👌👌👌👏👏👏 શબ્દ નથી મારી પાસે. આપનો આભાર આ લોકો સુઘી પહોચાડવા બદલ. આજના સમય મા આવા વિચાર અને વિચાર કરતા વધુ આવો ભાવ 👏👏🎉 જે એમની આંખો મા દેખાય છે. માન , સન્માન, આદર નાના થી લઇ મોટા માટે 👏👏👏 એમને વાપરવાની સાચી કળા આવડે છે એટલે ભગવાન એમને અર્પે છે 👏 બહુજ આનંદ થયો.
વાહ ગિરીશભાઈ વાહ સોરઠ ના સાવજ અને ગુજરાત ના રાજા દરિયા દિલ પ્રેમ લાગણી નો સમંદર સંપતિ સંતતિ અને સરસ્વતિ નો ત્રિવેણી સંગમ મા અન્નપૂર્ણા ની હાજરી એટલે ગિરીશભાઈ નુ ઘર. ❤u ગિરીશભાઈ. જય જલારામ.
વાહ ગીરીશભાઈ વાહ આમતો હું અમદાવાદ થી કાન્તીભાઈ સવસાણી પણ મારી જન્મભુમિ કેશોદ તાલુકાનુ શેરઞઢ ઞામ છે તમારી જેવી જીંદગી પૅમ ની કોઇ રાજકારણી જીવતા નહીં હોઇ હું પણ રાજકારણ માં છુ અને ધણા ની જીંદગી જોયછે . વાહ ભાઇ વાહ
વાહ વાહ બહુજ સુંદર, આ વિડિઓ જોઈને મને પણ આપના ત્યાં મહેમાન બનીને આવવાનું મન થાય છે. માલિક આપને ઘણુંજ આપે અને સદા ખુશ રાખે.જે ઘર માં આવી રીતે મહેમાન નુ સ્વાગત કરવામાં આવે તે ઘર માં કોઈ દિવસ ઉપર વાળો ખોટ નથી આપતો આજે મને મારી માં ની યાદ આવી ગઈ. અલ્લાહ ભગવાન તમને સદા ખુશ રાખે આમીન.
What a noble family. I appreciate Girish Bhai,s simplicity and humbleness. Even his wife is very humble and Generous. Aavi vyakti na ghare mehmangati maanvi che. Girish Bhai ane temna patni Geetaben ne vandan. Bhagwan temne khoosh rakhe.
Vaah, Mari Geetaben , Tamne bhali ne maa ni yad aavi gayi ben, Aamj rahjo Maro nath tamne ganu ne ganu de.❤ Jai mataji Tamne malva ni ne Tamara darshan male ben, avi aasha............
Wahhhh ketalu saras atla badha ne roj jamdo badhi bhagavani daya chhe tamro ketalo saras savbhab 6 geeta ben girish bhai hasta modhe jamdo cho dhanya cho hu pen junagadh ni bhanaj chu mira maru nam mumbai thi maru sasaru pen junagdah 6 mai lohana family ma lagan karya 6 pen badha tamri jeva sabskari khandani nathi hota tamro vedio joy hu khubj khyshi thay bhagavan mane aavu jamdvano moko aape aavi prathna mataji ne karu mane geeta ben jevu badha ne jamdi khysh thav aavi chu thank u Girish bhai geeta ben bahu saras family
શું લખું મારી આંખો ભીંજાઈ ગઈ છે ખુબ ખુબ અંતરના આશીર્વાદ તો આપી શકું આવો પરિવાર જોઉં છું અંદરથી આત્મા ખુશી થયો છે સારું લગાડવા નથી લગતો મારા આત્મા માં સુંદર થી ઉદગાર નીકળે છે ભગવાન સદા ને માટે ખુશી રાખે હર પલ ખુશી મિલે પલ પલ ખુશી મિલે સાચું કહું ને મારી આંખો બે વાર ભિંજાઈ ગઈ છે આપનો પરિવાર ને મારા ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત
यह परिवार सही में देवताओं के जैसा ही परिवार है और इतना सब करना किसी भी साधारण व्यक्ति के लिए आसान नहीं हो सकता गिरीश भाई गिरीश भाई की पत्नी उनके बच्चे यह सही में अयोध्या जैसा ही घराना है और इतने आदर्श संस्कार इस परिवार में है यह सनातन हिंदू धर्म की यही संस्कृति है यही हमारा धर्म है और ऐसे व्यक्ति हमारे धर्म के लिए हमारे आदर्श हैं इनका परिवार सुखी और संपन्न रहे ऐसी हमारी महादेव से प्रार्थना
👌👌👌👏👏👏 શબ્દ નથી મારી પાસે. આપનો આભાર આ લોકો સુઘી પહોચાડવા બદલ. આજના સમય મા આવા વિચાર અને વિચાર કરતા વધુ આવો ભાવ 👏👏🎉 જે એમની આંખો મા દેખાય છે. માન , સન્માન, આદર નાના થી લઇ મોટા માટે 👏👏👏 એમને વાપરવાની સાચી કળા આવડે છે એટલે ભગવાન એમને અર્પે છે 👏 બહુજ આનંદ થયો.
