Tamaro vlog roj joi chiye bhai bhu mja ave ch tamaru dely rutin jovani baa bapiji riya. Didi bdha ne jovani ne parag bhi na vlog pn ame joiye chiye. Reguulr amana vidio roj muke to vadgare maja ave. Bhai. Sars. Bdha hadi madi ne rho cho sars parivar ch tamaro 😊
3- minit thay pachhi dudh nakhvu e bali jay pachhi pachhu dudh nakhso to chavad nai thay halwo... 500 gram gajar hoy to 500 gram malai sathe dudh nakho to kadai ma na thay avo thase
Hi Anand bhai. Hope you are well. Ghar ma badhai ne, ane khaas kari ne baa bapuji ne mara ane Armaan na Jai Shree Krishna. Bov maja ave che vlogs joiyne. Thank you daroj mukva maate. Hu wait kari ne behtihou chu😅😂❤
રિયા કટલેસ અને ગાજરનો હલવો બંને રેસીપી મસ્ત બનાવી અને દિપાલી દીદી અને રિયા આપ બંનેએ રેસીપી શીખવા માટે કલાસીસ જોઈન્ટ ક્યાં લાગેછે આજનો vlog best ,જયહિદજયભારત જયજલારામ બાને મારા અંબાઅંબાજય અન્નપૂર્ણા માં 🙏🙏🙏🙏❤🎉❤👍👌👌
આનંદભાઈ હું સુજલ મારી વાઇફ ધરા આપના વલોગ્ દરરોજ જોઈએ છીએ ખૂબ મજા આવે છે ૨૨/૧૨/૨૪ માં રોજ મારી અને મારા દીકરા શાશ્વતનો જન્મદિન છે તો ૨૨/૧૨/૨૪ રવિવારના વ્લોગ્ માં વિશ કરશો અને બા ના આશીર્વાદ અપાવશો અંબા અંબા સુજલ
તમારા માઇક્રો ની ટ્રેનિંગ સાથે કોઈ બુક પણ આપશે કદાચ..એનાથી સારું પડે. Roasted કાજુ બદામ પણ થાય.roasted makhana થાય.. ફરી કરો તો એમાં થોડું દૂધ નાખવું moisture રહે તો ચવડ ના થાય. રિયા keep it up..low કેલેરી ફૂડ બનશે..
Nice mast 👌👌👌👌👌Jai Matji 👍👍👌👍🙏
ખીચીયા પાપડ,તેલ લગાવો તો તળ્યા જેવા લાગે,બાકી એમને એમેય માઈક્રોવેવમાં મસ્ત શેકાઈ તો જાય જ તમારે હોં !!!ક્યારેક તો નામ લ્યો?સૌને મારા અંબાઅંબા🙏🏻❤️
🙏⚘️જય શ્રીકૃષ્ણ બા આનંદ ભાઈ & ફેમીલિ અંબા અંબા
Gajar na halwa na reviews aapva ma je smile hati..e no kahi ne ghanu badhu kahi gya.😂
V.nice.rec.sis.d.and.reeya.looks.v.nice.write.rec.allso.t.you.keep.it.up.good.work.god.b.all.🎉🎉ram.ram.t.you.🎉🎉.
Anand Bhai microwave no bahu use nahi karo e health mate nathi saru ❤❤ Saachhe
Baa Amba Amba☺️🙏👍
Jai Jinendra 🙏 yummy 😋 fatally cutlet & carrot halwa
Jai jinendra AMBA AMBA ba 🙏🙏
Tamaro vlog roj joi chiye bhai bhu mja ave ch tamaru dely rutin jovani baa bapiji riya. Didi bdha ne jovani ne parag bhi na vlog pn ame joiye chiye. Reguulr amana vidio roj muke to vadgare maja ave. Bhai. Sars. Bdha hadi madi ne rho cho sars parivar ch tamaro 😊
Gajar no halvo sars banavyo yummy yummy 😋❤
Jay mataji 🎉
Baabe amba amba 🙏🙏
અઁબા અઁબા બા બાપુજી ❤❤
આનંદભાઈ રીયા ❤❤❤❤❤
Good Morning 🌞
Amba Amba 🙏
Vlog joi ne Maza aavi gay
2 peda nakhi satay❤❤.Cover karine karo.Kapadama nahi lapetavanu. Cover dhakine garamkarjo
Papad emnemj seko microwave ma saras thase kagar ni ke oil ni jarur nathi padti
amba amba ❤
Riya me pn microvave lidhu tyare aamni pasej Lg na demo class kravyata 👍🏻
Jay Shree krushna baa.
