 Месяц назад

    Wah heena bem srs Kam kariu angan vadi ma

  • @tinabenrathva3131
    @tinabenrathva3131 Месяц назад +1

    Heena ben khub sarsh😅😅😅 tame kaye cumpni nu mation youse kariyou ketla voltnu replay me

  • @tejalyagnik1550
    @tejalyagnik1550 Месяц назад

    Aa bhai rasoi show ma Aavata

  • @user-jz9bz4zi9s
    @user-jz9bz4zi9s Месяц назад

    Ben..Ahmedabad..to..su..banaave..first of all..ame..village..wala..ja..rainy..season..ma..daal..wada..banaie..ne..e..bi..deshi..mag..ni..daal...by..the..way..i..❤..yr..voice..

  • @shreyashvaghela2020
    @shreyashvaghela2020 Месяц назад

    m❤

  • @paminidesai4986
    @paminidesai4986 Месяц назад +4

    મારા છોકરા ઓ પણ આટલા ખુશી થી નાસ્તો કરે છે

  • @tejalyagnik1550
    @tejalyagnik1550 Месяц назад

    Gharma karsu

  • @kaumudijoshi1685
    @kaumudijoshi1685 Месяц назад

    Mare notification km nthi aavtu

  • @user-sw8fm5us5q
    @user-sw8fm5us5q Месяц назад

    Hinaben tame kau mixer che te janav Jo pales

  • @anjanathakkar4180
    @anjanathakkar4180 Месяц назад

    Which oil is best as u said cotton oil peanut oil n sunflower oil for day to day cooking

    • @HinaGautam
      @HinaGautam  Месяц назад

      Day to day gujarati rasoi mate filtered groundnut oil.

  • @sandhyatanna8402
    @sandhyatanna8402 Месяц назад

    What grinding machine are you using?

  • @shethbijal4503
    @shethbijal4503 Месяц назад

    મીકસર બહુ જ સરસ છે. કઈ કંપની નું છે.

  • @bhavnabenkathakar8253
    @bhavnabenkathakar8253 Месяц назад

    ગુજરાતી વિડીયો બનાવવામાં શુદ્ધ ગુજરાતી બોલશો તો બધાને વધારે મજા આવે છે ‌

  • @zaladigubha3032
    @zaladigubha3032 Месяц назад

    Heena Ben please reply
    Tame lasan khavo 6o

  • @ushaparikh7667
    @ushaparikh7667 Месяц назад

    Chhoda kadhi nakhvana hoyi to magni mogar dal Kem na levi ?
    Chhoda kadhi nakhvathi. dal nu nutrition ochhu thai Jay
    Ani way tamari badhi j recipes khub saras hoyi chhe. Ane tame sarasritesamjavo chho
    Thanks and sorry , 👍🙏🌹🕉️

    • @HinaGautam
      @HinaGautam  Месяц назад

      Sachi vaat chhe tamari Bt yellow dal polished hoy ane aa unpolished thay.. chhoda rakhie toh thoda dry thai jaay dalwada..🙏

    • @mrudulaamin3491
      @mrudulaamin3491 Месяц назад

      દાળવડા સરસ બનાવ્યા. હું દાળ વાટ્યા પછી વડા તરતા પહેલા દાળના છોડા વાટેલી દાળમાં પાછા ઉમેરીને મીકસ કરી દઉ છું , રેસીપી જોઈને ખાવાનું મન થઈ ગયું તો તરત જ દાળ પલાળી દીધી,

  • @muktakotak63
    @muktakotak63 Месяц назад

    સાચી વાત ભગવાન નુનામ લેવાથી રસોઈ સારીબનેછે મારો અનુભવછે

  • @harshavyas967
    @harshavyas967 Месяц назад

    Ok. I must say, I got a bit bored and frustrated with the oil brand advent. Because I don't need that..

  • @anjanathakkar4180
    @anjanathakkar4180 Месяц назад

    Heena ben can u show ur outside area of home where u have written that quote if u don’t mind lots of love Hinaben

  • @jyotishah8454
    @jyotishah8454 Месяц назад

    Kayu mixer.che tamaru

  • @HinaGautam
    @HinaGautam  Месяц назад

    Dodh kilo

  • @pritimehta29
    @pritimehta29 Месяц назад

    Fry karvama kyu oil better
    ?
    Ghana oil vastu fry karta half thi pan vadhare khalas thai jay chhe
    Vastu oil p jati hoy tem

  • @officialkathiyawadichatko4393
    @officialkathiyawadichatko4393 Месяц назад

    Vada banavavano vidio banaviguyo ke fortune tel ni jaherat Kari te photo uper thi khabar padati nathi

  • @anjanasoni6788
    @anjanasoni6788 Месяц назад +1

    Hinaben ame to tmara Rasoi so na badha j apisod jota hta bhu time pachhi joyo tmru rasoi

  • @lalovadoliya-nf6on
    @lalovadoliya-nf6on Месяц назад +2

    મેમ તમે ખૂબ જ ભણેલા હોય એવું લાગે છે તમારા દાળવડા ની રસોઈ જોઈ અને એમની ખૂબ જ મજા આવી અને તમે પણ હેપ્પી છો

  • @hemanginiupadhyay9373
    @hemanginiupadhyay9373 Месяц назад

    Kamleshbhai nu catering kya chale che? Emno contact number share karsho

  • @user-lq4nh7oj8n
    @user-lq4nh7oj8n Месяц назад

    મિકસી કયી કંપની નુ છે અને કેટલી કિંમત છે તે જણાવશો

  • @manjulabengohil2116
    @manjulabengohil2116 Месяц назад

    તમારે કઈ કંપની નુ મિકસર છે અને કેટલા વોલ્ટ નુ અને કિંમત?

  • @jyotipatel2319
    @jyotipatel2319 Месяц назад

    તમારું મિકક્ષર કઈ કંપનીનું છે જણાવશો 🙏🏻

  • @darshanapatel5353
    @darshanapatel5353 Месяц назад

    Dalvada to sars banya j 6 pn tamari vato enathi pn sars gmi mne

  • @jyotishah8454
    @jyotishah8454 Месяц назад

    Pani avi gayu

    • @kirtiacharya5134
      @kirtiacharya5134 Месяц назад

      હીના બેન તમારી કુલિંગ સ્ટાઈલ સરસ છે.

  • @ashup2038
    @ashup2038 Месяц назад

    50 jan mate kori bal ketli levi samjayu nhi

    • @HinaGautam
      @HinaGautam  Месяц назад

      Vadhare aapva hoy toh 2 kg😊