BJP NA paysha chhe
😊
😅😅😅😅@@anjalpatel9281
Dekhadva na alag hoy ne chava ma alag hoy 😂😂
ગીતાબેન ખરા અર્થમાં ગીરીશભાઇના ગૃહલક્ષ્મી છે. ગીરીશભાઇનો વૈભવ તથા સમૃદ્ધિ ગીતાબેનને આભારી છે. સાક્ષાત્ અન્નપુર્ણા 🙏🙏🙏
જે જમાડે એને ત્યાં કોઈદી કઈ ખુટતુ નથી, સાચી સનાતની સંસ્કૃતિ આ જ છે ભાઈ,
જય હો અન્નપૂર્ણા માતાજી
સદા ભંડાર ભરપૂર રાખે
સદા આવો જ ઠાઠ માઠ રાખે
એવી માઁ અન્નપૂર્ણા ને પ્રાર્થના..
☝🏻🙏🏻🙏🏻🙏🏻🌹
જુવો તો ખરા આ અબજો પતી માણશો છે મેમાંન રોજ હોય છે ગિરીશ ભાઈ ના ઘરે આને ઈશ્વરે આપ્યું છે એ સાર્થક કરી રહ્યા છે ધન્યવાદ❤ ❤❤❤
આ જ સાચું જીવન છે...કુદરત દરેક ને આવું જીવન જીવવા નો મોકો આપે
tamne ny maydo
Ben dhanyavad tamari udartane
op gangnam burger
Alarji
ગીતાબેન ધન્ય છે ખુબજ ધન્યવાદ જયશ્રીકૃષ્ણ ગીતાબેન ગીરીશ ભાઈ
વાહ!અદભુત સંસ્કાર ા આ જમાનામા આવી મહેમાન ગતિ.ઈશ્વર ની જ કૃપા......ને તમારી સમજદારી...્્્્જયશ્રીકૃષણ...્્્
Wah Geetaben
ગીતા બહેન તમારા દીકરા ને લાખ લાખ પ્રણામ તમારી વહુ ને મારા આર્શીવાદ છે
સુપર આયોજન જુના જમાનામાં બધાં પ્રેમ થી રહે અને બધાં ને આવકાર આપવો એક ભગવાન ના આશીર્વાદ છે
વાહ ભાઈ વાહ ભગવાન તમારો ભંડારો અખંડ રાખે અને તમને ભગવાન ખુબ સુખી કરે છો એનાથી વધારે
થોડા માં ઘણું
🙏શ્રીજી બાવા ગીરીશભાઈ કોટેચા ના ઘર નો દરરોજ રાજભોગ અંગીકાર કરે છે🙏🙏🙏
રામે દીધો છે રુડો રોટલો કોઈ ને ખવરાવી ને ખાવ કોઈ ને ખવરાવી ને ખાવ વાહ ખુબ જ સરસ સરાહનીય ફેમિલી ગીરીશ ભાઇ
કેટલી ભગવાન ની દયા મહેર હશે
ત્યારે આવું કુટુંબ મળ્યું.........
બીજા શબ્દો નથી મારી પાસે........
ગીતા બેન તમે લકી છો.......