From U.K
Jai shree Krishna 🙏 baa aaj moj ma gajer no halvo maligo galyu ne katles ben banavi healthy srs jodi nand bhabhi ni
Sata Parivar no jamvanu kem incomplete hoi
Mote bhage Gujarati Parivar Savare Rotli sak dal bhat khay ne Gardan mistan marji muja 13:22
There are multiple use of microwave . Make puran, dudhi halwo, roasting papad , rice, boil potato and so on
Ba ne amba amba kejo bhai 🎉❤
1st anandbhai
Amba amba 😊
Microwave ma kichiya papad ek thi dodh minute mate full mode par karso toh mast sekai jase
Ame toh bou years thi use kariye che microwave
Quit ba 😘😘
🙏🏻👌❤️
Dipali didi helty katlet sars banavi che yummy yummy ❤️😋 katle ni recipe aapjo 😊
બા ને મારા અંબા અંબા 🙏🏻🙏🏻
3- minit thay pachhi dudh nakhvu e bali jay pachhi pachhu dudh nakhso to chavad nai thay halwo... 500 gram gajar hoy to 500 gram malai sathe dudh nakho to kadai ma na thay avo thase
Good evening sir 🙏
Amba amba baa❤️
Good morning sir કેમ છો બા અંબાઅંબા જય અન્નપૂર્ણા માં 🙏🙏🙏🙏👍❤🎉❤
Jay jalaram
First
Cooking class nu address apo
Hamna exam ma busy hovathi daily vlog thodak divas nahi joi shaku sorry anandbhai after 29 December back to vlogs daily ❤👍🏻
Exam pela bhai, all the best 👍🏻
🙏🏻અંબા અંબા બા🙏🏻આનંદભાઈ એન ફેમેલી
Good evening anandbhai
Fist🎉❤
Hi Anand bhai. Hope you are well. Ghar ma badhai ne, ane khaas kari ne baa bapuji ne mara ane Armaan na Jai Shree Krishna. Bov maja ave che vlogs joiyne. Thank you daroj mukva maate. Hu wait kari ne behtihou chu😅😂❤
Riya deepali cutles mast banavi recepi apjo ne proper
Jay mataji...hu jiya sudhi tamaro vlog na jou tiya sudhi mne mja na aave...tamara vlog jovani bou maja aave
Thank u 🙏🏻
Jay mataji
માઇક્રોવેવ માં કસૂરી મેથી બહુ સરસ થાય છે તો રિયાબેન બનાવજો
રિયા કટલેસ અને ગાજરનો હલવો બંને રેસીપી મસ્ત બનાવી અને દિપાલી દીદી અને રિયા આપ બંનેએ રેસીપી શીખવા માટે કલાસીસ જોઈન્ટ ક્યાં લાગેછે આજનો vlog best ,જયહિદજયભારત જયજલારામ બાને મારા અંબાઅંબાજય અન્નપૂર્ણા માં 🙏🙏🙏🙏❤🎉❤👍👌👌
આનંદભાઈ હું સુજલ મારી વાઇફ ધરા આપના વલોગ્ દરરોજ જોઈએ છીએ ખૂબ મજા આવે છે ૨૨/૧૨/૨૪ માં રોજ મારી અને મારા દીકરા શાશ્વતનો જન્મદિન છે તો ૨૨/૧૨/૨૪ રવિવારના વ્લોગ્ માં વિશ કરશો અને બા ના આશીર્વાદ અપાવશો
અંબા અંબા
સુજલ
Oven ma dhakine gram krvathi chavad nhi thay....try it
😊
Amba amba gud afternoon😊
કટલેસ ની રેસીપી કેમ ન નો
Ba ne amba amba 🙏
Jay shree krushana
થેંક્યું ❤
Aa to sheetalnen 6e ne lg oven vala j recipe sikhve 6e me pan aani pase j demo lidho to
સોરી સર ટૂંકમાં જણાવુતોત્રણ દિવસમેરેજમા જવાનું હતું માટેશરુઆતથીvligજોવાતોનહોતો પણ રાત્રે જોઈ લેતી હતી એક દિવસ પણ ના vligજોવતોના ગમે
Amba amba
Recipe apo katles
Benkatleassma baiending ma Shu nakhyu
Title 😂jabroo roast karo chho hh typical bhai n ek husband 😅
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤God bless you❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Ba ni umar ketli se aand bhai bichara chalva ma bov taklib pade se
78
સારુ માઈક્રો ની ટ્રેનીંગ માટે ગયાછોસારુઅમને પણ થોડી જાણકારી આપશો🙏
તમારા માઇક્રો ની ટ્રેનિંગ સાથે કોઈ બુક પણ આપશે કદાચ..એનાથી સારું પડે. Roasted કાજુ બદામ પણ થાય.roasted makhana થાય..
ફરી કરો તો એમાં થોડું દૂધ નાખવું moisture રહે તો ચવડ ના થાય. રિયા keep it up..low કેલેરી ફૂડ બનશે..
1 વાગે જમવાનું વહેલું કહેવાય??? 😀
Penda nakhy.....tamare to penda gharmaj hoy
Milk nakho etle chavad nahi thai
bapuji bov streak se...
Jay jalaram
First