Har Ghar Tiranga campaign 🧡🤍💚🇨🇮

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024
  • આજરોજ તારીખ 9/8/2024 ના રોજ અત્રેની કુબેરનગર અંગ્રેજી શાળા નં.1 માં "હર ઘર તિરંગા" ની ઉજવણી નિમિત્તે પ્રાર્થના સમયે ધોરણ -7 ના બાળકો દ્વારા એક નાનકડું નાટક પ્રસ્તુત કરવામાં
    આવ્યું જેનો સંદેશ અને ઉદ્દેશ બાળકોને ભારતના રાષ્ટ્રધ્વજનું સન્માન અને આદર શીખવવાનો હતો.
    આપણા રાષ્ટ્રધ્વજ ને ઉલ્ટો ન ફરકાવાય, ગંદો ન રખાય, ચોળાયેલો કે કરચલી પડેલો ધ્વજ ન ફરકાવાય, ફાટેલો ધ્વજ ન ફરકાવાય, આડો ન ફરકાવાય, જમીન પર ફેંકાય નહીં, વગેરે વિશે બાળકોને મુખ્ય શિક્ષક દ્વારા પ્રાર્થનામાં સમજ પણ આપવામાં આવી.
    બાળકોને આપણા ધ્વજ વિશેની સમજ આપવી તે અભ્યાસનો જ એક ભાગ છે તેથી બાળકો દ્વારા સુંદર નાટક બાદ બાળકો દ્વારા અમારા પોકેટએરિયામાં એક તિરંગા રેલી પણ કાઢવામાં આવી જેમાં બાળકો દ્વારા ધ્વજના માન અને શાન ના નારા પણ લગાવવામાં આવ્યા જેવા કે,
    " ભારત કી હૈ શાન તિરંગા
    ભારત કી પહેચાન તિરંગા "
    "હર ઘર તિરંગા , હર ગાંવ તિરંગા "
    "તીન રંગ કા પ્યારા ઝંડા,
    હર ઘર મેં લહરાયે તિરંગા"
    રીસેસ બાદ બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, હ્યુમન મેપ ઓફ ઈન્ડિયા, ગુજરાત એન્ડ રાષ્ટ્રધ્વજ જેમાં શિક્ષકો અને બાળકો ભાગ લેશે .
    🧡🤍💚
    #harghartirangacampaign #HarGharTiranga2024 #kubernagarenglish1 #gujaratprimary #activitybasedlearning #schoollife #activitiesforkids #india #baingindian #schooldays #MoralEducation #respecttiranga #ourflag #indianflag #rally #awarenessdrama #dramabykids AMC school board official AMC School Board Primary Education #education #school #activies #culturalcelebration #activity #learning #basic #kids #music

Комментарии •