વાહ ગિરીશભાઈ વાહ
સોરઠ ના સાવજ અને ગુજરાત ના રાજા દરિયા દિલ પ્રેમ લાગણી નો સમંદર સંપતિ સંતતિ અને સરસ્વતિ નો ત્રિવેણી સંગમ મા અન્નપૂર્ણા ની હાજરી એટલે ગિરીશભાઈ નુ ઘર. ❤u ગિરીશભાઈ. જય જલારામ.
વાહ ખુબ સરસ મહેમાનગતિ કરાવોછો ભગવાન તમારા ભયરા ભંડાર રાખે
વાહ ગીરીશભાઈ વાહ
આમતો હું અમદાવાદ થી કાન્તીભાઈ સવસાણી પણ મારી જન્મભુમિ
કેશોદ તાલુકાનુ શેરઞઢ ઞામ છે
તમારી જેવી જીંદગી પૅમ ની કોઇ
રાજકારણી જીવતા નહીં હોઇ
હું પણ રાજકારણ માં છુ અને
ધણા ની જીંદગી જોયછે .
વાહ ભાઇ વાહ
અતિથી ને આવકાર આપવું એ જ આપણી સાચી સંસ્કૃતિ છે. ગીતા બેન ગિરિશ ભાઈ ધન્યવાદ આપને
એટલે કહેવાય છે ભગવાન તું ભૂલો પાડજે કાઠીયાવાડ માં ❤
perfect Lohana family.. proud to be Raghuwanshi
मने पण गर्व छे
ધન્ય છે આવા મહાન ગીતાબેન ને
વાહ વાહ બહુજ સુંદર, આ વિડિઓ જોઈને મને પણ આપના ત્યાં મહેમાન બનીને આવવાનું મન થાય છે. માલિક આપને ઘણુંજ આપે અને સદા ખુશ રાખે.જે ઘર માં આવી રીતે મહેમાન નુ સ્વાગત કરવામાં આવે તે ઘર માં કોઈ દિવસ ઉપર વાળો ખોટ નથી આપતો આજે મને મારી માં ની યાદ આવી ગઈ. અલ્લાહ ભગવાન તમને સદા ખુશ રાખે આમીન.
ગૌ માત કી જય હો વંદન વારંવાર હજારો
ઞૌ માત ની કૃપા એ આપની
ગીતાબેન નાં સંગ ની શરૂઆત થઇ છે...
એ બેબી એ જ ગૌ માત ની કૃપા..
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹
વાહ ગીતાબેન ધન્યવાદ છે તમને
આવા સંસ્કાર દરેક પરિવારમાં જોવા મળે એવી ઈચ્છા... 🙏🙏
Mashaallah so kind,modesty and prudence family 😊
વાહ તમારો આતિથ્ય ભાવ ખુબ સરસ
ભગવાન ને પણ ભુલાપડવાનુ મન થાય એવા મીઠા માનવી
જલારામ બાપા ની જય..
આખા પરિવાર ને ધન્યવાદ,
Wahh...Raghuvanshi gaurav...
Jay jalaram vala❤
આ જમાનામાં તમારી બહુ મોટી ઉદારતા છે સલામ છે તમને ❤
વાહ રે વાહ.. માણસાહી.. વાહ.. અદભૂત હો અદભૂત.. નિશબ્દ.. નિશબ્દ.. નિશબ્દ..
મહેમાન તો સ્વર્ગ નું ધરેણૂ કહેવાય છે ❤
આ જમાના મા આવા વીચારો ઘણૂ સારૂ કેવાય બધાયે ગયા ભવમા ખુબ પુનય કર્યા હસે
Best gitaben Tamara prem na maa anapurni Krupa chhe
Wah ben su sunder kutumb chhe
What a noble family. I appreciate Girish Bhai,s simplicity and humbleness. Even his wife is very humble and Generous. Aavi vyakti na ghare mehmangati maanvi che. Girish Bhai ane temna patni Geetaben ne vandan. Bhagwan temne khoosh rakhe.
ધન્ય સે ગીતા બેન
I learned good family values from this video… love from USA 🇺🇸
ઈશ્વરે યોગ્ય જગ્યાએ સંપત્તિ આપી છે
Junagadh ma road nathi banya 15 yer ma 2km banvi nathi sakhya madhuram to motibag Ane strrt light main road ma che ny
Samjay to vandan
@vivekkotak657 hu samji gai 😂😂😂😂😂😂
જય હો ગીતબા ગીરીશભાઈ ધન્યવાદ છેઃ સાચવજો
Jay hind ❤❤❤❤❤❤❤I love this family Annapurna Ma, always make happy this family
ખૂબ ખૂબ સરસ,
અદ્ભુત આતિથ્ય,
અદ્ભુત દિલેરી,
માં અન્નપૂર્ણાની તમારા ઉપર સદાય કૃપા રહે અને હનુમાનદાદા સદાય તમને શક્તિ આપે અને રક્ષા કરે 🙏
🙏
વાહ..બેન નો સ્વભાવ મસ્ત છે...ખુબ ખુબ આભાર
મને મારા દાદાનો સમય યાદ આવી ગયો
Jadeja. K.r. Rajkot.
Giris bhai tatha gitaben
Na khubaj ucha vichar
Ane khubaj motu udar dil
Tamne dhanyvad she tame
Aapdi kathiyavadi sanskruti jalvi rakhi she.
Ane hal ma sanjogo ma
Tamara jevo sushil parivar
Osha jova male she.
Wery nice.
જય હો
આ પરિવાર ઉપર માં અંનપુર્ણા અને જલારામ બાપા ની મહેરબાની છે. જય શ્રી કૃષ્ણ
બહુજ સરસ ધન્ય છે આ પરિવારને
ગીરીશભાઈ ગીતા બેન હુ તમારો વીડિયો રોજ જોવુ છું ખૂબ આનંદ થાય છે તમને મળવા આવી શું હુ મુબંઈ રહુ છું
ટુકડો ત્યા પ્રભુ ટુકડો જય જલારામ બાપા 🙏🏻
ગીતાબેન ગીરીશભાઈ ખુબજ સરસ ✅💯👌🏻👌🏻👌🏻👌🏻👍🏻💐💐💐💐💐💐
Khub srs Khub jordar Wah bhgvanna Hjare hath chhe Aa privar upar
Bhgvan Tmne ghanu dey
Bs aamj hadimdine sathe Premthi jmyjkaro bhgvane orathna
Khub srs ghar privar chhe
Bhgvan Bdhane Aavo samp aape🙏🙏🙏😍❤❤❤❤
Vaah, Mari Geetaben ,
Tamne bhali ne maa ni yad aavi gayi ben,
Aamj rahjo Maro nath tamne ganu ne ganu de.❤ Jai mataji
Tamne malva ni ne Tamara darshan male ben, avi aasha............
આટલા સુંદર સ્વભાવ ને સો સલામ🙏🏻
Jai mataji,
Ben, Amara pariwar
Vati RamRam.
Girish Bhai no atma bani rahjo. Tamari jodi
Salamat rakhe mahadev.
ઠાકોરજી નારાયણ તમારા પરિવાર ને ખુબ ખુબ આશીર્વાદ
Bhagvan dwarkadhish aa gitaben ne khub lambu aayushde Ane am thaysek vidiyo joyaj rakhvi ben
GOd 🙏 bless you. Dil Driya cho. Thakorji Lot's of ape
Khub j saras
Vichari pan na sakay
Jordar motivation
કળિયુગ ની અંદર આવા માણસ મળવા બહુ મુશ્કેલ છે મારા વાલા
સાક્ષાત અન્નપૂર્ણા દેવી છે. 👌👌👌
ખૂબ. સરસ. બેન. તમારો પરિવાર. 6. દ્વારકાધિશ. સદાય ખુશ રાખે બેન ❤
khub Sara's nature chhe geetaben girishbhai
Saheb wah saheb wah Girish Bhai ne Geeta Ben Bhagwan TAMNE BHAU AAPE
Vaah khub inspairing family che amne pan ek vaar jamva lai jaav
Khub saras vyaktitva etle Girsh Bhai 🙏
Masaallah bahot khub .
ગીતા બેન ગિરિશભાઈ આપ બંને ને પ્રભુ 100 નું આપે
ખુબ જ સુંદર 🙏👌
અનદાન તે માહા દાન છે
Very nice video nd family,👌👌👌
Wow, that's very good, God bless your family
Ane vicharo fakt vicharo ma j nahi pan aacharan ma pan utarya...khub abhinanadan bahen.
Kharekhar dhanya che girish bhai geeta Ben and 👪family's
Really Annapurna maa chhe
ખૂબજ સરસ આવકાર ધન્યવાદ 🙏
God bless you Ben tamne and Tamara family members ne🙏 Jay Shri Krishna 🙏
Har har Mahadev 🙏🌹 Your way of life and it's thinking is great.Salute.....
Jya Tukdo, Tya Hari Dhukdo❤
જય મોગલ મા
Vah khub saras
Amazing great Gitaben dhanyavad
Keep doing god bless you🙏❤️
Wahhhh ketalu saras atla badha ne roj jamdo badhi bhagavani daya chhe tamro ketalo saras savbhab 6 geeta ben girish bhai hasta modhe jamdo cho dhanya cho hu pen junagadh ni bhanaj chu mira maru nam mumbai thi maru sasaru pen junagdah 6 mai lohana family ma lagan karya 6 pen badha tamri jeva sabskari khandani nathi hota tamro vedio joy hu khubj khyshi thay bhagavan mane aavu jamdvano moko aape aavi prathna mataji ne karu mane geeta ben jevu badha ne jamdi khysh thav aavi chu thank u Girish bhai geeta ben bahu saras family
બહુ મજા આવી લવ સ્ટોરી સભળી ને આ વીડિયો જોઈ ને
Jalaram bapa khus rakhe ❤️
Mam too good.Have food with staff.so downtowards sounding,feels u r do grounded.mam hats off to u.
શું લખું મારી આંખો ભીંજાઈ ગઈ છે ખુબ ખુબ અંતરના આશીર્વાદ તો આપી શકું આવો પરિવાર જોઉં છું અંદરથી આત્મા ખુશી થયો છે સારું લગાડવા નથી લગતો મારા આત્મા માં સુંદર થી ઉદગાર નીકળે છે ભગવાન સદા ને માટે ખુશી રાખે હર પલ ખુશી મિલે પલ પલ ખુશી મિલે સાચું કહું ને મારી આંખો બે વાર ભિંજાઈ ગઈ છે આપનો પરિવાર ને મારા ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત
Vah geetben and Girish Bhai
Vah tamari memangati
Selute chhe tamane
यह परिवार सही में देवताओं के जैसा ही परिवार है और इतना सब करना किसी भी साधारण व्यक्ति के लिए आसान नहीं हो सकता गिरीश भाई गिरीश भाई की पत्नी उनके बच्चे यह सही में अयोध्या जैसा ही घराना है और इतने आदर्श संस्कार इस परिवार में है यह सनातन हिंदू धर्म की यही संस्कृति है यही हमारा धर्म है और ऐसे व्यक्ति हमारे धर्म के लिए हमारे आदर्श हैं इनका परिवार सुखी और संपन्न रहे ऐसी हमारी महादेव से प्रार्थना
વાહ ગિરીશ ભા ઇ ગીતા બેન જય જલારામ
Adbhut.. Jay Ma Annpurna....
Wow very interesting story and video 👏👏👏
Thank You
MARA GITA BEN AND GIRISHBHAI
AA TAMARO ATITHI DEVO BHAV
JOINE KHUB AANAND AVYO
EK FOJI NA SAT SAT NAMAN
AVU PARIVAR BHAGVAN BADHANE APE
Ben tamara vicharo khub j uttam chhe
Tamane joine harakh mato nathi dil khush thay gayu wah
ગીતાબેન, ગિરીશભાઈ હું પણ તમારા ઘરે જમવા આવીશ. હું તમારા વિડીયો જોઈને અભિભૂત થઈ ગયો. દિવસમાં એકવાર તમારો વિડીયો નહીં જોવું તો ચેન નહીં પડે.
Tu su jais😂 tane bolave ta video moklje😢😅😂
વાહ ખુબ સરસ અમારે પણ મહેમાન ગતી માંણવી છેં
ખરેખર માં અન્ન પૂર્ણ નો અવતાર છે દીદી સંત સંત નમન
Wahhhhhh adbhut ben tamane salam che.,...
आने कहेवाय आजनी साक्षात मा अन्नपुर्णा
Bahu saras